ખેતરમાં ઘર મીટર વીજ કઈ રીતે મળે | કયા કયા પુરાવા જોઈએ | Farmhouse vij connection document form proce

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 72

  • @parmarvinubhai5755
    @parmarvinubhai5755 4 года назад +18

    24 કલાક નું લાઈટ કેવી રીતે લેવી ખેતરમાં ઘર હોય તો

  • @v45454s
    @v45454s 2 года назад +2

    Pashupalan mate 24kalak vij connection leva mate video banavo

  • @jaydharnidhardhimastatusvi4687
    @jaydharnidhardhimastatusvi4687 4 года назад +4

    3 ફિસ ની લાઇટ આવયા ના કૅટલા દીવસ પછી ઘર મિટર ની માગણી કરી શકાય

  • @shaikhnishar4209
    @shaikhnishar4209 4 года назад +1

    Sir very nice information sir baju na khedut permition na aape too su karvu

  • @pinkeshpatel591
    @pinkeshpatel591 2 года назад +1

    khetivadi na power na khubaj problem ave se.. ena karta Soler systems lagavi devi sari..

  • @nileshbhaimakwana4263
    @nileshbhaimakwana4263 4 года назад +5

    ઓનલાઈન અરજી કેમ કરવિ કનેક્શન લેવા માટે વાડીએ ઘર વપરાશ માટે ભાઈ માહિતી આપો 🙏🙏

  • @jagdishbavadiya3755
    @jagdishbavadiya3755 3 года назад +1

    Vavajoda ne 2 mhina they gya se Pan thambhla hji suta se dhokdva pgvcl Pankhan.fidar

  • @patelankit3109
    @patelankit3109 3 года назад +1

    Sir khatedar Samate apva ne na kay to su karvu

  • @devrajsinhchauhan6521
    @devrajsinhchauhan6521 4 года назад +12

    ગામ ની 24 કલાક નું કનેકશન લેવું હોય ને ઘર ગામ થી દૂર 400 મીટર જેટલું દૂર હોય તો શુ કરવું

    • @maheshbhaikolcha1318
      @maheshbhaikolcha1318 3 года назад

      ગામ ની ૨૪ કલાક નુ કનેક્શન લેવુ હાય ને ઘર ગામ થી દુર ૩૦૦ મીટર જેટલી દુર હાય તાે શુ કરવુ

    • @dineshthakor8968
      @dineshthakor8968 Год назад

      મારે પણ આજ પ્રશ્ન છે.
      Ugvcl વાળા મો માગ્યા પૈસા માટે ખુબ જ નખરા કરે છે.

    • @pathansaleem8190
      @pathansaleem8190 10 месяцев назад

      Mare pan aa prasn che

    • @abhesinhrathod3417
      @abhesinhrathod3417 4 месяца назад

      Farm.house.nunhi.pangamnu..joitu.hoyto.shu.karvu.te.janavo

  • @santibhaisuthar5417
    @santibhaisuthar5417 3 года назад +2

    आजे तमाम खेडुत खेतर मा रे से खेती बचावा न रहे तो. जगली जनावर खेती बरबाद करी नाखे से पण आजे खेतर मा वीज जोडाण माटे 12000रु खरच आवे के गरीब खेडुतो केयथी ळावे

  • @neelgamers3318
    @neelgamers3318 4 года назад +1

    Sir apne gav me jamin loan kaise le kuchh idea batavo

  • @tejrambhaiparegi2678
    @tejrambhaiparegi2678 Год назад

    ઓનલાઇન અરજી કરી શકાય

  • @khunthiren9926
    @khunthiren9926 2 года назад +1

    Sir khetivadi ma 24 kalak 3 phase connection mle

  • @shaileshpatel-xi8qf
    @shaileshpatel-xi8qf Месяц назад

    From where I can get 30 meter cable free gujarat government Notification
    આ પ઼કાર ના પરિપત્રો કયાંથી મલશે

  • @bambhaniyamanu7538
    @bambhaniyamanu7538 4 года назад +1

    Gamni najik jo sarve no. Hoy to jyoti nu kaneksan Mali sake

  • @thakormukesh546
    @thakormukesh546 2 года назад +1

    કૂવા પર કેટલાં વોટ ની L E D લાઈટ લગાવી શકાય. કૂવા પર મીટર છે. રાતે બેસવું હોઈ તો મહેરબાની કરીને જણાવો ગુજરાત U.G.V.C.L

  • @JayThakor-c4e
    @JayThakor-c4e 9 месяцев назад

    Dear sir Maru Ghar khetarma che Ane Bajuna khetar varo Bhai Mane tena khetarma thi electric line leva detanathi to mare sukarvu, please reply

  • @mayankpatel7652
    @mayankpatel7652 3 года назад +2

    Sir mare ghar na borewell pr khetivadi mate agriculture vij connection levu hoy to mali shake kharu ?

  • @solankikanubhai1707
    @solankikanubhai1707 Месяц назад

    ખર્ચો કેટલો આવશે

  • @vimalbhalala3725
    @vimalbhalala3725 4 года назад +1

    mare sub station feravavu chhe to fare survey Number 1 kj chhe?
    PGVCL vala na pade chhe te avu ke che k connection cancel karine new levu pade

  • @pranavpatel9060
    @pranavpatel9060 4 года назад +1

    Purava hoy to dan barvana hoy

  • @patelmayank5052
    @patelmayank5052 3 года назад +1

    ખેતર ના સર્વે નંબર માં મકાન બનાવ્યું હોય રહેવા માટે તો સુ પ્રોસેસ છે અને n.a કરાવવું જરૂરી છે કે રહેવા માટે બનાવ્યું હોય તો એન.એ ની જરૂર નથી.

  • @rathvaravindra5121
    @rathvaravindra5121 Год назад

    મારા ઘરે બોર છે તેના માટે મારે 3 hp નુ કનેક્શન મળી શકે,???

  • @munnaahir3436
    @munnaahir3436 3 года назад +1

    વાઙી વિસ્તાર મા જેજી વાઇ સીગલ કંનીકસન માટે છુ કરવુ

  • @maheshvlog1201
    @maheshvlog1201 3 года назад +1

    Sir mare khetrma gar banavyu pan light nathi tya to light leva mate ame arji kari to amre 33000 rs astiment avyu che n hji bija 15000 avanu che to su etlu bdhu astiment ave kharu 240 meter sudhi lai javnu che to etlo bdho kharch ave kharo

  • @hdbhayani2155
    @hdbhayani2155 4 года назад +3

    Mare gam ni najik khetar ma Makan banvel se tya jyoti gram light male?

  • @manojpatel6054
    @manojpatel6054 Год назад

    ને એ ની જાર ખરી ખેતર વીજ કનેકશન માટે

  • @ajaybariabhalsinh5254
    @ajaybariabhalsinh5254 4 года назад +1

    Form bharvani rit

  • @thakorkamleshkamlesh6681
    @thakorkamleshkamlesh6681 4 года назад +1

    વેચાતુ કનેકશન લીધુ હોય તો શુ કરી શકાય છે

  • @-veer17
    @-veer17 3 года назад +1

    Sir 5 થાંભલા નું ખર્ચ કેટલા રૂપિયા થાય

  • @Motivationandmystory
    @Motivationandmystory 2 года назад

    ફાર્મ હાઉસ ની અંદર જ્યોતિગ્રામ લેવી હોય તો એનું બતાવ્યું કે શું બતાવ્યું સમજાણું નહિ થોડું મને??

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      વોટ્સેપ ૯૧૪૦૦ ૫૩૫૫૪

  • @smitpambhar9289
    @smitpambhar9289 4 года назад

    hakk parta 6 and 8-A documents na hoy to kai rasto kharo?

  • @maheshjadav1745
    @maheshjadav1745 2 года назад

    ખર્ચ કેટલો થાય

  • @Knowledgehub1744
    @Knowledgehub1744 4 года назад +2

    Ek survey number ma 4 makan hoy ane ek j bhai na name jamin hoy to bija 3 makan vala ne new connections male sir....bhai 4 chhe pan utara ma nam ek j bhai nu chhe

  • @vaghelabalubha492
    @vaghelabalubha492 4 года назад +1

    500 મીટર દૂર ઘર હોય તો અસ્ટી મન કેટલું આવે ?

  • @thakorshantesh3454
    @thakorshantesh3454 2 года назад +2

    Sir tamao number apo ne

  • @prakashvala1995
    @prakashvala1995 2 года назад

    એક ટીસિ લીધી સે તો બીજી લેવી હોય તો મળે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  2 года назад

      વોટ્સેપ ૯૧૪૦૦ ૫૩૫૫૪

  • @yashchaudhari2930
    @yashchaudhari2930 Год назад

    સમુતીવગરમળેએવુકયથાએવુકરો

  • @pravinjadav917
    @pravinjadav917 4 года назад +2

    મારી cament નો જવાબ આપો

  • @p.r.thakor3241
    @p.r.thakor3241 2 года назад +1

    UGVCL

  • @tusharhirapra
    @tusharhirapra 3 года назад +1

    Pgvcl

  • @pravinjadav917
    @pravinjadav917 4 года назад +1

    તમારો મોબાઈલ નંબર જણાવશો

  • @vinubhaitribhovanthakorvin4823
    @vinubhaitribhovanthakorvin4823 4 года назад +1

    DGVCL

  • @rasikbhaichauhan2739
    @rasikbhaichauhan2739 3 года назад +1

    તમારોનબ આપો