ખાંડ ખાવી કે ગોળ?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 26

  • @hansrajbhaitanti
    @hansrajbhaitanti 12 дней назад +2

    Very nice information about a lots of health benefits of Desi Jaggery.

    • @DidarHemani
      @DidarHemani  9 дней назад +1

      Thank you for your kind words.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti 9 дней назад +1

      @DidarHemani 🚩🕉️ Jai shree Krishna 🕉️🚩

  • @RenewJoule
    @RenewJoule 11 дней назад +1

    વાહ કાકા, સાચી વાત છે. હું રોજ જમતી વખતે ગોળ ખાઉં છું 👍🏻

    • @DidarHemani
      @DidarHemani  9 дней назад +1

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 8 дней назад +2

    સાચી વાત છે

    • @DidarHemani
      @DidarHemani  9 часов назад

      સમર્થન બદલ આભાર

  • @shihorasanju6754
    @shihorasanju6754 9 дней назад +1

    👌👌

  • @Mr.Indian_pottery_art
    @Mr.Indian_pottery_art 12 дней назад +2

    એકદમ સાચી વાત છે કાકા ❤

    • @DidarHemani
      @DidarHemani  12 дней назад

      સમર્થન બદલ આભાર

    • @jigarpatel3033
      @jigarpatel3033 12 дней назад

      દીદાર કાકા નવસારી અને ડાંગ જિલ્લામા ગોળના કોલા જોવા મળે છે જ્યા ગોળ બનાવામા આવે છે

  • @aaradhya753
    @aaradhya753 11 дней назад +1

    Namashkar🙏
    Gol jevi j mithi ane gunkari vat aape kahi. .

    • @DidarHemani
      @DidarHemani  9 дней назад

      માયાળુ લાગણી અને પ્રેમ બદલ આભાર માનું એટલો ઓછો. નમસ્કાર

  • @aspibhesania2971
    @aspibhesania2971 6 дней назад +1

    verynice.👍 tamara chasma sara chae.

    • @DidarHemani
      @DidarHemani  9 часов назад

      ચશ્મા થોડા મહિના અગાઉ જ બદલ્યા. જુના સારા હતા પણ તમે વખાણ કર્યા એટલે નવામાં પણ વિશ્વાસ બેઠો.

  • @NareshBaria-sj9xg
    @NareshBaria-sj9xg 12 дней назад +1

    ધન્યવાદ

    • @DidarHemani
      @DidarHemani  9 дней назад

      વિડિઓ જોવા બદલ તમને પણ ધન્યવાદ

  • @videlink1232
    @videlink1232 12 дней назад +1

    વાહ કાકા, આવાજ બૌવ્જ ઇરિટેટિંગ છે😅

    • @DidarHemani
      @DidarHemani  9 дней назад

      જે છે એ છે. શું કરવું મારે હવે બોલો 😅

  • @DrKrish-kb1ws
    @DrKrish-kb1ws 9 часов назад +1

    નમસ્કાર હું રોજેરોજ ગોળ ખાઉં છું. અમે દરેક મીઠાઈ ગોળ માં બનાવી એ છીએ. પહેલા ના સમય મા ગામડામાં ગોળ ની ચા બનાવતા હતા.

    • @DidarHemani
      @DidarHemani  9 часов назад

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @SanjayAvasar
    @SanjayAvasar 12 дней назад +1

    એટલેજ મહારાષ્ટ્ર માં ચા પણ ગોળ માં બનાવવામાં આવે છે