આપડો દેશમાં ખુબ જ જરિયાત છે. પરંતુ વળતર સામે ખર્ચમાં વધારો થયો છે દેશના ખેડૂતોની ખરે ખરી હાલત કાઈ મીડીયા બતાવતુ નથી ખોટી વાતો વધુ બતાવવામાં આવે છે. આપે ખુબ સરસ ખેડૂતને સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્નો કર્યા છે ખુબ અભિનંદન હવે ૧ જરૂરીયાત ખેડત માટે ઉભી થાય છે કે ખેડૂતને ઉત્પાદનના સાચા ભાવ મળે સરકાર ડબલ એન્જીનની છે. કેહતી કુછ કરતી કુછ ઓર અવાજ ઉઠાવવાની જરૂર છે.
આપડે દૂધી લગાવી સે એક પ્લોટ નું ઉત્પાદન ચાલુ સે ને એક એકર મા ફરીથી 20-10-2021 ની લગાવી દીધી હતી એ અત્યારે વેલો મુકવા માંડી સે અને બીજા મહિના મા એક એકર ફરી લાગવસુ જેથી કરી બારેય મહિના માલ નીકળતો રહે. કયારેજ ભાવ વધારે તો ક્યારેક ઓછા પણ સરવાળો પ્રતિ કિલો 10 નો મળી જાય સે બનાસકાંઠા
સાહેબ મેં ડીસેમ્બર તારીખ 9/12/2022 ના રોજ સાનિયા મરચાં નું વાવેતર કયું છે પણ અત્યારથી મરચાં ના પાન વળી જવાનું ચાલુ થઈ ગયા છે મેં માનોકાટો દવાનો છંટકાવ બે વખત કયૉ છે પણ હજુ સુધી કોઇ રીઝલ્ટ મળે નથી તો હવે મારે શું કરવું જોઈએ તે મને આપ સાહેબ જણાવશો હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનો છું
આપડો દેશમાં ખુબ જ જરિયાત છે. પરંતુ વળતર સામે ખર્ચમાં વધારો થયો છે દેશના ખેડૂતોની ખરે ખરી હાલત કાઈ મીડીયા બતાવતુ નથી ખોટી વાતો વધુ બતાવવામાં આવે છે. આપે ખુબ સરસ ખેડૂતને સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્નો કર્યા છે ખુબ અભિનંદન હવે ૧ જરૂરીયાત ખેડત માટે ઉભી થાય છે કે ખેડૂતને ઉત્પાદનના સાચા ભાવ મળે સરકાર ડબલ એન્જીનની છે. કેહતી કુછ કરતી કુછ ઓર અવાજ ઉઠાવવાની જરૂર છે.
Jay Swaminarayan karmad the narayan na Jay Swaminarayan
સરસ માહિતી આપી
જય શ્રી કૃષ્ણ નમસ્તે સાહેબ
દેશ કી જાન હમારે કિશાન
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર સાહેબ
ખુબ સરસ માહિતી આપી આપે ધન્ય વાદ
Jay ghela somnath dada muliyasir
આપડે મલસીગ કરી કઓપકવર કરી ને
મચી ના રોપા 1049 જાત ના તા28/12/23રોજ લગાવેલ છે
જય જવાન જય કિસાન જય માતાજી
જય માતાજી એ જે મુઠીયા સાહેબ
આપડે દૂધી લગાવી સે એક પ્લોટ નું ઉત્પાદન ચાલુ સે ને એક એકર મા ફરીથી 20-10-2021 ની લગાવી દીધી હતી એ અત્યારે વેલો મુકવા માંડી સે
અને બીજા મહિના મા એક એકર ફરી લાગવસુ જેથી કરી બારેય મહિના માલ નીકળતો રહે. કયારેજ ભાવ વધારે તો ક્યારેક ઓછા પણ સરવાળો પ્રતિ કિલો 10 નો મળી જાય સે
બનાસકાંઠા
આભાર અશોક ભાઇ💐
, Disemdar ma rigani vavay ke nay❤
આભાર સાહેબ🙏
Abhar. Shaheb🙏🙏🙏
Jay કિસાન Jay જવાન
Jaymataji
જય માતાજી🙏
बोहत बडीया
Vah saheb😍😍
ખૂબ ખૂબ આભાર
જય જવાન જય કિસાન
જય માતાજી 🙏🙏🙏❤❤❤❤
Jay javan jay kishan safar
Ghisoda ane galka vavi skay?
M
સાહેબ મેં ડીસેમ્બર તારીખ 9/12/2022 ના રોજ સાનિયા મરચાં નું વાવેતર કયું છે પણ અત્યારથી મરચાં ના પાન વળી જવાનું ચાલુ થઈ ગયા છે મેં માનોકાટો દવાનો છંટકાવ બે વખત કયૉ છે પણ હજુ સુધી કોઇ રીઝલ્ટ મળે નથી તો હવે મારે શું કરવું જોઈએ તે મને આપ સાહેબ જણાવશો હું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનો છું
9725745971
જય સિધનાથ
ખૂબ ખૂબ સરસ
ડીસેમ્બર માસમાં શાકભાજી વાવેતર ની માહિતી ખુબ સરસ છે જીત ડોબરિયા લાઠી
Jay mataji
🙏🏻 જય જવાન જય કિસાન જય ભારત 🙏🏻
રામ રામ
Nice sir
ફ્યુચર પ્લસ કપાસ નું બિયારણ ક્યાં મળશે
મરચા નું વાવેતર કરી શકાય કે? જણાવશો
ખૂબ સરસ માહિતી
આવો જૂનાગઢ બાજુ
Good
🙏🙏🙏
સર પાણી ખારું છે શું વાવી શકાય
વાતને ટુંકાવી ને કહેવાની આદત પાડો
વિનાભાઇ. કાનાભાઈ. મકવાણા
આભાર અશોકભાઈ
Jiru ketla divae uge mare 15 divas thaya se saheb
મારે મેથી નાખાવી છે કયારાએ નાખવી
ઉનાળે કાકડી ભલી, શિયાળે ગાજર ભલા, ચોમાસે પરવળ ભલા, પેલી મેથી બારેમાસ.......
Thanks
જુવાર અને બાજરી વાવી શકાય
દૂધી ડિસેમ્બર માસમાં વાવણી કરી શકાય જણાવશો
Okra sowing thay
187 no.ghav ma sed bale 6e to ana mate shu karvu
Bhai tuki vat kar ne to vidio jove badha
તમે કયાં પાકો નુ વાવેતર કરો છો
કપાસ પાટો નથી સર
તમે વોટ્સ્પ માં કોઈ જવાબ નથી આપ્યો
જય જવાન જય કિસાન જય માતાજી