પહેલા મારા તમને અભિનંદન,sir ગરીબ માણસોને એક મદદ રૂપ પડછાયો થઈને શાથ આપવા બદલ.આપડા ગુજરાત માં sir કેટલા અમીર માણસો છે , પણ તમારા જેવી માણસાઈ નથ કોઈનામાં પણ, જય હિન્દ.
ખજુર ભાઈ મારુ નામ જીતુભાઈ મકવાણા મુંબઇ ગામ થાણા થી ખજુર ભાઈ તમારા દરેક એપિસોડ ને તમારો દરેક કામ મે ચુક્યા વગર જોઉ છું ધન્ય છે તમારા કામ ને જેમ મકાન નુ કામ કે કોઇ પણ પ્રકારના કામ કરો છો ધન્ય છે તમારી ટીમ ને ધન્ય છે તમારા માતા પિતા ને ખજુર ભાઈ સાચુ કેવ તો તમે કલ્યુગના શ્રી કૃષ્ણ ભગવાન છો ભગવાન તમને 100 વર્ષ ની ઉંમર આપે એવી આઈ શ્રી ખોડીયાર માં પાસે વિનંતી કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી
હાલો જય માતાજી ખજૂર ભાઈ અને એક કોમેડી કરી છે તમારી જેમ અને તમારી કોમેડી ના વિડીયો બહુ જોવી છે અને અમારા માણસો તમારા દર્શન કરવા માગે છે જવાબ આપો જય માતાજી ખજૂર ભાઈ
ખજૂર ભાઈ તમે બેસ્ટ youtuber છો અને તમે આવી રીતના તરરકી કરતા રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારી ટીમ પણ ખૂબ મહેનત કરે છે 🙏🙏 🙏જય ખોડીયાર માં 🙏
ખજુર ભાઇ તમે આ ગરીબ ની સેવા કરીને એના તમને લાખ લાખ વંદન સે તમે ખાલી કલા નથી તમે તો કલાને સમજ વારા સો હું ભગવાન ને એટલી પ્રાથના કરૂં સૂ કે ખજુર ભાઇ અને એમના પરીવાર ને કાય દુઃખ નો આવે🙏 જય માતાજી
જય શ્રી ક્રિષ્ના ખજુર ભાઈ મને તલાશ હતી એક વ્યક્તિ ની કે જે એ સમયે મારી આંખો મા દર્દ જોઈ લે કે જયારે આખી દુનિયા મને કેતી હોય કે યાર તુ ખુબજ હસે છે... એવા દર્દ જોવા વારા આપણા ખજુર ભાઈ ને હૂ નમન કરુછું કે બધા ની વેદના જોઈ છે તો આપણી પણ ફરજ છે કે તમારી તબિયત કેમ છે હુ ભગવાન પાસે એટલું માંગુ છું કે અમારા ખજૂર ભાઇ ને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના છે ....jay siyaram. jay somnath..... જાફરાબાદ માછીમાર
Wah mara priy khajurbhai bov j mja aavi jovani mahadev tmne khubaj aagad vadhare hamesa tamaru svasthay saru rey evi aa nani Ben ni prathna chhe mahadev ne
ખજૂરભાઈ સેવા કાર્ય કરે છે ♥️ખૂબ ખૂબ આભાર ગરીબ ના ભગવાન 🙏
ભાઈ મરે તમારી મદદ ની ખાસ જરૂર છે ખજૂર ભાઈ 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
જય માતાજી 🙏જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ અને એમની ટિમ ને.
ખૂબ સરસ ખજુર ભાઇ એન્ડ ટીમ
હા મોજ ખજૂર ભાઈ ની ❤️
હા ભીખા દાદા ની મોજ હા
Dhanyavaad chee Tamne😇🤗🤗 Khajur bhai
ભગવાન તમને સલામત રાખે એવીજ દીલથી મારી પ્રાર્થના છે મારા ખજૂર ભાઈ ગરીબોના મસીહા છે
પહેલા મારા તમને અભિનંદન,sir ગરીબ માણસોને એક મદદ રૂપ પડછાયો થઈને શાથ આપવા બદલ.આપડા ગુજરાત માં sir કેટલા અમીર માણસો છે , પણ તમારા જેવી માણસાઈ નથ કોઈનામાં પણ, જય હિન્દ.
વાહ ખજૂર ભાઈ,,🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ખૂબ મજા આવી behind scene મસ્ત હસે 😂😂😂😂 હા 2 દાદા નિ મોજ હા
જોરદાર હો નીતિનભાઈ તમારી વાત નો થાય બાપો બાપો
Owesome,,,,, maja aavi gai khajoor Bhai well done
Bhikha dada nu patra pan baki am che 👍👍👍❤❤❤❤
Third
Khajur Bhai na video aetle aek gujrat no Anand 🙏🤗
ફુલ મોજ 😂😂🤣દાદા ની કોમેડી મસ્ત છે🤣🤣
Dada atle Dada kay no ghate
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🙏 જય માતાજી 🙏
🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
જય દ્વારકાધીશ ભાઈ
વીડિયો માં તરુણ ભાઇ હોત તો આનાથી પણ વધારે મજા આવતી ભાઈ
🤔🤔🤔ખજુર ભાઈ જીવનમાં ખુબ આગળ🤗🤗 વધો એવી હુ ભગવાન થી પ્રથના કરુ છુ 🤔🤔 _____ખજુર ભાઈ _____🤔🤔
જય🙏 માતાજી🙏 જય 🙏ગુરુદેવ🙏ખજુરભાઈ🙏
સીતારામ ખજૂરભાઈ
સુપર ચોકલેટ મોલ સરસ વિડીયો 👌🏻👌🏻👌🏻👍👍🙏🙏
Jordar khajur bhai 100 100 salam jay shree krishna
ખજુર ભાઈ મારુ નામ જીતુભાઈ મકવાણા મુંબઇ ગામ થાણા થી ખજુર ભાઈ તમારા દરેક એપિસોડ ને તમારો દરેક કામ મે ચુક્યા વગર જોઉ છું ધન્ય છે તમારા કામ ને જેમ મકાન નુ કામ કે કોઇ પણ પ્રકારના કામ કરો છો ધન્ય છે તમારી ટીમ ને ધન્ય છે તમારા માતા પિતા ને ખજુર ભાઈ સાચુ કેવ તો તમે કલ્યુગના શ્રી કૃષ્ણ ભગવાન છો ભગવાન તમને 100 વર્ષ ની ઉંમર આપે એવી આઈ શ્રી ખોડીયાર માં પાસે વિનંતી કરી
જય શ્રી કૃષ્ણ જય માતાજી
Wah wah Khajurbhai Tme Darek Kam ma First 6o Comedy ma Hasavo 6o Ane Heping Video ma Loko ni Dil thi help krine Rdavo 6o Bhai tme to
Jatraaa ❤️❤️❤️ Thai gai Puri khajoor Bhai nii 😁😁😁😁...
હાલો જય માતાજી ખજૂર ભાઈ અને એક કોમેડી કરી છે તમારી જેમ અને તમારી કોમેડી ના વિડીયો બહુ જોવી છે અને અમારા માણસો તમારા દર્શન કરવા માગે છે જવાબ આપો જય માતાજી ખજૂર ભાઈ
SUPER COMEDI HO KHAJUR BHA😎.....🙏🙏🙏
વાહ વંદન છે કોમેડી પણ સાથે... 🙏🙏
Jay janidada 🙏🙏🙏🙏🙏🙏🙏👍
સોમા કાકા ની એક્ટિંગ જોરદાર 😀
Moj aavi gyai ho nitin bhai 😜😜😅😅😅😜😜😜👆👆👆
Jay shree krishna ❤️Jay mataji ❤️🙏❤️ salute to you khajur Bhai ❤️
જય મહાદેવ ભાઈ
Ha moj ha
હા મારા રંગીલા મોજીલા ભાઈ ખજૂર ભાઈ
મેલડી માં તમારા સપના પુરા
🙏🏻 જય મેલડી માં 🙏🏻
ખજૂર ભાઈ બહુ મજા આવી
અશોકભાઇ
સુરત
ખજૂર ભાઈ તમે બેસ્ટ youtuber છો
અને તમે આવી રીતના તરરકી કરતા રહો એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને તમારી ટીમ પણ ખૂબ મહેનત કરે છે 🙏🙏
🙏જય ખોડીયાર માં 🙏
Video bo mast chhe maja aavi 👌👌👌👌👌👍👍👍👍👍
Jordar khajurbhai 😁😁
ખજુર ભાઇ તમે આ ગરીબ ની સેવા કરીને એના તમને લાખ લાખ વંદન સે
તમે ખાલી કલા નથી તમે તો કલાને સમજ વારા સો
હું ભગવાન ને એટલી પ્રાથના કરૂં સૂ કે ખજુર ભાઇ અને એમના પરીવાર ને કાય દુઃખ નો આવે🙏 જય માતાજી
The Legend Khajur Bhai ✌🏻💪🏻🤩
વાહ સોમા કાકા વાહ ખૂબ સરસ એક્ટિંગ..હો..કાય નો ઘટે...
I proud of you khajur ji 🥰🥰🤣😍
fonkaro
खजुर भाइ मजा आवीगइ हो मोजे मोज मोजे दरीया
મજા આવી ગય હો બાકી 😀😀
Khub ખૂબ અભિનંદન Jay ma mogal 🙏🙏🙏
વાહ નીતિન ભાઈ વાહ 😂🙏🙏
🙏જય માતાજી ભાઈ🙏
જય દ્વારકાધીશ
મોજ આવી ગઈ..થોડા લાંબા વિડિયો બનાવજો ભૂદેવ બહુ જ મજા આવે છે
Soma kaka 🤣ane bhikha kaka no jagdo 😂😂😂😂😂😂😂Jordar ho bhai, khajur bhai 😁😁😁😁very funny video
Khub saras mota bhai 😊
8:24 expression...😀😀😀😀😀😀👌👌👌👌👌👌🔥
જય શ્રી ક્રિષ્ના ખજુર ભાઈ
મને તલાશ હતી એક વ્યક્તિ ની કે જે એ સમયે
મારી આંખો મા દર્દ જોઈ લે કે
જયારે આખી દુનિયા મને કેતી હોય કે
યાર તુ ખુબજ હસે છે...
એવા દર્દ જોવા વારા આપણા ખજુર ભાઈ ને હૂ નમન કરુછું કે બધા ની વેદના જોઈ છે
તો આપણી પણ ફરજ છે કે તમારી તબિયત કેમ છે હુ ભગવાન પાસે એટલું માંગુ છું કે અમારા
ખજૂર ભાઇ ને લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના છે ....jay siyaram. jay somnath.....
જાફરાબાદ માછીમાર
વાહ સોમકાકા જોરદાર મઝા આવી ગઈ
સુપર વિડિયો ખજૂર ભાઈ 👌👌👌
Jai mataji 🙏
વાહ વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 મોજ લાવી દીધી હો,😘😀😀😀
Jay mata ji ❤️🙏🙏🙏🙏🙏
જય માતાજી ખજુર ભાઈ કે છો
આનો બીજો એપિસોડ બનાવજો
મોજ આવી ગઈ બાપૂ 😂😂
ખજુર ભાઈ જાત્રા વાળો વિડિયો જોવા ની ખુબજ મજા આવી
Somakaka rocks ... 🤣🤣
Ha gujrat na super hero ha super video bhai
🙏🏻 જય માતાજી 👍
Khajur bhai Moj Kari ho.....Like karo Khajurbhai na video ne 🙏🙏🙏🙏
Khajurbhai Real Hero of India 🇮🇳
Jay shree Chamunda maa 🙏 ramji
🙏
18 6 2022 tam 1.33 mit
હા મોજ હા કાકા અને દાદા ની comedy જોરદાર
ખજુર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન ભાઈ 👍
હા વેવાઈ ની મોજ હા
Moje moj roje roj
Jay shree Krishna🙏
Love you sir🙏
Nice vidio nitinbhai 👌👌
હા ખજુર ભાઈ ની મોજ ❤️🥰👌❣️
Vha mota bhai😊❤️
Jay mataji 🌹🇮🇳🙏🏻
Wah mara priy khajurbhai bov j mja aavi jovani mahadev tmne khubaj aagad vadhare hamesa tamaru svasthay saru rey evi aa nani Ben ni prathna chhe mahadev ne
🙏 જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 નિતીન સર 🙏
Khajur bhai tumne 100-100 Salam
🤣🤣🤣😂😂😂 moj avi gai
I love your Voice 🤣😍😍😍😍
ઠેકસ
ખજૂર ભાઈ તમારૂ ભગવાન ખુબ સારુ કરે
જાત્રા માં જામો પાડો હો. 🤣🤣🤣🤣🤣🤣
Osm video khajur bhai ..... ❤️❤️❤️
Jay mataji 🙏🏻
Gujarat na super hero😎
I proud of you khajur bhai I love you 💞🌻
Soma kaka ni acting number 1 ho baki maja aavi gay 😂😂😃
Very funny video nitin bhai Jani 🤣🤣
Khajur bhai no1 comedy videos
આ વેવાઈ series સારી છે 🤣
Jordar video bhai
My favourite hero 🙏😘❣️
Khajur bhai ka number
Khub saras comedy hati aakhma Pani aavigya bhai 🙏🙏😀👍
Super duper vlogs khajur bhai👍👍😄😄 😂😂😂😂😂😂😂😂😂😂
khajurbhai is best person
Khajur Bhai iss best 😀😀
મોજ્ આવી હો ભાઈ બેઉ ડોહા ની કોમેડી સારી છે
Hahahaha....wahhh khajur bhai... Moj padi gay😄😄😄😄🙈🙈🙈😜