Chetnbhai જય કિંજલ ❤️ સ્ટુડિયો ની જય જય જહું ઝપાટા વાળી માં 😘 આપ thakkr સમાજ નું ગૌરવ વધાર્યું છે મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે એસ આર પી ગ્રુપ ત્રણ અમારા ગામમાં છે અને દાંતીવાડા રોડ ઉપર આવેલા પહેલું હનુમાન દાદા નું મંદિર 😘 થોડે દુર આગળ વધતા જતા હોય તો બે પાણીના ટાંકા છે અને રોડ ઉપર આવેલા રસ્તો રોડ ઉપર થી જ અમારું ❤️ ગમ્મે એને પુછો તો મારું ઘરે મૂકી દે મારા બધા દેવી દેવો ની કૃપા થી હું એક હકીકત છે સત્ય છે એજ વાત સાચી છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😀😀😀😀 દીલથી ધન્યવાદ આપું છું શુભ મંગલ કામના સહ શુભ મંગલ કામના સહ શુભ દિવસ શુભ વરસ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ ફળ મળશે જય જહુ માતા ની જય સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ ની જય માતાજી ની સોરી હું ઠક્કર લખી દીધું છે જય હો ચેતન ભાઇ દરજી સમાજ નું ગૌરવ વધે એજ પ્રભુ ને 😀 કરી રહ્યા છો સારું લાગે છે મારે પણ ઘણા બધા દેવી દેવો છે અને એમની કૃપા થી મારો દીકરો મોતના મુખમાંથી પણ પાછો લાવી દીધો છે જય માતાજી ની આપ સર્વ ને સહર્ષ સુખી રાખે ભગવાન એજ પ્રભુ ને અને આપના સર્વ ઇસ્ટ દેવી દેવો ને❤️ અરજ કરી રહ્યો છું જય માતાજી ની જય જય ગરવી ગુજરાત દીપે
જય શ્રી જહુ ઝપાટા વાળી માં ની 1680 ની સાલમાં ધાયણોજ ગામમાં આવ્યા હતા અને ધુળીયા ઢોલી ને પણ નામ રોશન કરનાર દેવી જહુ zapdi નામ છે પણ આ દેવી સખસાત જોગણી માતાજી નો અવતાર ધારણ કર્યો છે લોકોને સમજાવવા માટે પ્રેરણા આપે ઘરની બહાર નીકળી જાય એવા લોકો ઘણાં ધર્મ પ્રેમી મિત્રો 😀 જય માતાજી ની
જય શજહુ ઝપાટા વાળી માં ની જય હો આપ સર્વ ના પોત પોતાના ઇસ્ટ દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ૐ નમઃ શિવાય હર હર મહાદેવ ની જય અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય હરસિદ્ધિ માતાજી ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય શ્રી મહાકાળી માતાજી ની જય શ્રી સોનબાઇ માં બાળ સીકોતર માં સોળમી સધી બાઈ મારા બધા દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી દરમિયાન ખુબ ખુબ અભિનંદન સહ ખુબ ખુબ આભાર સહ ખુબ ખુબ આગળ વધો એજ પ્રભુ મોટા છે ઓમ નમઃ શિવાયના આપ સર્વ ને સહર્ષ સુખી રાખે એજ પ્રભુ સેવા કરી કહેવાય છે ગરીબ માણસ ને પુછો કે કેવી રીતે વેદના સહન કરી રહ્યા છે પણ એક દિવસ જરૂર સત્ય મેવ જયતે જરૂર હોય છે જય માતાજી ની
જેમ ચામુંડા ઘેર ઘેર પૂજાય છે એમ જહુ ઝપાટા વાળી માં પણ સર્વ દેવી દેવો ની જય હો જય માતાજી ની જય હો આપ ને મારુ નામ મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે એસ આર પી ગ્રુપ ત્રણ પોસ્ટ એક જ છે હું ભૂદેવ છું પહેલા ભૂદેવો આ બધું ના માનતા હતા પણ હવે સમય બદલાયો છે અને હાલ માં જેના ઘરે કોઈ દેવી દેવો ના હોય તો એ ઘર વાઝિયું કહેવાય છે શુભ મંગલ કામના સહ શુભ રાત્રી ૐ નમઃ શિવાય
જય શ્રી જહુ ઝપાટા વાળી માં ની જય સ્ટુડિયો ની કૃપા કાયમ આપણા બધા માટે રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું હું મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે એસ આર પી ગ્રુપ ત્રણ પોસ્ટ એક આ દેવી દેવો ઘણા બધા પ્રગટ પરચા પૂર્યા છે હું નાનો હતો ત્યારથી લઈને જોતો હતો પણ હું તો નાસ્તિક જ હતો પણ હું મનથી મેલો ના હતો પણ નસીબ યોગે મને યાદ છે કે હું પાલનપુર રહેતો હતો અને ઘરે થી તરછોડાયેલા હતો ત્યારે મારી બા મને ચપટી વગાડતાં વગાડતાં કાલે વાત કરું છુ શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની આ વાત પણ સત્ય છે એજ જોરદાર મારા માટે તો મારા બધા દેવી દેવો ની કૃપા કાયમ રહે એજ પ્રભુ મોટા છે જય માતાજી ની
જય શ્રી જહુ ઝપાટા વાળી માં ની મમતા અને આશિષ સદા સર્વદા પ્રસન્ન રહે એજ પ્રાર્થના કરું છું ચેતન ભાઇ દરજી સમાજ નું ગૌરવ વધાર્યું છે મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે દતિવડા રોડ પર madana dangiya ગામનો વતની છું હું તો એક સાઈઠ વરસ નો સરવાળો છું આપ ને અને આપના સર્વ પરિવાર ને અને આપના gitalap ની રચનાકાર અને સ્ટુડીયો સંચાલકને પણ ખુબ ખુબ આગળ વધતા રહો એજ પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ રાત્રી હર હર મહાદેવ ૐ નમઃ શિવાય
જય જહું ઝપાટા વાળી માં ની જય હો ચેતનભાઈ દરજી સમાજ નું ગૌરવ વધાર્યું છે મુકેશ મહેતા તા પાલણપુર ડી બી કે જય શ્રી અંબે ગૌરી માતાજી ની જય પંચ મુખી નાગ દાદા ની જય શ્રી સીકોતર સધી સરકાર સાથે ગોગા મહારાજ મેલડી માતાજી ની જય હો સર્વ ભૈરવ દાદા વિર મહારાજ ની કૃપા કાયમ રહે એજ પ્રભુ ને પ્રાર્થના કરું છું શુભ મંગલ કામના સહ શુભ સંધ્યા આરતી નો સમય થયો છે જય માતાજી ની
Jay maa jahu 🙏
Jay shree jahu ram
Nice voice
જય જહુમા
🙏🙏🙏 🙏🙏🙏
Jay mataji
Bhai super sog

જય હો માવતર જહું બાઈ ઝોપડી.🙏❤️❤️❤️🙏
મારી જહુ ની જય હો🙏🚩🚩🚩🚩🚩
જય જહું ઘામ સરીયદ જીગર પંચાલ
ખોડીયાર સિકોતર ઘામ સરીયદ જીગર

જય માતાજી
😊😂😢😂😢