ડો. સાહેબ ડાયાબીટીસ વિશે જ્ઞાનવર્ધક અને લોકો ની આહાર માટે ની ખોટી માન્યતા ઓ ગેરસમજ દૂર કરનાર માહિતી બદલ આપનો ખુબ આભાર. મને 1999 માં ડાયાબીટીસ થયા ની જાણ થતાં આપની સારવાર થી 22 વર્ષે પણ આજ દિન સુધી કોઈ તકલીફ નથી.મારા અનુભવે આપણી ગુજરાતી થાળી એજ ડાયાબીટીસ ની સરસ દવા છે. પરંતુ આપે જેમ કહયું તેમ ઓછા પ્રમાણ માં લઇ શકાય. આજકાલ લોકોએ અનેક જાતના વીડિયો બનાવી દર્દીઓ ને ગેરમાર્ગે દોરી કમાણી નું સાધન બનાવી દીધું છે.
થેંક્યું ખુબ ખુબ આભાર આટલી સરસ માહિતી આપી. હવે મને વોશરૂમ વધારે જાવું પડે છે અને પગના તળિયા માં બરતરા થાય છે રીપોર્ટ કઢાવ્યો તો ડાયાબિટીસ આવ્યું 225. અને ચાર દિવસ પછી ફરી થી રીપોર્ટ કઢાવ્યો તો ડાયાબિટીસ 271 આવ્યું તો શું આ વધારે કહેવાય શરીર ભારે છે વેઈટ 87 કિલો છે તો મારે શું કરવું જોઈએ. ઉપાય બતાવશો શરીર માં ગર્મી ખુબ જ છે તમે ખુબ ખુબ સરસ માહિતી આપી છે એટલે હું આ કોમેન્ટ કરી રહીં છે જય શ્રી કૃષ્ણ
Thank you for this important information because me and my husband have diabetes and I like all kind of fruit and vegetables and I am glad that you gave all kind of information.
Namskar sir Khub aabhar Sadi ne saral bhasha ma upyogi mahiti aapva badal tamne sambhli ne mansik shanti anubhavi Baki dayabits ma alag jat jat nu sambhli dari javay chhe pag na taliya ma khub lay bale ne baltra thay chhe sirji
જય શ્રી કૃષ્ણ Dr સાહેબ,,,🙏🏻 જો જમ્યા પહેલા નો ડાયાબિટીસ 275 અને જમ્યા પછી નો 376 આવ્યો હોય અને 3 મહિના નો everage ડાયાબીટીસ 275.31 ( HBA1C (M) - 11.22) હોય તો કઈ રીતે પર્હેજી કરવી પડે? અને ડાયાબિટીસ control માં આવે પછી તમે વિડિયો માં જે કીધું તે બધી વસ્તુ માં થી દિવસ દરમ્યાન કોઈ પણ એક જ વસ્તુ માપસર ખવાય ? K એક થી વધારે વસ્તુ એક જ દિવસમાં તમારા કીધા પ્રમાણે ના માપ માં ખાય તો ચાલે? પ્લીઝ reply અપવા વિનંતી છે 🙏🏻
Gd mg sir.maro son chhe 8 yrs old.2 mnth pehla ene type 1 diabetes detected thyo chhe.hve mare ene khavama plan sathe kevi rite apvu e khbr nth padti to insulin bauj fluctuate up down reh chhe Plz kaik suggestions apso.need urgently.
ડૉક્ટર સાહેબ??? સરસ માહિતી.. આવી રીતે જ જનસેવા કરતા રહો એવી આશા સહ.
જિતેન્દ્ર જોષી... નવસારી.
જનસેવા એજ પ્રભુસેવા.
અનેક શુભકામનાઓ.❤🌺💐😌
ડો. સાહેબ ડાયાબીટીસ વિશે જ્ઞાનવર્ધક અને લોકો ની આહાર માટે ની ખોટી માન્યતા ઓ ગેરસમજ દૂર કરનાર માહિતી બદલ આપનો ખુબ આભાર.
મને 1999 માં ડાયાબીટીસ થયા ની જાણ થતાં આપની સારવાર થી 22 વર્ષે પણ આજ દિન સુધી કોઈ તકલીફ નથી.મારા અનુભવે આપણી ગુજરાતી થાળી એજ ડાયાબીટીસ ની સરસ દવા છે. પરંતુ આપે જેમ કહયું તેમ ઓછા પ્રમાણ માં લઇ શકાય. આજકાલ લોકોએ અનેક જાતના વીડિયો બનાવી દર્દીઓ ને ગેરમાર્ગે દોરી કમાણી નું સાધન બનાવી દીધું છે.
Hu
Byh7u
આપનો ડાયટ પ્લાન જણાવશો ભાઈ..?
Tmro diet plan apo ne plz
થેંક્યું ખુબ ખુબ આભાર આટલી સરસ માહિતી આપી. હવે મને વોશરૂમ વધારે જાવું પડે છે અને પગના તળિયા માં બરતરા થાય છે રીપોર્ટ કઢાવ્યો તો ડાયાબિટીસ આવ્યું 225. અને ચાર દિવસ પછી ફરી થી રીપોર્ટ કઢાવ્યો તો ડાયાબિટીસ 271 આવ્યું તો શું આ વધારે કહેવાય શરીર ભારે છે વેઈટ 87 કિલો છે તો મારે શું કરવું જોઈએ. ઉપાય બતાવશો શરીર માં ગર્મી ખુબ જ છે તમે ખુબ ખુબ સરસ માહિતી આપી છે એટલે હું આ કોમેન્ટ કરી રહીં છે જય શ્રી કૃષ્ણ
ડાયાબિટીસ વિશે માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
ખુબ સરસ માહિતિ આવેલ આભાર 🎉
તમે ડાયા બિટીસ વીશે ખુબ સરસ માહિતી આપી એને માટે તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.👌🙏💐
આહારવિહાર એજ ઔષધ.
સર્વોતમ માહિતી આપી.
આભાર
Doctor saheb Very nice advise about Diabetes issues🌹👍🏼🙏🏼😊
ખૂબ સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...👌
એક મત એવો પ્રવર્તે છે કે, ખાંડની સરખામણીમાં ગોળ એટલો નુકસાનકારક નથી...તો ગોળ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી...🙏
😊
@@કોકિલાસુથાર9:15
ગોળ ખવાય કે નહીં? જો હા, તો કેટલો? બ્રેડ, પીઝા, પાસ્તા તથા જંક ફૂડ વિશે માહિતી આપશો.
આપનો વિડિયો ગમ્યો. સારી માહિતી આપી
Superb information thanks sir.
ખુબજ સરસ આપણી સલાહ સાહેબ ઝાલોદ થી રામુભાઇ ડામોર
21 years ago sir you treated my wife have suffering from thyroid lot lot of respect and salute sir
Waaah khub sarash mahiti aapi Dr. Saheb 👍🙏🙏🙏🙏🙏
Very Nice Sirji 👍👍👍
ખૂબ સરસમાહીતીઆપેઆપીહુસવારેગોળનીચાપીવુછુ
Veri,nice
Thanku dr saheb very nice
Nice guideline thank you
Very nice sir thank you
Thanks Dr.Saheb for Good Guidence
Thank you for this important information because me and my husband have diabetes and I like all kind of fruit and vegetables and I am glad that you gave all kind of information.
માને તારી સાલાહ સુચન ની બહુ જરુરત છે. તામારો સંપર્ક નંબર અથવા સંદેશ લકી સાલાહ આપવી વિનંતિ.
Excellent speech given thank yousir
Thankyou sir , information aapava badal gano aabhar 🙏
Very Nice Respected Dr.Premal Thakor....
Thank you so much Dada for all information🙏🙏
Saheb javab aapo
ખૂબ આભાર
સર જી મને ડાયાબિટીસ છે તો બોડી ઉતરે છે તો ઉપાય શું કરવું ૧૬૦છે
Thanks sir for good information 👍
Namskar sir
Khub aabhar
Sadi ne saral bhasha ma upyogi mahiti aapva badal tamne sambhli ne mansik shanti anubhavi
Baki dayabits ma alag jat jat nu sambhli dari javay chhe pag na taliya ma khub lay bale ne baltra thay chhe sirji
Super knowledge apyu chh banana lai sakay
Thankyou sir. I am your patient.
ખુબ ખુબ. આભાર. સાહેબ.
Very good sir
Thanks Sir good knowledge I like 🙏
First of all thank you so much for simply explaining sir
Can we take every day 2 pcs each of dates and fig for energy?
Thank you sir 🙏,khub saras jankari mali.shanti kansara. 🙏🙏
સર મારું ડાયાબિટીસ જમ્યાં પછી ૨૧૧ આવે છે તો સુ કરવું.
આયુર્વેદિક દવા શરૂ કરી શકાય?
રોટલી ખાઈ શકાય?
સાહેબ્ બહુ સરસ માહીતી આપી આભાર
Thanks sir very informative and eyeopener details about DM.
Pmug
Thank you sir I am your petition 🙏
Good
Thanks Dr. Premalbhai
ડાયાબિટિસ માં રોજ લીલા નારિયેળ નું પાણી પી શકાય ? તેની મલાઈ ખાઈ શકાય ?
Thank you dr. Premal Thank you very. much
તમારો ખુબ ખુબ આભાર
વાહ સરસ સમજાવ્યું
આભાત
ખૂબ ખૂબ આભાર
Thank you sir very superb
nice information
thank you
સર, આપે આપેલ માહિતી ખૂબ યોગ્ય છે, મારે એ જાણવું છે કે જરૂરી પરેજી પછી પણ સવારનુ સુગર લેવલ વધારે આવે છે, તો સર તેનાં માટે શું કરી શકાય આભાર
Hu daily 3/4 km.chalu chu chtay mary sugar 476ayvu e Kem?
જય શ્રી કૃષ્ણ Dr સાહેબ,,,🙏🏻 જો જમ્યા પહેલા નો ડાયાબિટીસ 275 અને જમ્યા પછી નો 376 આવ્યો હોય અને 3 મહિના નો everage ડાયાબીટીસ 275.31 ( HBA1C (M) - 11.22) હોય તો કઈ રીતે પર્હેજી કરવી પડે? અને ડાયાબિટીસ control માં આવે પછી તમે વિડિયો માં જે કીધું તે બધી વસ્તુ માં થી દિવસ દરમ્યાન કોઈ પણ એક જ વસ્તુ માપસર ખવાય ? K એક થી વધારે વસ્તુ એક જ દિવસમાં તમારા કીધા પ્રમાણે ના માપ માં ખાય તો ચાલે? પ્લીઝ reply અપવા વિનંતી છે 🙏🏻
😮બહુ સરસ માહિતી સાહેબ આભાર
Thank you sir 👌🙏
આભાર
Thank you.for.informetion
Thank you so much
🙏🙏👍👍
Thank you sir for sajasahn
Khub saras
સાહેબ આપે ઘણી સારી રીતે સમજ આપી
Good evening Dr.
I am diabetic and suffering due to thyroid (higher).
What is the meaning of foaming during urine pass?
,
સરસ માહિતી માટે ઘનયવાદ
ખૂબ ખૂબ સુદંર
આભાર
Excited to see video nice👏
Khub saras samjaw u sirji
Excellent! Very well explained and on the required commodity...Thank you ! 👌🙏
જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ
ખુબજ ઉપયોગી માહિતી સર ધન્યવાદ
Jay swami Narayan 🙏 good
Khubsurat
વાહ સાહેબ
Good suggestion sirji
ખૂબ સરસ. ઠાકોર સાહેબ
Very good information about diabetes.
Thanks super information
👍👍👍👍👍🙏.Jayshri Krishna
Random sugar manta kahevay ke jamya pachina 2 Kalak nu sugar mape te sir kaho.
I want to meet you....the great person like you......
Sir beats cell fari bane ?to kewirite bane?
Kubaj Saras saheb,aabhar
Great.
Sir Mane suger che ne mara hote dry ne krek thay che su Karu hamesha winter ma j aa problem thay che
🙏🙏🙏🙏🙏 good information sir
Very good practical information.thankx
Thanx a lot
Can we take barley instead of wheat
Thank you Bavj gamu
Thanks Dr pan kasarat Nathan sake to shu karvu mane thaitot che Wayan wathe che to hu puru chali sakati nathi to MANE upay batavsho
Thanks doctor for the good information. I would like to ask that abhakari made of jowar, bajara. & Ragi is more preferable than wheat?
Mane hanaj 165 Dayabitis avyo che hu su Karu?
Very nice
Gd mg sir.maro son chhe 8 yrs old.2 mnth pehla ene type 1 diabetes detected thyo chhe.hve mare ene khavama plan sathe kevi rite apvu e khbr nth padti to insulin bauj fluctuate up down reh chhe
Plz kaik suggestions apso.need urgently.
Pranam sir mare jmya pchhi nu 450 aawe chhe ane biju a k sugar ma jegrry atle k gol khawai k na khwai?
Thank you dr.thakor sir for guidance
Thank you very much sir
Good shaheb
Thanks for your advice 👌👌
Dr Saheb Khajoor Khavay
2 varsh juna ghau(wheat) ni 3 rotli lunch ane dinner ma 3 rotli lai shakay?
Sir mare Umar 38che maru sugar 300na upar rahe che su Karu me insulin levathi pan
Sir kacha banana grane banana khai sakay
Excellent analysis ❤️👍 enjoy your lecture and got cleared ideas.. thank you sir.... 👍
9:14 God. Khisakaygodnosero