21:31 સત્ય ને સત્યવાન સમજી શકે તેમજ સ્વિકારી શકે બાકી તો ધર્મ થી સતા અને સંપતિ ભેગી કરવાના ધંધા છે તુ હિન્દુ તુ મુસ્લિમ તુ પારસી પરંતું હૂ કોણ એ કયારે કોઈ ન વિચાર્યું ફક્ત સંતો એ ખૂબજ કહયુ પણ આ ધર્મ ના ઠેકેદારો એ આપણ ને આંધળા બનાવી નાખ્યા...વીજુ બેન આહિર ની સમજણ ને સલામ
તમે વણકર અને અમે વણહાર તમારે ને અમારે નાતેય નેડો નય પણ ગુણ ને રોવુ ગજમાલ તમારી જાત નો પુછુ જોગડા ,, વિજુબેન ને ખુબ ખુબ આભાર ❤❤
વિજુબેન આહીર ની સમજણ અને શબ્દો ને નતમસ્તક વંદન કરું છું
વાહ મનસુખભાઈ સરસ સંતો મહાપુરૂષો ધર્મ ની વાતો કરી વિજુબેનને ધન્યવાદ સત્ય નો સાથ આપ્યો
તમે વણકર અને અમે વણહાર તમારે ને અમારે નાતેય નેડો નય પણગૂણ ને રોવું ગજમાલ તમારી જાત નો પુછુ જોગડા..વિજુબેન નેં ખુબ ખુબ અભિનંદન ❤❤
હું રમેશભાઈ વાહ વિજુ બેન તમને સાંભળી ને અમર માં યાદ આવ્યા ધન્ય છે તમારા માત પિતા ને હું તમને નમન કરૂં છું
વીજુબેનોઅનેમનસુખભાઈઆભારભઞતબાપા
જય ભીમ મનસુખભાઈ વિજુબેન આહીર ખુબ સરસ સત્સંગ કર્યો ખૂબ સરસ માણસ છો તમે સાંભળવાથી ખૂબ સરસ જાણવા મળ્યું ખુબ ખુબ આભાર
વાહ રાઉડી રાઠોડ વાહ
સત્ય સનાતન ધર્મની વાણી સાંભળવી બહું ગમી
લોકોમા જાગ્રૂતતા લાવવા બદલ મનસુખભાઇ રાઠોડ અને વિજુબેન આહિર નો જોરદાર પ્રયાસ.❤.🙏🙏🙏👌👍
વિજુબેન મનસુખભાઈની સાથે સાથે તમોને પણ ખુબ ખુબ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉જય સવિધાન🎉 જય ગુરુદેવ🎉મંનસુકભાઈ રાઠોડ🎉નેખુબખુબઅભિનંદન🎉વિજુબેન ને જય ગુરુદેવ🎉
કોય પુરુષ જ્ઞાનની વાત એના કરતાં સ્ત્રી જ્ઞાનની વાત કરે ત્યારે ઘણો આનંદ થાય છે ખુબ સરસ બેન નમન છે તમને 🙏🙏
Bahu Sara's satsang manshukh bhai
વિજુબેન આહિર. ખૂબ ખૂબ ધન્યવાદ.
વાહ મનસુખભાઇ વાહ શું તમારી સમજણ .,..
સુરત થી મધુબેન પટેલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મનસુખભાઈ ધન્યવાદ વિજુબેન સરસ ખુબ સરસ રજુઆત કરી
વાહ મનસુખભાઇ વાહ જય ગુરુદેવ જય ભગવાન જય વો મહાપુરુષ ની જય વો
खुब खुब धन्यवाद वीजुबेन ❤❤❤❤ संतों के सत धारा पर सालवा बदल धन्यवाद ❤
ધન્ય છે વિજુબેન તમને અને તમારા માતા પિતા ને જય ભીમ મનસુખભાઈ
જય જોધલપીર જયભીમ જય સંવિધાન
મનસુખ ભાઈ વાહ. તમારા નવા નવા ઓડિયો સાભળવા રોજ રાહ જોવશુ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમને અને વિજુબેન આહારને.
જય ભીમ જય સંવિધાન નંમો બુદ્ધાય મનસુખ ભાઈ
મનસુખભાઈ રાઠોડ બહુ સરસ વાત કરી છે જય ભીમ નમો બુદ્ધાય 💙🙏🙏 બાબાસાહેબ વિચારધારા સાથે ચાલો છો શિક્ષણની આગે બઢાયે
વિજુબેનસરસ
ખુબ સરસ મનસુખભાઈ જય ભીમ
વાહ મનશૂખભાઇ બૉવ શરશ વાત કયરી
Jay bhim 🎉
❤જય.ભીમ❤જયહો.મનસુખભાઈ.જયહો.
વા મનસુખ ભાઇ જોરદાર વાત કરી સાહેબ જય ભીમ💙
જયભીમભાઈ
Jay bhim mansukha bhai 100 lit che
ખુબ ખુબ સરસ મનશુખ ભાઈ ✍️👌👍👍👍👍
સરસ વિજૂબેન ને મનસુખભાઈ જય ભીમ 💙💙💙💙
જય ભીમ જય સંવિધાન 🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ બેન 🙏🏻
ૐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻
જય ગુરુદેવ ❤
હા મનસુખ બાપા હા જય ભીમ
Jay guru maharaj mansukh bhai
જય ભીમ મનસુખ ભાઈ રાવડીરાઠોડ ❤❤❤
સરસ મનસુખભાઈ વાત કરી
જય ભીમ મનસૂખભાઈ રાઠોડ
Jay bhim મનસુખ ભાઈ વાહ
Jai Bhim namo bhudhay
જય ભીમભાઈ જય સંવિધાન માનવતા થી મોટો કોઈ ધર્મ નથી
Jai bhim saheb 💙
જયગુરૂદેવ
જય હો સંતવાણી
Good luck Bhai Jay bhim nomo budhey ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
સનાતન એટલે સ આ તન
આ શરીર સાથે
જય ગુરુ મહારાજ❤❤❤
🙏 જય ભીમ 🙏
હા મનસુખભાઈ રાઠોડ જય હો
Jay gurudev
જય ભીમ મનસુખભાઇ મોરબી
જયગરૂદેવબેનસાહેબબનગિ
jay bhee ❤
અભિનંદન વિજુ બહેન તમારી સમજણને.....
વાહ મનસુખભાઇ વાહ
જય. ગુરુદેવ જય પાલણ પીર
Mansukh bhai ❤ dhanyvad viju ben apko mera parnam
Jay bhim mansukh bhai❤❤❤❤❤
Jay bhim jai svithan Nmobuthai
વાહ ભાઈ વાહ ધન્ય છો તમે
21:31 સત્ય ને સત્યવાન સમજી શકે તેમજ સ્વિકારી શકે બાકી તો ધર્મ થી સતા અને સંપતિ ભેગી કરવાના ધંધા છે તુ હિન્દુ તુ મુસ્લિમ તુ પારસી પરંતું હૂ કોણ એ કયારે કોઈ ન વિચાર્યું ફક્ત સંતો એ ખૂબજ કહયુ પણ આ ધર્મ ના ઠેકેદારો એ આપણ ને આંધળા બનાવી નાખ્યા...વીજુ બેન આહિર ની સમજણ ને સલામ
Jay Gurumaraj manashuk Bhai ❤❤❤
વિજુબેન ગાયક કલાકાર પણ છે.
જય જોવા પીર
Mansukhbhai majbut manas che bhai bhai
વિજુબેનને ખુબ ખુબ અભિનંદન
જય.ભીમ🙏🙏🙏
વંદન મનસુખભાઈ રાઠોડ
જય❤ભીમ મનસુખભાઈ 💙💙💙💙💙
Jay Bhim mansukh bhai
Good
Jay gurudev bhagwan 🙏🏻
વીજુ.બેન.ધનય.વાદ.
બહું સરસ મનસુખ ભાઈ જયભીમ
જય્અલખધણી
Vaah Ben 🙏
વાહ મનસુખભાઇ ધન્યવાદ
Jay Gurudev
તત્વ સમાનતા ધરાવે છે
Jay. Bhim❤
Jay mansukh bhai
Jay bhim mansukh bhai
Jay siyaram
Jay bhim mansukhbhai painter parmar
હુ પણ પેન્ટર
Jay Bhim manshukhbhai
જય શ્રી રાધે રાધે
Vah,vijuben,🙏🙏👍👍💯
જય ગરૂ મારાજ
જય ગુરૂદેવ મનસુખ ભાઈ સરસ વાત કરી
જય ભીમ ❤
જય ભીમ જય સંવિધાન 💙💙💙
ખુબ સરસ બેન
વાહ મનસુખ તમારા કંઠે સરસ્વતિ માં બિરાજે છે
Good bhai
Jay bhim namo buddhay Jay samidhan suppar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jay bhim namo buddhay
Jay bhim
જ્ય ભીમ મનશુખ ભાઇ