પેંડા કેવી રીતે બનાવવા - How To Make Peda / Penda at Home - Aru'z Kitchen - Ghar na Penda / Peda

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • પેંડા કેવી રીતે બનાવવા - How To Make Peda / Penda at Home - Aru'z Kitchen - Ghar na Penda / Peda
    Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Peda / Penda at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે પેંડા કેવી રીતે બનાવવા.
    One of the best Raksha Bandhan Recipe / Rakshabandhan Recipe. This is one of those Gujarati Recipe that people love to eat during festivals. Some say that this is THE Mithai For Rakhi festival
    .
    #પેંડા #Penda #AruzKitchen #Peda #GujaratiRecipe #Rakshabandhan #MithaiForRakhi
    સામગ્રી:
    ફૂલ ફેટ વાળું દૂધ 3 લિટર; ખાંડ 250 ગ્રામ;
    રીત:
    01. દૂધમાં ઉફાણ આવવા લાગે ત્યાં સુધી ગરમ કરો.
    02. હવે દૂધમાં ખાંડ નાખો અને ખૂબ જાડું અને પેસ્ટ જેવું થાય ત્યાં સુધી હલાવો.
    03. સતત હલાવતા રેહવું એ મહત્વનું છે.
    04. મારે અઢી કલાક માટે સતત તાવિથો ચલાવવાનું થયું. પણ ઘરના પેંડા ઈ ઘરના પેંડા.
    05. એકવાર દૂધ એક પેસ્ટ જેવું થઇ જાય , તેને ગેસ પર થી ઉતારો અને તેને ઘી વડે ગ્રીસ કરેલી એક થાળીમાં નાખો.
    06. એકવાર તે હાથ થી અડી શકાય એટલું ઠંડુ થઈ જાય, તે પછી પેંડા બનાવી લો.
    07. તમે ટૂથપીક લઈ તમારા પેંડા પર તમારી પસંદનો માર્કો બનાવી શકો છો. આ તમારી મેહનતનું પરિણામ છે. તમારું હક છે.
    08. ઘણા હલવાઈ પણ એના વિશિષ્ટ નિશાનોના મારકા બનાવે છે.
    09. હોમમેઇડ પેંડા પીરસવા માટે તૈયાર છે. તમે તેમને ફ્રિજમાં ઠંડું કરી શકો છો અથવા રૂમના તાપમાને ઠંડું થવા રાખી શકો છો.
    Ingredients:
    Full Fat Milk 3 litres; Sugar 250g;
    Steps:
    01. Heat the Milk till it starts to boil.
    02. Add the Sugar in the Milk and stir until it is very thick and paste-like.
    03. Stirring Continuously is important.
    04. For me it meant two and a half hours of constant stirring.
    05. Once the Milk is reduced to a paste-like consistency, remove it from the stove and add it into a plate greased with ghee.
    06. Once it is cold enough to touch, form Peda / Penda out of it.
    07. You can take a toothpick and etch a custom marking of your choice on your Peda / Penda to make them stand out.
    08. Many professionals etch custom markings as well.
    09. Homemade Peda / Penda are ready to be served. You can chill them in the fridge or allow them to cool to the room temperature.
    Things I use for videos (Affiliate Links):
    Cutting board: amzn.to/30j24Jz
    Measuring cups: amzn.to/339Dmgk
    Knives: amzn.to/2EG4BWr
    Pressure cooker: amzn.to/3jdGKwu
    Pan and Wok: amzn.to/3393KHo
    Kitchen weight scale: amzn.to/30flPlh
    Vegetable Chopper: amzn.to/3kYQBqy
    Oil bottle/dispenser: amzn.to/3jhwJ1e
    Silicone Spatula and Brush: amzn.to/3jqgTlb
    6 in 1 Slicer and Grater: amzn.to/36j7t7b
    Glass Bowl: amzn.to/3l5oNAD
    Lights: amzn.to/3n1Y7mg
    Camera: amzn.to/3jf8rox
    Mic: amzn.to/3iez1gh
    Laptop: amzn.to/3kX4XaC
    Social links:
    Instagram:
    / aruzkitchen
    Facebook Page:
    / aruzkitchen
    Telegram Channel:
    t.me/AruzKitchen

Комментарии • 605