સિંધ અને કચ્છ ની અમર ગાથા ઈ.સ 819 બે રાજવી સિંધમા થી સમગ્ર કચ્છ રાજ કર્યું મોડ અને મનાઈ

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 65

  • @vijaymakwanamakwana4186
    @vijaymakwanamakwana4186 6 месяцев назад +2

    વાહ,બીજલભાઇ, વાહ, જયમાતાજી, ભાઇ

  • @uઆર
    @uઆર 6 месяцев назад +3

    ભગવાન કૃષ્ણ વંસ યાદુ કેવાતા ભગવાન કૃષ્ણ ના વંસ ૧૩૫ પેઠી રાજા દેવાય ૪ પુત્ર મોટો આસપત ઈસલા ધર્મ લી મામદ પેગાર થાય બીજા પુત્ર ભુપત ભાટી થાયા જેસલમેર વસાયુ ૩ પુત્ર સામપાત સમા કેવાણા સામતજી નગર ઠાઠો વસાયૂ સામા બધી જામ થાડો વસાયુ જામ કેવાણા પાછી જાભ લાખોજી લાખીવીરો વસાયૉ જાડેજા વંસ કેવાડા

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 месяцев назад

      આપની માહિતી બહુજ સમજવા જેવી છે

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf 7 месяцев назад +1

    Vah bijalbhai ❤

  • @kerranabha8311
    @kerranabha8311 7 месяцев назад +1

    ખૂબ સરસ 👌👌

  • @jagdishmehta7913
    @jagdishmehta7913 6 месяцев назад +1

    વાહ બિજલભાઈ વાહ

  • @tejarhantar127
    @tejarhantar127 7 месяцев назад +2

    Jordar itihaas

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 7 месяцев назад +1

    જય કંથડનાથજી🚩🙏 જય દ્વારકાધીશ ❤

  • @બાબભાજાડેજાકંથકોટ

    વાહ બીજલભાઈ

  • @क्षत्रिय-गढ
    @क्षत्रिय-गढ 6 месяцев назад +1

    Jay dwarkadhish 🙏🏻

  • @Suresh-jp3qo
    @Suresh-jp3qo 7 месяцев назад +1

    વાહ...
    કચ્છ ધરોહર ને ઉજાગર કરવા બદલ આપનો આભારી છું
    મારા ગામ નેત્રા ની બાજુમાં બાંડિયા ગામ તમારી રાહ જુવે છે ત્યાં જલદી જાજો.❤😅

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      તયા કેવી કહાની સુરેશ ભાઈ કયો વાડીયા ગામ એડ્રેશ આપવા વિનતિ

    • @Suresh-jp3qo
      @Suresh-jp3qo 7 месяцев назад

      @@bijalbhai5067 નેત્રા થી તેરા જવાના રસ્તા પર બાંડીયા ગામ છે ત્યાં જાવ.

  • @tejarhantar127
    @tejarhantar127 7 месяцев назад +2

    Joradar hai ❤❤❤❤❤

  • @rugnathbhaichaudhari8956
    @rugnathbhaichaudhari8956 7 месяцев назад +1

    જય ગુરુ કંથડનાથ 🙏આદેશ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rugnathbhaichaudhari8956
    @rugnathbhaichaudhari8956 7 месяцев назад +1

    Aadesh🌹🙏કંથળનાથ ની સમાધિ( ઇસવીસન 742માં,) ઉતારગુજરાત ના ઊંઝા તાલુકા નવાપુરા માં છે, 🙏🌹🌹🌹🌹

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      માહિતી બદલ આપનો આભાર 💐🙏

  • @jadejarajendrashinh3221
    @jadejarajendrashinh3221 6 месяцев назад +1

    Jaymataji

  • @Neeru1444
    @Neeru1444 7 месяцев назад +2

    કચ્છની અમર ગાથા ગાતું આપણું કંથકોટ ❤️🙏

  • @lalovaru7
    @lalovaru7 7 месяцев назад +1

    Jay thakar

  • @meniyapravinbhai2622
    @meniyapravinbhai2622 7 месяцев назад +1

    જય સોનલ માં

  • @Uajjarnna
    @Uajjarnna 7 месяцев назад +1

    Jay hooooo

  • @sunilsoneri893
    @sunilsoneri893 7 месяцев назад +1

    Jai Dwarkadhish

  • @alimamadmutva861
    @alimamadmutva861 7 месяцев назад +2

    Good ❤

  • @jigneshbariya5785
    @jigneshbariya5785 7 месяцев назад +1

    આવા વીડિયો જોવા મઝા આવી જાય.❤ હજુ વધુ વિડિયો બનાવો.ફૂલ સપોર્ટ છે

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      આભાર ભાઈ 🙏💐

  • @HiraRajput-dm3wm
    @HiraRajput-dm3wm 7 месяцев назад +2

    Jay mataji bijal
    Bhai mare ek vakhat
    Tamane jarur malvuse
    Bela gam Avo teyare

  • @sjadfzskx
    @sjadfzskx 6 месяцев назад +1

    Kanthkot jain temple uper video banao

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 7 месяцев назад +7

    વાહ વાહ બિજલ ભાઈ તમારું કામ જબરદસ્ત... તમારા દરેક વિડીયો અમે જોઈએ છીએ પણ તમારો ફોન નંબર મૂકવા વિનંતી 🙏🌹 આપણી સંસ્કૃતિ આપણો વારસો 🌹🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад +1

      આપનો નો આભાર 💐

  • @panchalnaresh2854
    @panchalnaresh2854 7 месяцев назад +2

    Sati toral Ane veer sasatiyaji no forte no vidio bana vo ne bhai

  • @jadejaanirudhsinh1955
    @jadejaanirudhsinh1955 3 месяца назад

    મનાઈ અને ઓઢા જામ ઇતિહાસ બતાવો

  • @jigneshbariya5785
    @jigneshbariya5785 7 месяцев назад +1

    આયના મહેલ. નો વિડિઓ બનાવજો

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      બનાવેલ છે ચેનલ મા નીચે જોઈલેજો

  • @ZalaBhagvanbhai
    @ZalaBhagvanbhai 7 месяцев назад +1

    🙏🙏

  • @Bhagubhaikhachar-s9h
    @Bhagubhaikhachar-s9h 7 месяцев назад +2

    કન્થકોટ ના કિલ્લા સાથે કાઠી દરબાર ઇતિહાસ સે તે વિશે વિગતવાર ઇતિહાસ સમજાવો

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      સમય સાથ આપસે તો જરૂર થી બનાવીસુ 🙏💐👌

    • @kashiramjoshi6944
      @kashiramjoshi6944 7 месяцев назад +1

      ભલે ઉગ્યા ભાણમા વિગતવાર,પુરવણી છે.

  • @kunvarsinhgohil5322
    @kunvarsinhgohil5322 6 месяцев назад +2

    ઘરણ (gharan) વાઘેલ નહીં પણ ધરણ( dharan)વાઘેલા

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 месяцев назад

      માહિતી બદલ આભાર 🙏

  • @uઆર
    @uઆર 6 месяцев назад +1

    જેમ ધાડડ વઘેલા પસા પણે છે કીધુ

  • @noormahmedhalani3103
    @noormahmedhalani3103 6 месяцев назад +1

    બીજલ ભાઈ તમારી પાસે હમીર સુમરો નો ઇત્યાસ ખબર છૅ હોયતો જણાવશો? મહેરબાની

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 месяцев назад

      કોઇ જાણ કરી નથી જહાલ ને હાલવા નદે હમીર દર ત્રિજી પેઢીએ હમીર નામ હોય તેવી વાત સાભળી છે

  • @RajeshgarGusai
    @RajeshgarGusai 6 месяцев назад +1

    Patgaghr gunery .sayra ni bajuchhe aje tya siv .Kali Mandi chhe

  • @dalpatsinh4696
    @dalpatsinh4696 7 месяцев назад +2

    સાવ સાચી વાત છે બિજલભાઈ તમારા નંબર તો આપો

    • @bijalbhai5067
      @bijalbhai5067  7 месяцев назад

      દલપત ભાઈ તમે તમારા નબર આપજો હું જરૂર થી ફોન કરીશ મારા નબર આપીશ તો યુટ્યુબ ના વિરોધ મા હોય છે એટલે 🙏💐👌

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf 7 месяцев назад +2

    Sacho itihas jano bhai.kutchh kaladhar vanchi lo.

  • @VanrajsinhJadeja-x7c
    @VanrajsinhJadeja-x7c 7 месяцев назад +2

    મોઢ નહી મોડ

  • @jadejaanirudhsinh1955
    @jadejaanirudhsinh1955 3 месяца назад

    જેસલ જખરો ગાગો જી 3 પૂતર હતા

  • @DeathadharmjeeBhoordanjee
    @DeathadharmjeeBhoordanjee 7 месяцев назад +1

    Bhau saroo bolya bhai jadeajaa sindhi chhea samaa vansh naa sindh na rajaa jadaa na dekraa sindhi ma jadeajaa eatlea jadeajaaa naa dekraa jadeajaa

  • @mahenbarjadeja7348
    @mahenbarjadeja7348 3 месяца назад +1

    Hematshi.n.kerjam.najaymataji.bijalbhaine

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 месяца назад

      જય માતાજી ભાઈ 🙏👌

  • @dalpatsinh4696
    @dalpatsinh4696 7 месяцев назад +1

    Mara nambar che

  • @खेतीकीबाते-फ9स
    @खेतीकीबाते-फ9स 6 месяцев назад +1

    रामरामबीजलभाईनाचेनलमाघडेमानथी

    • @bijalbhai5067
      @bijalbhai5067  6 месяцев назад

      राम राम भाई 🙏