Sorry 🙏🏻 Chennal no Starting no video chhe tethi khyal narhyo . Have na video ma short video karva ni puri try Karu chhu. Useful guidance badal Abhar 🙏🏻
તો તમે રેગ્યુલર ઘરમાં પંખા નીચે સુકવી ને જ બનાવી શકો છો. તડકો અડાડશો તો મેથી કાળી થઈ જશે અને તેની કડવાશ પણ સાવ ઓછી થઈ જશે તો માઈક્રોવેવ ના હોય તો રેગ્યુલર રીતે જ ઘરમાં સુખીને કસૂરી મેથી બનાવજો્
માઇક્રોવેવ ના હોય તો તમારે રેગ્યુલર જેમ બનાવો છો તે મેથીને ધોઈ બરાબર કોરી કરી અને તેને પંખા નીચે સુકવવા માટે રાખી દેવાની છે તડકામાં રાખશો તો મેથી થોડી પીળી થઈ જશે અને તેની કડવાસ પણ ઓછી થઈ જશે અને ટેસ્ટ પણ થોડો અલગ પડી જશે. પંખા નીચે લગભગ બે દિવસમાં સુકાઈ જશે પરંતુ તેને ધોઈને સરખી કોરી કરી કરીએ છીએ તો ઝડપથી સૂકાશે અને ઘરમાં જ સુકવેલુલી કસૂરી મેથી નો સ્વાદ ટેસ્ટ અને સુગંધ લાંબો સમય સુધી જળવાઈ રહે છે અને જો તેને ફ્રીઝમાં રાખશો તો તે આખું વર્ષ સુધી ખૂબ જ સરસ રહેશે અને શક્ય હોય તો ચોમાસામાં તેને બહાર હોય તો પણ ફ્રીજમાં જ રાખી દેવી. તો માઇક્રોવેવ વગર આ જૂની અને સૌથી બેસ્ટ કસૂરી મેથી બનાવવાની રીત છે.
Khub saras video thankyou 👌
Induben 🙏🏻
Amara mate time lai ne comments Karo chho to tamaro 💖 thi Aabhar Manu chhu.🙏🏻
Very good technic with tips
Thank you.
SUPERB KASURI METHI
Thank you 🙏🏻
Very very useful....
ખુબ સરસ ટીપ્સ છે
Thank you.🙏
બહુ જ સરસ બની છે .
મંજુલાબેન 🙏🏻
ખૂબ ખૂબ આભાર ્
Very nice good job 👍
Thank you so much 🙏🏻❣️
Nice information 👍🏻
Very nice information 👍🙌👏
Rakshaben tamire banavani reet ekdam saari.Mey karene joies
Okay 👍
Thank you Kalpanaji.🙏❣️
Good , goes well with all Punjabi sabji...
Right.
Very nice recepi👌👌
Thank you so much 🙏🏻❣️👍🏻
Tamari badhij recipe khoob sunder testy ane easy hoy chhe.
Shilpaben🙏🏻
Aapno khub khub abhar❤️ Tamara badha no support ae j mara mate Khushi ni vaat chhe.🙏🏻
સરસ
આભાર.🙏🏻
Thanks a lot .🎉bahu saras rite kauri methi xx🎉🎉Prabha Ben from England UK 🇬🇧 🎉🎉
Prabha ben 🙏🏻 Thanks a lot ❤️ I am so happy , so nice comment and you are from- UK...🙏🏻❤️🥰
Great recipe Raksha ben..I will try definitely
Okay, good good 👍
Thank you so much Rajshriji.🙏❤️
Very nice
Thank you 🙏🏻❤️
Nice
Thank you.🙏🏻❤️
OMG 😂ketli sars bani che
Thank you.🙏
Veri.nice. information
Very useful for housewife 👍
Thank you.🙏
@@RakshasKitchenBasket very nice
@@dharmistathakkar9636 🙏🏻 Thanks a lot.❤️
Thanks to all.🙏
આ મેથી ને સૂયૅકુકર મા સૂકવી શકાય? માઈક્રો વેવ ના હોય તો??
હા સૂર્ય કૂકરમાં પણ સરસ થઇ જશે.
વચ્ચે એકાદ વખત સૂર્ય કૂકર ખોલી અને મેથીને ઊંચા નીચી કરી લેવી જેથી એક સરખી ગરમી અડે.
Maicrowew na hoy to Kai rite krvani
Video sortma rakho bav var Lage 6,
Sorry 🙏🏻
Chennal no Starting no video chhe tethi khyal narhyo . Have na video ma short video karva ni puri try Karu chhu.
Useful guidance badal Abhar 🙏🏻
सरस
Thank you ji🙏
માઈક્રોવેવ નો હોય તો આ kejo
તો ઘરમાં જ પંખા નીચે એ હવાના અવરજવર વાળી જગ્યાએ ત્રણ ચાર દિવસમાં આરામથી સુકાઈ જઈ કસૂરી મેથી તૈયાર થઈ જશે.
Nathi
તો તમે રેગ્યુલર ઘરમાં પંખા નીચે સુકવી ને જ બનાવી શકો છો. તડકો અડાડશો તો મેથી કાળી થઈ જશે અને તેની કડવાશ પણ સાવ ઓછી થઈ જશે તો માઈક્રોવેવ ના હોય તો રેગ્યુલર રીતે જ ઘરમાં સુખીને કસૂરી મેથી બનાવજો્
માઈક્રોવેવ નો હોય તો આ kejo
માઇક્રોવેવ ના હોય તો તમારે રેગ્યુલર જેમ બનાવો છો તે મેથીને ધોઈ બરાબર કોરી કરી અને તેને પંખા નીચે સુકવવા માટે રાખી દેવાની છે તડકામાં રાખશો તો મેથી થોડી પીળી થઈ જશે અને તેની કડવાસ પણ ઓછી થઈ જશે અને ટેસ્ટ પણ થોડો અલગ પડી જશે.
પંખા નીચે લગભગ બે દિવસમાં સુકાઈ જશે પરંતુ તેને ધોઈને સરખી કોરી કરી કરીએ છીએ તો ઝડપથી સૂકાશે અને
ઘરમાં જ સુકવેલુલી કસૂરી મેથી નો સ્વાદ ટેસ્ટ અને સુગંધ લાંબો સમય સુધી જળવાઈ રહે છે અને જો તેને ફ્રીઝમાં રાખશો તો તે આખું વર્ષ સુધી ખૂબ જ સરસ રહેશે અને શક્ય હોય તો ચોમાસામાં તેને બહાર હોય તો પણ ફ્રીજમાં જ રાખી દેવી.
તો માઇક્રોવેવ વગર આ જૂની અને સૌથી બેસ્ટ કસૂરી મેથી બનાવવાની રીત છે.