Mogaldham Kabrau Love Marriage ને સામાજિક આગેવાનો Manidhar Bapu ના સમર્થનમાં | Newz Room Gujarat

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024

Комментарии • 153

  • @divansinhvaghela.2520
    @divansinhvaghela.2520 День назад +1

    લાલજીભાઈ તથા શંભુભાઈ ની સામાજિક લાગણી ને વારંવાર વંદન સાથે અભિનંદન છે

  • @dasharathsinhgohil8074
    @dasharathsinhgohil8074 3 дня назад +4

    ખુબ સરસ સંવાદ રહ્યો. લવ મેરેજ કે
    ભાગીને લગ્ન કરી લીધાં પછી પસ્તાવાનો વારો દિકરીનેજ આવેછે.99,99%

  • @sashikantpaneri5636
    @sashikantpaneri5636 6 дней назад +7

    ખુબજ સરસ અને સત્ય વાત લાલજીભાઈ આપના વિચારો મુજબ કાયદા માં તાત્કાલિક ફેરફાર ની જરૂર છે

  • @girishpatel5820
    @girishpatel5820 6 дней назад +27

    સવૅ સમાજ માટે માતા પિતા ની સમંતિ જરૂરી છે લાલજીભાઈ ને સાથ સહકાર આપવા વિનંતી છે

    • @natvarvaghelaofficial1068
      @natvarvaghelaofficial1068 6 дней назад +1

      @@girishpatel5820 90% લોકો લાલજીભાઈ ની વાત સાથે સહમત છે...જય માતાજી 🙏

    • @Truthvibes9
      @Truthvibes9 5 дней назад

      હવે જો કરી દેતા હોય તો સમંતી ની જરૂર પડે .કોઈ ઓનર કિલિંગ થાય .ગોબર જેવા હાલી નીકળ્યાં.

    • @MochiGunvantjmunjaniMunjani
      @MochiGunvantjmunjaniMunjani 4 дня назад +1

      તો કોણ એવો બાપ છે લોડો કે સામે સાલી ને આપી દેય માં બાપ ના પાપ હોય તો જ બને શું લો.

  • @prafulvirvadiya
    @prafulvirvadiya 6 дней назад +14

    લાલજી ભાઇ ની વાત એકદમ સાચી વાત છે

  • @Mansukh05
    @Mansukh05 6 дней назад +12

    ભાઈ સરકાર કાયદો જ લાવશે પણ કાયદો તો ગુજરાત માં દર સેકન્ડે તૂટે છે તો શું આ કાયદો નહિ તૂટે

  • @dharmendrapatel-ow2ub
    @dharmendrapatel-ow2ub 5 дней назад +3

    માતા પિતા ની સહી ફરજિયાત થાય તેવો કાયદો અમલ મા લાવવો જોઈએ

  • @bhuppuri6632
    @bhuppuri6632 14 часов назад +1

    तमारू कवू एटले सोनाना क्षरसे शंसकार वगरनू जीवन सूनूसे तमने घणा घणा रदाथी प्रणाम करूसू जय श्री राम हर हर महादेव जय मोगल मा पत्रकार बंधू आपको रदाकी गेराय से प्रणाम से

  • @pratapbhaichaudhary600
    @pratapbhaichaudhary600 6 дней назад +8

    સરકાર કાયદામાં સુધારો કરતી નથી. એજ સમજાતું નથી

  • @SatusinhVaghela
    @SatusinhVaghela 6 дней назад +7

    મહેરબાની કરીને કાયદો બદલવો માબાપમરીજસૈ

  • @RamkujiBawda-jk5qh
    @RamkujiBawda-jk5qh 6 дней назад +3

    કિશનભાઇ બહુ સાચી વાત કરી

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 6 дней назад +5

    घोर कलियुग का प्रभाव ! जय जय हो श्रीराम ! जय जय हो श्रीकृष्ण !

  • @ભક્તિસાગર
    @ભક્તિસાગર 6 дней назад +4

    આ પ્રેમ નો કેવાય આ આકર્ષણ ખોટુ હોયછે એ પસતાછે ત્યારે એની પાસે સમય નથી

  • @AshavinbhaiJadav
    @AshavinbhaiJadav 6 дней назад +8

    ખુબ ખુબ સાચી વાત છે આ વાત સૌને માનવી જોઈએ

  • @opshort3912
    @opshort3912 6 дней назад +11

    કાચી ઉંમર માં છોકરી હોય કે છોકરો સાચું ખોટું વિચારી શકતાં નથી

  • @gopaljethwa588
    @gopaljethwa588 6 дней назад +1

    કર્મ નાં ફળ હોયછે બૂમબરાડા પાડવાની જરૂર નથી તમે કેવા કર્મ કર્યા ફળ મળ્યા પછી સમાજ નેખબર પડે એટલે ચિન્તા કરવાની જરૂર નથી❤❤❤❤❤❤❤❤❤❤

  • @sartanbhaiamrabhai5631
    @sartanbhaiamrabhai5631 6 дней назад +4

    આ કાયદો લાવવો પડશે કારણ એ શે કે જે માં બાપ આવુ બન્યુ હોય એને પુછો શું વીતે છે

  • @DeepPatidar-p6m
    @DeepPatidar-p6m 4 дня назад

    Khubsurat baat Kari Lalji bhai man baap ne sab Chitra jaruri hai

  • @kaushikpatel-x7c
    @kaushikpatel-x7c 6 дней назад +2

    90 ટકા 18 વર્ષ ને એક મહિનો થયો હસે ને
    love મેરેજ કરી લીએ છે એમાં લાલજીભાઈ એ કીધું એ સાચું છે

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад +3

    સારા ઘર ની દીકરી એટલે શું?
    માત્ર પૈસા વાળા છે ઘર હોય એટલે એ સારા એ માનવું તમારી પરિભાષા હોય શકે.

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb 6 дней назад +2

    માં બાપની મંજૂરી હોય તો થાય એવૂ કાયદો બને તો સારૂ છે

  • @binaagath4445
    @binaagath4445 4 дня назад

    💯 very true bhai 🙏🙏🙏

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 5 дней назад

    જયસોમનાથ જયમુરલીધર દિક્ષિત ભાઈ કિશનભાઇઅભિનંદનસરસવાતકરી❤

  • @NagjibhaiKalotra
    @NagjibhaiKalotra 5 дней назад

    સવૅને.સીતારામ.ધનયવાદ.તમારો.રામ.તમને.જાજી.જાર.આપે

  • @BunnyRadhaKrishna
    @BunnyRadhaKrishna 6 дней назад

    True, I believe kavita ji

  • @jemalbhaichudachama9370
    @jemalbhaichudachama9370 6 дней назад +3

    લાલજીભાઈ ની વાત સમજવા જેવી છે

  • @babubhaipatel9956
    @babubhaipatel9956 2 дня назад

    લાલજી વાત સાચી છે કાયદાનો બદલાવ જરૂર છે

    • @babubhaipatel9956
      @babubhaipatel9956 2 дня назад

      શંભુ ભાઈ તમારી વાત સાચી છે

  • @madhubenvachhani2294
    @madhubenvachhani2294 5 дней назад

    બહું સરસ

  • @palakarmur7206
    @palakarmur7206 6 дней назад +3

    એવું થોડું હોય આહીર સમાજ ની દીકરી સાંસદ છે ને બીજી ગાતી મા ગય

  • @bhupatbhaikarmur7038
    @bhupatbhaikarmur7038 5 дней назад

    લાલજી ભાઈ ની વાત સાચી છે

  • @gadhviravi6321
    @gadhviravi6321 5 дней назад

    Laljibhai❤❤❤ ..🎉🎉🎉

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 6 дней назад +5

    ધન્યવાદ છે લાલજીભાઈ ને ખરેખર મા બાપ ની સંમતી વાળો કાયદો લાવવો ખુબ જરૂરી છે ... શંભુભાઈ તથા લાલજીભાઈ ને ખુબ ખુબ અભિનંદન. આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏

  • @ManibenAhir-t8u
    @ManibenAhir-t8u 6 дней назад +5

    બાપુ ની પાસડ પડશે એ હેરાન થાશે

  • @Techknowledgebalubha
    @Techknowledgebalubha 6 дней назад

    Wah Bhai super ane sachi dibet..amuk lukhavo ne nhi gme

  • @sartanbhaiamrabhai5631
    @sartanbhaiamrabhai5631 6 дней назад +1

    કાયદો ની એવી સ્વતંત્રતા ના આપવાની કે એનો દુરપયોગ થાય

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад +5

    લાલજી ભાઈ
    21 મી સદી ના વિચાર લાવો.

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад +1

    ભારત માં કેટલા સંતો એ મહિલા ઓનુ શોષણ કરે છે.

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад +2

    ભાઈ સાહેબ
    હમણાં જૂનાગઢ ના એક સાધુ એક વડોદરા ની દીકરી ને રિલેશન થી રહ્યો હતો
    શું તે બુટલેગર હતો?

  • @MochiGunvantjmunjaniMunjani
    @MochiGunvantjmunjaniMunjani 4 дня назад +1

    માં બાપ ના કર્મ હોય તો જ આવુ બને શું?

  • @ValabhaiPatel-wu9cw
    @ValabhaiPatel-wu9cw 6 дней назад +2

    આના માટે કાયદો લાવવો પડે મા બાપ ની મંજીરી હોવિ જુવે

  • @solankiarjunsinhv7845
    @solankiarjunsinhv7845 6 дней назад +1

    Juya sudhi maa bap ni marji vagar kort lagan karavi de tua sudhi maa bap ne problem to thavano 😢😢

  • @latabegada6680
    @latabegada6680 5 дней назад

    👌👌👌👌👌👌👌👌

  • @latabegada6680
    @latabegada6680 5 дней назад

    ❤❤

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 6 дней назад +1

    अभिनंदन ! अभिनंदन ! अभिनंदन !

  • @padhiyarsavjibhai9370
    @padhiyarsavjibhai9370 5 дней назад

    વિધાનસભાની અંદર ગેનીબેન ઠાકોર આ પ્રશ્ન ઉપાડ હતો પણ ભાજપ સરકાર ના બનાવ્યા કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી લાભ ન મળવો જોઇએ

  • @GadhaviVikram
    @GadhaviVikram 6 дней назад

    Bilkul

  • @HaribhaiShrimali-ld9ek
    @HaribhaiShrimali-ld9ek 6 дней назад

    Sachivatse,kaydobanavoja,joia,

  • @shehnazcutegirl4857
    @shehnazcutegirl4857 5 дней назад

    😊 આ તમારી ચર્ચા અને બહેસ વેસ્ટ છે આ તમારી ચર્ચા અર્થહીન છે ટાઇમપાસ કે સિવાય બીજું કાંઈ નથી ખાલી ટાઈમ પાસ છે આ

  • @AshavinbhaiJadav
    @AshavinbhaiJadav 6 дней назад +2

    સરકારની હાય દામો ફેરફાર કરવો જોઈએ

  • @NITIEJNARAYN
    @NITIEJNARAYN 6 дней назад

    જેમ જમીન નો દસ્તાવેજ થાય અને પ્રોસેસ થાય એટલી પ્રોસેસ કરો માતા પિતાની સમતી હોય તો જ લગ્ન થાય આવો કાયદો લાવવાની તાત્કાલિક જરૂર છે

  • @RamkujiBawda-jk5qh
    @RamkujiBawda-jk5qh 6 дней назад +2

    મા-બાપના કેવા મુજબ રહેવું જોઈએ

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 6 дней назад

    Congratulations quality

  • @jaybhutnathmahadev6434
    @jaybhutnathmahadev6434 5 дней назад +1

    સંત હોય તે શ્રાપ ન આપે.

  • @mohanmorbiya5256
    @mohanmorbiya5256 6 дней назад

    Congratulations

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 6 дней назад

    ૐ ડાભી અસામાજિક તત્વ ન કહેવાઈ.

  • @vimalabenpatel1566
    @vimalabenpatel1566 5 дней назад

    Hkubaj saru kary karocho! Bhai. ..👌👍👃

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 6 дней назад

    સ્માર્ટ છોકરો છે.

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 6 дней назад

    જય મોગલ મા શકિત આપો જય માતાજી ર

  • @digvijaysinhjadeja5906
    @digvijaysinhjadeja5906 6 дней назад +1

    મા બાપ ની મંજૂરી જરૂરી છે

  • @nanasagathiya4972
    @nanasagathiya4972 6 дней назад +4

    સોકરીયો નો વધારે વાંક હોઈ છે સાહેબ

  • @latabegada6680
    @latabegada6680 5 дней назад

    🙏🏽🙏🏽

  • @SHAKTIGadhavi-h1e
    @SHAKTIGadhavi-h1e 5 дней назад

    આટલું બધુ ટેલીકાસ્ટ કરવાની ક્યાં જરૂરી હતું

  • @JayGurudeva9858
    @JayGurudeva9858 6 дней назад +6

    પ્રેમ નો થાય એવો કાયદો લાવો😅😅😅

  • @shastarivasudevbhaijoshi5205
    @shastarivasudevbhaijoshi5205 6 дней назад +1

    Ghate aave to khabar pade Love meres nahi Havasu meres 99%

    • @SamatRajput-t3p
      @SamatRajput-t3p 5 дней назад

      ફજેતી ના કરો જય મોગલ

  • @Technoashok
    @Technoashok 6 дней назад +4

    ગરીબ ની છોકરી ઓ ભાગીજાય શે ત્યારે તમે બધા ક્યાં ગયા હતા

  • @sureshgadhvi9825
    @sureshgadhvi9825 5 дней назад

    Mara dostarche kishor patel paremlagan karela e n chlagya aje 2 lagan ma bape karavya have shukhe rheche

  • @pushkarnathsatnath6706
    @pushkarnathsatnath6706 6 дней назад

    કાયદા મા સુધારો જરૂરી છે.

  • @shaileshpatel6289
    @shaileshpatel6289 5 дней назад

    Atyare kayda ma sudharo jaruri se

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад

    સ્થિતિસ્થાપકતા ના નિયમ છે.

  • @_Jayshree_pithva27
    @_Jayshree_pithva27 5 дней назад

    Paisadar chokri ne jchokro prem kare te maray jay kem k paisa dar bap pase lag vag hoy paisa hoy atle te dhare e kari shake kanune pan kharidi le

  • @solankiarvind1175
    @solankiarvind1175 5 дней назад

    દરેકસમજ નૅમાતાપીતાજરૃરીસૅ

  • @barotnilesh6632
    @barotnilesh6632 5 дней назад

    Amaru Ghana NE sadhu Gujarat hazard sable jovai

  • @babubhaipatel9956
    @babubhaipatel9956 2 дня назад

    સારા છોકરા આવું કરતા નથી. કામ ધંધો વગરના આવું કરાતા હોય છે

  • @aniruddhsinhgohil3189
    @aniruddhsinhgohil3189 6 дней назад

    સરકાર વિચારે

  • @jaybhutnathmahadev6434
    @jaybhutnathmahadev6434 5 дней назад

    ૐ ડાભી જેટલી વાર કબરાઉ આયવો તે સીસી ફૂટેજ ચેક કરી લ્યો

  • @bhavsinhkher8729
    @bhavsinhkher8729 6 дней назад

    Dixit Bhai vat e nathi
    Tame pote bolo ke tunka kapda perti hoy te sokri kharab j hoy evu farjiyat se

  • @crazyrockstar2316
    @crazyrockstar2316 6 дней назад

    24 vars karido .saheb koi agree ho to like my post ane posko kayddo 20 varsa no karido koini ni himmat nahi thay samaj sudharse maro kaheva no Matlab ke 24 ni Umar sushi koine samaj/ maryada/IJJAT/man/samman/jati/Vagere ni koi samaz nathi hoti please aa kayda kaydadavido ne sudharva namra apil.....sorry for spelling mistakes.....

  • @MotibhaiAlgotar
    @MotibhaiAlgotar 3 дня назад

    Aaj Indore mein Chaudhari in Nepali

  • @chatusinhvaghela4581
    @chatusinhvaghela4581 6 дней назад

    Mara mitro dikri ho ke dikrro mabape potani najar same rakhva joi a
    Aaje rupiya ni pachhd duniya aadhni Thai chhe

  • @digantvadher9097
    @digantvadher9097 6 дней назад

    ભાઈ સાહેબ
    ભારત માં જે સંસ્કારી વાતો કરનારા વાસ્તવિક સંસ્કારી નથી.

  • @PravinkumarThakkar-jy4jh
    @PravinkumarThakkar-jy4jh 6 дней назад

    Aa sarkar badha kayda lave pan ma bap ni manjuri vgar meraj na thay aa sarkar na chale

  • @RamjiRajput-x8p
    @RamjiRajput-x8p 6 дней назад +1

    Sanskarni kami

  • @poojasteels2449
    @poojasteels2449 5 дней назад

    Amuk loko swaminarayan vala lakhe che su Kam pap ne mathe lo cho hu swaminarayan bhagvan no asrit chu Ane mogalma ne pan Mari ma Jem manu chu pan khota santo bafat kare emne hu nathi manto ma mogal che khota.comment.vala ne.dikri o a.divo nahi rahe ato charankul rushi che.

  • @ShamalbhaiChaudhary-sq8km
    @ShamalbhaiChaudhary-sq8km 5 дней назад

    Bapuniwednanikhabr.ekdikrinama.bhap.khabr.hoy

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 6 дней назад +1

    नमस्ते आनौ पडछायों दरैकनै लागु पडछै आवा कीचछा लाल बत्ती समान छै आनै प्राधान्य न अपाय नमस्ते

  • @doriyabhavesh1362
    @doriyabhavesh1362 5 дней назад

    Bapu ne mataji sakti a pe

  • @SatusinhVaghela
    @SatusinhVaghela 6 дней назад +1

    આલોકસાઈપાપનૂ મલછૈ આલોકસાઈમારીનાખસે

  • @punjapatel6904
    @punjapatel6904 6 дней назад

    કાયદોબનાવાજોરનથીકરતાખોટુજોરબહુકરેછે

  • @AbieKathi-gp4os
    @AbieKathi-gp4os 5 дней назад

    Naht.jove.100

  • @kiranbhaidanagar1982
    @kiranbhaidanagar1982 5 дней назад

    લવ મેરેજ ખોટો છે

  • @ShamalbhaiChaudhary-sq8km
    @ShamalbhaiChaudhary-sq8km 5 дней назад

    Dokha.dekr.sadi.krtehi

  • @poojasteels2449
    @poojasteels2449 5 дней назад

    Tamare koi kam dhandho che.k.nahi koi halatkar murder samaj mate avi mehfil banavo cho bhala Manas saram karo k ajj e bap uper su vite che.k.je.bhagvan jevo Manas che aa koi modu sadyantra che

  • @sanjayarmy7632
    @sanjayarmy7632 5 дней назад

    એક પક્ષ ની વાત કરો છો

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 6 дней назад

    श्रीराम !

  • @suryaraj9114
    @suryaraj9114 6 дней назад

    Dekaro karvanu bandh karo

  • @Danbapu7874
    @Danbapu7874 6 дней назад

    Schu

  • @Sciencekeshikari
    @Sciencekeshikari 6 дней назад

    કાયદો હવે ક્યાં ગયો ????
    આ મહાન લોકો માંથી કોઈએ લવ marrige નથી કર્યા ????
    બાપુની સાઇડ લય ને કઈ જ્ઞાતિ ને સપોર્ટ કરવા માગો છો ????

  • @VIJAYSANGHANI-f4s
    @VIJAYSANGHANI-f4s 5 дней назад

    Kya gaya hindutv loko
    Kya gaya sanataniyo
    Setani loko j chhe Badhaj