૬ ભાઈ બહેન । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Surendranagar| Help | Seva | Khajur

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 2 тыс.

  • @arvindbagda4172
    @arvindbagda4172 4 месяца назад +461

    મારો વાલો ૫હોંચી ગયા ખુબ ખુબ ઘન્યવાદ ભાઇ આ બાળકોને ખુબજ જરૂર હતી ઇઇમારો વાલો અમેરીકાથી આવીને ૫હેલુંજ કામ ઉ૫ાડીયું .....હે ભગવાન મારી ઉેમર ૫ણ તમને લાગે .....આ૫નો મિત્ર અરિવંદ બગડા સાવરકુંડલા

  • @Nilkanthvanra1901
    @Nilkanthvanra1901 4 месяца назад +62

    ખજૂર ભાઈ ના vlog ને મારા તરફ થી નાની મદદ ભાઈ જય ભોળાનાથ ભાઈ

    • @onedaytour9934
      @onedaytour9934 3 месяца назад

      કય રીતે પૈસા સેન્ડ... કરી શકાય...? ખજુરભાઈને ?

  • @ravinayak3625
    @ravinayak3625 4 месяца назад +70

    Nitin bhai ek j dil che ketli var jitso! God bless 🥺

  • @jaydipsinhchavda1728
    @jaydipsinhchavda1728 4 месяца назад +31

    ખજુરભાઇ ખરેખર તમને 100. 100સલામ તમારા આ ઉમદા કામ માટે ભગવાન તમને આવા સરસ કામ અને સેવા કાર્યો કરવામાં ખુબ મદદ કરે

  • @jaypal8674
    @jaypal8674 4 месяца назад +7

  • @sagarvora6613
    @sagarvora6613 4 месяца назад +86

    🙏 હર હર મહાદેવ 🙏
    વાહ નિતીન ભાઈ વાહ વિદેશથી પરત આવી આટલું જલદી આવા ભાઈ-બહેનને ગોતીને જડપી કામ ઉપાડી લીધુ. ભગવાન મારી ઉંમર તમને આપે અને ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.

  • @vajaparesh1891
    @vajaparesh1891 4 месяца назад +96

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @kanumsoanki4379
    @kanumsoanki4379 4 месяца назад +62

    વાહ મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી ખજુર ભાઈ ને 🙏🌹🙏🌹🙏🌹🙏

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 4 месяца назад +16

    અદાણી અને અંબાણી કરતા તો ખજુર ભાઈ ધનવાન છે મન થી અને દિલ થી સલામ છે ખજુર ભાઈ તમને અને તમારી પુરી ટીમ ને જય માતાજી 🙏❤️❤️❤️❤️❤️

  • @NishaPatel25-pk7bi
    @NishaPatel25-pk7bi 4 месяца назад +5

    તમે ખરે ખર ભગવાન ના દિકરા છો. જ્યાં ભગવાન પોતે સહાય કરવા n aavishke tya khajur bhai ne મોકલે વાહ.. પ્રભુજી આપની લીલા અપરામ પાર છે...❤

  • @kagaddilip2507
    @kagaddilip2507 4 месяца назад +32

    દ્વારકા થી ક્રિષ્ન ભગવાન સાખ સાખા આવ્યા છે ધનય છે ખજુર ભાઈ

  • @amitrojasara9307
    @amitrojasara9307 4 месяца назад +25

    ધન્ય છે ખજૂરભાઈ તમારી જનેતા ને કે જેમને એક સાચા સિંહ ને જન્મ આપ્યો છે. તમને અને તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન, જીવન મા આવી જ રીતે લોકો ની મદદ કરતા રહો તેવી માતાજી ને પ્રાર્થના

  • @JayantiDharajiya-u6x
    @JayantiDharajiya-u6x 4 месяца назад +51

    ધન્ય છે ખજુર ભાઈ તમારી જનેતાને ખૂબ જ આગળ વધો બવજ સરસ કામ કરો છો

  • @શૈલેષભાઈનઠાકોર
    @શૈલેષભાઈનઠાકોર 4 месяца назад +12

    આવા કામ તમે કાયમને માટે કરતા રહો ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન❤

  • @SantoshRathva-cj6zq
    @SantoshRathva-cj6zq 4 месяца назад +17

    ખુબ સરસ ખજુર ભાઇ ખરેખર તમારી સેવા ને લાખ લાખ વંદન

  • @ComedyViru
    @ComedyViru 4 месяца назад +23

    🙏આવનાર રક્ષાબંધનને સાર્થક કરતો કિસ્સો,પાંચ પાંચ બહેનોને વાહરે આવ્યા ખજૂર ભાઈ..જય..જય...જય હો ખજૂરભાઈ🕉#virukumar#viruvaghela.

  • @GordhanbhaiDulera
    @GordhanbhaiDulera 4 месяца назад +16

    સાચાં સંત ગણો કે ભગવાન.. ખજુર ભાઈ.. રૂપિયા વાળા ધણાં હોય છે. સંવેદના અને કરૂણા કોઈ સતકરમી માં જ હોય. ❤કોટી કોટી વંદન ખજુર ભાઈ.

    • @bharatbhaidavera2124
      @bharatbhaidavera2124 4 месяца назад

      હા હમણાં જોવો ને કેટલા કરોડો નો ધવાડો કરી નાખ્યો

    • @bharatbhaidavera2124
      @bharatbhaidavera2124 4 месяца назад

      સંત જ સે

  • @chauhanmahesh9089
    @chauhanmahesh9089 4 месяца назад +22

    મારો વારો પહોંચી ગયા ખુબ ખુબ લઇ યા ધન્યવાદ ભાઇ આ બાળકોને ખુબજ જરૂર હતી ઇઇમારો વારો અમેરીકા થી આવીને પહેલું કામ ઉપાડીયુ

  • @manishparikh2820
    @manishparikh2820 4 месяца назад +28

    દુનિયા માં રૂપિયા વારા બહુ છે પણ સાચું ધન ક્યાં વાપરવું જોઇએ એ સિખવું હોય તો ગુજરાત નું ગવરવ કહેવાય આવા અમારા ખજૂર ભાઈ નીતિન ભાઈ જાની જોડે થી સીખવું જોઈએ . મહાદેવ અમારા ખજૂર ભાઈ અને એમના નાના ભાઈ લાલા ભાઈ ને ખુબજ સુખ અને સમૃદ્ધિ આપે એમના જીવન માં હંમેશા ખુબજ સરસ કામ કરે અને એમના પરિવાર ને હંમેશા ખુબજ સુખી રાખે એવી પ્રથાના હર હર મહાદેવ

  • @jaiveersolankiofficial
    @jaiveersolankiofficial 4 месяца назад +5

    ભાઇ તમારો ખુબ ખુબ આભાર ભગવાને જે ને આપ્યું છે ને એ 3 કરોડ ની ઘડીયાળ 5 કરોડ ના બુટ પેરે છે એને એવા લોકોનો વિચાર નથી આવતો જેને પેરવા માટે ચપ્પલેય નો હોય આવા સમય માં તમારા જેવા મોટા હસ્તી જરુરત મંદો ને મદદ માટે દોડી આવે એ ખુબજ મોટી વાત છે ભાય તમે કળયુગ ના જીવતા જાગતા ભગવાન છો મને આ જીવન માં તમારા એક વખત દર્શન કરવાની ઇચ્છા છે 🙏

  • @nileshvalbhipuribharodiya3684
    @nileshvalbhipuribharodiya3684 4 месяца назад +23

    Salute che नितिनभाई jani , 100 વર્ષે આવા વિરલા અવતરે જે આપણી ગુજરાતની ધરતીને પાવન કરી રહ્યા છે જય હો

  • @Happytots-zh3vz
    @Happytots-zh3vz 4 месяца назад +33

    ખજુર ભાઈ તમારું સ્વાગત છે અમારા જિલ્લા માં ❤

  • @khajurbhaiupdate8438
    @khajurbhaiupdate8438 4 месяца назад +114

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤

    • @geetajaraval3806
      @geetajaraval3806 4 месяца назад +3

      Happy hu manuchu

    • @yuvrajpanchal6926
      @yuvrajpanchal6926 4 месяца назад +2

      ભાઈ હુ પણ મનુ છુ

    • @01kanan
      @01kanan 4 месяца назад +3

      Hu Manu chhu Dr Kanan Africa bhai mai 200 video joya hase khajur bhai ne Tamone mai jawab like Kari ne aviyo chhe ke hu Manu chhu khajurbhai bhagvan chhe

    • @mohitsoalnki0074
      @mohitsoalnki0074 4 месяца назад +2

      ❤❤❤

    • @raftaar_2612_
      @raftaar_2612_ 4 месяца назад +1

      Bhai hu manu chu

  • @hansabenrakholiya8192
    @hansabenrakholiya8192 4 месяца назад +7

    ❤❤❤❤ ખુબ ખુબ અભિનંદન અમેરિકા થી આવીગયા ખજુર ભાઈ છૅજયમાતાજી

  • @Sd_Boy_14146
    @Sd_Boy_14146 4 месяца назад +6

    મનુષ્ય સાચો છે એ જરૂરી નથી પણ જરૂરી એ છે.કે ખજુરભાઈ ની જેમ લોકોને સ્પોટ કરે અને આવા લોકોને મદદ કરે ઈ જરૂરી છે.

  • @chiragvaland8609
    @chiragvaland8609 4 месяца назад +35

    જય માતાજી જય શ્રીકૃષ્ણ ભાઇ હું તમને કહારનીરિક્વેસ્ટ કરું છું કે તમે અમદાવાદ મારા ઘરે આવો એકવાર આવો પ્લીઝ❤❤❤

  • @bhumikachaudhari539
    @bhumikachaudhari539 4 месяца назад +23

    ખજૂરભાઈ તમને ભગવાન ખૂબ ધન આપે એવા આશીર્વાદ છે મારા તમે દેવ વિશ્વકર્મા ભગવાન છો જો દુઃખી લોકો ને દઃખ દુર કરો છો

  • @mihirvasava4463
    @mihirvasava4463 4 месяца назад +14

    વાહહ ખજુર ભાઈ અમેરિકા થી આવી તરત જ કામ ચાલુ ..
    વાહ સુ શિડ્યુલ છે તમારી 👏🙏 ધન્ય છે તમારી જનેતા ને ... હર હર મહાદેવ 🙏 જય કેદાર મહાદેવ ❤🔱🙏 હે મહાદેવ ખજુર ભાઈ ની રક્ષા કરજો 🙏

  • @vimalabenlaljibhi6233
    @vimalabenlaljibhi6233 4 месяца назад +3

    ખૂબ જ સરસ કામ કરે છે ખજુર ભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે એજ પ્રાર્થના

  • @DODIYADASHRATHBHAI
    @DODIYADASHRATHBHAI 4 месяца назад +1

    બહુ બહુ સારું નીતિનભાઈ તમને ભગવાન છો જો ટાઈમ થી નિરાધાર નો આધાર બની ને આવો છો.ધન્યવાદ

  • @maneshbhabhor9182
    @maneshbhabhor9182 4 месяца назад +16

    ખજૂર ભાઈ આટલા દિવસ કય હતા કિયાર નાં તમારી યાદ આવે છે ❤😊

  • @sorathiyadipak2608
    @sorathiyadipak2608 4 месяца назад +46

    દુઃખિયા ના બેલી ખજૂર જાની તરુણ જાની

  • @s.k2308
    @s.k2308 4 месяца назад +17

    Ek apna desh na fouji kishan..Ane apnao khajur bhui..amba chahak chu..

  • @rohandevipujakofficial814
    @rohandevipujakofficial814 4 месяца назад +11

    😢😢😢😢 અરે ખજૂર ભાઈ આ બેન દીકરી ને મદદ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર 😢😢😢🙏🙏🙏🙏

  • @Janvikubavat719
    @Janvikubavat719 4 месяца назад +4

    Khajur bhai is real hero ..... paisa Ghana pase hoy pan vaparta aavadavu joye ... khajur bhai ne Bhagavan ghanu aapse .... aalha gujrat na aashirvad chhe khajur bhai ne

  • @11175
    @11175 4 месяца назад +23

    So proud of you khajur bhai and your team ❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 4 месяца назад +17

    લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને 🙏 love you bro 🥰 Mahadev bless you 🙏 Bhai

  • @SuresbhaiMagvaniya
    @SuresbhaiMagvaniya 4 месяца назад +4

    જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ જય માતાજી ધન્યવાદ છે સુરેશભાઈ નવાગામ થાન તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર

  • @jagdeshparmar589
    @jagdeshparmar589 4 месяца назад +5

    આખ મા થી આસુ આવીગયા નીતીન ભાઈ ને એમની ટીમ ને સો સો સલામ છે
    તમને તમારા પરીવાને ભગવાન તમને હર પર ખુશ રાખે

  • @navingala75
    @navingala75 4 месяца назад +3

    ખુબ ખુબ આભાર માનીએ છીએ અનુમોદના ખજૂર ખાઈ આપ મસીહા જે લોકો ને ખુબ જ મદદ કરો છો. પ્રભુ આપને શક્તી આપે. જગત નાં સર્વે જીવો નું કલ્યાણ થાઓ. ખજુર ભાઈ tu si great 👍🙏 આપ અમેરિકા હતા ત્યારે અમોએ આ બાળકો ને અનાજ રોજિંદી વસ્તુ ખબર પડતા મોકલાવી હતી જે તેમને પંદર દિવસ સુધી ચાલે તેટલી આપી હતી. આપણે સર્વે તો પ્રભુ એ મોકલાવેલ ફક્ત ટપાલી છીયે. આપને મળવાની ઈચ્છા છે. અમે મુંબઈ રહીયે છીએ. જય જિનેન્દ્ર પ્રણામ જય માતાજી.

  • @darjiravi3417
    @darjiravi3417 4 месяца назад +18

    કળિયુગ નો ભગવાન ખજૂરભાઈ
    જય શ્રી રામ જય દ્વારકાધીશ જય ગોગા મહારાજ ખજુર ભાઈ

  • @anilpatel1398
    @anilpatel1398 4 месяца назад +5

    Thank you to you and your team to start again the helping poor people.
    Thanks khajurbhai

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 4 месяца назад +46

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @navingala75
    @navingala75 4 месяца назад +2

    (ખજુરભાઈ) નીતિન ભાઈ જાની સાહેબ આપે તો એમની ઈચ્છા ને પુર્ણ કરી ભગવાન શિવ કૃષ્ણ મહાવીર પ્રભુ આપની હર મનોકામના પૂર્ણ કરે આપનું સ્વાસ્થ્ય સારું દીર્ઘ રહે આપ આવા જરૂરિયાત વ્યક્તિઓ ની મદદ કરતા રહો. એવી અમારી શુભેચ્છા પાઠવીએ છીએ ❤ દીલ જીતી લીધું છે આપે god bless you stay fit n fine always be happy spread happiness and create smile 😊

  • @devariyamayank1834
    @devariyamayank1834 4 месяца назад +2

    Thanks!

  • @divyakanojiya4523
    @divyakanojiya4523 4 месяца назад +10

    જય શ્રી કૃષ્ણ નિતીનભાઇ ખૂબ સરસ કામ કરો છો 🎉🎉

  • @m.d.thakor9873
    @m.d.thakor9873 4 месяца назад +10

    લવ યુ નિતીનભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે.કારણ કે જ્યારે હું વ્લોગ જોતો હતો અને આંખોમાં આંસું હતા.મને એટલો ગર્વ થતો કે મારા ગુજરાતમાં આવા લોકો છે.ખજુરભાઇ અને તમને કહેવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.કારણ કે તમારા માટે જેટલું પણ લખીએ એટલું ઓછું પડે.કવીની કલમ પણ થંભી જાય તમારા વિશે લખવામાં તમે એવા કાર્યો કરો છો.કવી પણ વિચાર કરે કે આ માણસ માટે શું લખવું.જેટલુ લખું તે ઓછું છે વધારે કાંઇ નય કહું પણ જેટલું તમારા વિશે બોલીશ એટલું ઓછું છે ભગવાન તમને અને તમારા પરિવારને ખુશ રાખે.જય માતાજ.જય શ્રી કૃષ્ણ ❤❤❤

  • @Dada_Digital
    @Dada_Digital 4 месяца назад +8

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 🙏
    🙏 કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 🙏

  • @chetanpandiya372
    @chetanpandiya372 4 месяца назад +1

    Welcome back khajur bhai......अनाथ का नाथ नितिन भाई जानी जय हो जानी बंधु ।।।।खूब जियो

  • @Cute_Baby__577
    @Cute_Baby__577 4 месяца назад +1

    ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન સ્વરૂપે ધરતી પર જન્મ લીધો છે તમારા માટે તો અમે જેટલું પણ કમેન્ટ માં લખીએ એટલું ઓછું પડે... વાહ 💝 "ખજૂર ભાઈ વાહ" 💝

  • @sandipsolanki465
    @sandipsolanki465 4 месяца назад +17

    જય શ્રી કૃષ્ણ
    ખજૂરભાઈ 🙏🙏🙏

  • @Yuvrajvejavada143
    @Yuvrajvejavada143 4 месяца назад +23

    પૅલી કૉમેન્ટ મારી. જય ખજુર ભાઈ🎉🎉🎉🎉🎉🎉

  • @meniyavijay8298
    @meniyavijay8298 4 месяца назад +3

    જય માતાજી ખજુર ભાઈ❤ બહુ મોટુ કામ કરો છો ભગવાન તમને વધારે આપે
    ❤❤❤❤ જય માતાજી ❤❤❤

  • @jetusinhdarbar
    @jetusinhdarbar 4 месяца назад +1

    વાહ ખજુરભાઈ વાહ આટલાં વિડિયા દેખ્યા કોઈ દિવસ આંખમાંથી આંસુ નથી આવ્યા પણ આ વિડીયો જોઇને આંખમાંથી આંસુની ધારા વહી રહી છે 😢

  • @p.m.official
    @p.m.official 4 месяца назад +1

    વાહ ખજૂરભાઈ મારી પાસે શબ્દો નથી કહેવા બસ એટલું કહીશ કે ખુબ સરસ ભગવાન તમને ઘણું આપે અને સાજા તાજા રાખે જય માતાજી 🙏

  • @meldimaaofficial111
    @meldimaaofficial111 4 месяца назад +13

    કોણ કોણ ખજૂર ભાઈ રિયલ હીરો માને છે......................

  • @dharajiyadineshkumar4528
    @dharajiyadineshkumar4528 4 месяца назад +7

    ઈશ્વરનો અવતાર છે ખજૂરભાઈ 👍🏾🙏🏾🙏🏾

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 4 месяца назад +4

    જય શ્રી કૃષ્ણ નીતિન ભાઈ મારા વિરલા ભગવાન નુ સ્વરુપ તમે ❤❤🙏🙏

  • @Nitinbhaikhajurbhairealhero
    @Nitinbhaikhajurbhairealhero 4 месяца назад +1

    ખુબ સરસ કામ કરો છો નીતિન ભાઈ ધન્ય છે તમને અને તમારી જનેતા ને

  • @kanjirathod6411
    @kanjirathod6411 4 месяца назад

    ભાઈ શ્રી ને ખોબો ખોબો ભરીને અભિનંદન વધાઇ ભગવાન ઝાઝું આપે તેવી ભગવાન ને પ્રાર્થના

  • @hemaxirathod4699
    @hemaxirathod4699 4 месяца назад +5

    Bhale je kai thay pan maa baap no sath ane hath hameshaa rahe bhagwan tame badha maa baap ni raksha karjo plz 🙏🙏🙏 i love you Mummy Papa ❤❤

  • @gamezeroyt
    @gamezeroyt 4 месяца назад +10

    Kon kon khajaurbhai na aa video ni rah jotu hatu 😊

  • @NeelDoriyaVlogs
    @NeelDoriyaVlogs 4 месяца назад +471

    કોન કોન ખજૂર ભાઈ ના સાચ્ચા ચાહકો ❤ છે ??????????

    • @NeelDoriyaVlogs
      @NeelDoriyaVlogs 4 месяца назад +7

      અને સુ આજે મારી 500 Femily ❤ પૂરું થશે ???????????

    • @the_sagro-n5k
      @the_sagro-n5k 4 месяца назад +2

      ​@@NeelDoriyaVlogs Ny thay

    • @anilmakwana591
      @anilmakwana591 4 месяца назад +2

      🙏 જય માતાજી ખજૂર ભાઇ 🙏

    • @mafiyaofficial3417
      @mafiyaofficial3417 4 месяца назад +3

      ❤❤

    • @RahulGhid
      @RahulGhid 4 месяца назад +3

      ખજૂરભાઈ તમને મારા લાખ લાખ વંદન છે જય માં મોમાઈ

  • @sanjaysakaliya2208
    @sanjaysakaliya2208 4 месяца назад +1

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ અમેરિકા થી આવિને તરત કામ

  • @bhurjkhalifa2550
    @bhurjkhalifa2550 4 месяца назад +2

    Jai shree krishna.. Khajur bhai.. Love from bardoli

  • @अव्यक्त
    @अव्यक्त 4 месяца назад +4

    જે વ્યકિત ઈમોશનલ હોય એ આવા વીડિયો જોઈ અવશ્ય રોઈ જાય.
    કોણ કોણ એવું માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન એવોર્ડ એનાયત થવો જોઈએ??

    • @shaileshbhikadiya481
      @shaileshbhikadiya481 4 месяца назад +1

      ભારત રત્ન આપે તો મોદી, ભૂપેન્દ્ર, અમિત શાહ નું ખરાબ દેખાય માટે ક્યારેય નહીં મળે.

  • @mansuk.kavithiya
    @mansuk.kavithiya 4 месяца назад +3

    ખજૂર ભાઈ ખુબ ધન્યવાદ 🙏🙏🙏

  • @rathodbhavesh806
    @rathodbhavesh806 4 месяца назад +4

    Awesome Work Nitin Bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @nikhilmishra7364
    @nikhilmishra7364 4 месяца назад +2

    I don't know the language Gujarati but still I know the language of Humanity.I don't know your name but only your face and the good work youa are doing.I hope I do the good work for the people of my area one day.

  • @NishaPatel25-pk7bi
    @NishaPatel25-pk7bi 4 месяца назад +1

    ધન્ય છે તમારા માતા પિતા કે જેમણે તમારા જેવા દયાળુ દીકરાને જન્મ આપ્યો..❤

  • @bhavnagargarbagroup4334
    @bhavnagargarbagroup4334 4 месяца назад +7

    જય માતાજી ખજુર ભાઇ એક લાઇક ખુજર ભાઇ માટે

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa4394 4 месяца назад +4

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤

  • @Nitinshashtrioficial07
    @Nitinshashtrioficial07 4 месяца назад +5

    ખજૂર ભાઈ માટે એક લાઈક 🙌

  • @BhildineshBhildineshbhai
    @BhildineshBhildineshbhai 4 месяца назад +1

    ખુબ ખુબ આભાર ખજૂરભાઈ કોઈ દિવસ છોટા ઉદેપુર જિલ્લાની વઘાસ ગામની મુલાકાત લો

  • @SolankiDijesh
    @SolankiDijesh 4 месяца назад +1

    વંદન છે ખજુર ભાઈ અમારા તાલુકા માં આવવા માટે તમારો આભાર ભાઈ

  • @virupatel7565
    @virupatel7565 4 месяца назад +4

    Great bhai

  • @m.m.makvana8896
    @m.m.makvana8896 4 месяца назад +4

    🙏જય બાપા સીતારામ 🙏

  • @MukeshjithakorMukeshjith-qf2dy
    @MukeshjithakorMukeshjith-qf2dy 4 месяца назад +9

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ ભાઈ અમેરિકા થી ચારે આયા ભાઈ તમે

  • @sanjayporiya7401
    @sanjayporiya7401 4 месяца назад +1

    Good work Nitin bhai 🙏🏿🙏🏿🙏🏿❤❤❤જય સોમનાથ 🙏🏿🙏🏿

  • @vijayjethava293
    @vijayjethava293 4 месяца назад +1

    ભાઈ હું બીજું તો કંઈ નથી કે તો પણ 💯 વિશ્વાસ થી કવ છું કે તમે સાક્ષાત રામ અને લક્ષ્મણ બંને ભાઈ ગરીબોના દુઃખ હરવા પ્રુથ્વી પર જન્મ લીધો છે ભાઈ 🙏🙏🙏

  • @jihilpatel1701
    @jihilpatel1701 4 месяца назад +1

    Love your work Khajur bhai❤

  • @SubhamVasava-t2p
    @SubhamVasava-t2p 4 месяца назад +2

    Khajur bhai tamane mara dil thi salam bhagavan kare tamane amari umar lagi Jaay ,har har mahadev,❤

  • @sarlajayesh5555
    @sarlajayesh5555 4 месяца назад +1

    મારી ઉંમર ખજૂર ભાઈ તમને લાગી જાય એવી દ્વારકાધીશ ને પ્રાથના ❤

  • @Trickbypk95
    @Trickbypk95 4 месяца назад +2

    ખજૂર ભાઇ આ મારી નવી ચેનલ સે મારા પણ વીડિયો તમારી જે વાઇરલ થવા માંડ્યા thanku ખજૂર ભાઇ # દેવામાં ❤❤❤

  • @MayurParmar813
    @MayurParmar813 4 месяца назад

    Nitinbhai dil thi dhanyavaad. Baadako par Ishwar na ashirwaad bani rahe. 🙏❤💐🌹🥰

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 4 месяца назад

    ખજૂરભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ સદાય આવા સત્કાર્ય કરતા રહો અને સૌનો સાથ સહકાર મલતો રહે તેવી ભોલાનાથ ને પાર્થના કરુ અસ્તુ જય હિનદ વંદે માતરમ્ જય હિનદ જયસરીકૃષણ.

  • @shaileshrathod9151
    @shaileshrathod9151 4 месяца назад +1

    ખુબ સરસ છે ખજૂર ભાઈ આવ્યા દિકરી મદતકોરોછો મને ગમે છે

  • @ravianiyariya585
    @ravianiyariya585 4 месяца назад +1

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @anandlakum7486
    @anandlakum7486 4 месяца назад

    ભાઈ ખૂબ ખૂબ અભિનંદન, આવું સરસ કામ માટે 🙏

  • @BENJOLOVARS
    @BENJOLOVARS 4 месяца назад +2

    એકજ દીલ છે સાહેબ કેટલીક વાર જીતસો મારા વાલા 🙏🙏 ધન્ય છે તમને ખજુર ભાઈ🙏🙏

  • @divyeshchauhan849
    @divyeshchauhan849 4 месяца назад +1

    Khajur bhai thank you tame aavu loko mate kam karo cho aana mate

  • @ashishashish8711
    @ashishashish8711 2 месяца назад

    વાહ ખજુરભાઈ ભગવાનતમનેઘણુઆપે અને તમે ખુબજ સારૂકામકરો

  • @AanadRathva-e2j
    @AanadRathva-e2j 4 месяца назад

    વાહ ખજુર ભાઇ કવાંટ થી.ફુલ.સપોટ
    છોટાઉદેપુર થી

  • @Darshan_trivedi_078
    @Darshan_trivedi_078 4 месяца назад +1

    ખજૂર ભાઇ એક જ ❤ સે કેટલી વાર જીતશો

  • @ushabavaliya854
    @ushabavaliya854 4 месяца назад

    Wah khajurbhai dhny 6e tmne bhgvan kayam avi rite seva krta raho avi bhgvan pase prathna

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 месяца назад +1

    જય હો જય હો ખજુરભાઈ ❤👍🙏🙏

  • @upsantroadcomedy
    @upsantroadcomedy Месяц назад

    ખજૂરભાઈ (નીતીન જાની ) ગરીબોના ભગાવન છો તમે 🙏માતાજી ભગવાનને પ્રાથના છે કે તમે અને તમારું પરીવાર ( તમારીપૂરી ટીમ) જીવનમાં સદાઈ હસતાં રહો,મસ્ત રહો,તદુરસ્ત રહો, ખૂબ આગળ વધો 🙌😊 જય શ્રી કૃષ્ણ 🙏 જય શ્રી હનુમાનજી દાદા💐

  • @ranjitmakwana6390
    @ranjitmakwana6390 4 месяца назад +1

    ખજૂર ભાઈ હું દેવીપૂજકશું અને તમે બહેનોની મદદ કરો માતાજી હંમેશા ખુશ રાખે❤🙏

  • @rahuldk7404
    @rahuldk7404 4 месяца назад

    ખુબ ખુબ જીવો મારા વાહલા ખજૂરભાઈ .....તમારા જોવો માણસ નઈ કોઈ .....❤

  • @thakornanji3265
    @thakornanji3265 4 месяца назад +1

    ભગવાન તમને ખુબ ખુબ આપે ખજુર ભાઈ ❤❤