Sachi vat 6e saheb Me hamna 1 week thava aavyu pan koi aavyu nathi ne postman ne call Kari ne kidhu to a evu kahe chhe ke pela karta hata pan have bandh Kari didhu 6e machine lay lidha 6e evu kahe 6e To amne saro rasto batavi ke aana pachhi su karvu joyiye ... Please Aa loko ne reality ma service band 6e ke pa6i public ne c banave 6e a janavjo sir.... I'm waiting yours reply sir respectively..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જે કોઈનું પોસ્ટ ઓફીસ માંથી આવી ને કરી ગયા હોય તે કોમેન્ટ માં રીપ્લાય કરજો ક્યાં જિલ્લા નું તે જરૂર લખજો કે જેથી ખબર પડે ક્યાં પોસ્ટ ઓફીસ માં કામ કેવું ચાલી રહીયું છે. *જય માતાજી*
સરકાર નિયમ તો બનાવે છે પણ અમલવારી નથી કરતા પોસ્ટવાળા આધારસેન્ટર પર જવાનું કહી દયે છે
કમ્પ્લેન્સ આપણે જ કરવી પડસે. બાકી તો કામ નઈ કરે
કોય નાં આવે વાતું કરવી સહેલી સે આધાર
Sachi vat 6e saheb
Me hamna 1 week thava aavyu pan koi aavyu nathi ne postman ne call Kari ne kidhu to a evu kahe chhe ke pela karta hata pan have bandh Kari didhu 6e machine lay lidha 6e evu kahe 6e
To amne saro rasto batavi ke aana pachhi su karvu joyiye ... Please
Aa loko ne reality ma service band 6e ke pa6i public ne c banave 6e a janavjo sir....
I'm waiting yours reply sir respectively..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Amuk post office ma j service salu se @@vijayparmar5455
પોસ્ટ ઓફીસ દ્વારા આધાર અપડેટ કરવા કોઈ આવતું નથી
ખૂબ સરસ જાણકારી આપી 👍
ખુબજ સરસ માહિતી 👍
જય માતાજી જય દ્વારકાધીશ કિશનભાઇ ધન્યવાદ સરસ માહિતી બદલ આભાર
So superb thanks a lot sir for give us a brief description knowledge of aadhar home services ❤❤❤🙏🙏🙏
Bhai mare adharkard ma janma tarikh badlavvi se to thase?
AADHAR UPDATE KARV MATE CHARGE CHE KE FRRE CHE???
Free hatu pn have minimal charge hase 50rs
સરસ
2 mahina thaya koi aavtu nathi ke nathi kai call ball aavtu
20 दिवस थय गया कोई आंवू नही 😊
અટક પાછળ થી આગળ લાવવી છે તો આ થશે?
Kay phone aavto nathi bhai
Wahh kishan Bhai bov mast video banaviyo chee 👍🏻👍🏻👌🏻
Koi postman ghare avata nathi
Apde jatej post office jai karavanu hoy 6
Thank you kishan Bhai mast rite samjavyu
આ સુવિધા ફક્ત ખેડૂત ભાઈઓ માટે જ છે કે જનરલ પબ્લિક માટે છે? જો આ પ્રોસેસ કર્યા પછી પણ પોસ્ટમેન ના કરે તો શું કરવું?
જનરલ
કોઈ reply જ નથી આવતો...પોસ્ટખાતા માંથી કોઈ ઘરે આવતું નથી...
Bhai service unavailable batave che
Hello bhai 10 varas junu hoy toj update karava nu ne please reply
Tamare karvu hoy to tame kari sako. Baki 10 vars junu hoy te farajiyat rehse.
@@vimalmaru9896 ha
@@Khedutbhai નમસ્કાર સર 🙏🙏
સર
મેં ચુંટણી કાર્ડ અપલોડ કરીને જાતે
ફોન વડે આધારકાર્ડ અપડેટ કર્યું છે
ભાઈ આપડે આધારમાં પિતાનું નામ કેટલીવાર correct કરી શકીયે. કેમ કે આપણું નામ 2 વાર જ સુધારી શકીયે છીએ તો પિતાના નામ માં સુધારો 3 વાર કરી શકીએ કે નહિ ?
પિતાના નામમાં એક કરતા વધારે સુધારો કરી શકીયે કે નહિ ?
15 દિવસ થયા હજુ પોસ્ટ મેન નથી આવ્યો ટ્રેક કરેલ છે અમારા વિસ્તાર ની પોસ્ટ પર બતાવે છે પેન્ડીંગ
Video Starts at 3:10 min 😅
રાસન કાડૅ કેવાઈસી કરવાની છેલી મુદત કીયા મહિના સુધી છે તે જરા જણાવસો
@@rahulrabari8714 31/12/2024 છે
Kitna diwas lagse😮😮😮
Very good information
Thank you kishan bhai
ભાઈ મનેે આ પ્રોસેસ કર્યે 2 મહિના થઈ ગયા છે. કોઈ ઘરે નથી આવ્યું કે કોઈ text પર ke email pan nathi aavto મેસેજ પણ નહીં આવતો
Postman ne vat kro tamara gam na
સરસ🎉
Thank you mama. . .
કિશન ભાઈ: આધાર કાર્ડ માં નામ સુધારવાનું છે તો થશે કે નય
Yes.
Thank you Bhai
@@Khedutbhai Bhai postman ghare na aave to aeni complein kya Kay rite karvani ae keva vinnanti
@@BHAVINAHIR-9515right i also agree & want
જે કોઈનું પોસ્ટ ઓફીસ માંથી આવી ને કરી ગયા હોય તે કોમેન્ટ માં રીપ્લાય કરજો ક્યાં જિલ્લા નું તે જરૂર લખજો કે જેથી ખબર પડે ક્યાં પોસ્ટ ઓફીસ માં કામ કેવું ચાલી રહીયું છે.
*જય માતાજી*
નથી આવતા ભાઈ. ૧૦ દિવસ થયા હજુ નથી આવ્યા
Sachi vat 6e reply karjo koi postman aa kam karyu hoy to please 🙏🙏
હા ખેદુતભાઈ હા
🙏🏻