Jitu Mangu Ni Amarnath Ni Yatra |Har Har Mahadev|Guru Patel |Ravi Kumar |Sushma | Ankita

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 439

  • @amitashah956
    @amitashah956 Год назад +2

    ખૂબ સરસ હતી જાત્રા જીતુ ભાઈ ખરા મન થી જાત્રા કરાવી છે તો મંગુબેન પણ સુધરી ગયા,🙏🙏🙏🙏👌

  • @ArtistshaileshJanivrindavan
    @ArtistshaileshJanivrindavan 7 месяцев назад

    આપનો આ વિડિઓ જોઇને અમે ખુબજ આનંદ થયો છે.અને ભગવાન આપ સહુને સુખ શાંતિ યશ અને ધન અર્પે એજ ભગવાનના ચરણોમાં પ્રાર્થના ❤❤❤

  • @cmparekh3081
    @cmparekh3081 Год назад

    તમે તો જીતુભાઈ ખરી કરી હો... મનેય આ જોયા પછી જ ખબર પડી કે અ'વાદ માંય અમરનાથ જેવું જ છે...પણ સાચું કહું તો અમદાવાદના બરફીલા દાદા જોવા જવાય એમ નથી, પણ આ વીડીઓ જોઇ લીધો એટલે મને ખુબજ આનંદ થયો.
    🕉 હર હર મહાદેવ 🕉

  • @shahvraj7772
    @shahvraj7772 4 месяца назад

    Thank u so much jitu uncle Amarnath yatra karava mate
    Har har Mahadev ❤❤

  • @neilgoswami5987
    @neilgoswami5987 Год назад +4

    महादेव ऐज भगवान रूसभदेव पहेला तीर्थंकर भगवान जेमनोवास छे अष्टापद पर्वत क्षेत्र

  • @facezevic1333
    @facezevic1333 Год назад +2

    I like your turning point in last time..manguben j jitubhai ne prem thi hath ferve che tyare m lagiyu k ekdam fight karse..but realy good direction..all the best dhirenbhai and all team aartist.

  • @AshokPatel-mk5cx
    @AshokPatel-mk5cx Год назад +3

    હર હર મહાદેવ
    દશૅન કરવા જવું જરૂરી અમરનાથ પ્રવાસ
    ‌ૐ નમઃ શિવાય

  • @GirishShabnani
    @GirishShabnani Год назад +2

    રમતા અને ભૂરા ની જોડી મસ્ત, અને જીતુભાઇ અને મંગુ બેન all ટાઈમે fevourite છે dk digital નો અત્યાર સુધી નો સૌથી best વિડિઓ રફીક ભાઈ
    દરેક વિડિઓ skip કરીયે પણ આ વિડિઓ skip કરવાનું મન ના થયું
    છેલ્લે રમતા એ અને વાંદરા એ મોજ કરાવી દીધી
    હું પાલડી રહુ છું અને હું આ event જોવા જઈશ રફીકભાઈ

  • @raypatel5707
    @raypatel5707 Год назад +5

    Very good amarnath yatra jaiho mahadevji

  • @jawedahmed4648
    @jawedahmed4648 Год назад +3

    Bhagwan har samai me bhaqto ke dil me hai aap logo ne bahut hee achhi seekh diya hai har har mahadev

  • @HareshPatel-zw4bn
    @HareshPatel-zw4bn Год назад +2

    Dada ni jay ho all team best

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 Год назад +2

    મંગુબેન સમજી ગયા એટલે બચી ગયા જિતુભાઈ
    જય ભોલેનાથ 🙏

  • @dineshbhaipatel4224
    @dineshbhaipatel4224 Год назад +7

    ❤હા આપના વીડીયોની રાહ જોઈ રહ્યા હોય છે.❤

  • @devangpatel4747
    @devangpatel4747 Год назад +3

    Ravi Patel ni acting superb che tamne joine khusi madi Ravibhai

  • @ashokbhaisonivadiya3416
    @ashokbhaisonivadiya3416 Год назад +1

    Jitubhai ane greevaben ni natural acting, best dialog, best.. Best... Best

  • @NayanaBarot-g1r
    @NayanaBarot-g1r Год назад +2

    Har Har Mahadev 🙏🙏🙏🙏🙏🌹🚩🌹💐👌👌👌👌👌👌👍👍

  • @ravalzalak5111
    @ravalzalak5111 Год назад +2

    Very very nice video jitu bhai har har Mahadev 🙏🙏🙏❤️

  • @ASHISHDavipuJAk-i6r
    @ASHISHDavipuJAk-i6r 3 месяца назад +1

    😊😊😊❤❤❤

  • @gr3466
    @gr3466 Год назад +2

    Sari lage❤

  • @narendradarji5541
    @narendradarji5541 Год назад +1

    અમારા જીતુભાઈ એ અમદાવાદમાં અમરનાથ યાત્રા કરી વાહ ભાઈ વાહ. 😊😊

  • @vijaypithadiyaofficial
    @vijaypithadiyaofficial Год назад +2

    JORDAR SUPER RAVI KUMAR ALL Team

  • @geetmusicgujarati
    @geetmusicgujarati Год назад +3

    Super jetubhai.gurubhai.

  • @RehanMalek-p9l
    @RehanMalek-p9l Год назад +1

    રમતા એ મોજ પડાવી દીધી and માં રમતો દશામાં ની ફિલ્મ માં હતો એની style જોરદાર સે

  • @rameshsuthar33
    @rameshsuthar33 Год назад +3

    હર હર મહાદેવ 👏👏👏

  • @sumitpatelsumitpatel739
    @sumitpatelsumitpatel739 Год назад +6

    Best of luck ❤ great full video 😊 mood fresh thai Jay chhe 😅

  • @rashmikagokani837
    @rashmikagokani837 Год назад +4

    Jitubhai manguben thi bachi gaya v nice video

  • @tarulpandya7752
    @tarulpandya7752 Год назад +2

    હર હર મહાદેવ,,જીતુભાઇ,,મંગુબેન,,અભીનંદન

  • @Bheemrajmeena9727
    @Bheemrajmeena9727 Год назад +2

    Khub khub Abhinandan amarnath yatra ni

  • @RajnikantmakwanaRajnikantmakwa
    @RajnikantmakwanaRajnikantmakwa 3 месяца назад

    Har har Mahadev jitu Bhai jordar comedy video 😂😂😂😂😂😂

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 Год назад +1

    હર હર મહાદેવ.......
    જીતુભાઈ અને મંગુબેન...
    તમારો અભિપ્રાય અને અભિનય તમારી પૂરી ટીમ ને ખરે ખર આવું વિસ્તાર થી સમજાવા થી સમાજ માં ખુબ સારો સંદેશ દ્વારા સમજાવ્યો અને એ પણ પવિત્ર શ્રાવણ મહિનામાં .તમારો ખુબ ખુબ આભાર.

  • @parmarnaresh5674
    @parmarnaresh5674 Год назад

    ખુબ સરસ જાત્રા કરી છે લોકેશન ખૂબ સરસછે👌👌

  • @ramjiparmar6996
    @ramjiparmar6996 Год назад +1

    Khub sundar ❤

  • @deepakdoshi3660
    @deepakdoshi3660 Год назад +2

    Jitubhai suparb comedy 😂

  • @diptijadeja7605
    @diptijadeja7605 Год назад +3

    Wah mast jordar

  • @varshavarsha5841
    @varshavarsha5841 Год назад

    Bovvj SRS 🥰 vidio che jitubhai and mangu Ben and oll group bovvj maja aay ame pn ghare rayne darshan kariya hoo and......chhele jitubhai mar khavani tyari mathi bachi gyaa ❤❤❤🙏🙏

  • @rsp4515
    @rsp4515 Год назад +2

    ગજબ બાકી હો..જબરું લાયા હર મહાદેવ...

  • @BhavyRami
    @BhavyRami Год назад +3

    mast jitulal maja aavi gai lage raho jitulal

  • @AshvinThakor-w5g
    @AshvinThakor-w5g 4 месяца назад

    જય અમરનાથ સારી લાગી ashvin rameshji thakor જીતુભાઈ ના વીડીયો સરસ બનાવેસે કોમેડી😅😅😂😂🎉🎉🎉

  • @smitapatel8806
    @smitapatel8806 Год назад +2

    Jai mataji. Jitubhai hard to take care mangu with lots money

  • @mahendrabarot4954
    @mahendrabarot4954 Год назад +2

    Super b❤

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Год назад +2

    Har har,mahadev. Dhanyvad

  • @Pragjikanakhara
    @Pragjikanakhara Год назад +1

    સરસબહુસરસ 🙏🏿🙏🏿🙏🏿

  • @hareshrathvaofficial652
    @hareshrathvaofficial652 Год назад +2

    Jay bhole jitu bhai 🙏🚩

  • @vinodpatrl1895
    @vinodpatrl1895 Год назад +2

    Jay Bholenath

  • @babulpanchal8902
    @babulpanchal8902 Год назад +3

    WAH VERY NICE HAR HAR MAHADEV

  • @shivlal5768
    @shivlal5768 Год назад +5

    Har Har Mahadev

  • @natvarlalpatel4479
    @natvarlalpatel4479 Год назад +2

    Khub sharu lagiu Jay bhole

  • @chiragdoshi237
    @chiragdoshi237 Год назад +1

    Wahwah bu saras che good jop great act good story abhinadan all the best hit thase

  • @pateltrusha1919
    @pateltrusha1919 Год назад +1

    wah my self puro episod joya vagar hu jem vicharti hati ke manguji ne jituji avvi ritej ullu banavse to avo j idea vapryo je hu vichryu hatu wah jitubhai moj padi gai 😂😂

  • @ReshmabenPurohit
    @ReshmabenPurohit Год назад +3

    જોરદાર વીડિયો આખા વીડિયો માં જીતુભાઈ રમતાજી અને પેલો વાંદરો મજા કરાવી ગયો😂

  • @sanketpatel5589
    @sanketpatel5589 Год назад +5

    Jitubhai tamra video joyne badhaj tention dur thyjayche jay mataji jitubhai

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Год назад

      Thanks
      Aamaj support karta rehjo Ane hame aavj video banavta rehsu
      Har har Mahadev

  • @devangpatel4747
    @devangpatel4747 Год назад +1

    રમતો અને વાંદરાભાઈ મસ્ત રમ્યા...મજા આવી ગઈ ધિરેનભાઈ તમારા વીડિયો જોવાની મજા આવે છે તમારી કોમેડી માં રમતાભાઇ આવ્યા એમાં અમે ખુશ થયા

  • @RajeshPatel-ow1sh
    @RajeshPatel-ow1sh Год назад +2

    Nice jitu bhai

  • @lalbhaichauhanlalbhaichauh3665
    @lalbhaichauhanlalbhaichauh3665 Год назад +3

    હર હર મહાદેવ ❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 Год назад +2

    Har har Mahadev har

  • @varshamehta3154
    @varshamehta3154 Год назад +3

    જય ભોલે

  • @Bheemrajmeena9727
    @Bheemrajmeena9727 Год назад +2

    Har har mahadev jitu bhai

  • @RameshBaria-zj5iv
    @RameshBaria-zj5iv Год назад +7

    🙏Jay mataji 🙏

  • @ramilasathvara8510
    @ramilasathvara8510 Год назад +2

    Jay Amarnath Mahadev jitubhai maja aavi

  • @ManishMochioficial
    @ManishMochioficial Год назад +1

    લાગે છે મારે પણ જવું જોઈએ આવી યાત્રા પર. 😂

  • @Vijaybharvad9227
    @Vijaybharvad9227 Год назад +2

    ❤❤❤❤❤

  • @milamshah-cf8sz
    @milamshah-cf8sz Год назад +2

    Superb

  • @crazyromio9586
    @crazyromio9586 Год назад +2

    સુપર જીતુભાઈ વાહ

  • @alpeshchisla8018
    @alpeshchisla8018 Год назад +2

    હર હર મહાદેવ સુપર જીતુ ભાઈ

  • @rashmikagokani837
    @rashmikagokani837 Год назад +2

    Mast video. Jitubhai kayam rota j hoy pan reality pan avu j hoy che apde midayam loko ne to satat money no j vichar karva no saras video 2 ne jaysri krusna

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  Год назад

      Sachi Vaat.. . Aaj Life Chhe
      Amaj Support karjo Ane Share Karjo Video Ne
      Har Har Mahadev

  • @pksolanki2060
    @pksolanki2060 Год назад +2

    હરહર મહાદેવ જય ભોલાનાથ

  • @dineshjoshi9957
    @dineshjoshi9957 Год назад +3

    હર હર મહાદેવ મંગુબેન

  • @ashoktalpada3094
    @ashoktalpada3094 Год назад +3

    ૐ નમઃ શિવાય

  • @JBDORAEMON1321
    @JBDORAEMON1321 Год назад +2

    Har Har Mahadev..

  • @RAHUL_GAMER_1k_RR
    @RAHUL_GAMER_1k_RR Год назад

    ,,ખુબ સરસ લાગી અમરનાથ યાત્રા આખી ટિમ ને અભિનંદન

  • @hdsadhimadigital5629
    @hdsadhimadigital5629 Год назад +5

    જય માતાજી

  • @thakormukesh8010
    @thakormukesh8010 Год назад +10

    જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏

  • @kalpanashah4177
    @kalpanashah4177 Год назад +2

    🙏🙏🙏

  • @ઠાકોરદેવસીભાઈભેમા

    જય શ્રી હરહર મહાદેવ મંદિર

  • @dineshjoshi9957
    @dineshjoshi9957 Год назад +3

    જય જલારામ બાપા બાપા સીતારામ

  • @binapanchalofficial1993
    @binapanchalofficial1993 Год назад +2

    Jor dar nice 👍

  • @shardapatel1882
    @shardapatel1882 Год назад +1

    Har har mhadev very nice

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 Год назад +30

    જય ચેહર મા બધા ને ખૂબ ખૂબ અભિનંદન

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy Год назад +1

    Nice ❤❤❤❤❤
    Love From સંજેલી થી 🎉❤

  • @neenapancholi6022
    @neenapancholi6022 Год назад +1

    હર હર મહાદેવ
    ૐ નમઃ શિવાય 🙏🌹

  • @dineshjoshi9957
    @dineshjoshi9957 Год назад +3

    જય ભોળાનાથ

  • @rajeshraval7095
    @rajeshraval7095 Год назад

    વાહ સુપર હર હર મહાદેવ 🙏

  • @B.MMeniyaBharat
    @B.MMeniyaBharat Год назад +2

    હર હર મહાદેવ જીતુભાઇ

  • @vishnujoshi4125
    @vishnujoshi4125 Год назад +2

    જય અમરનાથ જય ભોલે

  • @bharatbhaipatel6462
    @bharatbhaipatel6462 Год назад +3

    Very nice salute you all

  • @BharatPatel-qr1rp
    @BharatPatel-qr1rp Год назад +1

    છેવટે દર્શન નો લાભ મલશે પ્રરસાદ વગર ..

  • @Pr_Gaming_9098
    @Pr_Gaming_9098 9 месяцев назад

    તમે ગુજરાતી ફીલ્મ હીરો હેતન કુમારની મુલાકાત બતાવી હતી. તેને મારો મેસેજ આપજો કે તેમની ગુજ્. ફીલ્મ મે તો પાલવડે બાધી પ્રિત ખૂબ જ ગમી.
    આભાર સહ.
    ઓગણજ અમદાવાદ થી રાવળ જયંતી ભાઈ

  • @Facttvind
    @Facttvind Год назад +1

    Wa Ramat ji wa😂😂

  • @aashishbarot9001
    @aashishbarot9001 Год назад +5

    જય ભોલેનાથ જીતુભાઈ ભોલે બાબા નો આભાર માનજો એ તમારી ઉપર થી સંકટ દૂર થયું નહીં તો અમારા મંગુ બેન નો સ્વભાવ ખબર છે ને ખરેખર એપિસોડ જોવાની ખૂબ મજા આવી આખી ટીમને જય માતાજી

  • @darjinikhil8713
    @darjinikhil8713 Год назад +2

    જય ભોલે❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @s.solanki5414
    @s.solanki5414 Год назад +2

    સુપર ડુપર

  • @brahmbhattdeep1872
    @brahmbhattdeep1872 Год назад +2

    સરસ

  • @neilgoswami5987
    @neilgoswami5987 Год назад +1

    आत्मा ऐज भगवन आत्मा माँ थी ज पुरुषार्थ करि ने भगवान् पद थवाय

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 11 месяцев назад +1

    વાહ વાહ મહાદેવ હર હર હર મહાદેવ આધ્યાત્મિક પરમ પવિત્ર પાવક પાવન વાતાવરણનો પરમ અહેસાસ
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neilgoswami5987
    @neilgoswami5987 Год назад +1

    आ आ खाय भृह्माण्ड माँ खाली 6 तत्वज छे

  • @sheelasheela4676
    @sheelasheela4676 Год назад +1

    Super yatra amane pan darsan karva madiya jitu bhai greva mem super comedy

  • @naranmakvana7563
    @naranmakvana7563 Год назад +2

    Jay bholenath

  • @RathodParul-mq9xv
    @RathodParul-mq9xv 6 месяцев назад

    Jay bholenath,❤❤❤

  • @Dilipraval6419
    @Dilipraval6419 Год назад +1

    Tamara badha vidiyo Mane bahuj game 6 ane badha vidiyo mu jovu Pan chu jitu mangu tamare acting ane comedey Mane bahuj game 6 mu tamare bahu moti fan chu

  • @Pr_Gaming_9098
    @Pr_Gaming_9098 9 месяцев назад

    સરસ અમદાવાદ ના છારોડી મીની અમરનાથ નો વિડીયો બનાવયો છે. હુ પણ અમારા ગામ ની નજીક હોવાથી મીની અમરનાથ ના દર્શન કરયા હતા. જીતુ મગુના વિડીયો હુ અવારનવાર જોવુ છું. જોવાની મજા આવે છે મોબાઇલ પર.
    ફોરમ જયંતી ભાઈ એમ રાવળ amdavad. હર હર મહાદેવ.