Kon Jane Kyare Malishu? || GAMAN SANTHAL || HD VIDEO PROMO || New Gujarati Song || Jhankar Music

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • Presenting Video Song of " Kon Jane Kyare Malishu" Sung by Gaman Santhal, Composed by Dhaval Kapadiya & penned by Mitesh Barot.
    Exclusive on JHANKAR MUSIC GUJARATI
    Subscribe us: / @jhankarmusicgujarati
    -------------------------------
    Song : Kon Jane Kyare Malishu
    Singer : Gaman Santhal
    Music : Dhaval Kapadiya
    Lyrics : Mitesh Barot(Samrat)
    Director : Ajay Sharma, Narsinh Bhati
    Acting : Gaman Santhal, Chini Raval, Janak Zala
    Producer : Yogen Patel (Shyam Sound)
    Produced By : MAARSS MOVIES AND MUSIC
    Music Label : Jhankar Music
    -----------------------
    L𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
    ♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : bitly.cx/V5C74
    ♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : bitly.cx/T1rWv
    ♪ 𝐖𝐲𝐧𝐤 : bitly.cx/OfEJ
    ♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : bitly.cx/0zXE8
    ♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : bitly.cx/HrQnB
    ♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : bitly.cx/Om4SL
    ♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/y3...
    ---------------------
    #konjanekyaremalishu#gamansanthal#dhavalkapadiya#miteshbarot #maarsmovies&music #jhankarmusic

Комментарии • 17 тыс.

  • @RahulSolanki-nm2bl
    @RahulSolanki-nm2bl 6 месяцев назад +1006

    હુ એટલા માટે કૉમેન્ટ કરું છું કે જ્યારે કોઈ લાઈક કરે ત્યારે પાછો આવી ને હુ ફરીવાર આ ગીત સાંભળું😊

    • @shivraj_creation..
      @shivraj_creation.. 5 месяцев назад +64

      લ્યો તાન આજે સાંભળો 😅 લાઈક કરી દીધી...👍🏻

    • @RahulSolanki-nm2bl
      @RahulSolanki-nm2bl 5 месяцев назад +28

      @@shivraj_creation.. આવીજ ગયો તાં સાંભળવા

    • @ii_patel_rajdeep_ii
      @ii_patel_rajdeep_ii 5 месяцев назад +16

      Lo have farithi sambhdo

    • @RahulSolanki-nm2bl
      @RahulSolanki-nm2bl 5 месяцев назад +9

      @@ii_patel_rajdeep_ii હા ફરીથી આવી ગયો 😊

    • @VishalBhai-eu8vk
      @VishalBhai-eu8vk 5 месяцев назад +4

      Bgorvhgi

  • @govanivivek6409
    @govanivivek6409 Год назад +114

    Aa song banyu to premiyo mate pan aa song mane mari maa ni bov j yaad aapave chhe I miss you mom pan bhale tu bhagvan pase chhe tya khush re ane ha hu ane papa tamne bov j miss kari chhi

    • @PatelArvindbhai-p5w
      @PatelArvindbhai-p5w 2 месяца назад +5

      Hu mara mama ni yaad ma sambhlu Chu Miss you mama 😢❤

    • @yogeshyogi8146
      @yogeshyogi8146 Месяц назад +4

      Bhai same j hu pan mari mummy me j yad kari a song sambhadu chu bahu yad ave che yar

    • @sandhamali.anshi.misyumali1040
      @sandhamali.anshi.misyumali1040 Месяц назад +4

      Tamari MUMMY HAMESHA KHUSH RAHE SHREE BHAGAVANJI❤SHREE MATAJI SADA AEMNE KHUSH RAKHE JYA PAN HOY TYA HAMESHA EMNI RAKSHA KARE TEVI SHREE PRABHU-ISHWAR SHREE CHARNONMA MAA SACHE DIL THHI PRATHRNA
      🙏❤🥹😭🤲🥺👣🕉️😔🙌

    • @sandhamali.anshi.misyumali1040
      @sandhamali.anshi.misyumali1040 Месяц назад +1

      ​@@PatelArvindbhai-p5wSHREE BHAGVANJI❤SHREE MATAJI AEMNE SADA SAHI SALAMAT RAKHE ANE HAMESHA KHUSH RAKHE
      🙏🥹😭🥺😔❤👣🕉️🤲🙌

    • @sandhamali.anshi.misyumali1040
      @sandhamali.anshi.misyumali1040 Месяц назад

      ​@@yogeshyogi8146 SHREE BHAGVANJI❤SHREE MATAJI NAA CHARNON MAA SACHCHE DIL THHI PRATHRNA CHHE TAMARA MUMMY HAMESHA KHUSH RAKHE JYA PAN HOY TYA TEMNI KAYAM RAKSHA KARE ANE HAMESHA KHUSH RAKHE
      🙏🤲❤🕉️👣😔🥺😭🥹🙌

  • @CONSBART
    @CONSBART Год назад +9

    Gaman bhai mu uttarakhand thi hu, pan tamare ganon suni ne dil ne bahu sukun madse, dwarka wala geet thi hu taro fan chu mota bhai, ❤❤❤❤

  • @k...mthakor3731
    @k...mthakor3731 3 года назад +497

    પ્રેમ કરતા તો થઈ જાય છે પણ જ્યારે કોઈ વ્યક્તિ દુર થાય ત્યારે બહુ દુઃખ થાય છે...સાચો પ્રેમ મેળવવો બહું મુશ્કેલ છે

  • @kiranparmar8767
    @kiranparmar8767 3 года назад +247

    Haahhh યાદો બનીને તમે હૈયામાં રહેજો..
    આંસુ બનીને તમે આંખોથી વહેજો....
    હો મળે જો વિધાતા તો એને જરા કહેજો
    ભેગા કરીને આમ જુદા ન કરજો.......😭
    આ લાઇન મને ખુબજ ગમે છે......miss you my love Anjaan...😘

  • @jigarbarot742
    @jigarbarot742 3 года назад +406

    એક વાત તો સાચી જ છે ભાઈ, કે સાચો પ્રેમ તો ભગવાન ને પણ નથી મળ્યો તો આપણ ને શું મળે..🙏🙏
    હે પ્રભુ કાશ તમારો પ્રેમ પૂરો થયો હોત ❤️ તો આજે કોઈ પણ વ્યક્તિ રડતો ના હોત...😭🙏

  • @Devipujak_Hashu
    @Devipujak_Hashu Год назад +64

    આ ગીત સાંભરી ને મને મારા ભાઈ ની યાદ આવી ગઈ ..... I miss you bhai.....😢

  • @primep.g7048
    @primep.g7048 3 года назад +1834

    આમ તો આ ગીત પ્રેમીઓ માટે છે..પણ આ ગીત મને મારા દોસ્ત ની યાદ અપાવે છે ..જે હવે આ દુનિયામાં નથી..miss you mara bhai BHOPi 😣🥺😟😭

  • @kkiranj
    @kkiranj 2 года назад +588

    આ જિંદગી તો જેમ તેમ પૂરી થઈ જશે પણ તમારી કમી કાયમ રહેશે
    i miss you PAPA 💔😭😭😭😭😭

  • @nileshchauhanyt
    @nileshchauhanyt 6 лет назад +31

    *अरे भाई सोंग जोरदार हो वाला* 👌⛅
    *तमारो आ सोंग पावरफुल हो* 💯%💖
    *हा गमन भाई नी मोज हो वाला* 💘💔

  • @bharatprajapati4328
    @bharatprajapati4328 Год назад +51

    પોતાનું છોડી ને જાય ત્યારે ખબર પડે કેવું દુઃખ થાય miss you મારી વાલી 😭😭😭

  • @jagdishgoswami9309
    @jagdishgoswami9309 3 года назад +174

    મારા ઘરમપત્ની એવા સમયે કૈલાશ વાસ થયા છે કે મારા માટે આ શબ્દો હૃદય ને હચમચાવી દે છે.જાણે મારા માટે જ કવી એ એક એક શબ્દ લખ્યા હોય .લખનાર અને ગાયક કલાકાર ને લાખ લાખ પ્રણામ.

  • @Rohit-143
    @Rohit-143 2 года назад +305

    જયારે પણ આ ગીતને સાભળુ તેટલી વાર હું રડું છું 😭😭😭😭😭😢😢😢😢😢😓😓😓😓😓

  • @ravithakorravithakor2605
    @ravithakorravithakor2605 2 года назад +561

    પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળે એવી ભગવાન ને પ્રાથના છે મારી 🙏🙏😔

    • @hiteshrangi6970
      @hiteshrangi6970 Год назад +15

      🔥🔥🔥🔥🔥🔥( દિલ માં આગ લાગી જાય યાર)

    • @Bharatthakor-we6yb
      @Bharatthakor-we6yb Год назад +9

      😭😭

    • @devgamerff8567
      @devgamerff8567 Год назад +6

      ભાઈ મને તો ‌ના મલીયો ભગવાન આવુ કેમ કરે છે 😭

    • @PrajapatiKaushikkumar
      @PrajapatiKaushikkumar Год назад +4

    • @Shayari_king..
      @Shayari_king.. Год назад +1

      મને તો ના મળ્યો 😭😭

  • @darkside_._69-r1s
    @darkside_._69-r1s 3 года назад +158

    આતો કિસ્મત દગો કરી જાય છે ,
    સાહેબ,
    બાકી દેખાવ કરવા માટે કોઈ પ્રેમ થોડી કરે છે, 🥀💔

  • @hemilpatel1586
    @hemilpatel1586 Год назад +32

    સોન્ગ બનવા પેલા જ મને કંકોત્રી મળી ગયેલી ૨૦૨૦ માંજ 🙏🏻 ખુભ સરશ લાઈન તું ના મળી તારી કંકોત્રી મળે ❤🥺

    • @parthchovatiya7743
      @parthchovatiya7743 Месяц назад +1

      JA BHAI JA SAMAJ UPAR KALANK KEVA AAPDA PURVAJO ANE TU MAYKANGLA TARA JIVAN MA DHUL PADE ANE HA LAGAN MA GYO TO K NAI /?

  • @ck___status5240
    @ck___status5240 3 года назад +364

    કોઈ પોતાનું છોડીને જાય તો બો દુઃખ થાય છે...😭😭😭😭miss my love❤️

  • @vikrambthakor7546
    @vikrambthakor7546 2 года назад +214

    યાર ભગવાન ને બસ આટલી જ પ્રાથના છે કે ભેગા કરીને આમ જુદા ન કરે નહિ તો તેમનો ગુનેગાર ભગવાન તું થશે 😭😭😭😭😭😭 really Miss you mara jiv 😭😭💔💔💔 khabar nai malisu ke nai yaar 😭😭😭

  • @ktmcreation7538
    @ktmcreation7538 2 года назад +328

    આ ગીત ખૂબ જ સરસ છે આ ગીત હુ દરરોજ સાંભળું છુ આ ગીત સાંભળું ત્યારે મારા અનમોલ પપ્પાની😥😭😭😭😭😭😭 યાદ અપાવે છે i all wayes miss you may papa😥

  • @thakorarvindsonal2200
    @thakorarvindsonal2200 3 года назад +63

    પોતાનુ જ્યારે છોડીને જાય તાયરે ખુબજ દુઃખ થાય છે
    ભગવાન એની આત્મા ને શાંતિ આપે I MISS YOU JAAN SONAL. ARVIND

  • @Nayan_playz-bx8df
    @Nayan_playz-bx8df Год назад +287

    કોણ કોણ આ ગીત 2024 માં સાંભળે છે 😊

  • @Kams_rabari_11
    @Kams_rabari_11 11 месяцев назад +65

    પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી
    દિવસો મિલન ના ગયા રે વિતી😭😭

  • @gayatriacharya2857
    @gayatriacharya2857 3 года назад +290

    સાચો પ્રેમ ભગવાન નો હતો તો એમને નથી મળિયો તો આપડે તો સામાન્ય માણસ આપણ ને સુ મળે .....પ્રેમ કરનાર ને એમનો પ્રેમ મળે એવી ભગવાન મેં પ્રાર્થના 🙏😭😭😭😭👌

  • @patdiyadipak1194
    @patdiyadipak1194 3 года назад +193

    ગીત સાંભળીને આખોમાં પાણી આવી જાય છે 😭😭

  • @vikeshvasava-xy2ei
    @vikeshvasava-xy2ei 14 дней назад +2

    સાહેબ એક બીજા નો ટાઈમ ભી જોજો ને પ્રોબ્લમ ભી બને ત્યાં સુધી પૂરી વાત ને જાણવા ની કોશિશ કરજો... બાકી ક્યારે મળીશું એનનો કોઈ જવાબ નથી..💯

  • @dkcreation132
    @dkcreation132 2 года назад +226

    આ ગીત સાંભળી ને મારા ભાઈ ની યાદ આવી ગય જે હમણા આ દુનિયા માં નથી મિસ્ યુ ભાઈ 😭😭 તારી આત્માને ભગવાન શાંતિ આપે 🌼😭

  • @bhavurathva6026
    @bhavurathva6026 3 года назад +195

    I miss you પપ્પા હુંતમને બોવ miss કરુ છું 😭😭😭😭😭😭

  • @vijayjunnu1173
    @vijayjunnu1173 4 года назад +311

    કોરોના મા આ ગીત કોણ?? સાંભળે છે??? ઠોકો લાઈક.. 💓💓💓😀

  • @Nandurathva-k5f
    @Nandurathva-k5f День назад +1

    7 werys no juno maro payar bija jode Lagan kariya karan ke hu garib hato 😢❤😢😢

  • @bhailalcsolanki6209
    @bhailalcsolanki6209 5 лет назад +342

    સાચો પ્રેમ કરીને પછી પસ્તાવો થાય છે
    superb song mara bhai

  • @rahulsolanki7747
    @rahulsolanki7747 5 лет назад +43

    Gaman Santhal Is Better than Other Gujarati Singers...
    Hats off.....
    Best Music ,Best Lyrics

  • @baldevbharvad6219
    @baldevbharvad6219 6 лет назад +53

    સાચો પ્રેમ છે😍 વાલા..
    રડાવી દિધો😧 very Heart 💔 touch story....
    કયારે મળીશુ...

  • @mehulofficial3210
    @mehulofficial3210 4 года назад +315

    સમય સમયની વાત છે સાહેબ
    માણસ કમજોર થઈ જાય છે 😭😭😭😭😭😭😭

  • @hpedit6954
    @hpedit6954 10 месяцев назад +60

    મારી તો અધૂરી કહાની રહી ગઈ 😭🥺🥀

    • @parthchovatiya7743
      @parthchovatiya7743 Месяц назад +2

      KAI VANDHO NAI BHAI EK DIVAS TU PAN MARI JAIS

    • @NanaDawal
      @NanaDawal Месяц назад +1

      Vah guman chautala

    • @DilipThakor-k3s
      @DilipThakor-k3s 29 дней назад +1

      ભાઈ મારે પણ એવું જ થયુ છે 🥺

  • @asmitamasihasmitamasih8161
    @asmitamasihasmitamasih8161 4 года назад +292

    આં સોંગ દિલ નાં શબ્દો કહે છે ❤️❤️

    • @asninama0078
      @asninama0078 3 года назад +7

      hmm right

    • @rajameldivada-nn4vv
      @rajameldivada-nn4vv 3 года назад +2

      Kon jane Pinku. Kyare malisu😭❤️😭🔥😭😭😭😭😭

    • @opmovies786
      @opmovies786 3 года назад +1

      Right💯 percent

    • @opmovies786
      @opmovies786 3 года назад +1

      I believe your comment

    • @rakeshthakorthakor1150
      @rakeshthakorthakor1150 3 года назад

      રીગટોનફોન કર્યો હતો રીંગટોનફોન કર્યો હતો રીંગટોન

  • @siddharajthakor2491
    @siddharajthakor2491 2 года назад +32

    હો યાદો બનીને તમે હૈયા માં રેજો આંસુ બનીને તમે આંખો થી વહેજો આ લાઈન મે 15 વખત સાંભળી ભાઈ તો.પણ હજુ સાંભળ વાની ઈચ્છા થાય સે.

  • @RutvikValand-m2i
    @RutvikValand-m2i Месяц назад +2

    Atar sudhi aa song natu sabhdyu 2025 ma sabhdvu padyu 😥🥺

  • @x-old1m941
    @x-old1m941 3 года назад +259

    આ ગીત મને બવુ ગમે છે આ ગીતના એક એક શબ્દ સરસ છે 😘😘😘😘

  • @Shayari_king..
    @Shayari_king.. Год назад +44

    • વાદળ વીદાઈ ના કેવા રે ઘેરાયા……
    આંખો ના આંગણિયે મેહુલા આયા.
    • લેખ નસીબ ના કેવા રે લખાયા.......
    હાથ માં હાથ હતા પલ માં છોડાયા
    • પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી......
    દિવસો મિલન ના ગયા તે વીતી

  • @valmikvasava2776
    @valmikvasava2776 4 года назад +256

    એક વાત સાચી છે સાચો પ્રેમ ભગવાન ને નય મયલો આપરે સુ 😭😭😭😭😭

  • @KaushikVasava-pm3nb
    @KaushikVasava-pm3nb 8 месяцев назад +6

    આ ગીત મારા ભાઈ વિષ્ણુ ની ખુબ જ યાદ અપાવે છે જે આ દુનિયા છોડી ગયો છે 😢😢 miss u મારા લાડકા ભાઈ .ભગવાન તારા દિવ્ય આત્મા ને શાંતિ પ્રદાન કરે😭😭😭😭😭😭🙏મારા ભયલા બવ યાદ આવે છે તારી ,,તને કય શોધું.😢

  • @sonupatelofficial6375
    @sonupatelofficial6375 4 года назад +613

    આ ગીત મને બહુજ ગમે છે આ ગીત સબ્લ્યાં પછી હું ઊઘુ છું😭😭😭

    • @Satyavachan1000
      @Satyavachan1000 4 года назад +41

      Same 2 you hu pn aa song sambhdi ne j ungu 6u pn hu mars papa ne bahu miss karu 6u😭 aa song sambhdine

    • @sonupatelofficial6375
      @sonupatelofficial6375 4 года назад +22

      @@Satyavachan1000 😭😭😭

    • @alpeshraval698
      @alpeshraval698 4 года назад +6

      Sachivat

    • @rakeshkalme794
      @rakeshkalme794 4 года назад +4

      Dm
      Hkj

    • @rajuop6777
      @rajuop6777 4 года назад +12

      @@Satyavachan1000 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 tmara Papa atma. Na sati mla bhai

  • @s.s.kj.g7005
    @s.s.kj.g7005 4 года назад +96

    મે મારા પ્રેમને જોવા 3 વર્સ થી
    રાહ જોઇ રહ્યો છૂ ,અને મને ભરો છે કે મને મારો પ્રેમ મને મલ છે, મીસયુ જાન

    • @pataniramanbhai7996
      @pataniramanbhai7996 3 года назад +1

      તારાવીનાહવેકેયારેમડીશુ😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @Virurajput-qe7lb
      @Virurajput-qe7lb 3 года назад +1

      હા ભાઇ. મુપન. જોવા 3. વરસથી રાહ. જૈવો

    • @TheAj1617
      @TheAj1617 3 года назад +3

      Dua che bhai jaldi Mali jay 😘

    • @pravinthakor2042
      @pravinthakor2042 3 года назад +1

      ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમને તમારો પ્રેમ મળી જાય

    • @murjibharvad282
      @murjibharvad282 3 года назад

      ભગવાન દ્વારકા વારો જલ્દી મલાવી દે

  • @HiteshParmar-ip2rp
    @HiteshParmar-ip2rp 2 года назад +193

    આ ગીત મને મારા પપ્પા ની યાદ અપાવે છે i miss you papa 😭😭😭😭😭

  • @parasparasthakor8320
    @parasparasthakor8320 Год назад +14

    *😇 સળગાવી દો એ કિતાબો ને જેમાં લખ્યું છે કે જો પ્રેમ સાચો હોય તો ભગવાન પણ મલાવી દેછે મારી જાન...P..😞🖇️🥀*

  • @MANGALRABARI07
    @MANGALRABARI07 6 лет назад +607

    તારા વીના હવે કેમ રે જીવીશું.
    કોણ જાણે કયારે મળીશું❤

  • @lakhubharvadlakhubharvad1871
    @lakhubharvadlakhubharvad1871 6 лет назад +266

    એક બીજુ બનાય વાલા
    દિલ મા વસી ગયુ છે આ ગીત
    હવે કયારે મળીશું.

  • @bharatraathod8415
    @bharatraathod8415 5 лет назад +78

    I respect for Gaman bhuvaji.. 🙏🙏🙏🙏🙏jay mataji

  • @ParmarGamdhu
    @ParmarGamdhu 2 месяца назад +7

    જેને કોય છોડી ને ગયુ હોય એને આ ગીત સમજાય એક એક શબ્દ મા દર્દ છે

  • @navabisback7572
    @navabisback7572 5 лет назад +666

    ભાઈ એક સાચી વાત કઉ ને તો..
    સાચો પ્રેમ કોઈને મલતો જ નથી....અને જેને મલે ને તે ખુબજ નસીબદાર હોય છે......😷😷😷😷😷

  • @ps.thakor256
    @ps.thakor256 2 года назад +30

    પ્રેમ ગયો હારી લેખ ગયો જીતીને દિવસો મિલનના ગયા રે વીટી ગમન સાંથલ❤️👬😂

    • @Mrvipul07
      @Mrvipul07 8 месяцев назад

      😮🙌😂😂

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 3 года назад +138

    બેસ્ટ લાઈન ...😭😭😭 યાદો બની ને તમે હૈયા માં રહજો 😭😭😭 આંસુ બની ને આંખો થી વેહજો 😭😭😭
    આ જીદગી નાં અસલી ઘા ના રૂઝાય નાં સુકાય 😭😭😭miss You H 😭😭

  • @akashdantani79
    @akashdantani79 Год назад +79

    જ્યાં સુધી આ શરીર માં જીવ સે ત્યાં સુધી એની યાદ તો નઈ જાય🙏😭

  • @anilmakwana119
    @anilmakwana119 3 года назад +154

    ખબર હતી પ્રેમ માં નુકસાન તો થશે જ સાહેબ, પરંતુ ફક્ત મારું જ થશે એ ખબર નહોતી. ❤

    • @Khanmushtaq_12
      @Khanmushtaq_12 3 года назад +1

      Wah galib

    • @gyanichora9004
      @gyanichora9004 3 года назад

      ruclips.net/video/apfZlQgTwQw/видео.html

    • @The_sweggy_barr09
      @The_sweggy_barr09 3 года назад

      💔😍

    • @varanrameshbhai1884
      @varanrameshbhai1884 3 года назад +1

      Sachi vaat bhai

    • @rockyrishiraj2432
      @rockyrishiraj2432 3 года назад +3

      વાત સચ્ચિ છે ભાઈ પ્રેમ ક્યારેય કોઈ ને પૂરો મળ્યો નથી અને સાયદ મળશે પણ નઈ અને જો કોઈ ને પૂરો પ્રેમ મળી પણ જાય ને તો તે પ્રેમ ના કેવાય કેમ કે પ્રેમ નો પહેલો શબ્દ અધૂરો છે તો પૂરો પ્રેમ ક્યાંથી મળે

  • @rathorevlog2734
    @rathorevlog2734 10 месяцев назад +2

    Bollywood song ❌ gujrati song ✅

  • @rajuranpurofficial6149
    @rajuranpurofficial6149 5 лет назад +418

    જેણે પ્રેમ કર્યો હોય તેને ખબર પડે આ ગીત રડાવી દે તેવું છે ભાઈ

  • @iamraj80
    @iamraj80 6 лет назад +26

    Full moj aavi Gay.... Ruvada betha Kari nakhe evu geet chhe..BHALE Tamari Moj Bhale......

  • @mrlebojvala253
    @mrlebojvala253 4 года назад +86

    સભી સે જુદા જીનકા અંદાજ હે જમીદા ફલદ જીનકી પરવાજ હે જીનકી આવાજ પર ગુજરાત કો નાદ હે વો ગમન સાંથલ (ભુવાજી) કા અાવાજ હે... Like❤ only gaman santhal FAN

  • @Kams_rabari_11
    @Kams_rabari_11 4 месяца назад +2

    પ્રેમ, મહોબ્બત, પ્યાર, ઇશ્ક આ બધાજ શબ્દો અધૂરા છે ❤❤❤

  • @RoyalBrothersJigarsenuj
    @RoyalBrothersJigarsenuj 6 лет назад +41

    Majboot Song
    Thank you Bhuvaji For Sing This Song 👑

  • @Vijay_official678
    @Vijay_official678 6 лет назад +18

    સુપર સોન્ગ હો ,,હા મોજ હા ,,ગમન સંથાલ ,,,જય ,,દીપમાં,,,,જય ,,સિકોતર ,,,

  • @sureshmorila
    @sureshmorila 6 лет назад +60

    😎Wah Bhuvaji :- Very Nice Video Song કોન જાણે કયારે મળીશુ Good
    👍Wah Bhuvaji Very Nice Voice😃

    • @nikbanna21
      @nikbanna21 6 лет назад +1

      ruclips.net/video/Y9yvjObWeRQ/видео.html
      👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
      🎙 *ગમન સાંથલ*
      ➡ *Kon Jane Kyare Malisu (કોણ જાણે કયારે મળીશું) - | GAMAN SANTHAL | Whatsapp status latest 2018 **#ɴɪᴋ**_ʙᴀɴɴᴀ*
      ➡ *આવા જ નવા નવા WHATSAPP STATUS માટે મારી RUclips CHANNEL ને SUBSCRIBE કરો* 😍
      ➡ *LIKE...કરો* 👍🏻
      ➡ *COMMENT...કરો* 😘
      ➡ *🔔ICON પર ક્લિક કરો*🙏

    • @kishankalal9761
      @kishankalal9761 6 лет назад +1

      Wah Bhuvaji very Good song and super

    • @aakshsapkadey2863
      @aakshsapkadey2863 6 лет назад

      love

  • @ParmarVishal-o7z
    @ParmarVishal-o7z 4 месяца назад +5

    Sacho prem.nasib ma j nathi hoto😢

  • @sikotarvala3259
    @sikotarvala3259 6 лет назад +20

    Mara guru tamaru song jyare pan release thay Che tyare tyare Mari ankho ma aansu aavi jay Che and mara pappa ni khub j yad aave chhe evi ichha Che k gamanbhuva ji mane Tamara charno ma jagya aapoooo😴😴😴

  • @myurvnkr9036
    @myurvnkr9036 5 лет назад +511

    તમારું ગીત સાંભળીને જેટલી વાર સાંભળ્યું એટલી વાર રડ્યો છુ સાહેબ

  • @mr.heartbroken9820
    @mr.heartbroken9820 6 лет назад +61

    કોણ જાણે હવે કયારે મળીશુ ?????? મધદરિયે છોડયા કેમ રે તરીશુ ????? ??હયુ પુકારે તમને મળવુ મારે !!!!! very heart touching song !!!! best song ever !!!

  • @Kams_rabari_11
    @Kams_rabari_11 Месяц назад +1

    તારા વિના કેમ જીવીશું
    કોણ જાણે હવે ક્યારેય મળીશું
    😭

  • @mjsgks874
    @mjsgks874 5 лет назад +33

    I love this song 😷 etna accha song he. Ki sabd nhi he. Bryan krne ke lite ye song jb me sunti hu to 1st love ki yad aayti hai or aankhon me se aansu aa jate he. Our ronghte khde ho jate he .😁😁😁 I really love this song Jay dipo ram bapu bapu gamn bhuvajoi

  • @vfact7651
    @vfact7651 6 лет назад +394

    👑ગમન ઈ ગમન બાકી બધા રમણ ભમણ 👑 સૂપર હાવજ

    • @t_h_a_k_k_a_r_7_7_7
      @t_h_a_k_k_a_r_7_7_7 6 лет назад +2

      😄😄😄😄haha nice

    • @javedshaikh-rh4mz
      @javedshaikh-rh4mz 6 лет назад +3

      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @pravinthakor7318
      @pravinthakor7318 6 лет назад +3

      Gaman mari lodi

    • @rinkudesai8592
      @rinkudesai8592 6 лет назад +2

      Nice

    • @bipinthakor2075
      @bipinthakor2075 6 лет назад +1

      007 007

  • @prashantsoni1747
    @prashantsoni1747 5 лет назад +330

    અમે તો હવે નહી મલીયે ભાઇ અમે જેને પોતાની માનતા એને અમને પારકા માનયા ........પણ ગીતો સાંભળી ને દિવસો કાઢીયે ..બાકી તો કોઈ નુ કોઇ નથી

  • @dilipthakor9057
    @dilipthakor9057 Год назад +6

    આમ તો આ ગીત સાંભળીને મને મારા Papa.યાદ આવી ગઈ . Miss you papa 😭😭😭

  • @rajeshgadhvi896
    @rajeshgadhvi896 6 лет назад +21

    Bhai Bhai 🙏🏻🙏🏻 jemne Yaad karvani ichha nathi thati ,,, aa geet sambhni ne aej yaad aavi gaya 😑💖💖💖

    • @yogeshjain5785
      @yogeshjain5785 6 лет назад +1

      ha charan

    • @rajeshgadhvi896
      @rajeshgadhvi896 6 лет назад

      Yogesh Jain 🙏🏻🙏🏻

    • @TechyGujarati
      @TechyGujarati 6 лет назад

      ruclips.net/channel/UC_9EOimeOIVoGL02UpjpTGQ
      🤗મારા વાલા 👳‍♂ગુજરાતીઓ 👍subscribe કરવા નું ભૂલતા નઈ હો👍
      🙏જય માતાજી🙏

  • @himeshtalpada4425
    @himeshtalpada4425 5 лет назад +56

    આને કહેવાય પ્રેમ જાન પણ આપે છે
    સાથે જીવીશું. તો નય પણ મરીશું સાથે

    • @manishbabariya8110
      @manishbabariya8110 4 года назад +2

      વા વા સુ વાત છ' ' ' ' ભગવાને કરુpray તમને તમારા payar ને મલાવી દે 💔💔💔💔

    • @zaverbhaiparmar7436
      @zaverbhaiparmar7436 4 года назад +1

      Himesh Talpada ♊♋🚦🚥🚧🔢🔣

    • @zaverbhaiparmar7436
      @zaverbhaiparmar7436 4 года назад +1

      Manish Babariya
      Mavur

    • @narottambhaidevganiya876
      @narottambhaidevganiya876 4 года назад +1

      Mlyo to nai pn mne badnam kri vyo FYI😂😂

    • @kishorkanaya1469
      @kishorkanaya1469 4 года назад +1

      🤲🤲🤲🤲🤲🤲

  • @PIYUSHTHAKORLUDRA-dn8ei
    @PIYUSHTHAKORLUDRA-dn8ei 5 лет назад +53

    *તુ છે તૌ હુ છું તારા વગર હુ કાઈ નથી જાનુ એ બધુ વહેમ લવ યુ સોન્ગ સરસ છે હો લવ સ્ટોરી😢😢😢😢*

  • @Kams_rabari_11
    @Kams_rabari_11 3 месяца назад +3

    બીજા જન્મમાં પણ તું મારી પસંદ બનીને ને આવજે
    આ જન્મમાં તો તું
    જન્મ લઈને આવી પણ મારી ન થઈ
    😭😭😭😭😭
    મિસ યુ 😭😭😭😭

  • @arfoods1888
    @arfoods1888 5 лет назад +264

    ગમન ભાઈ ગીતો ઓછા ગાય...પણ ગાય એટલે જોરદાર ગાય...👌👌

  • @panchalsaileshjayantilal8503
    @panchalsaileshjayantilal8503 6 лет назад +125

    આનાથી સારું કોઈ દુનિયા નુ કોઈ ગીત ના હોઈ શકે...ગજબ છે ગમન ભુવાજી..,

  • @vishugaming8106
    @vishugaming8106 6 лет назад +196

    ભાઈ આખો માં પાણી લાવીદે તેવું સોન્ગ છે હા મસ્ત સુપર હો 😘😘🤗🤗👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Kkking2003
    @Kkking2003 2 года назад +334

    સાચો પ્રેમ તો પોતે શ્રી કૃષ્ણ ભગવાન ને નથી મળ્યો તો આપણને મળી જાય એ વાત ભૂલી જવી 🥺🥺😥🤕🤕

  • @janak2301
    @janak2301 4 года назад +38

    મળે ના મળે એ તો‌ કીસ્મતના હાથમા છે પણ પ્રેમ કરવો તો આપણા હાથમા છે.
    Love Is Love
    Love Is Never Die.

  • @bhaveshbharavad3415
    @bhaveshbharavad3415 6 лет назад +203

    છોડયા મજધારે કોના રે સહારે👌👌☝️👏👏👌

  • @savehumanity911
    @savehumanity911 6 лет назад +26

    OMG, what a song, no more words for explaining. I'm played 9 time in row.

  • @Mayan_valvi
    @Mayan_valvi 6 месяцев назад +1

    Aa git Sabri ne Maro moto Bhai aad Ave che miss you paresh Tara jiv ne sati ape ❤

  • @navinnainavinnai3666
    @navinnainavinnai3666 6 лет назад +39

    આ ગીત સાંભળીને મને આખો મા આશુ આવે છે 😢😢😢

    • @attitude_boys5105
      @attitude_boys5105 2 года назад

      😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @akenterprise44
      @akenterprise44 Год назад

      kisamat ma na hoy to su karavanu

  • @vasimraja5463
    @vasimraja5463 5 лет назад +261

    2021 Ma Kon Kon Sambde Che Aa Geet 👍

  • @kansassoni1389
    @kansassoni1389 5 лет назад +45

    Ha gaman buuvaji ha kon Jane kyare malisu sacha prem ni gatha

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 6 месяцев назад +3

    કોણ જાણે હવે ક્યારે મળીશું મારાં ભાઈ હમણાં એક બેવફા છોકરી ના પ્રેમ માં આત્મા હત્યા કરી હો miss you bhai all time 😭😭😭😭😭😭

  • @jogranagautam4516
    @jogranagautam4516 6 лет назад +36

    ધન છે તારી જનેતા ને ગમન બહુ જોરદાર ગીથ છે

  • @crazzzy___aata4611
    @crazzzy___aata4611 6 лет назад +34

    તારા વિના હવે કેમ રે જીવીશું
    છોડ્યા મજધારે કોના રે સહારે
    લેખ આ નસીબ ના કેવા લખાયા
    વાદળ વિદાય ના કેવા રે ઘેરાયા
    યાદો બનીને તમે હૈયા માં રહેજો
    આહુડા ની ધારે દરિયા ભરીશું
    પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી
    મધ-દરિયે છોડ્યા કેમ રે તરીશું
    મળે જો વિધાતા તોહ એને જરા
    super line gaman santhal

  • @riyabhusa964
    @riyabhusa964 6 лет назад +275

    Very heart touching song 😫😫😫
    Radvu aavi gayu yaar so sad 😔

  • @AnandThakor-jj8et
    @AnandThakor-jj8et 10 месяцев назад +2

    આ ગીત ના શબ્દ દિલ ❤ પર ટચ થાય છે દોસ્ત ની યાદ આવે છે.... Love you દોસ્ત....😢..... 🥺🥺🥺

  • @rathodvarshaba1411
    @rathodvarshaba1411 4 года назад +22

    Mane gaman sar no avaj bahu game che my fevaret sigar

  • @dheerajsolanki233
    @dheerajsolanki233 6 лет назад +181

    નજર પૂછે છે કે ધ્યાન કયાં છે ?
    અવાજ પૂછે છે કે કાન કયાં છે ?
    દિલ તો રોજ ધબકે છે મારું પણ
    તને ન જોવ તો દિલના ધબકારા પૂછે છે કે તારી "જાન" કયાં છે...?
    I Miss You

  • @JJCrunchNMunch
    @JJCrunchNMunch 6 лет назад +89

    Heartly congratulations for 1.6 million view, i wish we can add English subtitles also to this to spread gaman bhai voice into world wide.

  • @arjunofficial1231
    @arjunofficial1231 8 месяцев назад +5

    30 May 2024 આજથી લઈને જેટલા પણ લોકો આ અનમોલ ગીત સાંભળે ત્યારે કોમેન્ટ લાઈક કરતાં જશો જેથી એની યાદો કદી પણ જાય ન ઇ 💔😭

  • @tulsirathod7919
    @tulsirathod7919 6 лет назад +528

    મળેજો વીધાતા તૉ એને જરા કહેજો ભેગકરી ને આમ જુદા ના કાર જો 💯 💯💯💯💯💯😢😢😢

  • @AR.Collection
    @AR.Collection 6 лет назад +176

    🙏🏻 Jay DipoRaM Bhuvaji 🙏🏻
    👑 HaVaj 👑

  • @khimjibaroliya3839
    @khimjibaroliya3839 6 лет назад +45

    આંસુ આવી જાય એવું સોંગ છે jordarrr

  • @akhamsinh.k.parmar9702
    @akhamsinh.k.parmar9702 8 месяцев назад +1

    હે ભગવાન હું ખુશ રહુ કે ના ર હુ એને જીદગી ભર ખુશ રાખજો 😅😅😅♥️♥️🥀🥀🥀🥀 મિસ @ પાગલ

  • @Sp_thakor_33
    @Sp_thakor_33 6 лет назад +63

    સાચા પ્રેમ મા જુદાઈ હોય ભાઈ