સાખી ગાતા શિખો, રાગ યમન માં, હારમોનિયમ સહિત, એકદમ સરળ...

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 83

  • @pankajpurohit1433
    @pankajpurohit1433 9 месяцев назад +3

    ખુબ જ સરસ ભાવથી શીખવાડો છો બહુ જ શીખવાનું જાણવા મળે છે❤

  • @ashokrathod4142
    @ashokrathod4142 9 месяцев назад +1

    અવાજની મીઠાસ સુર લય સાથે જોડાયેલા રહ્યા ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 9 месяцев назад +1

    ખૂબ સરસ

  • @desaimahesh342
    @desaimahesh342 9 месяцев назад +1

    Jay Ho Guru ji Jay Ho Khubsurat dhanyvad

  • @bhavnavaishnav4480
    @bhavnavaishnav4480 9 месяцев назад +1

    Khub j saras atlu saras rite tame shikvo cho saras bhai

  • @rasilapatel5952
    @rasilapatel5952 9 месяцев назад +1

    👍 સારું શીખવાડો છો

  • @raghuraghu-xo3zc
    @raghuraghu-xo3zc 8 месяцев назад +1

  • @bavajighanshyamgiri3571
    @bavajighanshyamgiri3571 9 месяцев назад +1

    Jay Ho ghuru siv rajani

  • @bhattvishvahashmukhbhai2296
    @bhattvishvahashmukhbhai2296 3 месяца назад

    Om namo narayan🙏🙏

  • @narendranayak9620
    @narendranayak9620 9 месяцев назад +2

    જય સિયારામ જય સીતારામ સીતારામ સીતારામ

  • @anilvasava8018
    @anilvasava8018 9 месяцев назад +1

    Khub saras

  • @baldevramavat4198
    @baldevramavat4198 9 месяцев назад +1

    Jay siyaram bapu

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 10 месяцев назад

    વાહ ખૂબ સરસ... જય હો... જય હો...

  • @andaahir5875
    @andaahir5875 9 месяцев назад +1

    Jay ho

  • @natavarpandya8950
    @natavarpandya8950 10 месяцев назад

    ખૂબ સરસ સમજૂતી,આભાર સર

  • @PresangbitsunjhaDevrajGandhi
    @PresangbitsunjhaDevrajGandhi 10 месяцев назад

    સરસ 👍 ભાઈ

  • @shivamop4950
    @shivamop4950 9 месяцев назад +1

    જય શ્રી ક્રિષ્ના 😊

  • @SANJAYNPATEL-ft6jv
    @SANJAYNPATEL-ft6jv 10 месяцев назад +1

    મસ્ત અવાજ સાંભળવાથી આનંદ થાયો

  • @sushilapatel4698
    @sushilapatel4698 10 месяцев назад

    વાહ ભાઈ

  • @aaljirathod4575
    @aaljirathod4575 9 месяцев назад +2

    જય હો મારા પરમાત્મા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ પ્રભુ

  • @vijanavijana187
    @vijanavijana187 10 месяцев назад

    Jay siyaram saheb 🙏

  • @શ્રીપુરાનાહનુમાનજીમંદિરસુંદર

    જય સીતારામ

  • @kanjishisha8355
    @kanjishisha8355 10 месяцев назад

    ખુબ સરસ શીખવાડ્યું તમારૂં રીયાઝ મને ખુબ જ માર્ગ દર્શન આપે છે

  • @SolankiSunita-jo3bx
    @SolankiSunita-jo3bx 9 месяцев назад +1

    Khubaj saras tame kyana sov bhai 🙏

  • @kailashadvalofficialchanne1039
    @kailashadvalofficialchanne1039 9 месяцев назад +2

    Wah sir ni re ga ni re sa

  • @rameshsagathiya9039
    @rameshsagathiya9039 Месяц назад

    🎉🎉🎉❤🎉🎉🎉

  • @krushnasinhchudasama5152
    @krushnasinhchudasama5152 10 месяцев назад

    જય સીયારામ બાપુ

  • @jayantibhaipatel8399
    @jayantibhaipatel8399 9 месяцев назад +1

    Nice

  • @ashokthakar8393
    @ashokthakar8393 9 месяцев назад +1

    जय सियाराम

  • @TrivedeJalabhai
    @TrivedeJalabhai 10 месяцев назад

    સુપર

  • @dharmrajmrajparmar5894
    @dharmrajmrajparmar5894 9 месяцев назад +1

    Jay siya ram

  • @vanzarakirit1267
    @vanzarakirit1267 9 месяцев назад +2

    👏

  • @maheshujeniya5377
    @maheshujeniya5377 3 месяца назад

    Rag sathe gayan samay pan janavjo

  • @tanishnarania6913
    @tanishnarania6913 9 месяцев назад +1

    Good

  • @pravinrajput7531
    @pravinrajput7531 10 месяцев назад +1

    મને ગાતા તો આવડે છે પણ હારમુનિયમ નથી આવડતું ભાઈ જય સીતારામ

  • @PurshottamdasHariyani
    @PurshottamdasHariyani 10 месяцев назад

    જય . સીયારામ

  • @DINESHSOLANKI-km4bi
    @DINESHSOLANKI-km4bi 8 месяцев назад +1

    Harmonium dekha tu nathi

  • @jagdishnaika8916
    @jagdishnaika8916 4 месяца назад

    Raag bhairvi નું bandharan batavjo saheb

  • @vipulbaldev7384
    @vipulbaldev7384 10 месяцев назад

    जय जय श्री राम 🙏🙏

  • @alkapurohit5064
    @alkapurohit5064 10 месяцев назад

    Very nice video

  • @devidassadhu5902
    @devidassadhu5902 9 месяцев назад +1

    બહુ સરસ ભાઇ રાગ સાંખી કય રીતે ગાવીતે બદલ ધન્યવાદ સીતારામ તન્વી દેવીદાસ સાધુ કલ્યાણપુર રાપર કરછ

  • @BharatMundhava4437
    @BharatMundhava4437 9 месяцев назад +1

    🌄💙👏

  • @pravinitaliya2246
    @pravinitaliya2246 9 месяцев назад +3

    મારે હાર્મોનિયમ લેવું સાહેબ......પછી શીખવું છે કોઈ નું હોય તો કહેજો આપ સરસ શીખવી રહયા છો બહું મજા આવી તમારે શીખવાડવાનું છે મને હાર્મોનિયમ ગોતી આપો

  • @govindrathod3874
    @govindrathod3874 10 месяцев назад

    Wah sarji❤❤

  • @deepnayaksingar2434
    @deepnayaksingar2434 10 месяцев назад

    Njce

  • @R.B.kathiyavadi
    @R.B.kathiyavadi 9 месяцев назад +2

    🙏સાહેબ સાહિત્ય કરતી વખતે હાર્મોનિયમ કઈ રીતે વગાડવું તે ચીખવાડો 🙏

  • @hiralalrajgor4302
    @hiralalrajgor4302 10 месяцев назад +1

    Hu bhajn ghau chu pan harmony nathi આવડતી તો મારે સુ કરવું joe a

  • @ShantiramMaharajbalol
    @ShantiramMaharajbalol 10 месяцев назад

    🎉thanking guruji

  • @vasavanandlal1833
    @vasavanandlal1833 10 месяцев назад

    mane harmunyam aavde se pan gavanu nay fhavtu

  • @hareshbhaiv.monapara5951
    @hareshbhaiv.monapara5951 10 месяцев назад

    good

  • @divyeshvekariya3561
    @divyeshvekariya3561 9 месяцев назад +1

    Tamaru harmonium ma reed kay she

  • @DineshBhaiPandya-f3j
    @DineshBhaiPandya-f3j 3 месяца назад

    છંદ હાર્મોનિયમ પર કેવી રીતે ગાવા તે સમજાવશો

  • @roylaraja62
    @roylaraja62 10 месяцев назад +1

    સર પાંચ વરસથિ મેનત કરુંછું પણ નથી લાગતું સુકરવુ મને કહેજો હોં

  • @tarunraval7202
    @tarunraval7202 8 дней назад

    ત્રણ સફેદ થી ના ગવાય? આપે કીધું પહેલી કાળી બીજી કાળી ચાર સફેદ થી ગાવું પણ ત્રીજી સફેદ થી ના ગવાય?
    મહદંશે બધા લોકો પહેલી કાળી બીજી કાળી અને ચાર સફેદ થી વગાડીને ગાય છે તો સમજણ આપજો પ્લીઝ

  • @kapadiprakash9160
    @kapadiprakash9160 9 месяцев назад +1

    સાહેબ ..તમારો...નંબર.....

  • @LokgaykShivabhaichaudhary
    @LokgaykShivabhaichaudhary 10 месяцев назад

    આ રાગ યમન કલ્યાણી માં સર આરોહ અવરોહ માં કોલમ.. તીવ્ર.. વર્જિત. વિવાદિત સ્વરો ક્યાં ક્યાં છે

  • @pravinrajput7531
    @pravinrajput7531 10 месяцев назад

    મારે શીખવું છે તો તમે શિખવાડો છો તો તમાંરો કોન્ટેક્ નંબર છું છે ભાઈ

  • @pareshdudhrejiya2733
    @pareshdudhrejiya2733 10 месяцев назад

    મારે એકદમ શરૂઆત થી ભજન શીખવા સે અને સરગમ તેના માટે શું કરવું સર

  • @pintoothakre4641
    @pintoothakre4641 10 месяцев назад

    सर मुझे हारमोनियम सीखना है ओर में mp मध्य प्रदेश से हूं आप वीडियो से के द्वारा हमें सिखाए ❤❤❤

  • @chauhandilip1780
    @chauhandilip1780 10 месяцев назад

    Sharuat thi harmoniam ane gavanu shikhavo

  • @PratikBagadiya
    @PratikBagadiya 10 месяцев назад

    tal રેખતો કેમ ગવાય રાગ અને કેમ vagaday

  • @vishnudangadhavi51
    @vishnudangadhavi51 10 месяцев назад

    હાર્મોનિયમ બિલકુલ ન આવડતું હોય ને શીખવું હોય તો
    ક્યાં થી શરૂઆત કરવી
    એ માહિતી આપવા વિનંતી

  • @GajjarJayantibhai
    @GajjarJayantibhai 7 месяцев назад +1

    Good

  • @tarunraval7202
    @tarunraval7202 7 дней назад

    Nice

  • @vasavaganeshbhai8250
    @vasavaganeshbhai8250 9 месяцев назад +1

    Jay shree ram 🙏