Mahakadi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
HTML-код
- Опубликовано: 8 фев 2025
- @meshwabmc
Presenting : Mahakadi Maa Ni Stuti | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Stuti |
#mahakali #stuti #mataji #lyrical
Audio Song : Mahakadi Maa Ni Stuti
Singer : Ruchita Prajapati
Lyrics : Baldev Sinh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Stuti
Deity : Mahakadi Mata
Temple: Pavagadhh
Festival :Navratri
Label :Meshwa Electronics
જય હો તારો માઁ, જય હો તારો માઁ
જય હો તારો માઁ, જય હો તારો માઁ
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તું દયાળી તું કૃપાળી આદ્યશક્તિ ઈશ્વરી
મારણ તારણ એક તુજ છે પ્રણમુ તને પરમેશ્વરી
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
અહીં તહીં ભટકી રહ્યા ના માર્ગ કોઈ સુઝતો
કુકર્મોનો વાગેલો માડી ઘાવ નથી રૂઝતો
ભુલો હશે લાખો અમારી માફ તમે કરજો
મને પાપના પંથે જતા માઁ પાછો તમે વાળજો
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
કામ ક્રોધ લોભ કપટને હું ઈર્ષાનો ભરેલ છું
ના માફી પામુ એવા માડી કર્મોનો કરેલ છું
આ પાપીને ઉગારો માડી દયા તમે દાખવો
તારા વિના મારુ કોણ છે કોનો ભરોસો રાખવો
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આ પુરાએ બ્રહ્માડમાં માડી તમારુ તેજ છે
આ વિશ્વને ડોલાવવું તારા માટે સહેજ છે
તારી મરજી વિના તો માડી કાંઈના થઇ શકે
તું ધારે માં જે કરવા એને કોઈ ના રોકી શકે
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા ગુણ ગાવા સાત સાગરની શાહી ઓછી પડે
તારી કરુણાના કિસ્સા માડી હરઘડી નવા જડે
અનેક રૂપો તારા છે માઁ તું છે હર એક અંશમાં
તું સચરાચર રમનારી ત્રણે લોક તારા વશમાં
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
મતલબી આ જગત છે ને સંબંધ સહુ ખોખલા
તારા વિના ઉગર્યાના માડી નથી કોઈ દાખલા
અનેક જનને તાર્યા છે માઁ મુજને તારો તમે
આરો નથી હવે કોઈ તારા શરણે આવ્યા અમે
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
આધાર એક તારો છે માઁ એક તારો આશરો
ડુબતી આ નૈયા તારજો પુણ્યના પ્રકાશ પાથરો
જેવો ગણો તેવો ઓ માતા હું તમારો બાળ છું
બળદેવ કહે માઁ તારા વિના હું તો નિરાધાર છું
હે માઁ કાળી પાવાવાળી કરુ તને વંદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
તારા વિના કોણ સમજે અંતરની સંવેદના
Jay maa kali happy birthday maa🎉🎂🎂🎂🎂🎂🎂
🙏🙏❗ Jay 🙏maa❗🙏🙏
😚😏😐🥥🥥🥒🫑🥥
Jay Maa Mahakali ❤️🙇
Jay maa ek taro aadhar
Jay kuldevi maa
જય માં કુળદેવી મહાકાળી માતા 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌸🌸🌸💐💐💐
Jay maa ni jay jay jay jay jay jay
હે માં પાવાવાળી ઊંચા ડુંગર વાડી
જય હો માહાકાલી માં💐🙏💐🙏
Jay mataji 🙏
જય માં કાલિકા
Happy birthday Mari Mahakali ma
Jay shree kuldevi mahakali maa
Jey.ma mahakali nam 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Mahakali sada sahayate
Mhakalimskrupa♥️♥️🎂🎂🎂♥️🎉🎉🙏❤❤❤
Mare kuldevi mahakali maa❤❤❤❤❤❤❤❤❤❤
Jay ho mhakali ma
Jay mahakali ma ki jay
Jay Shri Mata Mahakali Har Har Mahadev Om Namah Shivay Om Namah Shivay Om Namah Shivay
Jaykuddevi mataji
Jay Mahakali 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🔥🔥🔥🔥🔥🔥
જય મહાકાળી માં 🙏
He...maa mahakali
જય. મહાકાળી મા🎉🎉❤❤. સદાય સહાય. કરજે 🎉🎉❤❤
Jay shivsakti
જય મહાકાળી માં પાવાવાળી
Mari ma pavagadh vadi aavti upadi harjo mata rani Maro pariwar Tara bhora upar mukine aavu chu ma raksha Karo ma mujhe mera pyar vapash chahiye jo marji ho mata Tamej kidhu tu ke hamesha tari Tara pariwar ni taro nokri ni Raksha karish ma Mari aashapuri karjo maa kali maa pavagadh vadi taro aashro taro aadhar ma Kali
Jay Maa kali ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
Jay mahakali maa 🔱🕉️🔱🙏 jay maa bhagati 🔱🕉️🔱🙏
Jay Mataji
Jai mataji mahakali maa jai bhadra Khali maa ki jai pavagad Vali maa
Jay mahakali maa mara family nu dhyan rakhjo mara piyarma badhanu dhyan rakhje
Jay maa kali ❤
😊❤🎉😊❤❤😊
जय मां काली
જય મહાકાળી માં ૐ નમઃ શિવાય ❣️👏❣️👏❣️👏
Jay Shree Matadi
Jay Shree maha Kali 🌹🌹
❤❤❤❤❤❤❤Jay ma kali ki jay ho jay Ho ma kuldevi ma Jay shree sivsakti ma har har mahadev.🎉🎉🎉🎉🎉🎉🎉
Maa Kali ❤
Mahakalimaa.🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Jay mahakali maa🙏🏻🚩
Jay Mahakali ma😢
જય ભૈરવ ❤
Jy.makali
Jay mari mahakali maa 🙏🏻🔱
જય શ્રી મહાકાળી, જય માતાજી 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
Jay ma kuldevi kalka
🙏🏼🌹💞❤Maa🙏🏼🌹💞❤
Jay shree mahakali
જય મહાકાળી માં ૐ નમઃ શિવાય હર હર મહાદેવ ❣️
જય હો માતા રાણી ૐ નમઃ શિવાય ❣️👏 1111
Jay.mahakali.matani.jay
Jay mahakali maa 🙏🌹💐 mara kuldevi
મહાકાલી સદા સહાયતે
🙏Jay Ho Shree Pavagadh vada Mahakaadi Mataji 🙏
Jay.Mataji ❤❤❤❤❤
Jai sadhi .ma
Jay majakakli maa ❤💐💐🌹🌹🌷🌺
JAY MAHAKALI MAA PAVAGHADH VALI
jay ma Mahakali ma mari kuldevi ma 🙏🌺🌹🌹⚘🌺🌺🌺🕉
Jay mahakali maa❤🙏
Jay mahakali maa
❤❤❤❤❤❤❤Jay shree ma kali mata di har har mahadev Jay ma kuldevi aashapura ma.🎉🎉🎉🎉🎉🎉🎉
Mahakali maa ni jay❤❤❤❤❤
Jay makali ma
Mari mahakali maa ❤ maro nodhara no aadhar
Jay ma Mahakali.
JaY. Mahaakaali. Maa,
Jay. Mataji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jay mahakali madi
Jaymhakale.krupakarjo
Jay mahakali ma ❤❤❤
જય મહાકાળી માં,,,🙏🏻🙏🏻 પાવાવાળી,,,,, માં
Jay Mahakali mata🙏🌺🌺🌺🌺🌺
Jay mataji
જય જય શ્રી માં ભગવતી મહાકાળી માતાજી
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jay.maa
Jay Mahakali ma ,kuldevi ma
Jai mahakali ma
Shree Mahakali Prashnontu
🙏🙏❗ Jay 🙏 maa ❗🙏🙏
Jay maa mahakal ❤
🙏🙏જય મહાકાળી માં🙏🙏
જય શ્રી મહાકાળી માઁ
Jay Mahakali Maa ❤
Jay Mahakali ma 🙏‼️
JAY HO MA KALIKA NAMH
Jay mahakali maa 🙏
Jay Mataji 🙏
જય મહાકાળી માં
🙏🏻જય શ્રી માહિકાલી❤
Jay mahakali
Jay mahaklima 🙏🙏🙏
Jay. Mahakali. Ma🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏Jay MAHAKALI ma🙏🙏🙏
🙏🏼❤💞🌹Jay Ho Maa Mahakali ji ki Jay 🙏🏼❤💞🌹
જય મહાકાળી માં જયમાતાજી
जय महाकाली मां 🙏🌹🔱
Jayi. Mahakali maa
Jai mahakali
Jay man Kali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯