જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે🙏નીચે લખેલું છે🙏ઉત્તરાયણ સ્પેશિયલ નવું કિર્તન🙏Vibha Yashwant Vora

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025
  • જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે🙏નીચે લખેલું છે🙏ઉત્તરાયણ સ્પેશિયલ નવું કિર્તન🙏Vibha Yashwant Vora
    નીચે લખેલું છે. : - પતંગનું નવું જ કિર્તન : - રામજીનું કિર્તન
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    અયોધ્યાધામમાં ને અવધ ની વાટમાં
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    લક્ષ્મણ ભરત સાથે શત્રુઘ્ન આવ્યા
    મિથિલા વંશ થી સીતા માતા આવ્યા
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    લીલી પીળી ધોળી નવરંગી પતંગ છે
    એકે 56 ની ફીરકી છે સાથે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    ભરત વીરા કીન્ની રે બાંધે
    હનુમાનજી દોડી દોડી પતંગ લઈ આવે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    દશરથજી નો લાલો આજે પતંગ ઉડાડે
    સીતા માતા રામની ફિરકી રે પકડે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    અયોધ્યા નગરીમાં રંગ કેવો જામ્યો
    શોભા બની છે આજે કેવી અલબેલી
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    ઊંચે આકાશે કેવી પતંગ ચગી છે
    રામમંડળ તો ફૂલડે વધાવે
    ભક્તમંડળ તો ફૂલડે વધાવે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    અયોધ્યા નગરી તો હેલે ચડી છે
    સર્વે નગરજનો પતંગ ઉડાડે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે
    રામની પતંગ કોઈ કાપી શકે નહીં
    સર્વે ભક્તો લેજો રામ નામ રામ નામ
    સર્વે ભક્તો લેજો રામનું નામ રે
    રામજી તો આજેપતંગ ચગાવે
    જુઓ જુઓ રામજી પતંગ ઉડાડે ---------------------------------------------------------------------------------
    #juvojuvoramjipatangudave
    #nichelakheluche
    #uttrayanspecialnavukirtan
    #vibhayashwantvora
    #લખાણસાથે
    #નીચેલખેલુંછે
    #જુવોજુવોરામજીપતંગઉડાડે
    #satsangibhajan
    #ગુજરાતીભજન
    #gujaratibhajan
    #સત્સંગીભજન
    #ઉત્તરાયણસ્પેશિયલકિર્તન
    #aayodhyarammandirspecialkirtan
    ----------------------------------------------------------------------------------
    My RUclips Family 🙏🙏
    Jai Shree Krishna 🙏🙏
    Radhe Radhe 🙏🙏🙏
    હું તમને પતંગનું નવું જ રામજી નુંકિર્તન સંભળાવી રહી છું.પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
    લગ્નગીત
    ગુજરાતી ગીત
    ભજનો
    ધૂનો
    ભક્તિપદો
    દેશભક્તિગીતો
    સ્વાગત ગીતો
    હિન્દી ગીતો.
    બાળગીત
    હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
    આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
    Thanks For Watching
    જય શ્રીકૃષ્ણ
    રાધે રાધે.

Комментарии • 50

  • @sarojgeetsangeet
    @sarojgeetsangeet 21 день назад +1

    Beautiful sharing ati sunder manmohk prastuti pyari prastuti madhur voice ke sath jai shree ram bajrang bali ji ki jai ho 🥰🥰🥰👌👌👌👍💯💯💯🙏🙏🙏🙏

  • @shribankebiharigroup1426
    @shribankebiharigroup1426 21 день назад

    5 like 👍Jay Shri Ram🙏🙏 bahut Sundar bhajan kirtan friend 🌹🌹❤️❤️👌👌👌👌👍

  • @RajeshK-o3v
    @RajeshK-o3v 21 день назад

    Jai Shree Krishna 🙏🙏
    Jai Shree Radhey 🙏🙏
    Great sharing 👌👍
    Like done 👍

  • @geetatripathi6608
    @geetatripathi6608 21 день назад

    17 like ❤ Jai shree Ram ❤ bahut Sundar bhajan ki prastuti ❤

  • @NSPATEL878
    @NSPATEL878 21 день назад +1

    ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏👍

  • @ajsolifestylevlog6357
    @ajsolifestylevlog6357 21 день назад

    Beautiful sharing radhe radhe🙏🙏🙏🙏❤️❤️...nice presentation di🙏

  • @preetibhajanmala1722
    @preetibhajanmala1722 21 день назад

    1lk
    Good evening
    Bahut sundar Bhajan sunaya aap ne
    Jai shree Ram
    Jai bajrangbali

  • @neetikebhajangeet
    @neetikebhajangeet 21 день назад

    19 like👌👌 jay shree radhe krishna sis bahut sundar bhajan sunya apne eah ram ji patang uda rahe kya baat hai supar dupar singing 👌👌👌👌🌹❤🌹❤🌹❤

  • @bhajanbandgi2654
    @bhajanbandgi2654 21 день назад

    लाइक 👍 के साथ राधे राधे जय श्री कृष्णा बहनजी 🙏 बहुत सुंदर भजन प्रस्तुति है ❤❤🎉🎉❤❤❤ बहुत अच्छा लगा

  • @bibhatiwarivlogs842
    @bibhatiwarivlogs842 21 день назад

    11 like👍 bahut sundar

  • @rameshbhaipatel147
    @rameshbhaipatel147 20 дней назад

    SUPAR HIT Nice BHAJAN RADHE RADHE 🙏🙏🙏🙏🙏😊

  • @hemajoshi153
    @hemajoshi153 21 день назад

    Lk 8, ❇️ Jai shree Ram, 🙏🚩🙏 bahut pyara Bhajan sunaya aapne dear Sister very sweet and melodious singing aapki bahut accha laga sunkar GREAT PERFORMANCE 🌟 BEAUTIFUL PRESENTATION ✳️ Manmohak Prastuti ❤️ Radhe Radhe 🌺🙏🌺

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.3283 21 день назад

    Full watch with Ads till End. ❤❤

  • @upsingervk4883
    @upsingervk4883 21 день назад

    Bahut sundar prastuti jai shree Rama jai ho sadaiv aapki sister absolutely fantastic prastuti

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs2673 20 дней назад

    જય શ્રી કૃષ્ણ બેન
    ખૂબ ખૂબ સુંદર કીર્તન ગાયું છે 👌

  • @AmritBhajan
    @AmritBhajan 21 день назад +1

    Radhe radhe di 🙏 bhut hi sunder bhajan Gaya 🎉🎉🎉🎉 harmonium bhut acha bnate hai aap

  • @jassidubariya3701
    @jassidubariya3701 21 день назад

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉

  • @reetasenghani2759
    @reetasenghani2759 21 день назад

    જય શ્રી રામ🙏 ખુબ જ સરસ ભજન દીદી🙏 ખુબ ખુબ ખુબ આભાર 🙏❤🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 20 дней назад

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @sameerapprevieww
    @sameerapprevieww 21 день назад

    aapki awaaz me ye geet sun kar bahut aanand aaya
    ishwar ne bahut acchi awaaz di hai aapko
    main roz aapke geet sunta hoon
    super song
    super singing

  • @ajsolifestylevlog6357
    @ajsolifestylevlog6357 21 день назад

    👍👌👌👌👌👌❤️❤️

  • @latasha848
    @latasha848 20 дней назад

    Behadh sureela awaz ..jai shree ram 🙏🙏jai shree radhey krishna ❤❤❤....loved the spiritual singing with beautiful music..very nicley presented...loved the editing my dear ..stay happy and blessed ❤❤❤🌺🌺🌹🌹🌹🌹🌹🌺🌺🌳🌳

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.3283 21 день назад

    RUclips Bahu Paisa Aape To Thoda Aabaju Pas Karjo.🙏

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.3283 21 день назад

    3rd. DEAR SISTER. Mai Aapki Family ka Member.- Aap Din Mai Kitna Vdo Uplod Karti Ho Or Har Vdo Ka Hum Aapko Response Detehe . To Dear Sister Aapko Bhi Hamare Purane Geeto Divas Ma 2- Songs Sambharva Joie. Please Continue your Support by watching some of my Former Songs please. 🙏

  • @dr.bharatjoshi.3283
    @dr.bharatjoshi.3283 21 день назад

    Roj Ketla. Bhajan Banavo Cho......?????😂😂