UNDHIYU | Kathiyawadi Undhiyu Recipe | Village Style Undhiyu Recipe | Village Rasoi
HTML-код
- Опубликовано: 31 дек 2024
- Today's Recipe Kathiyawadi Undhiyu.
#villagerasoi, #villagefood, #undhiyu,
👉 Glad To Say: We Are Inspired From Village Cooking Channel 🙏
Now Our Video is available in 4K Ultra HD - For 4K Result Goto - Settings > Advance > Quality > Select - 2160p.
સરગવો કેમ નો દેખાણો? કે પછી 4k ultra hd મા જોવું પડશે ⁉️😄😄😄😄
Bhai 20000 સબ્સ્ક્રાઇબર ni badhai tamane...
@@pinpoint1679જોવો જોવો વિડિયો સરખો જોવો 2 વાર સરઘવો દેખાડો 😃
Kayu gam tamaru
Good bhai
વાહ જુવાનીયા આજે તો ઉધીયુ પુરી ની જમાવટ કરી હો મને તો તમારી સૌથી જો વધારે વાત ગમતી હોય તો તમે નાના બાળકો ને જમાડો છો ઐ છે ખુબ ખુબ આગળ વધો અને ગુજરાત જ નહીં પુરા ભારત મા તમારી નામના વધે તેવી શુભેચ્છા તમારી નંબર વન ચેનલ બને તેવી શુભ કામના નમસ્કાર
Sahi hai bhaiii
આભાર
Su vaat se bhai o vaah vaah Gujarati,bahuj saras kaam se,
જોરદાર હોં
કયુ ગામ
pehali baar dekrahi hu food superrrr 👌👌 from Karnataka 💛❤️
ઘણી મહેનત કરી. બપોરે ચાલુ કર્યું અને સાંજે જમવા મળ્યું. 👌💐👍
વાહ ભાઈઓ વાહ આટલી નાની ઉંમર અને યુવાન વયે તમે આવા પરોપકારી કામ કરી માનવંતા નુ પુર્ણ ઉદાહરણ ગુજરાત રાજ્ય વતી પુરું પાડયું છે.
ઈશ્વર ને પ્રાર્થના ખુબ આગળ વધો.
❤️❤️❤️
ખૂબ સરસ. ગુજરાતી અને એમાં પણ કાઠિયાવાડી જમણ ની તો વાત જ નિરાળી. જમીન પર બધાની સાથે બેસી સમૂહ ભોજન 🙏😊 વાહ. જય જય ગરવી ગુજરાત 🙏😊
It is good to see how the @VillageCookingChannel has inspired more people to do the same. It brings us the freshness from villages across India.
Nice
ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಕಾರ್ಯಕ್ಕೆ ನನ್ನ ಅಭಿನಂದನೆಗಳು
બવ જોરદાર ઊંધિયું બનાવ્યું છે 😋😋
Bahuj sarash video ne tamari mahenat pan khub sari che
Wah bhai yo wah good job done bhagvan tmne bov jaju aape
Good aava sara karya karvani ma jagdamba shakti aape jay mataji🙏👌👌
Vah khadiyavadi udhiyu ful sapot moje moj jay mogal
You are guys doing amazing,
Proud to be Gujrati
Keep it up we are supporting to u.. 🇮🇳🇮🇳🇮🇳
Khub Saras kaam kro chho Bhai 👍👌
Bau saras video ane bau saras end. Nana badako ne khavdavyu. Khub aagad vadho
બાળકો ને જમતા જોઈ ને આનંદ થયો, ❤❤❤👍
Mare pan mitra
ખૂબ આનંદ થયો. શુદ્ધ શાકાહારી વાનગીઓ જોય ખુબ જ આનંદ થયો. આપની ચનેલ અને રજૂ કરવાની પદ્ધતિ સરસ છે ગુજરાતી હોવાનો ગર્વ થાય છે
ખુબ સરસ કામ તમે ખૂબ આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના.
Good work keep it over.
Thanks
Out standing amazing brilliant wonderful mind blowing awesome work all brothers i like it god bless you
કાઠિયાવાડ નીમોજ બહુજ સરસ વિડિઓ ભાઇ ઊધીયાનો
nice video & amazing drone shoot
તમે નાના બાળકો ને જમાડો છો તે બહુ જ સરસ કામ કરો છો..best of luck ..
Love from Uttar Pradesh , I liked too much in this vdo naturally place
Vah village cooking channel na jevin acting se bhai tame khub khub agad vadhaso 🙏🙏🙏😀😀😀😀
Jay jay garvi Gujarat khub khub aagad vadho
ખુબ સરસ મિત્રો... આપનું આ કામ ખરેખર બિરદાવવા લાયક છે. very good & best of luck
Thanks
Khub saras keep it up aavaj video banavta raho
આમ
જ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના .....
Jay dwarikadhish
undhiyu looks super delicious... Efforts shows in children's smile... હા મોજ હા...
Very nice video bhai, loved it so much, aap log bahut achha kar rahe hai, love from Patna Bihar India ♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai maa Durga 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🥀🌷🌺🌼💮🌸🌼🌱
વાહ....ભાઈ વાહ....જોરદાર
RUclips ના બધા બટન મળે
વાહ દોસ્ત વાહ બચ્ચાઓ ને જમતા જોઈ ને મોજ આવી ગઈ હો ભાઈ
Wah bhai o , bahu saras 🙏🏻🙏🏻🙏🏻
ધન્ય છે તમારા માતાપિતાને જેમણે તમને આટલાં સરસ સંસ્કાર આપ્યા છે ખૂબ સરસ કામ કરો છો અભિનંદન ને તમારી ખૂબ ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા સહ જય માતાજી 🎉🎉
Khub sars bhaio
Gujarat nu gaurav
Best Quality video. Super Udhiyu.
The children were looking so cute while eating😊😊
EXCELLENT COMMUNITY SERVICE WITH LOT OF SPREAD OF HAPPINESS AND FRESH COOKING SKILLS.
ખુબ ખુબ ખુબ સરસ મારા ભાઈઓ. ખુબ જ ટેસ્ટી બનાવ્યું તમે.👍🏻👍🏻🙏🙏જય માતાજી. જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏
😊
Wow Young party great Job...gujarati etle gujarati kai no ghhate bapu.
Background music 👍👌👌👌
kaydessar bhookh lagi gai bhai Really appreciate ur job.
Loved Undhiu and you guys are feeding people for free. Awesome.
Khub saras undhiyu and khub saras seva
Really proud to see gujju guys making delicious undhiyu .... Superb efforts by all of you and always loved that beautiful natural surroundings 😍
Very Nice....Wel Come Winter with UNDHIYU.....
I came across this channel & amazed to see , unlike many other YT channels, you guys are doing such an amazing job by feeding poor & needy of the village. I am sure YT proceed must be behind all the expenses. Keep up the good work !
The best thing is you are feeding needy people ....
Khub saras...
Tamne jovani bahu maja aave che...
Amara jeva mate tamari recipe khub kam lage che..
Love From London❣️ 🏴 🇬🇧
Wah aa nana nana bhulka o ne jamta joi ne man khub khush thai gayu 👌👍👏
Jai shree Krishna 🙏
bhagvan tamne bahu shukh, sampati aape jethi tame aana karta pan moti rasoi banao Anne bada ne jamado 🙏
Good job keep it up god bless ur team
Supar ભાઇઓ તમને બધાને ખુબ ખુબ વંદન 🙏
Appriciate u'r work
New subscriber....
Wah moj wah
Wah dost wah wah Ghatak bhai ghatak deyhma pugi gya hoyi evi feeling ave che hoooo
I'm from MP but This dish I try in Gujrat I love it....With Bajra na Rotla
👌 nice recipe with natural products...
ખુબ સરસ લોકેશન મસ્ત ગોતો રેસીપી પણ ખુબ સરસ બનાવો છો આવી જ રીતે બનાવતા રહેજો અને તમારી પણ પ્રગતિ કરતા રહેજો એવી ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ અમે સૌ તમારા સબસ્ક્રાઇબ કરો
આભાર
Excellent Recipi God Bless you All Persons Always Life Time You Doing well in Recipe All Things After Clean water and you Used Ground Nut Oil is Very Very Good For Health
I really appreciate your job guys. Superb! Almighty may have His blessings on you...keep it up..
Waah bhai.. tamaro aa nikhalas Prem joine aanand thayo...
Jordar video bhai
Good to see u & keep it up god bless u
14:15 🥰❤️
May god give you unlimited success
Love from palanpur, gujarat 🙌❤️
Mere ankhon mein aansoo aa gaye iss samay, thanks for the timespan bro 🙏🏾🙏🏾🙏🏾🙏🏾, main bhi ye likhne wala tha 👍👍👍👍👍
Ek number bhai, badhu saras che
लोकेशन बड़ी अच्छी होती है आपकी 🙏
Hare Krishna !!! Loved your Undhiyo .. my daughter is drooling over it :)
Very well done young guys and keep it again and again
વાહ જુવાનીયાઓ વાહ..્તમે લોકો ખૂબ જ સરસ પરોપકારી નું કામ કરી રહ્યા છો.. બનાવીને નાના બાળકો ને ખવડાવો છો..👌👍🙏💐
Bhai Tamara video joy ne man bov khush thai
વાહ વાહ મારા ભાઈઓને તમારો ખુબ ખુબ આભાર ઉંધીયું રેસીપી બતાવી god bless you 🙏🙏🙏👍👍 નાના બાળકો ને જમાડો છો એ ખુબ ખુબ સરસ
ખૂબ ખૂબ સરસ ઊંધિયું. બનાવ્યુ. જય શ્રી કૃષ્ણ
Happy sharad punam bdha ne
Khub saras Video ne khub mehnati sokra o tame ❤️❤️
ઝાંઝમેર નું નામ નેશનલ ફલક પર લાવો તેવી શુભકામના
Nice awesome nice videos bro I love you Gujarat
Being Gujarati I appreciate this best effort.
But one thing I would mention,is
Most of vegetables i found were oversteamed so broken down and undhiyu was turned to gravy , contrary to it specialty of undhiyu or umbadiyu (of middle and south gujarat) is whole vegetables , less cooked and less sweet and more spice.
( we mainly eat undhiyu on makarsankranti ,specially Surati or green undhiyu.) Apple and other legumes are not at all added , even cabbage or cauliflower too is not added to undhiyu.
Anyway it was great dish too.
❤❤❤❤❤❤😋😋😋😋😋😋😋😋😋😋😋🌺🌺🌺🌺👌👌👌👌👌👌👌👌 ek number ,bahut swadist...bahut mahnet....bahut pyaar se banaya hain bhai logo aap ne...😋😋😋😋😋
ભાઈઓ તમે હવે recommendation માં આવવા લાગ્યા છો ❤️ આમજ મહેનત કરી આગળ વધતા રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના 💫❤️
આભાર
ખૂબ જ સરસ આગળ વધો તેવી હાર્દિક શુભેચ્છા જય જય ગરવી ગુજરાત જય હિન્દ 🙏
Superb vinod from London
Mouth watering
London ma Kya Aagad Hu B London ma chu
Verynice
Undhiyu.lovely.super
ભાઈ તમે બૈવ સરસ કામ કરો છો તમારા બધા વિડિયો ને નાના બાળકો ને જમાડો છો 🙏🏻🙏🏻👏👏🥰🥰🥰🥰
એકદમ મસ્ત રીતે ઊંધિયું બનાવ્યું ખૂબ સરસ
આ ચેનલ ના માલિકને ખાસ જણાવવાનું કે તમારા પ્રગતિના દિવસો આવી ગયા છે આ ચેનલ 2023 ના એન્ડ માં રસોઈ માં ટોપ હશે જય માતાજી
🥰
आप लोग बहोत ही सुंदर काम करते हो ... God bless you all
Thanks
દોસ્ત મહેનત કરજો વચ્ચેથી મુકી ના દેતા
🙏 wish you all the best 👍💯👍💯
Thanks
Thanks!
Thank You
For you work so well that there are no words to say, move forward like this I pray, Jay Maa Mogal 🙏
Khub saras kam karo cho tame 👍👍👌👌
Just finished the video...what an absolutely beautiful video.. loved that you give the food to needy🙏🏻
હા ભાણીયા ભાઈ
Very nice waheguruji blees you all be happy with your family and friends 😀 😊 🎉🎉🎉🎉🎉❤❤
I pray to god that you reach those height which you deserve broo ❤️
Vah. Su vat che ...mahenat na fal mitha.👏 very nice and testi undhiyu👍
પાણી ચોખ્ખુ વાપરો
ના હોય તો મીનરલ વોટર ના જગ સાથે રાખો
બાકી વિડીયો જોરદાર હોય છે 👍
saheb je paani vapre che bisleri karta pan sudh che kudrati paani
@@surajjoshi6078 ok bro
@@surajjoshi6078 agree with you
@@surajjoshi6078 khotu shu kam bol cho
Good video must super hittt very nice 🙏🙏🙏🙏
કુદરતી સૌંદર્ય
Doing great job guys
Mataji har hamesha aapni sathe rahe🙏
Proud to be pure vegetarian 🔥
વાહ દિલ ખુશ થઈ ગયું બાળકો ને જમતા જોઇને ભગવાન તમને જાજુ આપે ભાઈ ઓ