ઘઉં ચોખા નથી મળતા ?| APL 1 ration card Gujarat | APL રેશનકાર્ડને NFSAમાં કઈ રીતે ફેરવવુ | rationcard

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 180

  • @kantibhaikevadiya7368
    @kantibhaikevadiya7368 Год назад +3

    જયશ્રી સ્વામિનારાયણ. અરેભાઈ.. કાડહોસતારેસનનિદુકાનવાળાજ. આપતાનથિ

  • @myunusbhaihala9684
    @myunusbhaihala9684 4 года назад +3

    Bahuj sari mahiti aspi
    Thanks

  • @imranrafai509
    @imranrafai509 2 года назад +3

    Very nice video.thank you sir

  • @dinesh..gj.34.94
    @dinesh..gj.34.94 3 года назад +3

    સાહેબ.જેને.સે..એને...અનાજ..આપે..જે.લોકો. garib.ae.grib..se

  • @gujaratistudio.784
    @gujaratistudio.784 2 года назад +8

    આમાં બતાવેલ ડોક્યુમેન્ટ ક્યાં જમા કરવાનાં.?

    • @vijayverabar1977
      @vijayverabar1977 2 месяца назад

      તાલુકા મામલતદાર કચેરીમાં

  • @sabeerjat5427
    @sabeerjat5427 3 года назад +2

    આમારા તાલુકો માં અરજીઓ કરી રહ્યા છે લખપત તાલુકો છે કોઈ સાંભળી નથી અંક વર્ષ પહેલાં અમે અંરજી કરી તા15=4=2019 હતી હજી સુધી કોઈ કાર્યવાહી ન થતાં

  • @vijayverabar1977
    @vijayverabar1977 2 месяца назад

    ખુબ સરસ

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 4 года назад +23

    અમારે જમીન નથી અમારી પાસે સાયકલ પણ નથી તો પણ અમારુ કાડઁ apl 1છે સંતાન બે દિકરી જ છે દિકરો પણ નથી તો મારે bpl કાડઁ કરાવુ હોય તો શુ કરવુ મદદ કરશો સર

  • @Hardik191989
    @Hardik191989 3 года назад +3

    અન્ન સલામતી કાયદો ૨૦૧૩ માટે નું ઓનલાઈન ફોર્મ ક્યાંય થી ડાઉનલોડ થઈ શકે ?

  • @ajjuofficial...6302
    @ajjuofficial...6302 3 года назад +1

    સરકારી દુકાન પરથી કેરોસીન નથી મળતું તો શું કરવું પેલા મળતું હતું હવે નથી આવતું એમ કહીને નથી આપતા અમને ગેસ પણ મળેલ નથી તો પણ કેરોસીન નથી આપતા તો શું કરવું જોઈએ માહિતી આપવા વિનંતી...

    • @patelshantaben6594
      @patelshantaben6594 2 года назад +1

      મને કાંઇ નથી મલતુ ને કોઈ પુરો સામાન નથી આપતા.ને જે સામાન આપેછે એની ચિઠ્ઠી તો આપતા જ નથી.ઓનલાઇ છે એમાં કહી ને સાત કિલો ચોખા ને સાત કિલો ધઉ આપે છે

  • @ramuthakor9144
    @ramuthakor9144 7 месяцев назад

    Great information sir

  • @mehulrao8224
    @mehulrao8224 2 года назад +1

    Good news

  • @sureashbhay
    @sureashbhay 2 года назад +1

    Ok

  • @pravinrathod2933
    @pravinrathod2933 2 года назад +1

    Sir me nfsa nu fom bhari ne aapiyu che 7 mahina thay mane am kahiyu ke tare gharnu ghar hovathi tamane nahi made have chu karavanu

  • @lenovomobile1567
    @lenovomobile1567 2 года назад +1

    Humne Hamen Saurashtra ration card Ne dukaan Mein Kar chalu kar di Dua Thi Hamara charge banana 28 kilo Paise चार-चार Ke Log Hamare Sath Hai

  • @bhartibenparmar3387
    @bhartibenparmar3387 2 года назад +1

    હા સાચું છે

  • @chiragmakwana5691
    @chiragmakwana5691 2 года назад +1

    Jy Ho

  • @babupatel2839
    @babupatel2839 Год назад +1

    E j Bh

  • @newletestmovieandserise1401
    @newletestmovieandserise1401 Год назад +1

    Apl 1 non nfsa ration se ane amari pase 16 vigha jamin 3 jana vachare se ne traney na ration kard alag se to amari arji thay sake

  • @abdulkureshi7804
    @abdulkureshi7804 4 года назад +4

    Nice.

  • @ashokbhaivasfoda195
    @ashokbhaivasfoda195 4 года назад +7

    મારા બાબા નું રેશનકાર્ડ Apl-1 છે પરંતું રીક્ષા હોવાથી અનાજ મલતુ નથી આથી અનાજ મલે એના માટે શું કરવું

  • @dineshaahire19
    @dineshaahire19 4 года назад +4

    sarkari Anaj ni dukan ma APL Ration card joine j na padi de che to amare su karvanu

  • @bhavik956
    @bhavik956 3 года назад +4

    Haji મળતા જ નથી 2 વાર ફોર્મ ભર્યા છે માલ માટે ના

  • @virsinhchauhan2660
    @virsinhchauhan2660 4 года назад +2

    🔥 बहुत बहुत धन्यवाद 🙏

  • @jignasabenprajapati4071
    @jignasabenprajapati4071 Год назад +1

    Tq

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 4 года назад +2

    👍🏻Thanks

  • @hardevsinhgohil3468
    @hardevsinhgohil3468 3 года назад +1

    ધન્યવાદ

  • @vishnusinhdarbar6396
    @vishnusinhdarbar6396 7 месяцев назад +1

    Radhe Radhe❤❤❤

  • @BhagoraRohit-n2u
    @BhagoraRohit-n2u 9 месяцев назад +1

    APL કાડ મા hp સિલેડર કેવીરીતે મળશે તો સુ કરવું પડશે

    • @vijayverabar1977
      @vijayverabar1977 2 месяца назад

      નજીકની ગેસ એજન્સી મા જાવ, માહિતી લો...મલી જશે

  • @sadhimaastatussanjaychhatr1107
    @sadhimaastatussanjaychhatr1107 4 года назад +2

    Good information

  • @sanjyatokraliya1276
    @sanjyatokraliya1276 2 года назад +1

    માહીતી સારી અને કામની છે

  • @javidmahendvi7574
    @javidmahendvi7574 4 года назад +2

    Very good

  • @kanaraks9222
    @kanaraks9222 4 года назад +2

    ખુબ સરસ સમજુતિ આપેલ.
    સુ 4 એકર કર્તા વધારે જમિન હોય્ અને ખાતેદાર 5 લોકો હોય્ તો આ nfsa મા અરજિ થઇ સકે

  • @kalyanvaniya2311
    @kalyanvaniya2311 Год назад +1

    Jay Bhim 🙏🙏🙏🙏

  • @rohitkumarbababhaisanabhai587
    @rohitkumarbababhaisanabhai587 3 года назад +1

    🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bhargavgondaliya4292
    @bhargavgondaliya4292 6 месяцев назад

    Income certy 70000 j 6 6ata income above 180000 batave 6 in record mamalatdar... Is there any solution?

  • @ashokpanchal9006
    @ashokpanchal9006 4 года назад +2

    બધાજ પુરાવા હોવા છતાં કામ કરતા નથી

  • @yt_jay4u
    @yt_jay4u Год назад +1

    ❤❤

  • @u.c.s
    @u.c.s 4 года назад +2

    Very good👍

  • @sureshsodha9681
    @sureshsodha9681 2 года назад

    અઠવાડિયામાં હાથ નિશાન ઘસાઈ જાય છે, અનાજ લેવા માટે નિશાન જરૂરી છે, માટે વારંવાર ધક્કા ખાવા પડે છે,તો શું કરવું જોઈએ

  • @r.l.oficial8473
    @r.l.oficial8473 2 года назад

    Great information bhai

  • @vipulbhaipithdiya4083
    @vipulbhaipithdiya4083 4 года назад +2

    VIPULBHAI Kantibhia Pithadiya

  • @dharmeshmistry3989
    @dharmeshmistry3989 4 года назад

    Mari pase apl 1 Rationcard ane te NFSA ma pan name chhe online check kariye to Rice ane wheat bane made ame batave chhe pan shopkeeper koi pan ek j vastu appe chhe to kon sachu chhe shopkeeper ke online

  • @દરબારદશરથજીકાકૂજિ

    ગુડ મોર્નિંગ

  • @mustakfog5076
    @mustakfog5076 3 года назад +1

    Thank you

  • @ramuthakor9144
    @ramuthakor9144 7 месяцев назад

    Sir Annapurna form jama karaya pachi ketaka divas pachi rashan male

  • @patadiyafiroz7827
    @patadiyafiroz7827 2 месяца назад

    Ho indian army ma soldejer.....xho...
    n haal retait ment no samy thay gayo xhi 3 mahina ma
    To mane anaj .ration card ma anaj malva patr xhi k nahi

  • @dineshparmardd2097
    @dineshparmardd2097 8 месяцев назад

    Efps ma credit jama hoy e account ma kewi rite lewi eni mahiti apjo

  • @vishnubhaipatel9665
    @vishnubhaipatel9665 4 года назад +1

    Good

  • @naimishpandya3365
    @naimishpandya3365 4 года назад +3

    ખૂબ ખૂબ આભાર
    સરસ માહિતી આપી...

  • @rathavapopatbhai4567
    @rathavapopatbhai4567 3 месяца назад

    બીપીએલ છે પણ ચણા 60 અને તેલના100 આપવા પડે છે

  • @lenovomobile1567
    @lenovomobile1567 2 года назад +1

    Nathi Humne dawakhana anukar mrutyu Ke Sath Na card Hamara nahin karta Karan Kyon Mein Koi jaati n Daak Lagna hi nahin Karte scholarship

  • @thakorsonabhai8449
    @thakorsonabhai8449 4 года назад +1

    રમેશભાઈ

  • @gardensunsimpal1252
    @gardensunsimpal1252 2 года назад +1

    રેશનકાર્ડ માં નામ અંગ્રેજી ભાષા માં છે કે નહી તે કેવી રીતે જાણી શકાય જે થી આયુષમાન કાર્ડ કઢાવી શકાય

  • @મોચીગુણવંતજેમુંજાણી

    બહોત ખુબ

  • @prashantchauhan3111
    @prashantchauhan3111 4 года назад +1

    Very informative and easy to understand. keep it

  • @UttamParmar-x2j
    @UttamParmar-x2j Месяц назад

    Mare gamde jamin mate sarkari loan mali shake

  • @Radhe_Radhe847
    @Radhe_Radhe847 2 года назад

    સાહેબ વોટ્સેપ માં રોજ બધી માહિતી જોઈતી હોય તો મળે

  • @ramanlalpatel912
    @ramanlalpatel912 6 месяцев назад

    Amne anaj નથી maltu. અમારે કોઈ sntan નથી

  • @solankisanubhakhimmat2731
    @solankisanubhakhimmat2731 4 года назад +2

    APL

  • @ektapadalia1227
    @ektapadalia1227 8 месяцев назад

    70 % ne 1.20000 thi vadhare income ne 30 vidha sudhi Jamin Vara ne made 6

  • @dipakVarmora-gc5ff
    @dipakVarmora-gc5ff 7 месяцев назад

    કોટંમેટર,પતી,પતની,અનાજદૈષો,2વષંઘકકાખાવછ

  • @patelsafu5364
    @patelsafu5364 4 года назад +5

    સર! રેશનકાર્ડની વિભાજન પ્રકીયા પછી અલગ થનારને અનાજ મળતું નથી તો તેના માટે શું પ્રોસેસ કરવાની રહેશે તે જણાવવા વિનંતી કરુ છું.

    • @yogu8526
      @yogu8526 3 года назад

      Same problem

    • @yogu8526
      @yogu8526 3 года назад

      Video nathi maliyo link

  • @kamleshprajapati8378
    @kamleshprajapati8378 4 года назад +3

    Sir AA Online Nathi Thatu

  • @રવીકબીરારવીકબીરા

    ભાઈ ખોટી જાહેરાતના આપોકાર રેશનકાર્ડ ઉપર મળતું નથી

  • @zalavanraj4912
    @zalavanraj4912 4 года назад

    મારે ઝુપડ પટી છે અનેતલાટી સાહેબે પાકા ઘર ની આકારણી કરી છેતો શુ કરવુ અને રેશન કાર્ડ પણ એપીએલ છે

  • @themusichouse2.013
    @themusichouse2.013 4 года назад +3

    અમારે કાડ મા. આધાર ચુટણી કાડ પણ આપેલુ છે પણ અમણે કશુ નથી મલતુ નથી અમારે જમીન પણ નથી સરકાર કસુ બહાર પાડે છે પણ અમણે કોઇ સહાય નથી મલતી કોઈ રસ્તો બતાવશૉ તમારો ખુબજ આભાર.

  • @ishwarbhaitandel9284
    @ishwarbhaitandel9284 11 месяцев назад

    Garibone je anaj Aapvama aavechhe tema to vadhare padats paisa vala lokoj chhe te loko anaj laijaychhe te loko vechi nakhe chhe ani tapas khas karva jevi chhe paisavara pase b p l kard chhe pan garib loko pase nathi mate anipan khas tapas karva jevi chhe

  • @mustakdiya7823
    @mustakdiya7823 4 года назад

    Maru reshan kard non nfsa mo chhe। Chalu karva hu karvi 3 वरस थी छत पर padu chhe

  • @sureshsolanki7114
    @sureshsolanki7114 4 года назад

    મારે દુકાન બદલવી છે
    સર સુ કરવું પડશે

  • @kajalparamar6736
    @kajalparamar6736 4 года назад +1

    જમીન નાહોય તો શુ કરવુ

  • @ishwarbhaitandel9284
    @ishwarbhaitandel9284 11 месяцев назад

    Amari pase apl card chhe pan amne coi pan vastu amne martu nathi

  • @Mayankkharadiguruking
    @Mayankkharadiguruking 4 года назад +1

    Sir ama merige karine alag resan card kadhvyu hoy ane ema pati patninu name hoy ema father sarkari nokri karta hoy ane merrige thyu hoy emna putra nu to ene bpl card no labh mle k nai

  • @dipakVarmora-gc5ff
    @dipakVarmora-gc5ff 7 месяцев назад

    કોટંમૈટર,પતી,પત્નીહોયતો,કોનૈરૈષનમલૈ

  • @saeedisa1114
    @saeedisa1114 4 года назад

    Sir zameen hoi j ni toa kaya document mukva

  • @NarshibhaiChuhan
    @NarshibhaiChuhan 4 месяца назад

    અમારેજમીનનથીમજુરીકરછેમાકાપકાચુછેઅધવુચોખાઆપેછેબીજુકપદતાનથીઞરીબનકોસામુજોતાનથીસરકારીપોજનાઞરીબનેકોઆપેનહીમોદીજીઅધવુચોખાઆપેછેબસ

  • @rajeshg625
    @rajeshg625 3 года назад

    APL 2 CARD HOY TO ANAJ MALSHE...?

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 4 года назад +1

    અમારી પાસે જમીન જ નથી તો શુ કરવાનુ સર

  • @chudasamajaya5293
    @chudasamajaya5293 3 года назад

    Jamin na hoy to ?

  • @manojm.hirpara1979
    @manojm.hirpara1979 4 года назад +2

    અમે ગામડે રહેતાં ત્યારે અમારે bpl કાર્ડ હતું અને 18 વરસ પહેલાં સુરત શિફ્ટ થયા પછી અમે ક્યારેય રાશન કાર્ડ વાપર્યું નહોતું..હમણાં લોકડાઉન માં ખબર પડી કે અમારું કાર્ડ હવે apl-2 થઈ ગયું છે...અમારે ગામડે જમીન નથી...
    એનો શુ ઉપાય થઈ શકે??

    • @dineshkotarvadiya3890
      @dineshkotarvadiya3890 Год назад

      સુપ્રિમ કોર્ટ નો એક ઑર્ડર છે તે જોડીને મામતદારશ્રી ને અરજી કરવાની રહેશે

  • @kokilabensolanki7866
    @kokilabensolanki7866 4 года назад +1

    Bpl mathi APL ma Kard Kare Chhe ene Saja Supreme court Kare.

  • @jyotsanadarji6744
    @jyotsanadarji6744 3 года назад +1

    અમનેઘ ઉચોખાનથીમલતા

  • @mehulasodariya7604
    @mehulasodariya7604 4 года назад

    Sir aa process koipan jagya a thai nfsa

  • @dhirajbhaipatel2586
    @dhirajbhaipatel2586 4 года назад

    Ni

  • @dipakVarmora-gc5ff
    @dipakVarmora-gc5ff 7 месяцев назад

    4નામછેતોયનહીમલતૂ,

  • @dhandhalyaghanshyam5402
    @dhandhalyaghanshyam5402 3 года назад

    જમીન. કેટલી હોવી જોઈએ

  • @દેવાભાઈભરવાડ-ધ1ણ

    ભાઈ રેશનકાર્ડ કઈ રીતે કઢાવી શકાય

  • @MNGAMERFREEFIRE
    @MNGAMERFREEFIRE 4 года назад

    GSRT Bus condector ne nfsa ma male che ANI AAVAK 120000 HASE

    • @adityapatoliya7309
      @adityapatoliya7309 3 года назад

      Zamin se pan mara khate nathi to ghav chhokha malse? Ans please.

  • @MIXMAKER108
    @MIXMAKER108 2 года назад

    BANK PASSBOOK MA BANK STATEMENT DEKHADVU PDE

    • @ghadahashnain4749
      @ghadahashnain4749 Год назад

      @@SarkariYojanaBharti અમારે પણ કાંઈ આવતું નથી apl મજુર માણસ ઘર કામ કરું છું બાળ ના વાસણ ધોવા મારે બે મારા મારે રાશન કાર્ડ માં કોઈપણ ચીજ આવતી કેમ ન મારે રેશનકાર્ડ ઉપર કોઈપણ ચીજ આવતી નથી કે તેનો લાભ મળતો નથીમારે બે સંતાન છે ઘરકામ કરીને ખાવું

  • @solankimanmit90
    @solankimanmit90 2 года назад

    Jamin na hoy ane apl card hoy tene su karva nu

  • @sagarsavaliya9537
    @sagarsavaliya9537 3 года назад

    Ghav chokha nathi malta apl 1 card che
    Application reject kari mamalatdar ma

  • @dineshaahire19
    @dineshaahire19 4 года назад +1

    Mamladar kacheri purvatha vibhag ma jaiye to ekaj javab male che ration card nu kam bandh che

  • @chaudharyarvind6441
    @chaudharyarvind6441 4 года назад

    Nfsa મા ફેરવવા માટેનુ ફોમ કયુ સર

  • @preetganvit8858
    @preetganvit8858 4 года назад

    Sarkare je bpl card spyachhe te chaksni kare pachhi jaherat kate pasi khabar pade sarkarne ke apl kon chhe ane bpl kon chhe .tame avi jaherat apochho sarkar ne tamo batavo te pramani gariyad karata mamalat parwatha ne gariyad karava janavo chho parantu parrvatha ane vikreta oni sat gat hoy garib adivasi lokonu koi divas labh malvano nathi.

  • @zalasandip8925
    @zalasandip8925 4 года назад

    Aplકયનથીમદતુ

  • @nikitapatel5931
    @nikitapatel5931 4 года назад +1

    બી.પી.એલનઃ 38 હોય અને નિરાધાર કાર્ડે માટે O-૨૦ નો દાખલો જોઈએ તો કરવું

  • @pradippadthiyar9905
    @pradippadthiyar9905 4 года назад

    Ame aa badhi prosses kari but chhayay kay pan na tyu

  • @chaudharymanish9146
    @chaudharymanish9146 4 года назад

    સર ટ્રેક્ટર હોય તો ચાલશે

  • @kanusinhmakvana1144
    @kanusinhmakvana1144 7 месяцев назад

    Aj din. Sushdi. Kai. Malyu nathi