Aditya Gadhvi (Live Folk Concert) | Kaljug No Kanaiyo & Ghammar Ghammar

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @scarry_perry
    @scarry_perry 3 года назад +201

    "પ્રેમ માં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલ ના કટકા થઇ જાય" Hit me every time

  • @shraddhayadavbanaras
    @shraddhayadavbanaras 3 года назад +2385

    હું વારાણસીનો છું, હું ગુજરાતી ભાષા જાણતો નથી, પણ મને તમારો અવાજ જ પસંદ છે. હું આ લખવા માટે અનુવાદકનો ઉપયોગ કરી રહ્યો છું. તમે સાચા કલાકાર છો. તમામ શ્રેષ્ઠ.❤️

    • @rudorajasthan6452
      @rudorajasthan6452 3 года назад +99

      अद्भुत गुजराती लिखावट आपकी 😊

    • @shraddhayadavbanaras
      @shraddhayadavbanaras 3 года назад +74

      @@rudorajasthan6452 I used translator for this thanks to Google

    • @rudorajasthan6452
      @rudorajasthan6452 3 года назад +39

      Oh.. fir Google ko thanks 😀

    • @Posterwala_makesence2024
      @Posterwala_makesence2024 3 года назад +22

      નામ તો છોકરી નું છે.

    • @shraddhayadavbanaras
      @shraddhayadavbanaras 3 года назад +16

      @@Posterwala_makesence2024 હા હું છોકરી છું.

  • @bharvadgopal716
    @bharvadgopal716 Год назад +47

    સરસ્વતી માં ‌જીભે બિરાજે છે વાહ ચારણ ❤

  • @maashihorimusic
    @maashihorimusic 2 года назад +293

    કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો
    હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય
    એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે
    પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત
    અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
    ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
    પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
    ભલે પછી દિલ ના કટકા થઇ જાય
    નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
    હઉને પ્રાણ થીએ પ્યારો
    એ તો લાગે બોઉ વાલો
    જીવન જીવાડે વળી સૌવને નાચડે
    જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
    બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે
    પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
    અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
    રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો
    દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર
    દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
    રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
    મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો

  • @Pankaj_Soni_Graphical.Visuals
    @Pankaj_Soni_Graphical.Visuals Год назад +26

    भैया जी आपका संगीत सुनकर बस ये मन कर रहा हैं की बस आपकी अमृत वाणी को सुनता रहु ।
    ।। जय माॅं सरस्वती ।।

  • @harshaghera3183
    @harshaghera3183 3 года назад +338

    વાંસળીની વાત આવે ત્યારે કૃષ્ણ જ યાદ આવે,
    લોકગીતની મેહફીલની વાત આવે ત્યારે અમારો ગુજરાતનો રાણો આદિત્ય ગઢવી જ યાદ આવે.

  • @ramansuthar4197
    @ramansuthar4197 3 года назад +853

    I don't know about Gujarati language but still love ur voice ......love u from Haryana

    • @mahipalsinghchawda5681
      @mahipalsinghchawda5681 3 года назад +32

      Main bhi nahi jaanta
      From mp
      But love all gujrati songs

    • @XashA12Musk
      @XashA12Musk 3 года назад +30

      yehi to sundarta hai humare bharat ki, gujarati ko punjabi hariyanvi , bhojpuri songs acche lagte hai , hariyanvi ko gujarati songs achhe lagte hai ,

    • @kamleshteraiya3314
      @kamleshteraiya3314 3 года назад +1

      ruclips.net/video/8KsQFrQWuZg/видео.html

    • @iranghediya1612
      @iranghediya1612 3 года назад +8

      સુથાર હરિયાણા માં પણ છે

    • @XashA12Musk
      @XashA12Musk 3 года назад +7

      @@iranghediya1612 patel madhyapradesh ma pan jova male che , maratha to pakistan ma lan jova male che

  • @dhruvprajapati3561
    @dhruvprajapati3561 Год назад +39

    I'm from Rajasthan. Dungarpur.. I am lucky that my district border touch to gujrat.... Effects of this is we know gujrati..... My mother language is wagdi similar to Gujarati....... That's why we play garb and go to pedal yatr to Ambaji 😍💟... ...

  • @dikks77-art
    @dikks77-art Год назад +13

    તમારો અવાજ મને ખૂબ પસંદ છે..તમારા દરેક ગીતો મને મારા પતિ એ સંભળાવ્યા હતા જ્યારે હું ભારત માં હતી...અત્યારે હું ઇઝરાયલ માં છું તમને વિશ્વાસ નય થાય પણ જ્યાં હું કામ કરું એમને ફકત એમની જ ભાસા આવડે છે...પણ એમને તમારા ગીત સાંભળવા નું ખૂબ ગમે છે...મને ગર્વ છે કે બીજા દેશ ના લોકો ને આપડા ગુજરાતી ના ગયેલા ગીત ખૂબ પસંદ છે❤

    • @skj1238
      @skj1238 Год назад +3

      Palestine 🇵🇸

  • @rhitikroshan2935
    @rhitikroshan2935 3 года назад +130

    ખરેખર!!! ગઢવી બાપુ, ખરેખર તમને સાંભળીને ગુજરાતી સાહિત્યમાં તલ્લીન થઈ જવાય છે!!! ❤️
    તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન એ વાત પણ સત્ય છે કે, તમારી ટીમ પણ ખુબજ સારી છે!!!👌

  • @jaydipjanimusic
    @jaydipjanimusic 3 года назад +403

    કવિરાજ આદિત્ય ગઢવી એ ગુજરાતી સાહિત્ય નો નવો ટ્રેન્ડ ઊભો કર્યો છે.❤️❤️❤️
    🙏ધન્ય ધરા ગુજરાત 🙏

  • @tejasjoshi2369
    @tejasjoshi2369 3 года назад +16

    Handicapped ne pan nachva mate majbur kari de adbhut gayan and geet na sabdo heart ne chumi jay.
    i love your voice bhai Aditya , tara gala ma maa sarasvati vas che.
    love from saurashtra

  • @amit_vavdiya_07
    @amit_vavdiya_07 3 года назад +39

    હા ' એક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી અને સંગીત કલાકાર આદીત્ય ગઢવી
    આ બેય કલાકાર મોજ કરાવે 🔥🙏

  • @madhuchaudhary6668
    @madhuchaudhary6668 2 года назад +2

    કોઈ પણ ગીત કે ભજન સાંભળવાની ઈચ્છા થાય એટલે સર્ચમાં આદિત્ય ગઢવી નું જ નામ લખું છું. એમના અવાજમાં જે રણકો છે એ સાંભળવાની મજા જ કંઈક ઔર છે

  • @CGLYODDHA
    @CGLYODDHA 2 месяца назад +5

    1:41 best line❤

  • @atulpatel607
    @atulpatel607 3 года назад

    Hun to Aditya Gadhvi no fan thai gayo chhu, Ma saraswatie su sur didho chhe bhai ne.. Aapna bija gana badha songs aave tevi iccha sathe..,.,... Vah vah kavi..,., vah...

  • @toinspireworld113
    @toinspireworld113 3 года назад +16

    Your voice is brilliant....
    You are my favorite singer...
    Best singer and best composer.....
    તમે જે જૂના લોકગીતો ને નવા રૂપ માં રજુ કરો છો બોવ જ ઉત્તમ કામ કરો છો આજના બધા નવા જનરેશન ના ગીતો ને તમારા આ uniqe style ના ગીતો ખૂબ જ પસંદ પડી રહ્યા છે....
    અમને આવી જ રીતે કૈંક નવું કરી આપણા ગુજરાતીઓ નું ગૌરવ વધારી રહ્યા છો અને લોકગીતો આટલી સુંદર રીતે રજૂ કરી અમને પ્રફુલ્લિત કરતા રહો એવી ઈચ્છા....
    આભાર.....🎶🤗😇

  • @dipengohel6159
    @dipengohel6159 2 года назад +8

    આદિત્ય ભાઈ તમે ખરેખર ગુજરાતી લોક સાહિત્ય ને જીવતું રાખો છો..... ખુબજ આનંદ થાય છે આપના અદભુત ગીતો સાંભળી ને....💐💐

  • @rathodjaimin452
    @rathodjaimin452 3 года назад +49

    Kaljug no kanhaiyo vadi dil jeetnaro
    Hau ne valo lage parane e prem no paryay
    Ena mann ma shu hale bhai koi nav jane
    Pan e to jaane badha na dalda ni vaat
    Ane dharyu ena mann nu e karto karavto
    Ne saam daam dand bhed koi pan upaay
    Prem ma padvu ena mate ek ramat chhe
    Bhale pachhi dil na katka thai jaay
    Natkhat nakhrado jaane nandji no lalo
    Hovne praan thi e pyaro
    E to lage bov valo
    Jeevan jivade vadi sovne nachade
    Jane duniya na rango eni najare batave
    Bole mithu madh jevu badhane fasave
    Pachho ena sur tale aakha jag ne ramade
    Ane hasto hasavto ne geet gavdavto
    Raji rakhe duniya ne mukh malkavto
    Dil no e bajigar jone kevo jadugar
    Dilo ne milave game tem evo karigar
    Rang rangilo jane thodo chhe hathilo
    Maro kanudo kodilo sada rehto mojilo

    • @prakharkulshreshtha
      @prakharkulshreshtha Месяц назад

      brooooooooo i wanted to learn this so bad!
      thnx for this!

  • @Doctor_diaary
    @Doctor_diaary 3 года назад +38

    After 5.49 i felt that it should be never ending ,so beautiful brother 😍

    • @namratatrivedi9509
      @namratatrivedi9509 3 года назад

      Amazing voice! can't express my feelings in words and proud to be gujarati 👍😊

  • @ishaniraval2834
    @ishaniraval2834 3 года назад +31

    You are "KALYUG NO KANHAIYO" Yogi from inside mischievous outside.
    God bless you. Whenever you sign totally feel devotional.🙌👌😇

  • @rachanadurve5286
    @rachanadurve5286 20 дней назад +2

    Eternal bliss sir ..ur this creation is masterpiece of eternal love for maa

  • @nitinladhva730
    @nitinladhva730 3 года назад +14

    It's another type of way of sing i don't like to say it rapping because it's western but it already in our culture before them and aditya sir thanks for represent this toward new generation.

  • @vishveshacharya6755
    @vishveshacharya6755 3 года назад +28

    This is called true RAP💥💥

  • @royalenfield4132
    @royalenfield4132 3 года назад +16

    ભલે ભજન હોય પણ તમારી ગાવાની રીત અને મ્યુઝિક ને કારણે મોર્ડન લાગે છે આદિત્ય ભાઈ ખુબ જ સરસ,ખુબ જ સરસ ભાઈ👌🏻👌🏻👌🏻,એવા જ બીજા નવા ગીતો લાવતા રહો આદિત્ય ભાઈ.

  • @drrichadattasrivastava8365
    @drrichadattasrivastava8365 3 года назад +182

    A brilliant mixture of powerful and playful singing! Maza aa gya, shabd ka meaning bin samjhe bhi sab connect ho gya..
    Your singing is beyond the song itself, so sourceful and soul stirring.
    Everyone considers themselves your biggest fan. Actually, we all connect with the source behind this singing.

    • @niharbhatt4562
      @niharbhatt4562 3 года назад

      👏👏

    • @niharbhatt4562
      @niharbhatt4562 3 года назад +1

      Gujarati Folk music ka jadu 😁

    • @aadilmeer9814
      @aadilmeer9814 3 года назад

      👌👌👌👌👌

    • @d.1677
      @d.1677 3 года назад

      Can we use gujarati/hindi? Doesn't make any Sense using english in comment section of gujarati song.

    • @mahakal-temple-isarva
      @mahakal-temple-isarva 2 года назад

      Hello 👋

  • @mn.chauhan2310
    @mn.chauhan2310 3 года назад +58

    Your voice is *Mind fresher*
    All our India like your voice...
    Gujarat ni shaan *Aaditya Gadhavi* akaj nam..😍💙✌🏻

  • @AdityaPurohit-d2d
    @AdityaPurohit-d2d 15 дней назад +2

    aditya bhai hu tamaro bahu moto fan chu

  • @jigs_thakor_palanpur
    @jigs_thakor_palanpur Год назад +8

    મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ જય જય ગરવી ગુજરાત 💖💖💖💖💖💖 હા મારું રંગીલું ગુજરાત💖💖💖💖

  • @kalariyaneel808
    @kalariyaneel808 Год назад +1

    Ha Aditya bhai haaaaa 🙌🏻🙌🏻

  • @sarvaiyakrishna862
    @sarvaiyakrishna862 3 года назад +34

    #No trand only tradition
    Amazing singer ever ❤️

  • @ramijaymin1092
    @ramijaymin1092 3 года назад +1

    Bhai Bhai 🙏.,.. Naman che Aditya bhaai tamne,.....dil ma utari jaay che taamro avaj❤️🙏

  • @kareliyahardik4665
    @kareliyahardik4665 3 года назад +8

    તમારે અને રાજભા ને સાથે એકાદ concert કરવાની જરૂર છે.

  • @Balbhadra_zala
    @Balbhadra_zala Год назад

    Koij Instrument ni Jarur Nthi.....All in One ADITYABHAI GADHVI's VOICE🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @dhirbera2999
    @dhirbera2999 3 года назад +12

    U know what he is the next big thing i am damn sure ❤️❤️

  • @narayanjoshi5408
    @narayanjoshi5408 4 месяца назад +1

    गुजरात की इस सुंदरता को दिल से प्रणाम

  • @kk-ey6nt
    @kk-ey6nt 3 года назад +3

    Sir u r legend of gujarati folk song mojjj padi gae sirrr ame tamara badha song sambhadiye che bigg fan sirrrrr keep going 🤩🤩👍👍👍
    Bilkul kaliyug no kanudo 6

  • @Hadiya_diya
    @Hadiya_diya 10 месяцев назад +2

    I love aaditya gadhvi ❤ and aaditya gadhvi's songs
    મને આ ગીત આખુ આવડે છે.
    દુનિયા ના સૌથી શ્રેષ્ઠ કલાકાર છે . aaditya sir. ❤❤❤❤😊

  • @ranjanchauhan3579
    @ranjanchauhan3579 2 месяца назад +3


    કળજુગ નો કન્હૈયો વળી દિલ જીતનારો
    હઉ ને વાલો લાગે પરાણે એ પ્રેમ નો પર્યાય
    એના મન માં શું હાલે ભાઈ કોઈ નવ જાણે
    પણ એ તો જાણે બધા ના દલડાં ની વાત
    અને ધાર્યું એના મન નું એ કરતો કરાવતો
    ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય
    પ્રેમ માં પડવું એના માટે એક રમત છે
    ભલે પછી દિલ ના કટકા થઇ જાય
    નટખટ નખરાળો જાણે નંદજી નો લાલો
    હઉને પ્રાણ થીએ પ્યારો
    એ તો લાગે બોઉ વાલો
    જીવન જીવાડે વળી સૌવને નાચડે
    જાણે દુનિયા ના રંગો એની નજરે બતાવે
    બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે
    પાછો એના સુર તાલે આખા જગ ને રમાડે
    અને હસતો હસાવતો ને ગીત ગવડાવતો
    રાજી રાખે દુનિયા ને મુખ મલકાવતો
    દિલ નો એ બાજીગર જોને કેવો જાદુગર
    દિલો ને મિલાવે ગમે તેમ એવો કારીગર
    રંગ રંગીલો જાણે થોડો છે હઠીલો
    મારો કાનુડો કોડીલો સદા રહેતો મોજીલો
    🎉🎉

  • @dhruvdave5442
    @dhruvdave5442 2 года назад +1

    A avaaj ni madhurta pamva pachal ni mehnat spast dekhay che vala.... Khub sundar🌹

  • @ashishjoshi6696
    @ashishjoshi6696 2 года назад +4

    Jay ho Aaditya gadhviji...superb...

  • @sakshiyadav3097
    @sakshiyadav3097 3 года назад +51

    Whenever I listen your Voice I feel Blessed ❤️😇

    • @dabhinilesh5400
      @dabhinilesh5400 3 года назад

      😊

    • @Rakesh_vlog02
      @Rakesh_vlog02 Год назад

      હા ગુજરાતી ગઢવી ની મોજ જ્યારે અમારા કાના ની વાત થાઈ ત્યારે ભલભલા ગીત સાંભળવા તૈયાર હોય

  • @sheetalkurup5327
    @sheetalkurup5327 3 года назад +9

    Omg like in one breath soo many lines were covered in seconds like sir 👌🙏❣️I like this song ❤️

  • @vandana6153
    @vandana6153 8 месяцев назад +3

    I don't know gujrati language but being a krishna lover I love to listen this song

  • @vishvendave7992
    @vishvendave7992 3 года назад +13

    One of the best ❤️
    Aditya gadhvi sir i want to sing each and every gujrati folk songs....
    It would be glad to here them in your voice😍

  • @MohitJalu-uo8zz
    @MohitJalu-uo8zz 23 дня назад +1

    તમારો અવાજ બહુજ સરસ છે❤❤good job ❤❤

  • @GG_ff772
    @GG_ff772 2 года назад +3

    Hello sir aapki avaj or dhun sunke sab tension chala jata hai man ko shanti milti hai muje Gujarati thoda sa aata hai 💖✨

  • @RaviRavi-ir7pf
    @RaviRavi-ir7pf Год назад +2

    Lord Krishna is like endless light,you will never find end of that.

  • @dikumyfriend1373
    @dikumyfriend1373 3 года назад +18

    I'm from japan. Your voice awesome.

    • @mr.vivekpatel3874
      @mr.vivekpatel3874 2 года назад +4

      Chal juthaa 😀😀

    • @rd_thakor_06
      @rd_thakor_06 2 года назад +2

      javade have taru naam to Chinese lasge se

    • @rd_thakor_06
      @rd_thakor_06 2 года назад +1

      hu pan Japan thi kay baju Japan ma? 😁

    • @dz8920
      @dz8920 2 года назад

      @@rd_thakor_06 😂

  • @ramijaymin1092
    @ramijaymin1092 2 года назад

    Bhaai tame to bhagvan cho.... Gujarati lok ganayki na......🙏🙏🙏🙏tamne shat shat naman🙏....tame ane tamara jeva sachha Gujarati ee aje pn aa yug ma Gujarati lok gito ane sahitya ne jivant rakhyu che.....😇🌼🌼🌼🌼

  • @akshatbora2206
    @akshatbora2206 3 года назад +14

    I'm from Uttarakhand 🙏🙏
    I dont understand a single word 🤦
    But I Love this masterpiece ❣️

  • @JDFITNESSBOY404
    @JDFITNESSBOY404 9 месяцев назад +2

    હા તમરો અવાજ 🔥❤......

  • @Solankiranjit2495
    @Solankiranjit2495 3 года назад +5

    કાળજું કોરી ખાય હો...... તમારું ગાયન......😘😘😘

  • @ramijaymin1092
    @ramijaymin1092 2 года назад

    Bhaai bhaai 🙏 jetli fer sambhadu .. etli fer taamra avaj sathe prem thai jaay...bapu...❤️.....long live., Aditya bhaai 🙏

  • @gopalmakwana8786
    @gopalmakwana8786 Год назад +4

    જય હો કનૈયા ના ભાણેજ ને કે કંઠ માં સાક્ષ સાક્ષાત સરસ્વતી માતા બિરાજે છે❤️❤️❤️

  • @pareshkataria276
    @pareshkataria276 Год назад

    Wah Charan Wah !! Mataji ni krupa chhe tamari par !

  • @parmarheena1748
    @parmarheena1748 Год назад +5

    તમારા અવાજ થી j સવાર થાય અમારી❤. ગુજરાત નુ ગૌરવ છો તમે કવિરાજ❤😊

  • @devparihar9687
    @devparihar9687 Год назад +1

    Aaditya gadhavi ji aap only gujrati singer nahi hein balki poore Bharat ko represnt karte hein. Hum aapse kuch hindi me sunna chahenge. Jai shree Krishna 🚩🚩

  • @unnatidhodi4830
    @unnatidhodi4830 3 года назад +5

    Love from Maharashtra ❤️
    Jai shree krishna 😊

  • @PankajSolanki-vh1oh
    @PankajSolanki-vh1oh 2 года назад +2

    શું વાત છે sir....
    બવ જ મસ્ત ....
    આવો અવાજ બીજે કયાંય નથી સાંભળ્યો મે...ખૂબ જ સરસ

  • @HiralKava
    @HiralKava 3 года назад +21

    Simply speechless I listen on repeat ..proud to be gujarati ...very soulful what a voice ☺️

  • @jigneshchavda2544
    @jigneshchavda2544 3 года назад

    Ha zaverchand meghani moj tamari.....Super rajkavi saheb👌👌👌👌👌👌💐💐💐💐💐

  • @deepmistry4053
    @deepmistry4053 Год назад +4

    This song will rock the stage!!!!

  • @dipenpatil5825
    @dipenpatil5825 5 месяцев назад +4

    Hu proper Maharashtra thi chu pan jyarthi Ahmedabad ma live concerts joyo tyarthi fan Thai gayo chu❤

  • @sataparauday9091
    @sataparauday9091 2 года назад +1

    આદિત્ય ભાઈ જીવો.. જીવો...... બાપ !!

  • @monagoraswa73
    @monagoraswa73 3 года назад +59

    Fall in love with your voice 😍🤤💞✨🙌

  • @prakashkumarjena9082
    @prakashkumarjena9082 2 месяца назад +1

    I don't understand the language still I'm really enjoying it..
    Thanks for this masterpiece..

  • @MotoGeekz
    @MotoGeekz 3 года назад +24

    ગુજરાત ની ધરતી નો મુસિકલ કાનુડો એટલે આપડો આદિત્ય ગઢવી ❤️❤️❤️

  • @kalpupurohit2687
    @kalpupurohit2687 3 года назад +1

    વાહ મોજ વાહ... Love from Banaskantha...

  • @charangd5538
    @charangd5538 3 года назад +12

    Wowww sir I'm your biggest fan sir Jay mataji... And God bless you. Your bright future ahead..👍 and your voice so powerful. .🤗Jay mataji 🙏😊

  • @SSMansi
    @SSMansi Месяц назад

    Ahmedabad me rahkar ek chij seekh Li ... ❤ gujrati taki aapke songs released ho to sunne me or bhi ache lge or samaj aaye ... Ab pahle se itne ache lagte h gujrati songs Bhajan .... Now i am blessed ☺️ by kanha ❤

  • @kinjaldamani9797
    @kinjaldamani9797 Год назад +3

    Hi Aditya, this is the most dynamic, contemporary, soul stirring Krishna Bhajan.❤ This got me connected to my Guru more.. the Rap. just too good..
    What an amazing singer you are. Atleast for me, You are a pride of Gujarat in singing genre. I have enjoyed each of your creations.

  • @bhagwatMarg2_0-f8p
    @bhagwatMarg2_0-f8p 17 дней назад +1

    Hari bol 😂❤

  • @moonart7300
    @moonart7300 3 года назад +15

    In my eyes, you are most influential and soulful singer after Elvis Presley. Your voice touches souls of people... it's like a meditation.🙏🙏

    • @fleshygamer4030
      @fleshygamer4030 3 года назад +2

      Elvish na dikra ek var gujrat ma dhakko kha aa to ek hiro che avato hajaro ni sankhyaa ma sanduk bharela che kalakaro na

  • @cdbrahmbhatt
    @cdbrahmbhatt Год назад +2

    ભાઈ ભાઈ ભાઈ ભાઈ
    ખુબ જ સુંદર. જય શ્રી કૃષ્ણ ભાઈ , ખુબ આગળ વધો 🙏🏻

  • @unirockmusic8464
    @unirockmusic8464 3 года назад +7

    Ur talent make gujrati folk music proud and sustain our cultural music..God bless u ...❤

  • @sanjaychavda5660
    @sanjaychavda5660 3 года назад +1

    All time favourite... ધન્ય ધરા ગુજરાત હું પણ એક ગુજરાતી છું અને તમારા લોકગીત, ભજન કે ગીતો બહુ જ પ્રિય છે.

  • @Gsamraniya
    @Gsamraniya 3 года назад +12

    Sir your song is DOPE ❤️ playing on loop ❤️

  • @jmandli745
    @jmandli745 9 месяцев назад +2

    Jay dwarkadhish 🙏🏻

  • @dhruvinakum1875
    @dhruvinakum1875 3 года назад +16

    2:32..... I can't understand why they're just sitting!!!mara jeva na to pag aj bandh no thai😁😁

  • @inspirease
    @inspirease Год назад

    I have tears in my eyes ❤ kaviraj tmne dhanya che 🫶🏻🔥 Ma sharshwati ni krupa tamara par aavi j bani rahe ! Khoob khoob dhanyavad aa ashirwad mate ❤️ we love you never stop singing ♥️🫶🏻

  • @dhruvinakum1875
    @dhruvinakum1875 3 года назад +12

    The Voice!!!✨❤️
    The words.... Awesome ❤️
    The Beats & Music....😍 GOOSEBUMPS ❤️

  • @n1l782
    @n1l782 2 года назад +1

    Just koina d.j. Ma aa song sambhlyu,awaz par atli mantrmugdh thay gay k u tube par search Karine again n again aa song sambhlya karuchu,Aaditya ji tamara awaz ma Shri Krishna ni morli par Gopio no j khichav hato avo khichav che.hu avi j rite khechyi aavi,saras Bahu j sarassss

  • @anushkagaur1773
    @anushkagaur1773 3 года назад +31

    Adiya Daa ji, I'm in love with this bhajan! Really appreciate your dedication and awesome singing ofcourse!
    Love from Navi Mumbai

  • @DMCDhruvOpinthechat
    @DMCDhruvOpinthechat 3 года назад +1

    Aditya bhai gadhavi love from Bharuch

  • @shreychopda8069
    @shreychopda8069 3 года назад +3

    Biggest best rapper in Gujarati

  • @papaofipadgamer1413
    @papaofipadgamer1413 3 года назад

    Are bhai Aditya gadhavi bhai saheb tame to yrr star cho ..... You are such a inspiring person for the all musical humans and bhai u Rock ❤️

  • @dhavalmakwana7501
    @dhavalmakwana7501 3 года назад +13

    Listening to him is a blessing ❤️

  • @mohitdavemohitdave2675
    @mohitdavemohitdave2675 2 года назад +2

    આદિત્ય ભાઈ ગઢવી હું આઠમા ધોરણમાં ભણું છું અને મેં તમારું આ ગીત મેં એક વખત સાંભળ્યું અને ત્યારે જ મને મન થઈ ગયું કે આ મારે ગીત શીખવું છે તો મેં આ ગીત શીખી લીધું છે અને મને આ તમારા બધા ગીત બહુ જ ગમે છે

  • @kinjalchavda4387
    @kinjalchavda4387 3 года назад +4

    Great Adityaji ..... U have a melodious Voice 👍.....Have a great Future 💐

  • @niyatibava4842
    @niyatibava4842 Год назад

    Aditya bhai Mari dikri o tamaru aaj track sambhari ne suve che ane savare Tamara avaj thi j uthe che❤❤❤❤ kutch aavo to Mari dikri ne Malvano moko aapjo ❤

  • @gujjar_0095
    @gujjar_0095 2 года назад +4

    Nice voice Aaditya gadhvii 🥰👌

  • @Jayeshsoni2005-
    @Jayeshsoni2005- 17 дней назад +2

    💖💖💖

  • @singer_chetanbharvad_offic8182
    @singer_chetanbharvad_offic8182 3 года назад +5

    Very nice અદભુત composition
    Singing Aditya Gadhavi
    Jy Dvarkadhish 🙏
    ♥️🎼🎵🎙️♥️♥️

  • @gujariyaalpesh0275
    @gujariyaalpesh0275 Год назад

    ગુજરાતની અંદર પ્રથમ એવા નવયુવક કલાકાર જે પોતે આપણી પરંપરા નો અનુભવ કરાવે છે અને પહાડી અવાજ આવો અવાજ કોઈ કલાકારનો નથી ખુબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના

  • @Aatuteeyadav
    @Aatuteeyadav 6 месяцев назад +5

    Mene jab se radhey Radhey nam ka bar bar uchar kar na kiya tab se muje feel hota he ki meri life koi problem nhi he or me bhot happy hu ❤

  • @gayatripatidar4010
    @gayatripatidar4010 4 месяца назад +1

    I'm from MP and I listen to this song lots of times full of happiness ❤️😊🥰✨
    Thank you dada for this beautiful song ❤💖

  • @gayatribajadeja334
    @gayatribajadeja334 3 года назад +6

    It's strength of our music & language 🤗

  • @parakramgadhvi3213
    @parakramgadhvi3213 3 года назад +1

    Waah waah kavi raj
    Dil Jitu lidhu bhai👍👍👍🔥🔥

  • @krushimedhane4224
    @krushimedhane4224 22 дня назад +6

    Why this song is not on Spotify😢?

    • @erenyeager329
      @erenyeager329 6 дней назад

      I have been trying to search it but can't find it 😕