જય સીતારામ બેટા.મો પર નું હાસ્ય જોઈ ને એમ થાય છે કે કઈક પામી ગયા છો પણ માં છે ને ઇ કર્મ બંધન માં નાખે છે ઇ વાક્યે થોડું દુઃખ થયું બેન તું તારા કર્મ લઈ ને પૃથ્વી પર પધારી હોય અને તારા કરમ તને બંધન માં નાખે છે.માં તો બિચારી નવ મહિના ભાર ઉપાડી ને દખી થઈ હોય છે.ધન્ય તમારી વાણી ધન્ય તમારી સમજણ.
એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર આવા સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે સાડા ત્રણ આંટા મારી ને રહી છે એને કોણ જાગ્રત કર છે અરે એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર એ સુરતા છે એને સુરતા કહેવાય છે શીવ અને શક્તિ આમા ક્યાંથી આવે છે આડા અવળું ભરડા રાખે છે ભજન ગાવ રાગડા તાણે રાખો કોક ની વાણી શબ્દ લય ને ઉછીનું ઉધાર વાસી ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજો ઘનશંકરો આંધળા ઓ તમે અર્થ ના અનર્થ કરા વગર નુ સીધી પાટી માં ગાયક થય ને ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર
ગીરનારી ગીરનારી આવા હાંકલા પડકારા શું આ ભવાઈ છે કે ભજન છે આ ભજન સંગીત ની મહેફીલ જામે છે લોકો પણ નાગ ની જેમ ડોલે છે જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો સરસ ભજન છે સારા ભજન ગાય છે સંગીત પણ સારુ છે સરસ લોકો પણ સાંભળવા મળે છે સારા લોકો છે
કાકા કાકી ભાઈ ભાભી મામા મામી આમા ક્યાંથી આવ્યા છે કોણ આવી વાણી લખે છે આ કવિતા કહેવાય છે જોડકણાં વાણી શબ્દ કહેવાય આને ભજન ન કહેવાય પિતા પુત્રી આ શું છે બધુ વિશ્વાસ અંધ વિશ્વાસ ફેલાવવા માટે આ ભજનો છે ખોટા ઢકોચલા બણગાં મારવા માટે ની આ કવિતા ઓ છે જોડકણાં જેવી વાણી છે આને ગુરુ ગમ વાણી ન કહેવાય ગાવા વાળા પણ લગન થાતા હોય એમ સજી ધજી શણગાર નવ વધુ ની જેમ કરી ને આવ્યા છે ભજનો ગાવા વાણી શબ્દ ના અર્થ ના અનર્થ કરવામાં ચતુર છે બુધ્ધી ચાતુર્ય વાપરી ને ખોટા ભ્રમમાં નાખીને રાગડા તાણી તાણી ને આવા લોકો બિલાડી 🐈 ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજે કોઈ ચતુર સુજાણ હાલો ને કીડી 🐜 બાઈ ની જાનમાં સંતો કરજો વિચાર
આવા શણગાર નવ વધુ ના સજા છે આ ભજન ગાયક છે કે ભવાય છે ભાંડ ભવાઈ કા ખેલ ગાના બજાના નાચના એતો ભાંડ ભવાઈ કા ખેલ આ ખોટો દેખાવ કરવા વાળા ઓ સજી શણગાર સજી ધજી ને આવે તો જ ભજન થાય છે હાલી નીકળ્યા છે આવા જ્ઞાની બિલાડી ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે વાણી શબ્દ વચન ની ગમ નથી ને અગમ ભાંખે આપ વખાણે અંધા
જય શ્રી રામ.જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ
પષવષષ
જય સીતારામ બેટા.મો પર નું હાસ્ય જોઈ ને એમ થાય છે કે કઈક પામી ગયા છો પણ માં છે ને ઇ કર્મ બંધન માં નાખે છે ઇ વાક્યે થોડું દુઃખ થયું બેન તું તારા કર્મ લઈ ને પૃથ્વી પર પધારી હોય અને તારા કરમ તને બંધન માં નાખે છે.માં તો બિચારી નવ મહિના ભાર ઉપાડી ને દખી થઈ હોય છે.ધન્ય તમારી વાણી ધન્ય તમારી સમજણ.
Om maha shaktiye namah ma pranam namskar ahobhav dhanyavad jay Gurudev 🙏🙏🏻👏🙏🏻🙏
વાહ મનિષા બેન વાહ બહું સુંદર સતસંગ ભજનો છે
Jay.gurudev🙏🙏
જય હોં સનાતની.... 🙏
🙏 પ્રણામ 🙏 જય સતગુરૂ સનાતન 🙏
Jay ho Manisha Ben, Jay Guru Maharaj
JAy shree Krishna Jai Sri Ram Jai Hanuman gyan gun sagar 🙏🙏🙏 su Bhajan sambhalavanu Bahu maja aave 🙏🙏 jay shree Krishna 🙏
9
જય ગુરુ મહારાજ ૐ નમો નારાયણ દાસી મનુ માતા આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ વંદન નમસ્કાર ખુબ સરસ ગત્ ગંગા સતી જતી નો જય હો.... 🙏🏼🙏🏼
Vah..Bhajnanandi......manisaben
વાહ મારી બહેન વાહ
જય ગુરુદેવ
Jay.gurudev❤️❤️❤️❤️❤️🙏🙏👍
જય ગુરુદેવ સીતારામ મનીષાબેન સરસ તમારા ચરણમાં લાખો વંદન
તમારા ચરણોમાં લાખ લાખ વંદન મનીષા બેન 🙏🙏🙏
ધન ગુરુદેવ ધનગુરુ દાતાને
जय गुरुदेव 🙏
સરસ વાત છે બેન
ધન્ય છે બેન તમારા ગુરૂદેવને
Jay.shat.guru.mahraj🙏
બાપા સીતારામ.
Didi Jmataj Jay Krishna
એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર આવા સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે સાડા ત્રણ આંટા મારી ને રહી છે એને કોણ જાગ્રત કર છે અરે એ ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર એ સુરતા છે એને સુરતા કહેવાય છે શીવ અને શક્તિ આમા ક્યાંથી આવે છે આડા અવળું ભરડા રાખે છે ભજન ગાવ રાગડા તાણે રાખો કોક ની વાણી શબ્દ લય ને ઉછીનું ઉધાર વાસી ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજો ઘનશંકરો આંધળા ઓ તમે અર્થ ના અનર્થ કરા વગર નુ સીધી પાટી માં ગાયક થય ને ગાયા કરો ઢપોડશંક ગપોડીબાજ ઘનશંકર
ગીરનારી ગીરનારી આવા હાંકલા પડકારા શું આ ભવાઈ છે કે ભજન છે આ ભજન સંગીત ની મહેફીલ જામે છે લોકો પણ નાગ ની જેમ ડોલે છે જેમ ઝળુંબે મોરલી માથે નાગ જો સરસ ભજન છે સારા ભજન ગાય છે સંગીત પણ સારુ છે સરસ લોકો પણ સાંભળવા મળે છે સારા લોકો છે
જય સવારામબાપા
મસ્ત જ્ઞાન આપ્યું બેન
ગુડ વિડિઓ મોટા બેન 🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ સીતારામ મનીષાબેન સરસ તમારા ચરણોમાં લાખો વંદન
જય ગુરુદેવ🌹🙏🌹
Jay Dwarkadhish
જય શ્રી રામ
કાકા કાકી ભાઈ ભાભી મામા મામી આમા ક્યાંથી આવ્યા છે કોણ આવી વાણી લખે છે આ કવિતા કહેવાય છે જોડકણાં વાણી શબ્દ કહેવાય આને ભજન ન કહેવાય પિતા પુત્રી આ શું છે બધુ વિશ્વાસ અંધ વિશ્વાસ ફેલાવવા માટે આ ભજનો છે ખોટા ઢકોચલા બણગાં મારવા માટે ની આ કવિતા ઓ છે જોડકણાં જેવી વાણી છે આને ગુરુ ગમ વાણી ન કહેવાય ગાવા વાળા પણ લગન થાતા હોય એમ સજી ધજી શણગાર નવ વધુ ની જેમ કરી ને આવ્યા છે ભજનો ગાવા વાણી શબ્દ ના અર્થ ના અનર્થ કરવામાં ચતુર છે બુધ્ધી ચાતુર્ય વાપરી ને ખોટા ભ્રમમાં નાખીને રાગડા તાણી તાણી ને આવા લોકો બિલાડી 🐈 ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજે કોઈ ચતુર સુજાણ હાલો ને કીડી 🐜 બાઈ ની જાનમાં સંતો કરજો વિચાર
Haa Moj
Jay Shree ram
જુગ જુગ। જીવો મારા બેન 🙏
જય હો મનિષાબેન જય હો નિજારી બેન
વાહ બેન બા સરસ
મનીસાબેનતમારાચરણમાખુબખુબવધન
આવા શણગાર નવ વધુ ના સજા છે આ ભજન ગાયક છે કે ભવાય છે ભાંડ ભવાઈ કા ખેલ ગાના બજાના નાચના એતો ભાંડ ભવાઈ કા ખેલ
આ ખોટો દેખાવ કરવા વાળા ઓ સજી શણગાર સજી ધજી ને આવે તો જ ભજન થાય છે હાલી નીકળ્યા છે આવા જ્ઞાની બિલાડી ના ટોપ જેમ ફુટી નીકળ્યા છે સમજા કારવા વગર નુ ધોકાવે રાખે છે વાણી શબ્દ વચન ની ગમ નથી ને અગમ ભાંખે આપ વખાણે અંધા
જય સતગુરુ
ઈ
Aadesh
ગણેશખારીમકવાણા
જથ્રાથ
Manisa ben mare surta ane sabde na lagan karva se daya kari batao
ણ
Jay gurudev
@@balubhagatpatel àaba
Ni CCTV@@balubhagatpatelyou
😮
Not good vocal , gayaki achi nahi he ,,, singer discipline nahi he ,,,, voice bhi attractive nahi ,,,, singer ke siva dusre koi kam kare
Tari pethi maa koy gayu se bhajan maa kiyarey
Jay Guru Maharaj
Jay gurudev ben
જય ગુરુ મહારાજ
વાહ બેન સરસ
જય સદ ગુરુ મહારાજ 🙏🙏🙏🙏🙏
જય ગુરુદેવ
Jay Guru Maharaj
જય ગુરુદેવ આદેશ
જય ગુરૂદેવ
જય ગુરુદેવ
Jay Guru Maharaj
Manisha Ben Jay gurudev
જય ગુરુ મહારાજ 🙏