મહાકુંભ પ્રયાગરાજ મધ્યે મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરૂ શ્રી દ્રારા શ્રી ધણી માતંગ દેવ ની જ્ઞાન વાણી
HTML-код
- Опубликовано: 10 фев 2025
- અખિલ ભારતીય સંત સમાગમ મહાકુંભ પ્રયાગરાજ મધ્યે મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરૂ શ્રી પંચાણભાઈ આતુભાઈ માડે દ્રારા શ્રી ધણી માતંગ દેવ ની જ્ઞાન વાણી તથા શિવ અવતાર નો મહિમા તેમજ માગ સ્નાન નું મહિમા દરેક ભારત દેશની દરેક નદીઓ મા ગંગા મૈયા વસે છે એનું મહિમા નું વણન કર્યુ
અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થા મધ્યે ધર્મ તથા ક્રમૅ તેમજ શિક્ષણ ની જયોત પ્રગટી રહી છે આવનાર સમયમાં યુનિવર્સિટી બને તેનો સરસ મુદ્દો આખા ભારત ભરના દરેક રાજયોમાંથી આવેલ સંતો અને મહંતો વચ્ચે કચ્છી ગુજરાતી તથા હિન્દી ભાષામાં પ્રગટ કર્યો
સામાજિક સમરસતા ના મુદ્દા વિષે વિશેષ ભાર આપી દરેક સમાજ ને એકમંચ થઈ સામાજિક સમરસતા કરવા ભાર મૂકયો
જય હો ડાડા તમારી....જય ધણી માતંગ દેવ
જય ધણી માતંગ દેવ