Nidhi Gamit 🔥 आदिवासी डांस 👌🏻 At chikhalda 7/1/2023

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Nidhi Gamit 🔥 आदिवासी डांस 👌🏻 At chikhalda 7/1/2023
    #rtdangicomedy #tapi #jaydipgamit #atchikhalda
    આજરોજ યુવક મંડળ ચીખલદા અને હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા ના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ અંકિત ગામીત, તેમજ ગામના સરપંચ રિપીન ગામીત દ્રારા આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ચીખલદા ગામ ખાતે કરવામાં આવ્યું હતું..
    આદિવાસી જનજાગૃતિ અને સંસ્કૃતિને લઈને વિવિધ કલાકારોએ ગીત,નૃત્ય, નાટકના માધ્યમથી આદિવાસી સંસ્કૃતિની એક ઝલક આપી હતી.
    જેમાં વિશ્વ ફલક પર આદિવાસી સમાજને જેણે ગૌરવ અપાવ્યું એવા સીમાબેન ભગત, સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદીપ ગરાસિયા, સામજિક આગેવાન ડો નીરવ પટેલ, ભૂપેન્દ્ર ચૌધરી,લાલસિંગ ગામીત, મિત્રાંશું ગામીત તેમજ આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ ભાઈ તુમડા હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૪૦૦૦ જેટલા આદિવાસી સમુદાયના લોકોએ ભાગ લીધો હતો.

Комментарии • 49