ફેર જનમ નહી આવે મનવા | Fer Janam Nahi Aave Manva | Nirmaldas Vaghela Official

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 31

  • @RAJESHCHAUHAN-ry8iw
    @RAJESHCHAUHAN-ry8iw 6 месяцев назад

    બહુ સુંદર ભજન છે મજા આવે સાંભળવાની

  • @dauwajitubhai8601
    @dauwajitubhai8601 4 года назад +2

    દરેક ના ભાગ્ય માં નથી હોતું માઁ ભગવતી સરસ્વતી જીભે રમે બાપલીયા ગત જન્મે કરેલ કર્મે પ્રારબ્ધ પામે... બાકી આયખું આંખુ પતિ જય અને મારો માંયલો હરિરસ પીધાવગર નો રહે . સાચા સદગુરુ શબદ થકી જ્ઞાન પીરસાય આવા ભજનિકો ને મારો જીવડો સાદર પ્રણામ કરે ho ભાઇ....

  • @ranjitsinhrathod5595
    @ranjitsinhrathod5595 4 года назад +1

    Jordar bhajan ho bhai

  • @satishdantani7275
    @satishdantani7275 Год назад

    ❤❤❤❤❤❤

  • @sejalvaghela861
    @sejalvaghela861 4 года назад +1

    Vah bhai Jyi giranari

  • @vanrajsolanki9125
    @vanrajsolanki9125 4 года назад +1

    સરસ ભજન છે રોવુ આવી જાય છે જીવને એક દિવસ એકલા જાવુ પડે છે માં બાપ ને મુકીને જાવુ પડે છે જીવને😭😭

    • @patelzi
      @patelzi 2 года назад

      હા યાર....ભજન અને ગવનાર ની ભાવના પણ ભેગી તણાઈ ને ચોંટે છે... વાહ

  • @dineshbhaimakwana5837
    @dineshbhaimakwana5837 4 года назад +1

    Vah Vah Bapu Vah Maja Maja

  • @dr.d.h.chaudhari5972
    @dr.d.h.chaudhari5972 5 лет назад +2

    ખૂબ જ સરસ ભજન છે.

  • @networkermaheshchaudhary6307
    @networkermaheshchaudhary6307 4 года назад +1

    सरस भजन भाई भाई ,,,आवा भजन आपता रहेजो वाधेला बापु

  • @DipakKumar-bj4pb
    @DipakKumar-bj4pb 5 лет назад

    Vah saheb vah

  • @nanurafucha2560
    @nanurafucha2560 4 года назад

    Jay guru maharaj

  • @BharatPatel-oo7ep
    @BharatPatel-oo7ep 5 лет назад +1

    khub surs bhajn

  • @axarkevadiya8979
    @axarkevadiya8979 4 года назад +1

    S

  • @sakariyamukesh5561
    @sakariyamukesh5561 4 года назад +1

    સરસ ભજન

  • @vagheladivanbha8162
    @vagheladivanbha8162 5 лет назад +1

    VERY. NICE

  • @mohanlalvadvasiya8389
    @mohanlalvadvasiya8389 4 года назад +1

    ભજન નો અવાજ બહુ સુંદર છે

  • @kamlavaniya8995
    @kamlavaniya8995 4 года назад

    🙏

  • @popatbhaivibhajichauhan.po7594
    @popatbhaivibhajichauhan.po7594 5 лет назад +2

    આવા આવા ભજન આપતા રેજો

  • @ambubhairathwa4381
    @ambubhairathwa4381 8 месяцев назад

    Ambu bhai u...

  • @akkupatel9306
    @akkupatel9306 5 лет назад

    વાહ ભાઈ વાહ

  • @mahendaravaghela577
    @mahendaravaghela577 5 лет назад

    Khub Sara's bhajan

  • @vikramdevipujakdevipujak464
    @vikramdevipujakdevipujak464 4 года назад

    Hi

  • @thakoramartji7798
    @thakoramartji7798 5 лет назад +1

    Best bhajan....

  • @mahendaravaghela577
    @mahendaravaghela577 5 лет назад +1

    Janm malyo e janm sudhari lyo

  • @yogiraajkingofmeldivara5651
    @yogiraajkingofmeldivara5651 Год назад +1

    Jay guru maharaaj

  • @jitendrabhaisuthar5151
    @jitendrabhaisuthar5151 Год назад

    Butiful song

  • @mohanlalvadvasiya8389
    @mohanlalvadvasiya8389 3 года назад +1

    તમારું ભજન મને બહુ ગમે છે