અલ્પેશજી ઠાકોર સાહેબમાં ઈચ્છા શક્તિ પ્રબળ છે પરંતુ રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા વ્યક્તિઓ જયાં સુધી સંગઠનો સહારો લઈ મુખ્ય વિચારધારા થી અલગ ચાલી રહ્યા છે જેથી અનિચ્છાએ સંકલ્પોને ત્યાગવા પડતા હોય છે. રાજકીય વિચારધારા અને GKTS સંગઠન વચ્ચે સંકલનનો અભાવ છે એટલે કદાચ આ પરિસ્થિતિ ઉભી થઈ હોય પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે એક માત્ર અલ્પેશજી ઠાકોર અને GKTS વિકલ્પ છે એ પણ વાસ્તવિકતા છે
અલ્પેશજી ઠાકોર સેના અને ઠાકોર સેના વચ્ચે કોઈ અણબનાવ નથી રહી વાત ઠાકોર સેના ની કામ ગિરી તો ક્યારે ક્યાં અટવાયો ત્યારે કોઈ ન આવે ત્યારે ઠાકોર સેના ના કાર્યકર ને યાદ કરજો અડધી રાતે આવી જશે મદદરૂપ થવા અને અલ્પેશજી ઠાકોર સાહેબ જ્યારે આવ્યા ત્યારે ઠાકોર સમાજ ને જાગૃતિ આવી છે આજે ગુજરાત ના કોઈ પણ ખૂણે ઠાકોર નો દીકરો બીદાસ ફરે છે રહી વાત ઠાકોર સેના ની એક્ટિવિટી તો કોરો ના જેવા ભયકર મહામારી માં 1 લાખ .50 હજાર ફૂટ પેકેટ નું વિતરણ કરેલ અને આજે અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેના આજે એક્ટિવ છે અને રહેશે રહી વાત નવા આગેવાનો પેદા ની તો અલ્પેશજી ઠાકોર નો કોઈ વાળ વાંકો ન કરી શકે અલ્પેશજી ઠાકોર ની સાથે આજે છીયે અને આજીવન રહેસુ કારણ કે ઠાકોર સમાજ માં આજ સુધી કોઈ યુવાન પેદા નથી થયો જે અલ્પેશજી ઠાકોરે ઠાકોર સમાજ ની સાથે અન્ય સમાજ ના પણ કામ કર્યા છે
*જ્યાં ન પહોચે કવિ* *ત્યાં પહોચે રવિ (સૂર્ય)* *જ્યાં ન પહોંચે રવિ* *ત્યાં પહોચે GKTS* *(1) કુદરતી આફત હોય તો GKTS લોકો ની મદદ માટે દોડી આવે* *(2) આકસ્મિક ઘટના બને તો GKTS લોકોની મદદ દોડી આવે* *(3) સમાજ ના કોઈ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય માટે GKTS આગળ આવે* *(4) સરકારી ભરતી સમયે સમાજના યુવાનો ને દરેક જિલ્લા - તાલુકા એ રહેવા જમવા તેમજ અન્ય મદદ GKTS કરે* *ગુજરાત માં કોઈપણ જગ્યાએ કોઈ સંકટ માં હોય ને કોઈપણ ઓળખણ વગર ફક્ત GKTS નુ નામ લેવાથી તમને મદદ મળી રહે તે GKTS, GKTS ની એકતા અને GKTS ના હાવજો સેવાકીય ભાવના અશક્ય ને શક્ય બનાવે છે, મને ગર્વ છે કે હુ એક સેવાકીય GKTS સંગઠનનો એક અમૂલ્ય હિસ્સો છુ અને આ GKTS ની સેવાકીય વિચારધારા થી સમાજ ના યુવાનો માં એક બીજાને મદદરૂપ થવાની ભાવના આવી છે, ધન્ય છે GKTS ને બનાવનાર તમામ સાવજો ને કે GKTS બનાવી ને આજે GKTS થકી લોકો એકબીજા ને મદદરૂપ થાય છે*
અલ્પેશજી ઠાકોર સાહેબમાં ઈચ્છા શક્તિ પ્રબળ છે પરંતુ રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા વ્યક્તિઓ જયાં સુધી સંગઠનો સહારો લઈ મુખ્ય વિચારધારા થી અલગ ચાલી રહ્યા છે જેથી અનિચ્છાએ સંકલ્પોને ત્યાગવા પડતા હોય છે. રાજકીય વિચારધારા અને GKTS સંગઠન વચ્ચે સંકલનનો અભાવ છે એટલે કદાચ આ પરિસ્થિતિ ઉભી થઈ હોય પરંતુ સમાજના સર્વાંગી વિકાસ માટે એક માત્ર અલ્પેશજી ઠાકોર અને GKTS વિકલ્પ છે એ પણ વાસ્તવિકતા છે
અલ્પેશઠાકોરે સમાજ માટે સારુ કામ કર્યું છે
અલ્પેશજી ઠાકોર સેના અને ઠાકોર સેના વચ્ચે કોઈ અણબનાવ નથી રહી વાત ઠાકોર સેના ની કામ ગિરી તો ક્યારે ક્યાં અટવાયો ત્યારે કોઈ ન આવે ત્યારે ઠાકોર સેના ના કાર્યકર ને યાદ કરજો અડધી રાતે આવી જશે મદદરૂપ થવા અને અલ્પેશજી ઠાકોર સાહેબ જ્યારે આવ્યા ત્યારે ઠાકોર સમાજ ને જાગૃતિ આવી છે આજે ગુજરાત ના કોઈ પણ ખૂણે ઠાકોર નો દીકરો બીદાસ ફરે છે રહી વાત ઠાકોર સેના ની એક્ટિવિટી તો કોરો ના જેવા ભયકર મહામારી માં 1 લાખ .50 હજાર ફૂટ પેકેટ નું વિતરણ કરેલ અને આજે અલ્પેશજી ઠાકોર અને ઠાકોર સેના આજે એક્ટિવ છે અને રહેશે રહી વાત નવા આગેવાનો પેદા ની તો અલ્પેશજી ઠાકોર નો કોઈ વાળ વાંકો ન કરી શકે અલ્પેશજી ઠાકોર ની સાથે આજે છીયે અને આજીવન રહેસુ કારણ કે ઠાકોર સમાજ માં આજ સુધી કોઈ યુવાન પેદા નથી થયો જે અલ્પેશજી ઠાકોરે ઠાકોર સમાજ ની સાથે અન્ય સમાજ ના પણ કામ કર્યા છે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ દિગ્ગજ નેતાઓ ને લાખ લાખ અભિનંદન
Alpesh thakor is king❤
અલ્પેશભાઈ ઠાકોર સાહેબ કોઈ નું ખોટું નાં કરે
❤❤❤
અલ્પેશ ઠાકોર કિંગ છે
Keep up the good work both of you👍
Good
good
Ekdam sachi vat banne reporter ne
Good
સાચી વાત છે
❤❤
Alpesh thakor hamesha samaj mate sara kam kare che
❤👍
યુઆરરાઈટ.
*જ્યાં ન પહોચે કવિ*
*ત્યાં પહોચે રવિ (સૂર્ય)*
*જ્યાં ન પહોંચે રવિ*
*ત્યાં પહોચે GKTS*
*(1) કુદરતી આફત હોય તો GKTS લોકો ની મદદ માટે દોડી આવે*
*(2) આકસ્મિક ઘટના બને તો GKTS લોકોની મદદ દોડી આવે*
*(3) સમાજ ના કોઈ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય માટે GKTS આગળ આવે*
*(4) સરકારી ભરતી સમયે સમાજના યુવાનો ને દરેક જિલ્લા - તાલુકા એ રહેવા જમવા તેમજ અન્ય મદદ GKTS કરે*
*ગુજરાત માં કોઈપણ જગ્યાએ કોઈ સંકટ માં હોય ને કોઈપણ ઓળખણ વગર ફક્ત GKTS નુ નામ લેવાથી તમને મદદ મળી રહે તે GKTS, GKTS ની એકતા અને GKTS ના હાવજો સેવાકીય ભાવના અશક્ય ને શક્ય બનાવે છે, મને ગર્વ છે કે હુ એક સેવાકીય GKTS સંગઠનનો એક અમૂલ્ય હિસ્સો છુ અને આ GKTS ની સેવાકીય વિચારધારા થી સમાજ ના યુવાનો માં એક બીજાને મદદરૂપ થવાની ભાવના આવી છે, ધન્ય છે GKTS ને બનાવનાર તમામ સાવજો ને કે GKTS બનાવી ને આજે GKTS થકી લોકો એકબીજા ને મદદરૂપ થાય છે*
❤❤✌✌
રાજકારણ ની લાલચ
શું સેના ઉપયોગ થયો છે ઠાકોર નો
ઠાકોર સમાજ એ એમનુ કામ કરે છે અમે એક છીએ તાલુકે તાલુકે શિક્ષણ નુ કામ કરે છે 2022વાવ વિધાનસભા 2024 ના લોકસભા બનાસકાંઠા 2024 વાવ વિધાનસભા બધા સમજદાર છે
Alpesh thakor samaj na bhagvan saman chhe...samaj ne hammesa sachi disa batavi chhe.
ભાજપમાં જોડાયા એટલે
Good ❤
આ વાત ખોટીછે
તો પછી હવે કેમ સૂઈ ગયા અલ્પેશ ઠાકોર