मां मोगल धाम भगुडा ब्लोग || bhaguda ma mongal Mandir || aai mongal baguda ||

Поделиться
HTML-код
  • Опубликовано: 10 окт 2024
  • ગુજરાતનું એક એવું દેવસ્થાન કે જ્યાં ક્યારેય નથી લાગતાં તાળા: જાણો શું છે મોગલધામ ભગુડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે અતૂટ
    લોક સંસ્કૃતિમાં આગવું સ્થાન ધરાવે છે ભગુડાધામ
    મોગલધામ ભગુડા સાથે અન્ય એક ઇતિહાસ પણ છે. જેમાં જણાવાયું છે કે, 500 વર્ષ પહેલાં ભગુડા વિસ્તારમાં દુષ્કાળ પડવાથી આહીરો સ્થળાંતર કરી જૂનાગઢ જાય છે. આહીરોની સાથે એક વૃદ્ધ માતા પણ સ્થળાંતર કરે છે. જૂનાગઢ વિસ્તારના દુષ્કાળ ગાળ્યા બાદ જ્યારે આહીરો પરત ફરવા તૈયારી કરે છે. ત્યારે આહીરોના તે વૃદ્ધ માતાને એક ચારણ આઈ મોગલ માતાજીનું ફળુ ભેટ સ્વરૂપે આપે છે અને કહે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે ત્યારે માતાજીને પ્રાર્થના કરજો. તમારા સંકટો દૂર થશે. ફળુ લઈને તે વૃદ્ધ માતા અને આહીરો સૌ ભગુડા પરત ફરે છે અને ત્યાં જઈને માતાજીના તે ફળાની સ્થાપના કરે છે. જે આજે ભવ્ય મોગલધામ તરીકે ઓળખાય છે.
    આ સિવાય પણ મોગલધામ ભગુડા સાથે અનેક ઇતિહાસ અને દંતકથાઓ સંકળાયેલી છે. ચારણી સાહિત્યમાં આવી અનેક કથાઓનો ઉલ્લેખ મળે છે. એ ઘણી કથાઓ આજે લેખિત સ્વરૂપે પણ જોવા મળે છે
    #video
    #shortsh
    #aiart
    #aiart
    #bhaguda_gaam_aej_mogal_dham
    #ma
    #mongal
    ‪@meniyapritesh1204‬

Комментарии • 4