🔴5 માર્ચ 2021, મહા વદ સાતમ 🙏 શ્રીનાથજી પાટોત્સવ દિવસ | Shrinathji Pragatya Katha Gujarati

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Credit Goes To - @MohitSikotra @Bhakti-Kirtan Sangrah
    Join Us On Telegram - t.me/hindugodw...
    😘 LIKE | SHARE | COMMENT | SUBSCRIBE 😘
    You can donate Us By Following Method Beacause Every Little Bit Help Is Very Useful For Us.. Thank You 😊😊
    Via Paytm 👉 +917048523634
    Via Google Pay 👉 gpay.app.goo.g...
    🔴5 માર્ચ 2021, મહા વદ સાતમ 🔴 શ્રીનાથજી પાટોત્સવ દિવસ | Shrinathji Pragatya Katha Gujarati
    ત્રેતાયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ મથુરાના રાજા હતા. ત્યાંથી તે દ્વારકા પધાર્યા. વ્રજવાસીઓ, ગોપ-ગોપીઓ તથા ગોકુળ-મથુરાના પ્રજાજનોથી ભગવાન શ્રીકૃષ્ણનો વિરહ સહન થયો નહીં. તે સર્વે ભગવાનને મળવા દ્વારકા આવ્યા. શ્રીકૃષ્ણ તથા દ્વારકાની પ્રજાએ તેમનું સ્વાગત કર્યું. વ્રજવાસીઓએ કહ્યું, હે ગોવર્ધનનાથ ! તમે અમને છોડીને અહીં આવ્યા છો પણ તમારો વિરહ અમારાથી સહન થતો નથી. તમારા વિના અમે અનાથ થયા છીએ. હવે અમારું પાલનપોષણ તથા રક્ષણ કોણ કરશે ? તમારું સ્થાન અમારા હૃદયમાં તો છે જ. પણ આપ એકવાર પ્રત્યક્ષ વ્રજમાં પધારો ! વ્રજવાસીઓની લાગણીથી ભગવાન વચને બંધાયા. પ્રભુએ કહ્યું, હે વ્રજવાસી મારા સખાઓ ! મને પણ તમારું સ્મરણ રહ્યા કરે છે. હું તમને વચન આપું છું કે વ્રજવાસીઓ તથા સમસ્ત જીવોના કલ્યાણ માટે કલિયુગમાં ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થઈશ ! ભક્તોની વિનંતીને આધીન ભગવાન શ્રીકૃષ્ણ કલિયુગમાં, વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વતની તળેટીમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા.
    તો આશા રાખી છીએ કે તમને અમારો આ વિડિઓ પસંદ આવશે. તો વિડીઓને Like કરી અમારી ચેનલને Subscribe જરૂરથી કરજો કે જેથી આવનારા અવનવા વિડિઓ આપને મળતા રહે. જય શ્રી કૃષ્ણ 🌹
    Latest Best Videos Of Our Channel 👇👇
    🔴ભગવાનની પૂજામાં દેખાતા સંકેત - • 🔴ભગવાનની પૂજામાં આ સંક...
    🔴અંગારકી સંકષ્ટ ચતુર્થી મહાત્મય કથા - • 🔴 2 માર્ચ 2021, અંગારક...
    🔴સત્યનારાયણ ભગવાનની કથા ગુજરાતીમાં - • આજે અવશ્ય સાંભળો સત્યન...
    🔴જાણો ગાયત્રી મંત્રના 11 લાભ અને તેનો મહિમા - • 🔴 જાણો ગાયત્રી મંત્રના...
    🔴ગણેશ સ્તોત્ર નો પાઠ - • 🔴આજે ચતુર્થી નિમિતે સા...
    🔴જયા એકાદશી વ્રતકથા મહાત્મય - • 23 ફેબ્રુઆરી 2021, જયા...
    🔴સરસ્વતી દેવી મંત્ર અને સ્તોત્ર - • વસંતપંચમીએ અવશ્ય કરો 🔴...
    🔴શ્રીવિષ્ણુ અષ્ટોત્તરશતનામાવલી - • શ્રીવિષ્ણુ અષ્ટોત્તરશત...
    🔴 શ્રી કૃષ્ણ બાવનીનો પાઠ - • શ્રી કૃષ્ણ બાવનીનો પાઠ...
    🔴વસંતપંચમી મહાત્મય - • 16 ફેબ્રુઆરી 2021, વસં...
    🔴હનુમાન બાવનીનો પાઠ - • Shri Hanuman Bavani in...
    🔴શિવ જપમાળા - • આજે અચૂક સાંભળો શિવ જપ...
    🔴શ્રી અર્જુન ગીતાનો પાઠ - • શ્રી અર્જુન ગીતાનો પાઠ...
    🔴ગાયત્રી શતક નો પાઠ સંપૂર્ણ ગુજરાતીમાં - • ગાયત્રી શતક નો પાઠ સંપ...
    🔴સત્યનારાયણ ભગવાનના 108 નામ ગુજરાતીમાં - • Satyanarayan 108 Name ...
    🔴ધર્મરાજાની વાર્તા સંપૂર્ણ ગુજરાતીમાં - • ધર્મરાજાની વાર્તા સંપૂ...
    🔴શ્રીમદ ભાગવતનો પાઠ - • શ્રીમદ ભાગવતનો પાઠ | S...
    🔴ભગવાન શ્રી કૃષ્ણનો પાઠ સંપૂર્ણ ગુજરાતીમાં - • 🔴 નિત્ય સાંભળો ભગવાન શ...
    🔴કેવી રીતે થઈ બિલીવૃક્ષની ઉત્પતિ - • 🔴 કેવી રીતે થઈ બિલીવૃક...
    🔴સૂર્યપૂજાનું શું છે મહત્વ ? - • રવિવારે અવશ્ય કરો સૂર્...
    🔴શ્રીમદ ભાગવત ગીતાનો આ અધ્યાય-2 - • 🔴દરેકે અવશ્ય સાંભળવો શ...
    🔴શ્રી દત્ત બાવનીનો પાઠ - / 2hwtauqpdo
    🔴શ્રી નારાયણ કવચ - • Narayan Kavach In Guja...
    🔴ગણેશજીની પૂજામાં શા માટે તુલસીનો ઉપયોગ થતો નથી - • Video
    #BhaktiKirtanSangrah #shrinathji #shreenathji #શ્રીનાથજી #gujratilyrics #gujarati #new #આવોસત્સંગમાં #aavosatsangmaa #Devotional #Bhakti #Dharmik #ધાર્મિક #ભક્તિ #આવોસત્સંગમાઁ #ભક્તિકિર્તનસંગ્રહ
    DISCLAIMER :
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    IMPORTANT NOTICE :-
    SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY.

Комментарии • 22