લખેલ છે 👇🏻🌹🙏🏻કૃષ્ણ રથ હાંકે છે અર્જુન વાત પૂછે છે 🌹krushn rath hake chhe arjun vat puchhe chhe 🌹🙏🏻
HTML-код
- Опубликовано: 9 фев 2025
- 🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹
_______ કિર્તન______
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
ચૂલે છાણું ભાંગિયું હોય દિવે દીવો કરો હોય..
હેં અર્જુન આ પાપ એના છે..
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
ગાયને પાટુ મારું છે ને દીકરી ને ગાળ દીધી છે
હેં અર્જુન આ પાપનો એના છે..
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
સાધુ સંત જમાડા છે ને જમાડા ભાણેજ ને ભુખા રાખા છે
હેં અર્જુન આ પાપ એના છે..
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
સરોવર પાળ તોડી છે ને ગૌરધન પાછા વાળા છે
હેં અર્જુન આ પાપ એના છે..
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
વનના મોર માર્યા છે ને ઉડતા પંખી પાડા છે
એ હેં અર્જુન આ પાપનો એના છે..
સાલીને સાડલો લીધો છે ને બેણી રોતી જાય છે
હેં અર્જુન આ પાપનો એના છે..
કૃષ્ણ રથ હાંકે છે ને અર્જુન વાત પૂછે હેં ભગવાન આ પાપ શેના છે...
🙏 🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🙏
🙏 🌹🌹🌹રામાપીર ની જય 🌹🌹🌹🙏
#ramdevpir #HarHarMahadev #jaymahakal
#gujaratisatsang #OmNamahShivaya#ShivBhajan #gujaratibhajan #bhaktisangeet
#devotionalsong
#devkurben mevasa
#shivaay #mahashivratri #Gujarati_Kirtan
#gujarati_traditional_kirtan#gujarati_bhakti_geet #કીર્તન #Satsang_Kirtan
#Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ગુજરાતી #ગુજરાતીભજન
#gujaratisatsang #prabhatiya #satsang_કીર્તન
#ramamndal
#prgat ramdev mevasa
#krishnakirtan #રાધાકૃષ્ણ #satsangmandal
સરસ ગાયું છે રામદેવ પીર જય દ્વારકાધીશ
Jay shree krishna ❤
દેવપુરા સરસ કીર્તન મૂકો છો લખીને મૂકો જય રામાપીર જય દ્વારકાધીશ
લખેલુ છે 🙏🏻જય રામાપીર 🙏🏻