હરિ રસ પ્યાલો... પારૂલબેન ગોંડલીયા.. જય રામાપીર મહિલા મંડળ 🙏👌

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024
  • અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏

Комментарии • 8

  • @VilasVekariya
    @VilasVekariya 13 дней назад +1

    ખુબ સરસ પારુલબેન જય શ્રીકૃષ્ણ જય રામાપીર🙏🙏🙏🙏🙏👌👌👌👌 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો તેવી દ્વારકાધીશ ને પ્રાર્થના

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  13 дней назад

      ખુબ ખુબ આભાર 🙏 વિલાસ બેન તમારી જેવા
      સત્સંગી ઓનો સાથ હશે મળતો રહે એમા જ
      અમારી ખુશી બેન 🙏 જય રામાપીર જય ગુરુદેવ

  • @rasilasangani7573
    @rasilasangani7573 13 дней назад +1

    જય શ્રી કૃષ્ણ પારૂલબેન ખુબ જ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏❤

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  13 дней назад

      ખુબ ખુબ આભાર 🙏 રસીલા બેન
      જય સ્વામિનારાયણ જય રામાપીર

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 14 дней назад +1

    આવો અમારા ઘરે સાથે ભજન કરશુ🙏

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  14 дней назад

      જરૂર આવશુ સાથે ભજન કરશું 🙏🌹🙏

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 14 дней назад +1

    Very nice so beautiful

    • @gondaliyaparul4090
      @gondaliyaparul4090  14 дней назад

      ખુબ ખુબ આભાર 🙏 આપનો અમારી ચેનલમા આપની હાજરી ને ધન્યવાદ મામી અમારા માવતર કેવાવ આપના આશીર્વાદ સદાને માટે અમારી સાથે રહે જય રામાપીર