તૈયારી રાખજો PI કૈલા ! Rajkot Police ના કાંડ વિશે Gujarat High Court એ શું કહ્યું જુઓ | Crime News

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 84

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 4 дня назад +18

    કડક કાર્ય વાહી પોલીસ વિભાગ ઉપર થાય તોજ કાઈક સુધારા થાય

  • @dhruvprajapati2602
    @dhruvprajapati2602 4 дня назад +21

    મને એ નઈ ખબર પડતી કે આ કોર્ટ ખાલી ટકોર કરીને સંતોષ કેમ માની લે છે ?

  • @ketank760
    @ketank760 4 дня назад +14

    આમાં ન્યાય ક્યાં છે!!!! ખાલી ખખડાવવાથી, વ્યંગ કરવાથી, કે ઠપકો આપવાથી શું થશે? આ પણ એક કારણ છે કે પોલીસ કે પ્રશાસનમાં બેઠેલા અમલદારોને કાયદાનો ડર નથી રહ્યો....જય ભારત

    • @Bhaiwakob
      @Bhaiwakob 3 дня назад

      Suspended thai gayo che bhai high court ma matter hati inne pele j kari didhu !!

  • @PrafulChauhan-w9p
    @PrafulChauhan-w9p 4 дня назад +6

    ખુબ સરસ વાત કરી જ્જ સાહેબ વન્દે માતરમ્

  • @pareshnakarani-he6uh
    @pareshnakarani-he6uh 3 дня назад +2

    સાહેબ ગુજરાત હાઇકોર્ટની લિંક આપજો ગોતી પણ મળતી નથી કોટે જઈએ તો આરટીઆઇ એક્ટિવિટી અમિત જેઠવા જેવી અલત થાય

  • @ashishvyas114
    @ashishvyas114 3 дня назад +4

    ખુબ સાચી વાત રાજકોટ રૂરલ પોલીસમાં પણ ઘણા નું આવું જ છે...

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 4 дня назад +7

    શરમજેવી વાત ગુજરાત પોલીસ ને છેજ ક્યાં?

  • @Harshkumar77.7
    @Harshkumar77.7 4 дня назад +3

    સુપર જજ સાહેબ 🙏🏻

  • @aasifmamon9860
    @aasifmamon9860 3 дня назад +2

    Jag sir good ❤

  • @samirpurohit50
    @samirpurohit50 3 дня назад +3

    હર્ષ સંઘવી અને કોર્ટ ભલભલા ચમરબંધી ને પણ ખખડાવી નાખે, છોડે નહીં. Matter ends there! ♥️

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 4 дня назад +2

    Good work Cort. 100% સાસી વાત છે

  • @mohitjain9481
    @mohitjain9481 3 дня назад +2

    Corruption corruption corruption corruption gundagardi gundagardi gundagardi gundagardi gundagardi gundagardi gundagardi gundagardi

  • @NIHAL...7198
    @NIHAL...7198 4 дня назад +2

    Wahh. Judge saheb

  • @nishantgadhavi5127
    @nishantgadhavi5127 3 дня назад +2

    Nice sir👌👌👌

  • @MOTIBHAIRABARI-bj3wd
    @MOTIBHAIRABARI-bj3wd 4 дня назад +3

    સરસ

  • @divyesharvindbhaikhunadiya8839
    @divyesharvindbhaikhunadiya8839 4 дня назад +13

    છેલ્લા ૫ વર્ષ ની સાદી અરજીઓ તપાસવા માં આવે તો આવા ૧૦૦ થી વધારે કિસ્સાઓ અને આના થી પણ નગ્ન કિસ્સાઓ સામે આવે એમ છે. એ પણ માત્ર રાજકોટ શહેર માં જ.

  • @BhanubhaSodha
    @BhanubhaSodha 2 дня назад

    👍👍👍

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 4 дня назад +1

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @arjunlumbhani5525
    @arjunlumbhani5525 3 дня назад

    Thank you judge sir 🙏🏻🙏🏻🙏🏻 please Police ni bribe hamesha mate bandh karavi dyo sir... We are totally frustrated with them.

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 21 час назад

    ગુજરાતનાં ન્યાયાધીશોથી કાયનથાય એમપી નાં ન્યાયાધી પાસે શીખવું જોઈએ ન્યાય કેમ કરવો

  • @DbsnnsJdjd
    @DbsnnsJdjd 3 дня назад +1

    Very nice.sir❤❤❤❤❤

  • @ShaikhRahisuddin
    @ShaikhRahisuddin 4 дня назад +1

    Good news.sir.good❤

  • @mukesholakiya4152
    @mukesholakiya4152 3 дня назад +1

    સેલ્યૂટ સે તમારા જેવા સાહેબો ને

  • @RajendrakumarcVyas-x5g
    @RajendrakumarcVyas-x5g 4 дня назад +1

    Good news

  • @jiyanhashmukh2943
    @jiyanhashmukh2943 3 дня назад +1

    8:09

  • @Deeppatel-fu3zn
    @Deeppatel-fu3zn 3 дня назад +1

    બસિયા ભાઈ તમને પોલીસ વિભાગમાં જ કેમ આટલો રસ છે??????
    ગુજરાત સરકાર માં બીજા ઘણા વિભાગ છે??

    • @DevBharwad8182
      @DevBharwad8182 2 дня назад +1

      જાહેર જનતા નાના માણસો ને સૌથી વધુ અસર કરતો વિભાગ આ છે. એટલે

  • @KabariyafarukbhaiFarukbhaikaba
    @KabariyafarukbhaiFarukbhaikaba 4 дня назад +1

    ❤ super સે

  • @Hrajesh1809
    @Hrajesh1809 3 дня назад +1

    Police koi thi darti nthi tevu lage che cyk hon court. Logo e samaj na raxak samey nyay medvva court sudhi jvu pde te ketlu saramjanak ky......

  • @hasmukhpatelbahe3282
    @hasmukhpatelbahe3282 4 дня назад +1

    Haykort daru pivese tene dnd aape pn daru kyathi aave te tpas kem n krave mtlb kort pn samil se

  • @Kutchcraft
    @Kutchcraft 3 дня назад

    High court to satya jane che… have shu taklif aape che joiye?

  • @Jagdish_patel23
    @Jagdish_patel23 3 дня назад +1

    SAHEB. Sachi. VAT. Chhe

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 4 дня назад +1

    Polish aaropiyo matej kam kare chhe,jay hind

  • @aasifmamon9860
    @aasifmamon9860 3 дня назад

  • @mohitjain9481
    @mohitjain9481 3 дня назад +1

    Ghar bhega Kem nathi karta only ughado leva thi su matlab

  • @rohanrathod8767
    @rohanrathod8767 4 дня назад +1

    Surat police ma to aava 95% police karmachario bharela 6

  • @abcdxyz3760
    @abcdxyz3760 4 дня назад +1

    Kukhyat ane pankayela todbaj .

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 4 дня назад +1

    Jantane,,sarkar,,,,policene,,saram,,jevu,,kaychhej,nahi

  • @marajmoahanbhai2774
    @marajmoahanbhai2774 4 дня назад +1

    હયીકોરટનુકયીપણચાલતુનથીએવુલાગેછે

  • @mukeshdhapa7641
    @mukeshdhapa7641 День назад

    Most corrupted police world that is gujarat police

  • @manishrabari7305
    @manishrabari7305 4 дня назад +1

    Trb ane police amdavad ne lutava nu Kam karechhe

  • @bhavinlalapara3087
    @bhavinlalapara3087 2 дня назад

    navbharat news apnu reporting amuk samaj ne target karetu hoy tevu lage chhe tethi nispaksh reportingbkaro nahitar tamari halat gofi media jevi thase

  • @omkara4563
    @omkara4563 4 дня назад +1

    Gharna sansakar dekhade che

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 4 дня назад

    Guj,,,sudhi,,daru,,,anedrugs,,kemaavi,Jay, 1:16 ,cpolice,,ane,sarkar,,,,sudhihapta,,pogijayy,,tojaabadhu ane,,haptaniymit,,namale,ke,,occha,,pade,,toj,redpade

  • @harsh.hk__
    @harsh.hk__ 4 дня назад

    Court ni aagad bolti bandh j thai jaay

  • @omkara4563
    @omkara4563 4 дня назад +1

    Kutara na puchada vaka ne vaka j rahe

  • @hasmukhpatelbahe3282
    @hasmukhpatelbahe3282 4 дня назад

    Palti fn ni sitm ban thay ne sndhvi daruna hpta mage se

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 3 дня назад

    ગુજરાત હાઇકોર્ટે કાંય કિધુ નથી બીજા રાજ્યોમાં જ્જ સાહેબ વિડિયો જુવો 😂પાલન નથી 😂 પોલીસ ફરકનાપડે

  • @shailendrasinh3366
    @shailendrasinh3366 4 дня назад

    Rajkot ma gaadio ne check karti darek traffic police ni team Alto ane nani gadio ne rokse pan black film lagaadeli fortuner, scorpio jevi monghi gadio e j team ni baju mathi nikdi jase toy aankh aada kaan kari ne java dese. Tod nana maanso pase thi karse - gundao ni sathe jaane bhaibandhi hoi evu valan raakhshe. Ane POLICE lakheli + black film wadi + number plate vager ni gadio to raste raste jova made che rajkot ma

  • @pro_gaurang
    @pro_gaurang 4 дня назад

    Netao badha bayla che. Jeetine gayab thai gayeli party kaink karo chakkao ,,, badhane khabar che gujrat thi😢 100 km dur afeem ni full kheti thay che. Aa rajsthan jawabdar che daru ane afeem no dhandhi

  • @jigneshkumarrao5950
    @jigneshkumarrao5950 4 дня назад

    Corruption aa department ma 100% karmachari o mathi ketla % karmachari o corrupt hashe? 100% ma thi ketla% mafat nu khata hashe ? 100% ma thi ketla loko pramanik hashe ane nishtha thi faraj bajavta hashe kamchori karya wagar aa jawab aapna pase hoy to aapjo

  • @balvantkavad-qg3fq
    @balvantkavad-qg3fq 2 дня назад

    Gujarat police ma nokari Karo etle tmara Ghar Bharay nahitar rupiya valu na thavay

  • @yogeshkumarshukla5676
    @yogeshkumarshukla5676 4 дня назад

    😂

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 4 дня назад

    Jekoy,,,police,par,koy,,,pan,,,jatno, 1:16 case,,tayelo,,,hoyto,,kayami,,Ghar,bhegina,,karopachhi,,bija,,departmentno,,,vato,,kadho,toj,,anematratoj,aakha,,gujaratna,,darek,,jagaye,,bandh,,thay

  • @ypjani669
    @ypjani669 3 дня назад +1

    તુષાર સાહેબ , તમે લોકો રીપોર્ટીંગ બહુજ સારું, નિષ્પક્ષ ,અને ટુ ધ પોઈન્ટ કરો છો. હું ઘણી વાત માં સહમત નથી હોતો ત્યારે મે કમેન્ટ કરી પણ છે. આ કેસ માં તમે ન્યાયાધીશ થી પણ કઠોર કૉમેન્ટ કરી દીધી છે. આપણી આ ખાખી માં શરમ જેવી કોઈ ચીજ નથી રહી તેથી કેલા ત્યાં ચૂપચાપ ઊભા રહી બેશરમી થી જજ ની ટકોર સાંભળી રહ્યો છે. લાખો રૂપિયા મળી જતા હોય તો જજ ની બે વાત સાંભળી લેવા માં કંઈ વાંધો નહી. પણ મુદ્દા ની વાત બીજી છે. કદાચ તમારી પાસે વધુ સમય નહી હોય પણ જજ માટે પણ થોડી ટિપ્પણી કરવાની જરૂર હતી. જ્યારે જજ સાહેબ જાણે છે તો તેની પણ વાત લખવા માં તેમને શું વાંધો હતો ? આ કેલા ની બદલી થશે પછી મૂળ જગ્યા પર આવી જશે. તેના કરતાં તો આવડા મોટા અપરાધ માટે નોકરી માંથી ડીસ મિસ જ કરી દેવાય તેવુ તમને નથી લાગતું? પોલીસ ને બદલો લેવા નો સમય જ ન અપાય.🙏🙏🙏

  • @mohammedatif8508
    @mohammedatif8508 3 дня назад

    You r rait sir police par lagam to Haicort hi laga sakti hai

  • @premdesai4202
    @premdesai4202 4 дня назад +2

    Khakhi ni khumari kya gai ? 😂😂 Khape to khakhi khape 😂😂

  • @999-s7q
    @999-s7q 4 дня назад

    sir have vishvash nito vatj java do 👺👹👺👹 aa lukhi ni jat che

  • @ZalachanduBha-x2v
    @ZalachanduBha-x2v 4 дня назад

    સરસ

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 3 дня назад

    😂😂😂😂😂