harsur gadhvi Santvani Program andheri Bombay 1988 4

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 53

  • @nareshpandya5189
    @nareshpandya5189 5 месяцев назад +3

    ❤ખૂબ જ સરળ ભાષા અને નિખાલસ સરળ કવિ હાજર સ્વભાવિ હમેંશા હસતા હસાવવા ગુજરાતી મહાન જીવ ગઢવી હરસુરભાઇ ❤હમેંશા સફળ વ્યકિતત્વ નિદોૅષ સ્વભાવ હાલ આ જૂના રેકોડીંગ ભાઈ વાહ ❤❤❤❤❤

  • @RajbhaGadhvi
    @RajbhaGadhvi 5 лет назад +36

    વાહ રવિ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ
    આવા જુના પ્રોગ્રામ મુકવા બદલ
    બોવ મોટું કામ કરી રહ્યા છો

  • @jamabhaidesai7919
    @jamabhaidesai7919 4 года назад +11

    હરસુર બાપા નો બહું જ જુનો પ્રોગ્રામ સાંભળવા મલ્યો ભાઈ તમારો ખુબ ખુબ આભાર

  • @vipulparmar88
    @vipulparmar88 2 года назад +2

    મારા ગમતા કલાકાર....ખૂબ ખૂબ આભાર...
    હરસુર દાદા..યુવાન છે એ સમયનો ..આહા...મોજ આવી ગઈ..

  • @DineshTHAKOR-ge1td
    @DineshTHAKOR-ge1td 4 года назад +1

    વાહ ભાઇ વાહ બહુજ મજા આવી બીજો ભાગ મુકવા વિનંતી

  • @arunbhaipandya1945
    @arunbhaipandya1945 Год назад

    જ્ય જય જય હૉ ઈશ્વર કોટી ના આત્મા હરસુરભાઈ ની જય જય જય હૉ અરૂણ ભાઇ‌પંડયા ભાવનગર 🙏🙏🙏

  • @bharatpatel4151
    @bharatpatel4151 5 лет назад +3

    હા રવીભાઈ હા પ્રાણલાલ ના પ્રોગ્રામ મુકતાં રેજો ધન્યવાદ જય ભોલેનાથ

  • @પાપાપગલી
    @પાપાપગલી 4 года назад +3

    ખુબ સરસ ભાઇ સ્વ.હરસુરભાઇ ગઢવી ના પ્રોગ્રામ મુકતા રહેજો ભાઇ

  • @palabhaisumaniya6032
    @palabhaisumaniya6032 Год назад

    Jay ho. Hrsur. No. Jmano

  • @lrm177
    @lrm177 3 года назад +1

    dhanyvad ravibhai

  • @harishbhaigovindbhaigadhav798
    @harishbhaigovindbhaigadhav798 4 года назад +2

    Wah very nice old memories of harsur Gadhavi

  • @abhayvijaykillar5849
    @abhayvijaykillar5849 5 лет назад +1

    Durlbh video khub khub aabhar

  • @orawal
    @orawal 4 года назад +1

    What a rare gem from the chronicles of time !!!

  • @sursahitya2696
    @sursahitya2696 5 лет назад +2

    वाह हरसुर भाई गढवी वाह

  • @jayendrpitroda7110
    @jayendrpitroda7110 Год назад +1

    🙏♥️🌹♥️🙏

  • @sonalgadhvi4385
    @sonalgadhvi4385 5 лет назад +5

    Vahh dada vahh miss u

  • @bharatpatel4151
    @bharatpatel4151 5 лет назад +2

    જય હો હરસુરભાઈ ગઢવી

  • @khodarajput5245
    @khodarajput5245 4 года назад

    ધન્ય vad વિડીઓ મોકલ વા બદલ

  • @naitraakbari3572
    @naitraakbari3572 4 года назад +1

    જય માતાજી હરસુરભાઈ

  • @harpal6906
    @harpal6906 3 года назад

    જય માતાજી જયહો

  • @jalubhaidesai2269
    @jalubhaidesai2269 2 года назад

    Jay mataji🙏

  • @narendravadiya7219
    @narendravadiya7219 4 года назад +3

    ભાઇ, જુનુ છે પણ સોનું છે.

    • @omnmonarayn7474
      @omnmonarayn7474 4 года назад +2

      હરસુરભાઈ તો હરસુર જ હતા ભાઈ

  • @ranamayursinh1409
    @ranamayursinh1409 4 года назад +1

    Old is gold

  • @vbvadhiya
    @vbvadhiya 3 года назад

    Vah bhai

  • @sanjaydbhattbhatt4732
    @sanjaydbhattbhatt4732 4 года назад +1

    વાહ

  • @datttekarigyanpithtadkapip3335
    @datttekarigyanpithtadkapip3335 2 года назад

    HA KAVIRAJ

  • @rathodnitin7209
    @rathodnitin7209 5 лет назад +1

    હા મોજ

  • @reena_rajshakha_0
    @reena_rajshakha_0 5 лет назад +3

    Vah vadil vah

  • @user-vy6mv4pq7p
    @user-vy6mv4pq7p 3 года назад +1

    હરસુરભાઇની ઉંમર ,૧૯૮૮માં, 30 વર્ષની લાગે છે. એ હિસાબે ૨૦૨૧માં ૬૩ હોવી જોઈએ. અત્યારે હરસુરભાઇ કયા ગામમાં રહે છે?

    • @kumadraharibhai1123
      @kumadraharibhai1123 2 года назад

      હું ત્યાં જ રહું છું મારા ગામ નજીક નાનું મઢાદ સાયલા થી લીંબડી નેશનલ હાઇવે પર પાંચ km ગામ આવે છે

    • @kumadraharibhai1123
      @kumadraharibhai1123 2 года назад

      પાંચ છ વરસ પહેલાં દેવ થય ગયા છે

  • @abhayvijaykillar5849
    @abhayvijaykillar5849 5 лет назад

    Harsur bhai ni moj

  • @santvanidayro5427
    @santvanidayro5427 4 года назад +1

    Vah👌👌👌👌

  • @Manojkumar-ju3st
    @Manojkumar-ju3st 2 года назад

    वाहवाह

  • @bhakabhaisboliyaboliya4895
    @bhakabhaisboliyaboliya4895 4 года назад

    ખુબ સરસ

  • @bhikhumuliyashiya3411
    @bhikhumuliyashiya3411 5 лет назад +1

    Ha ravi bhai

  • @ashokghadvi7209
    @ashokghadvi7209 4 года назад +1

    Jay mataji

  • @lalabhaipachiya6721
    @lalabhaipachiya6721 4 года назад +2

    Jay ho

  • @dharambajadeja6334
    @dharambajadeja6334 2 года назад

    હા કવિ રાજ હા

  • @santvanidayro5427
    @santvanidayro5427 4 года назад

    Vah harsurbha vah

  • @Dwarka_valo
    @Dwarka_valo 4 года назад +1

    Ha गढवी ha

  • @santvanidayro5427
    @santvanidayro5427 4 года назад

    Bhai bhai

  • @kpahir6037
    @kpahir6037 5 лет назад +2

    Ha Kaviraj

    • @girishpandya803
      @girishpandya803 4 года назад +1

      હરસૂર્ભાઈ ગઢવી ને સાંભળવા એક લહાવો છે ખુબ મોજ પડી તેની યુવાવસ્થા નો વિડિઓ જોવો એજ મોજ છે બીજા વિડિયો હોય તો જરૂર મુકજો.....

  • @K_R_GADHVI_
    @K_R_GADHVI_ 4 года назад

    Jay Mataji

  • @rathodarvind8875
    @rathodarvind8875 4 года назад

    વાહ મોજ