કમર/પીઠ નાં દુખાવા સાથે તાત્કાલિક સારવાર ક્યારે લેવી?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • આ વીડિયોમાં ડોક્ટર સૌમિલ માંડલીયા દ્વારા છ એવા લક્ષણો જણાવવામાં આવ્યા છે કે જે કમરના કે પીઠના દુખાવામાં હાજર હોય તો તેવા દર્દીઓએ તાત્કાલીક ધોરણે સારવાર લેવી જોઈએ.
    1) કમરના દુખાવાની સાથે જ દર્દીને તાવ પણ આવતો હોય તો ઇન્ફેકશન મતલબ કે પરું હોઇ શકે છે અને દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડી શકે.
    2) જો કોઈ દર્દીને કેન્સર હોય અથવા ભૂતકાળમાં કેન્સર થયેલું હોય અને તે દર્દીને અચાનક જ કમરમાં કે પીઠમાં દુખાવો શરૂ થાય તો તે દર્દીઓને પણ તાત્કાલિક ધોરણે XRAY , MRI અથવા CT SCAN કરવાની જરૂર પડી શકે છે કારણ કે કેન્સર ફરીથી ડેવલપ થયું હોય અથવા તો કેન્સર બીજી જગ્યાએ પ્રસરી ગયું હોય તેવી શક્યતા રહે છે.
    3) જો દર્દી ને અચાનક જ મળ/મૂત્ર ની સંવેદના જતી રહે તો દર્દી e ડોક્ટર નો સંપર્ક તાત્કાલિક કરવો જોઈએ. આ પરિસ્થિતિ ની CAUDA EQUINA SYNDROME કહેવાય છે.
    4) કમર નાં દુખાવા ની સાથે પગ માં અથવા હાથ માં જો દુખાવો અચાનક વધી જાય તો અર્જંટલી ડોક્ટર ને મળવું જરૂરી છે.
    5) ઇજા થઇ હોય અને કમર માં અસહ્ય દુખાવો હોય તો મણકા માં ફ્રેકચર ની શક્યતા રહે છે કે જે માટે MRI તથા CT SCAN ની જરૂર પડે છે.
    6) 18 વર્ષ થી ઓછી અથવા 55 વર્ષ થી વધારે ઉંમર નાં દર્દીઓ માં પણ તાત્કાલિક સારવાર ની જરૂર રહે છે.
    ડોક્ટર સૌમિલ માંડલિયા અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકાના તથા સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તમને મણકાની કે સાંધાની કોઈપણ તકલીફ હોય તો તમે 8347656823 નંબર પર કોલ કરીને અપોઈન્ટમેન્ટ લઈ શકો છો અથવા તો આપના રિપોર્ટ જેમ કે XRAY/MRI whatsapp પર મોકલી શકો છો.
    ડો સૌમિલ માંડલિયા
    Dr Saumil Mandalia
    Ahmedabad
    અમદાવાદ
    Advance Hospital
    4th Floor, Above pakwan hotel, pakwan cross road, Satellite, Ahmedabad
    એડવાન્સ હોસ્પિટલ
    ચોથો માળ, પકવાન હોટેલ ઉપર, પકવાન ચાર રસ્તા, સેટેલાઇટ, અમદાવાદ
    M. No. 8347656823
    ગાંધીનગર
    Gandhinagar
    Skin and Spine Clinic
    1st Floor, Shivalay Residency, Opposite Vishal Super Market, Kudasan Gandhinagar
    સ્કિન એન્ડ સ્પાઈન ક્લિનિક
    પહેલો માળ, શિવાલય રેસીડેન્સી, વિશાલ સુપર માર્કેટ ની સામે, કુડાસણ, ગાંધીનગર

Комментарии • 4

  • @Khushi-j4n7m
    @Khushi-j4n7m 6 месяцев назад

    Last 2 thi 3 months peth ma pain khub che sathe khabha ma pan pain che sathe kamar ma last 15year pain uthva besva taklif che

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  6 месяцев назад

      આપના રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો

  • @vadhernagajan6077
    @vadhernagajan6077 2 месяца назад

    Sir મારે પીઠ થી લઇ ને કમર સુધી અસહ્ય દુખાવો થાય સે

    • @drsaumilmandalia
      @drsaumilmandalia  2 месяца назад

      આપના MRI રિપોર્ટ 8347656823 પર વોટ્સએપ કરો