ખરે ખર ST નિગમ ના સ્ટાફ ને મુસાફર સાથે કેમ વાત કરવી, અને નિયમ બહાર જસે તો શું સજા થશે,વિગેરે ની સમજાવટ નોકરી પહેલાજ આપવી જોઈએ. આતો નોકરી જવાની બીક નથી એટલે ગમે તેમ વરતે છે.
આજે આ વીડિયો જોઇ એવુ લાગ્યુ કે જીએસઆરટીસી એસટી માટે ૧૫૦ લોકો ના જીવ ની કોઈ કિંમત નથી કોઈ ને કોઇ જાનહાની થઈ હોત તો આનો જવાબદાર કોણ હોત ગવર્નમેન્ટ એક બાજું રોલમોડેલ અદ્યતન બસ સ્ટેશન બનાવે છે કરોડો ના ખર્ચે બસ સ્ટેશન મા સ્ટૉલ કૅન્ટીન ફુડ સ્ટૉલ ફ્રૂટ સ્ટૉલ બધું જ મલી રહેં છે ૨૦૧૬ મા માનનીય હાઇ કોર્ટ એ ચુકાદો આપ્યો કે કોઇ પણ એસટી જીએસઆરટીસી નિ બસ ખાનગી હાઇવે હોટેલ પર ના ઉભી રેવી જોઈએ પરંતુ અમૂક લોકો ની બેવડી નીતિ તેમજ ખાનગી ફાયદા ના લીધે આજે આ ૧૫૦ લોકો ના જીવ જોખમ મા મુકાઇ ગયાં અમૂક હોટલ મા ટોઇલેટ પાકા બાંધકામ તેમજ આરોગ્યપ્રદ જ્મવાનું મળતુ નથી તેમજ એમઆરપી થી વધારે પૈસા દાદાગીરી કરી લે છે ૩૦ મીનીટ ના હોલ્ટ ના કારણે આજે પેસેજર પ્રાઇવેટ ઇકો ઓટો જીપ મા બેસી ટાઈમ બચાઈ લે છે તે પણ નુકસાન જ છે એસટી તંત્ર ને પણ આ અમૂક સ્વાર્થી લોકો ને પોતાના ફાયદા માટે કાંઈ દેખાતુ નથી
દરેક બસ લકઝરી ના ડ્રાયવરને ચા પાણી ફ્રી અને પૈસા અલગ મલે છે ભાઈ એ હોટલ વારા ને કમાણી કરી આપે છે આ સાવ સાચું છે
400 કિલો મીટર બસ ચલાવવી....
કોઈ રમત વાત નથી....
બિચારા ચા પાણી કરવા ઊભા રે તો એમાં સુ ખોટું કર્યું....
મેઇન ડ્રાઇવર અને જે તે ડેપો મેનેજર ની જવાબદારી હોય છે
ખરે ખર ST નિગમ ના સ્ટાફ ને મુસાફર સાથે કેમ વાત કરવી, અને નિયમ બહાર જસે તો શું સજા થશે,વિગેરે ની સમજાવટ નોકરી પહેલાજ આપવી જોઈએ. આતો નોકરી જવાની બીક નથી એટલે ગમે તેમ વરતે છે.
GSRTC ne contract par aapi do Adani/Ambani/Tata ne, to kaik professionalism aavashe, baki aa sarkari muratiya nakhkhod vadta rehshe
Driver ko public ne 🦵🦵🦵
આપડે લોકો રોંગ સાઈડ માં ગાડી કે બાઇક લય ને ઘણી વાર જઈએ... છે
ત્યારે તો કોઈ નથી કહેતું... આપડો જીવ જોખમ માં છે
ડ્રાઈવર અને કંડેકટર ને ખર્ચા પાણી ના એ હોટલે મળતા હસે
Hotel vada sarkar ne paisa bhare chhe tender
time pan ketlo bagadyo!
Hayve ni badhi hotal pablik ne lute che
dismiss kari do side driver-conductor ne
Man condector jawab dar chai kaidesar pagala leva jai
200 rupiya mate Nokri jati rese bhai
Aama vak vahivat no se dri. Ane cond. No nahi
No good diver😂😂😂
આને કહેવાય સૌનો સાથ સૌનો વિકાસ
Khotina so tame kyare k bhul thay Jay apde ghani var rong ma gadi haki si tyre Kay ne
chup beth GSRTC na dalal
આજે આ વીડિયો જોઇ એવુ લાગ્યુ કે જીએસઆરટીસી એસટી માટે ૧૫૦ લોકો ના જીવ ની કોઈ કિંમત નથી કોઈ ને કોઇ જાનહાની થઈ હોત તો આનો જવાબદાર કોણ હોત ગવર્નમેન્ટ એક બાજું રોલમોડેલ અદ્યતન બસ સ્ટેશન બનાવે છે કરોડો ના ખર્ચે બસ સ્ટેશન મા સ્ટૉલ કૅન્ટીન ફુડ સ્ટૉલ ફ્રૂટ સ્ટૉલ બધું જ મલી રહેં છે
૨૦૧૬ મા માનનીય હાઇ કોર્ટ એ ચુકાદો આપ્યો કે કોઇ પણ એસટી જીએસઆરટીસી નિ બસ ખાનગી હાઇવે હોટેલ પર ના ઉભી રેવી જોઈએ પરંતુ અમૂક લોકો ની બેવડી નીતિ તેમજ ખાનગી ફાયદા ના લીધે આજે આ ૧૫૦ લોકો ના જીવ જોખમ મા મુકાઇ ગયાં અમૂક હોટલ મા ટોઇલેટ પાકા બાંધકામ તેમજ આરોગ્યપ્રદ જ્મવાનું મળતુ નથી તેમજ એમઆરપી થી વધારે પૈસા દાદાગીરી કરી લે છે ૩૦ મીનીટ ના હોલ્ટ ના કારણે આજે પેસેજર પ્રાઇવેટ ઇકો ઓટો જીપ મા બેસી ટાઈમ બચાઈ લે છે તે પણ નુકસાન જ છે એસટી તંત્ર ને પણ આ અમૂક સ્વાર્થી લોકો ને પોતાના ફાયદા માટે કાંઈ દેખાતુ નથી
બિકુલ સાચી વાત કહી
Tu kyarek driving ni sit uper besje khabar pade
@@GohilShailendrasinhtu kem GSRTC ni dalali kare chhe