Canada PR: કેવી રીતે કેનેડા સિટિઝનશિપથી અલગ પડે છે PR? બંને વચ્ચે શું તફાવત છે

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • ભારતના લોકોમાં હાલમાં કેનેડા (Canada)જવાનો ખાસ ક્રેઝ જોવા મળે છે. કેનેડાના PR (Canada PR) એટલે કે પર્મેનન્ટ રેસિડન્સ (Permanent Residence) માટે અરજી કરનારાઓની સંખ્યા બહુ મોટી છે. કેનેડાના PR એ કેનેડાના નાગરિક (Canada Citizen) બનવાની દિશામાં પહેલું પગથિયું છે. ઘણા લોકો કેનેડાના PR માટે ડાયરેક્ટ અરજી કરે છે જ્યારે ઘણા લોકો વર્ક પરમિટ કે સ્ટડી પરમિટ પર કેનેડા આવે છે અને પછી PR માટે અરજી કરે છે. તેમાંથી કેટલાક લોકો કેનેડાના સત્તાવાર સિટિઝન બનવા માટે લાયક બને છે. પરંતુ કેનેડાના PR મેળવવાથી શું ફાયદો થાય, ટેમ્પરરી રેસિડન્સ અને PR વચ્ચે શું તફાવત છે અને તેમાં તમને કયા અધિકારો મળે છે તે જાણવું જરૂરી છે.

Комментарии • 4