આદરણીય માનનીય શાહબુદ્દીન રાઠોડ સાહેબ, પ્રણામ, આપને સંભાળવાની જે મજા હોય છે એને શબ્દોમાં વર્ણી શકાય તેમ નથી, આપને રૂબરૂ મળવાની અને આપની સાથે વાત કરવાની બહુ જ ઈચ્છા છે પ્રણામ
નમસ્કાર સાહેબશ્રી. 🙏 ખૂબ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન જીવો એવી પ્રભુ પાસે પ્રાર્થના. તમારા પ્રવચન અને હાસ્ય કાર્યક્રમોના વિડિયો અને ઓડિયોમાંથી ઘણું શીખવાનું મળ્યું છે. એક વાર આપશ્રીને મળવાની ઈચ્છા છે.
SHAHEB TAMARE VAATO SAMBHELENE BADHO THAK UTREE JAE CHE AMNE PAN AMARA BACHPAN NA KISSA ANE ACTEVETY YAAD AAVE CHE ANEE TAMNE SAMBHALWA NE KHUBAJ MAZA AAVE CHE.
Sir, તમારા જેવી વિરલ પ્રતિભા ને મે ભાગ્યેજ ક્યાંય જોઈ, સાંભળી કે મળ્યો હોઈશ ...!!! તમારું પરિપક્વ વ્યક્તિત્વ તમારા બેજોડ સાહિત્ય મા ઝળકે છે.. તમારા માટે ઊંડા આદરભાવ ને દર્શાવવા માટે મારી પાસે શબ્દો નથી .... !! મે તમારા લગભગ બધાજ સર્જનો સંભાળ્યા હશે , પરંતુ "ક્યારેય તમને કોઇ ની પણ ટીકા કરતા નથી સંભાળ્યા" અને આ એક જ વાક્ય તમારી અજોડ પ્રતિભાનો માપદંડ કરાવવા માટે પૂરતું છે... ખૂબ ખૂબ આભાર, સર .... ચરણસ્પર્શ
વાહ સાહેબ ખુબ સુંદર
Good 👍
jay ho jay ho
બહુવિધ વાંચન માનવી ને શ્રેષ્ઠ બનાવે છે સાહેબ એમનું ઉત્તમ ઉદાહરણ છે ❤
Ap na prernadayi joks , nirdosh anand ,dhanywad saheb 🙏
હા સાહેબ આપની વાત સાચી છે
Namaste Saheb ji
Naman chhe tamne saheb shree❤❤
Vvvv....good👍
હંમેશા તંદુરસ્ત રહો
સૌને હસાવતા રહો
ખુબ ખુબ અભિનંદન અભિનંદન સરસ મજાની વાત પ્રણામ કરી એ છીએ
आजीवन मास्तर साहेब ने नमस्ते
Good sir
❤
વાહ, સાહેબ
આદરણીય માનનીય શાહબુદ્દીન રાઠોડ સાહેબ, પ્રણામ, આપને સંભાળવાની જે મજા હોય છે એને શબ્દોમાં વર્ણી શકાય તેમ નથી, આપને રૂબરૂ મળવાની અને આપની સાથે વાત કરવાની બહુ જ ઈચ્છા છે
પ્રણામ
વંદે હાસ્યમ વંદે કલાગુરુ શ્રી
નમસ્કાર સાહેબ 🎉🎉
પ્રેરણાદાયી વાતો ખૂબ મજા આવી સાહેબ
નમસ્કાર બાપુ
Khub maza aavi AAP na smarano vaato Ane saty vato hamesha sikhya chiye .🙏👏...upar wala AAP ne tandurasth rakhe 🙏🙏
Nice background
Jay ho
khub.khub.abhinandan.
Wah saheb
તમને સાંભળતા મને પણ આવીજ વાતો યાદ આવે.મારા કાકા અને પિતાજી ઘણીવાર એજ વાતો રીપિટ કરી હસતા.મારા માતા પણ એમજ
બધાની જન્મ શતાબ્દી થયે વીસ વર્ષ થઈ ગયાં.
❤❤❤
આવ! ભાણાં આવ ! ખૂબ સરસ સાહેબ
વ મુ શાહબુદીન ભાઈ ને વંદન 🙏નિર્દોષ આનંદ મેળવવા નો ખજાનો એટલે શાહબુદીન ભાઈ
નમસ્કાર સાહેબશ્રી. 🙏
ખૂબ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન જીવો એવી પ્રભુ પાસે પ્રાર્થના.
તમારા પ્રવચન અને હાસ્ય કાર્યક્રમોના વિડિયો અને ઓડિયોમાંથી ઘણું શીખવાનું મળ્યું છે.
એક વાર આપશ્રીને મળવાની ઈચ્છા છે.
Great shahbuddin Saheb ❤
અરે વા ગુરૂજી પ્રણામ
Me and my whole family's all time favorite top class humourist. Naresh kumar bhatt, hyderabad
💕
👍🏻👍🏻👍🏻
❤❤❤❤❤
Sir pranam
👌👌🙏
બાળપણ થી આપને સાંભળતો આવ્યો છું, તમને જોઈને ખૂબ જ આનંદ થાય છે. લોટસ ઓફ લવ એન્ડ respect for you sir
Kale saheb tamaro પ્રશ્ન પુસાયો હતો high cort ni bharti ma
યુદ્ધ માણસના મનમાં જન્મે અને પછી મેદાનમાં પરિણમે ગમ્યું
સ ર સ......
મજા આવે તમને સાંભળવા ની સદા સ્વસ્થ રહો અમને ઘણું શીખવા મળે એ પ્રાર્થના..
નજીક નું કઈ આયોજન હોય તો જાણ થઈ શકે માહિતી મળે એવું થઇ શકે તો સારું ...જેથી સાહેબ સાથે મુલાકાત થઈ શકે.
Pray for your immortality and great health....may you always bless us with the great learnings of life. Deep respect. 🙏
👌🙏
❤🙏
મજા આવે તમને સાંભળવા ની સદા સ્વસ્થ રહો અમને ઘણું શીખવા મળે એ પ્રાર્થના.. તમે તમારી બુક વિશે વાત કરો પ્રમોશન કરો..મેં 3 વાંચી બુક તમારી
એકવાર આપના દર્શન કરવા છે બસ.... વધુ કઈ નથી લખવું..... 🙏🏻🙏🏻🙏🏻
"Navratri ma AAP Bahar na koi program swikarta nahi a mane anbhav thayel chhe me aapne patra lakhelo Eno jawab aaj pan Mari pase chhe Dhanyvad aapne
SHAHEB TAMARE VAATO SAMBHELENE BADHO THAK UTREE JAE CHE AMNE PAN AMARA BACHPAN NA KISSA ANE ACTEVETY YAAD AAVE CHE ANEE TAMNE SAMBHALWA NE KHUBAJ MAZA AAVE CHE.
🙏
Shu vaat kidhi Mahabharat ni🙏🙏
🙏🏻
પરિવાર સાથે આપને કેવી રીતે અને ક્યારે મળી શકાય તેનું માર્ગદર્શન આપશો❤
khud amey badha THAN na nivaasi hoiye evu shabd-chitra ubhu kari didhu hasya-samraat ae
@13:00 (complete sentence) તું દર વખતે વંડી ઠેકીન વ્યોજા છો ......
સઘળા કુટુંબ બેસી સાંભળી શકાય તેવા એક માત્ર કલાકાર
Saheb aapne ekvar malvu chhe. Kyare mali shaku.
Sayb majamane
Sir, તમારા જેવી વિરલ પ્રતિભા ને મે ભાગ્યેજ ક્યાંય જોઈ, સાંભળી કે મળ્યો હોઈશ ...!!! તમારું પરિપક્વ વ્યક્તિત્વ તમારા બેજોડ સાહિત્ય મા ઝળકે છે.. તમારા માટે ઊંડા આદરભાવ ને દર્શાવવા માટે મારી પાસે શબ્દો નથી .... !! મે તમારા લગભગ બધાજ સર્જનો સંભાળ્યા હશે , પરંતુ "ક્યારેય તમને કોઇ ની પણ ટીકા કરતા નથી સંભાળ્યા" અને આ એક જ વાક્ય તમારી અજોડ પ્રતિભાનો માપદંડ કરાવવા માટે પૂરતું છે...
ખૂબ ખૂબ આભાર, સર .... ચરણસ્પર્શ
Juda chhe musafar visame visame🙏🏻🙏🏻
ખૂબ ખૂબ આભાર સાહેબ
🙏
❤
❤
❤