જય રામરામ સીતારામ ભાઇ બોવ સરસ છે તમારા વિડિયો ❤તમારા મા ઘણુ શીખવાનું હોય છે ખુબ સરસ ભાઈ આવા ઘર તો ભાગ્યે જોવા મલે ભાઈ બધા ને યાદી આપજો ને રામ રામ સીતારામ કેજો❤❤❤❤❤ને મારુ નામ લેજો રાજકોટ થી હંસાબેન ❤❤❤❤❤❤
વીરમભાઈ દક્ષા બેન ના પીયરનો પરીચય કરાવ્યો ખુબ આનંદ થયો દક્ષા બેન ના પીયરના બાપા તેમજ બહેનો નો સ્વભાવ બહુ સારો મોટા બહેને પોતાની જવાબદારી સમજીને માનો પ્રેમ આપ્યો તે બેન તમારા ખાનદાની નો પરીચય કરાવ્યો બેન જય સીયારામ કાંતી બાપુ હરીયાણી
Daxaben tamaru femali bavu j samajdar 6e ne ak bija ne sapot kare avu j 6e to Bijan negative kament nebavu dhyan ma nai Levani jene j kevu hoy a keva do apde apdi masti ma revanu ❤❤❤
હા 100% સાચું કહ્યું તમે. લોકો તો એમની કૉમેન્ટ કરતા હોય. આપણે નેગેટિવ કૉમેન્ટ પર ધ્યાન ન દોરવું જોયે. હવે એવું જ રાખશું. આપનો ખુબ ખુબ આભાર અમને સહકાર અને હિંમત આપવા બદલ.🥰
રામ રામ ને સીતારામ તમને પણ 🙏 જીવન મૃત્યુ તો સંસાર ની નિયમ છે. આપના સ્વજનો ની યાદી આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એમની યાદો સાથે જ જીવન વ્યતીત થતું હોય છે. જે આપને હિંમત આપતું રહે છે.
Thankyou so much 🥰 મને તો એમ થાય કે મારે કાંઇક બોલવા જેવું છે ત્યારે હું કૉમેન્ટ કરી દવ. તમને મારી વાત સાચી લાગી અને સમજી શક્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
Jai shree Krishna seetaram 🙏 viram bhai shivu mate j comment kari khub j srs lakhyu bahuj sachi vat balpan ni yadoj rey bal pan nu jeevan khubj nirdosh hoi pachi to akhi jindgi kya vaijai khabrj nathi padti👌👍🙏
@@Veerdaxavlogs તમારા મમ્મી પણ બવજ સારુ રાખે છે દક્ષાબેન તમે પણ બવજ સારુ રાખો છે વીરમ ભાઈ અને આવીજ રીતે રેજો એવી તમારી વીનંતી છે જય સુરાપુરા દાદા કૈલાસ બેન બોલુ છું બોટાદ થી
Viram bhai mast kavita lakhi shivu ni👌maru nam varsha hu tamari ben j chu hu ghnivar rickshaw ma.nam vanchti ne kiran ne me puchyu chey comment ma .sasu vav maa dikri ni jem j rey chey .priyal ❤
Jai shree Krishna masi 💗✨ Masi aene daxa bhabhi tme negative comments upr dhyan na do masi best sasu aene daxa bhabhi best vahu che baki maa toh maa j hoi viram bhai tame Kiran didi na vlog ma jordar coment kari ❤❤
Jay shree krishna 🙏 tamne pan Sachi vaat che tamari ke nagative comment par dhyaan n devaay. Ane tamaro pan khub khub aabhar ke tame amara video ne pan kiranben na video jetlo j Prem Ane support aapyo chhe.
જયારે પણ તમારી કૉમેન્ટ આવે ત્યારે તેમાં દરેક સભ્યો નું સરસ વર્ણન કરેલું હોય છે. વાચી ને આનંદ આવી જાય છે. તમે પણ આવી દેસી રસોઈ નો સ્વાદ માણ્યો છે એટલે એની મીઠાસ ની જલક તમારી કૉમેન્ટ ના શબ્દો માં જ દેખાઈ જાય છે. ખુબ સરસ કૉમેન્ટ છે તમારી. ખુબ ખુબ આભાર આપનો અમારા આખા પરિવાર વતી.
Masi ne bhabhi banne no sabhav bov j saro che kayam avi j rite maa dikri ni jem ryo ane tamaro preem kayam aavoj re baxabhabhi avi comment samu dhayan nay devanu amuk manas ne tev hoy bija ne kharab dekhad vanu pate jane perfect hoy am e to sasu ne betha betha jamadta hase samj vu joy nana balak nu no re avi khabar no pade to kaam karavvu pade
માસી નો સ્વભાવ જ સારો છે અને એ દક્ષાબેન ને રાખે છે પણ સારી રીતે એતો અમે વિડીયો જોઈએ છે એટલે અમને ખબરજ છે અને દક્ષાબેન પણ સમજુ છે અને તમે માં દિકરી ની જેમજ રહો છો અને કીરણબેન આવે તો તેને અને શીખવું ને પણ કેવી રીતે રાખેછે એ અમે જોઈએ છીએ બાકી કોમેન્ટ વારા તો કર્યા કરે તેના સામું ન જોવાય બાકી તમે બધા ખુબજ સંપી ને રહો એજ ખુશી વાત છે વિરમગામ ને દક્ષાબેન માસી તથાં જીત ભાઈ આવાજ સંપ સાથે રહો એવા આશીર્વાદ ❤❤❤❤❤❤❤🎉
હું નસીબદાર છું કે મને આવા ભાભી મલ્યા ♥️♥️ love you bhabhi 🥰
કીરણ બેન સાચી વાત છે શીવૃ શૃ કરે
💕 love you too kiranben💕
@@Veerdaxavlogs 💞💕💞
Daksha ben tamara shashu ma jewa chhe khub bhagy shali chho very nice video 👍👌 saragawa nu shak saras banawyu 👌👌 Jay mataji 🙏🙏🙏🙏
Thankyou 🥰
Nice video saasu wow ne vat sabrne bav Anand tayo❤
Thankyou 🥰
બેન તમારા સાસુ બોવ સારા છે
Thankyou 🥰
Maa mast shak
Thanks 🥰
વાહ સાસુ વહુ નો પ્રેમ ❤
Thankyou 🥰
વાહ દક્ષા બેન બવ સમજદાર છો જો તમારી જેમ સમજે તો બધા બહેનો સાસુ માં જ હોય પણ સમજી શકે તો
હા સાચી વાત કરી તમે😊
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji 🙏 ♥
Jay mataji 🙏
Jat swaminarayn Happy ફેમીલી nice vidyo 😊❤ god bless 😊❤❤ you
Jay swaminarayan 🙏
Thankyou so much 🥰
Viram bhai Tamara varsha ben ne su thayu hatu to axpayd thai gaya
Excident થયું હતું.
અમે વિડિયો માં જણાવિસુ આગળ આવનારા.
Vah daxaben khubh saras vidiyo
Thankyou 🥰
જય રામરામ સીતારામ ભાઇ બોવ સરસ છે તમારા વિડિયો ❤તમારા મા ઘણુ શીખવાનું હોય છે ખુબ સરસ ભાઈ આવા ઘર તો ભાગ્યે જોવા મલે ભાઈ બધા ને યાદી આપજો ને રામ રામ સીતારામ કેજો❤❤❤❤❤ને મારુ નામ લેજો રાજકોટ થી હંસાબેન ❤❤❤❤❤❤
રામ રામ ને સીતારામ તમને પણ 🙏
હા જરૂર યાદી આપીશ તમારી બધા ને
થેંકયુ હંસાબેન🥰
Aaj no vlog 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻ma dikri no prem aavoj re priyal su gughata kare Jay shree Krishna
Thankyou so much 🥰
દક્ષા બેનકયા ગામ ના છે
પોરબંદર માં જ પિયર અને સાસરું બંને છે.
સરરસ વિરમભાઇ ને બા ને દક્ષાબેન સરસ પરિચય કરાવ્યો ને બધા સંપ થી રહો છો જાણી આનંદ થયો એજ આનંદ ને ભગવાનનો વાસ હોય સરસ વિડીયો
Thanks a lot 🥰
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ
બવો સરસ વાત છે વિરમભાઇ ❤ માં બાપ ના હોય ને બધી સમજણ હોય છે વિરમભાઇ ખુબ આભાર માન્યો છે મે
ધન્યવાદ આપનો પણ🥰
જય શ્રી પુરૂષોત્તમ🙏
વીરમભાઈ દક્ષા બેન ના પીયરનો પરીચય કરાવ્યો ખુબ આનંદ થયો દક્ષા બેન ના પીયરના બાપા તેમજ બહેનો નો સ્વભાવ બહુ સારો મોટા બહેને પોતાની જવાબદારી સમજીને માનો પ્રેમ આપ્યો તે બેન તમારા ખાનદાની નો પરીચય કરાવ્યો બેન જય સીયારામ કાંતી બાપુ હરીયાણી
જય સીયારામ🙏 કાંતી બાપુ
ખુબ ખુબ આભાર
Daxaben tamaru femali bavu j samajdar 6e ne ak bija ne sapot kare avu j 6e to Bijan negative kament nebavu dhyan ma nai Levani jene j kevu hoy a keva do apde apdi masti ma revanu ❤❤❤
હા 100% સાચું કહ્યું તમે.
લોકો તો એમની કૉમેન્ટ કરતા હોય. આપણે નેગેટિવ કૉમેન્ટ પર ધ્યાન ન દોરવું જોયે. હવે એવું જ રાખશું.
આપનો ખુબ ખુબ આભાર અમને સહકાર અને હિંમત આપવા બદલ.🥰
🙏👌
Jay shree krishna 🙏
Thankyou 🥰
જય માતાજી વિરમભાઈ દક્ષાબેન 🎉🎉🎉 પ્રિયલ બહુ રમતિયાળ થઈ ગઈ છે❤❤❤ જય શ્રી ક્રિષ્ના બા તમારા પરિવારને હંમેશા ખુશ રાખે🎉🎉🎉
જય માતાજી 🙏
હા હો પ્રિયલ ને રમવું બોવ જોયે.
ખુબ ખુબ આભાર આપનો🥰
જય શ્રી કૃષ્ણ
વાહ ખૂબ સરસ
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ🥰
🙏
Jay shree krishna 🙏
Dakshaben mast roti
Thankyou 🥰
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ માસી નો સ્વભાવ બહુ સારો છે મારા સાસુ પણ એવા જ હતા પણ તે અત્યારે અમારી સાથે નથી રહયા
રામ રામ ને સીતારામ તમને પણ 🙏
જીવન મૃત્યુ તો સંસાર ની નિયમ છે. આપના સ્વજનો ની યાદી આપણે ક્યારેય ભૂલી ન શકીએ. એમની યાદો સાથે જ જીવન વ્યતીત થતું હોય છે. જે આપને હિંમત આપતું રહે છે.
Jay shri Krishna to all, saras video. ❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏
ધન્યવાદ 🥰
Virambhai tame shivu mate je comment kari che bov mast che
Thankyou so much 🥰
મને તો એમ થાય કે મારે કાંઇક બોલવા જેવું છે ત્યારે હું કૉમેન્ટ કરી દવ. તમને મારી વાત સાચી લાગી અને સમજી શક્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
Good video
Thankyou 🥰
Jay siyaram badha ne ❤nasib ma hoy amne male avi sasu from London
Jay siyaram 🙏
Sachi vaat che.
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree krishna 🙏 Har Har mahadev 🙏🙏
Jay shree krishna 🙏
Har har mahadev
જય માતાજી
Jay mataji 🙏
Veerambhai tame shivu mate ni j comment Kari e khubaj Sundar Varan Kari ne bdhana Dil jiti lidha k sachivat kahi veerambhai e 👏👏👍
Thankyou so much 🥰
Baalko pratye Mane pela thi j khub Prem che. E pachi Maru hoy ke bija nu
Jai shree Krishna seetaram 🙏 viram bhai shivu mate j comment kari khub j srs lakhyu bahuj sachi vat balpan ni yadoj rey bal pan nu jeevan khubj nirdosh hoi pachi to akhi jindgi kya vaijai khabrj nathi padti👌👍🙏
Jay shree krishna 🙏
Sitaram🙏
Thankyou so much 🥰
Jay shree krishna badha ne.
Tamari Atak ( surname) su che .
Hu tamara vlog daily jov chu bahu saras video banavo cho 👍
Jay shree krishna 🙏
Amari surname parmar chhe.
ઘેડીયા કોળી જ્ઞાતિ છે અમારી.
Porbandar ma rahie che.
Good luck
Thankyou 🥰
Jay mataji🙏🙏🙏
Jay mataji 🙏
રામ રામ સીતારામ બધા ય ને
રામ રામ ને સીતારામ તમને પણ 🙏
જય સુરાપુરા દાદા કેમ છો બધાં પ્રિય લ સુકરે દક્ષાબેન તમે સુકરો છો વીરમ ભાઈ તમારા મમ્મી શું કરે છે
જય સુરાપુરા દાદા 🙏
બધા મજામાં હો🥰
હા વિરમભાઈ બિચારીને હેરાન ન કરતા એની મમ્મી નથી પણ તમારા મમ્મી અને દીકરી જોડે જેમ રાખે છે બરોબર છે સાચી વાત છે બહુ સારું રાખે છે તમારા મમ્મી વિરમભાઈ
હામે વાળા ની દીકરી એવી તમારી દીકરી વિરમભાઈ અને તમારા મમ્મી બધા સારું છે સારું રાખે છે જય માતાજી હું સુરાપુરા ધામ કૈલાશબેન
@@Veerdaxavlogs તમારા મમ્મી પણ બવજ સારુ રાખે છે દક્ષાબેન તમે પણ બવજ સારુ રાખો છે વીરમ ભાઈ અને આવીજ રીતે રેજો એવી તમારી વીનંતી છે જય સુરાપુરા દાદા કૈલાસ બેન બોલુ છું બોટાદ થી
Jay mataji virambhai ne Ghar na badha ne Kem cho
Jay mataji 🙏
Maja ma ho
તમે કિરણ બેનના વિડિયા ખુબ સરસ કોમેન્ટ કરી છે તે કોમેન્ટ મને ખુબ ગમી તે સાચી વાત છે
ધન્યવાદ 🥰
@@Veerdaxavlogs❤
નાના બાળક હોય એટલ બધાય ને કામ કરવુ પડે કેવા વારે ને કેવા દેવાય ❤
Thankyou so much 🥰
❤mast❤
Thanks 🥰
Ram Ram Virambhai Ane Bhabhi Bhabhi Tamaro Ane Baa No Saras Maa Dikri No Prem Che
Ram Ram 🙏 તમને પણ
ધન્યવાદ🥰
Jaymataji 😊
Jay mataji 🙏
વિરમભાઇ મસ્ત કવિતા લખી શિવાની માટે સાંભળવાની મજા આવી ગઈ
ખુબ ખુબ આભાર🥰
Sasu.vahu.no.Prem..ma.dikri..jevo.chhe..vaato.સાંભળી.ને.ખૂબ.આનંદ.થયો..માસી.અને.દાક્ષભાભો.નો.સ્વભાવ.બહુ.સરસ.છે..
થેંકયુ જોષનાબેન 🥰
જય હો
જય શ્રી કૃષ્ણ 🙏
Tamara mrg no aalbam batavo
આલ્બમ નથી બનાવ્યો
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
જય માતાજી🙏
જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.વિરમભાઇ.માસી.priyal.દક્ષભાભિં.કેમ.છો.મોજ.માં🙏🙏
બધા મજા માં 🥰
तमे नसीब्दार सो daxa बेन तमने सारू सासरू मल्यू से सास रूपी माँ मलया से राम राम
Thankyou 🥰
પીયલ ને પણ બધા સાથે વાત કરવી છે
હા હો
Viram bhai jay mataji
જય માતાજી 🙏
સરસ વીડીયો સાસુ વહુ
Thanks a lot 🥰
Viram bhai mast kavita lakhi shivu ni👌maru nam varsha hu tamari ben j chu hu ghnivar rickshaw ma.nam vanchti ne kiran ne me puchyu chey comment ma .sasu vav maa dikri ni jem j rey chey .priyal ❤
Jay shree krishna 🙏
Thankyou so much varshanen🥰
Viram bhai tame ne baa ae ne bhabhi badha mast vat kri badha saro visar ave aevi hu rajkot thi jagu badha aevu samje ne koi ni dikari dukhi no thay
હા વિચારવું જ જોઈએ.
વિરમભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ સીતારામ માસી નો સ્વભાવ બહુજ સરસ છે કિરણબેન સાસુ નો સ્વભાવ પણ સરસ છે
જય શ્રી કૃષ્ણ 🙏
ખુબ ખુબ આભાર🥰
જય શ્રી રામ
જય શ્રી રામ 🙏
Jay mataji
જય માતાજી 🙏
Jay shree krishna
Jay shree krishna 🙏
Jay maa mogal 🙏
જય માં મોગલ 🙏
Sara’s ma dikri no prem joine ankhama aasu aavi and gaya
Thankyou આટલો પ્રેમ આપવા માટે આમને
Jay shree krishna beta amarey vhune mami papa bey nthi apn dxshani Jem ana kaka neaya beybeno moti kri analgn 19 10 2021 nakriya aneak bebiche 10 mhinani dxsha bv dayche piryl ❤❤❤ adipur gandhidham kachh thi Daya ben
Jay shree krishna 🙏 Daya ben
Thankyou 🥰
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Saras video tame kya gamthi chho
Thanks 🥰
અમે પોરબંદર રહીએ છીએ.
Jay shree krishna nana cokra badane evuj hoy keva vada ne keva diyo
Jay shree krishna 🙏
Haa sachi vaat che tamari.
Thankyou so much 🥰
Jaymataji
Jay mataji 🙏
Jai shree Krishna masi 💗✨
Masi aene daxa bhabhi tme negative comments upr dhyan na do masi best sasu aene daxa bhabhi best vahu che baki maa toh maa j hoi viram bhai tame Kiran didi na vlog ma jordar coment kari ❤❤
Jay shree krishna 🙏 tamne pan
Sachi vaat che tamari ke nagative comment par dhyaan n devaay. Ane tamaro pan khub khub aabhar ke tame amara video ne pan kiranben na video jetlo j Prem Ane support aapyo chhe.
Aj no video mast hato 2 var joyo hu rajkot thi jagu
ખુબ ખુબ આભાર જાગુ બેન🥰
Oh viram bhai bane laki so hu rajkot thi jagu
Thankyou jagu ben 🥰
વિરમભાઇ મસ્ત શિવાની માટે કવિતા લખી
Thankyou so much 🥰
કીરનબેન નાં સાસુએ કેટલું કામ કરે છે
હા સાચી વાત છે
Hi વાતૂડી
Hi priyal
❤❤
Thankyou 🥰
વીરમભાઈ. હુ. આભાર. શાંતી. બેન. નો. તો. માનુછુ. પણ. જે. મિસ્ટર. છે. એમને. સલામ કેમ. કે. ધણા. ઓછા. હોય. એવે. વ્યક્તિ. જે. બન્ને. સાણી. સસરા. નુ. આખી. જીંદગી. દયાન. રાખે. બહેન. તો. મા. જેટલી. પણ. જીજાજી. સાથ. આપે. વેરીગુડ. એમની. મુલાકાત. ક્યારેક. કરાવજો. દક્ષાબેન સોથી. મોટો. ફાણો. એમનો. જે. સંસ્કાર નાછે
હા દીકરી માં ઉછેર માં માં પછી બધા નો ફાળો મહત્વનો ભાગ ભજવે છે.એ વાત હું પણ માનું છું.
હા જરૂર કરાવીશું મુલાકાત ક્યારેક આવશે ત્યારે
Kem che viram bhai bhabhi priyal ne baa badha mjaa ma ne hu rajkot thi jagu
હા હો મજા માં
Dxa kdach bhu hoy to mapan khe ne sasu pan sekhvade dukh na lagaday
હા એમાં દુઃખ ન કરવાનું હોય
Viram bhaiya mara sasu pn mara maa jevi j rakhe
To tame naseebdaar cho. Tame pan sasu ne dikri ni Jem j Prem aapta rejo.
અમે મોવા રહીએ છીએ મોવા થી બોલીયે
સરસ
દશ્વાબેનતમાસાસુનીખુબસેવાકરજોતમારાસાસુખુબસારાછે
હા જરૂર
🌸 પ્રિયલ ને ગાડી, ઓટો નો ફર્ક કેવો ક્વિક ખબર પડેછે. કોઈ પણ વિડિઓ માં પ્રિયલ નું રોજ યોગ દાન વાતો કરવામાં હોય!!🎖️🥇🏆🍫🍨👏👏👏🙌🙌💐 વાહ પ્રિયલ!!
દક્ષાબેન તમારી રોટ્ટલી એટ્ટલે A 1 કેવું પડે ¡ તમારી રોટ્ટલીને બા, માં નું સ્વાદિષ્ટ સરગવાની શીંગ બેસન વાળું શાખ પછી શું જોઈએ છાસસ અથસનું તૉ એક્સટ્રા માં!! ખરુંને!
દક્ષા બેન તમે બહુજ નશીબદાર છો વિરમભાઇ ને પતિ રૂપે મેળવ્યા!! બધેજ થાય તેમ તમારે ત્યાં પણ પ્રેમ, ઉદારતાથી સમજીને જીવન જીવોછો વાહ!!👏👏🍨🍫🍟🍰☕
તમારે ત્યાં સરગવાનું ઝાડ છેને માં અવારનવાર શાખ બનાવે તેમ -😀🙏
મારાં ફાથર ને ઘર આંગણે પણ મોટુ ગાર્ડનતો હસતુંજ પણ સરગવાનું જાધતું મારાં મુમ્મી રોજ લાંબી આંકડાવાળી લખકડીથી સીંગ પડે ને મસ્ત શાખ નેતેપણ બેસન વસલું મારી મુમ્મી ને બેસન ખુબજ વહાલું તૉ કાઢી સિંગણી બનાવે, દાળ માં નાંખે ને ટામેટા, બટેટા, શીંગ નું ખાટુ મીઠુ શાખ બનાવે !! આ શાખ પરાઠા, પુરી સાથે બાકી રોટ્ટલી, બેપડી રોટ્ટલી, બાજરીનારોટલા, જવારના રોટટલા સાથે બનાવતા!! ત્યારે અમે રાજકોટ મારેતાં, અમેચૂલા, સગડી, સતાવે ને ગેસ્પર રસોઈકારીછે અત્યારે હું પણ તેવુંજ બનાવુંછું!! અહીં!! તમને મારી કોમેન્ટ ગમી!!😀🙏👌💐🙌🍨🍫👏
જયારે પણ તમારી કૉમેન્ટ આવે ત્યારે તેમાં દરેક સભ્યો નું સરસ વર્ણન કરેલું હોય છે. વાચી ને આનંદ આવી જાય છે. તમે પણ આવી દેસી રસોઈ નો સ્વાદ માણ્યો છે એટલે એની મીઠાસ ની જલક તમારી કૉમેન્ટ ના શબ્દો માં જ દેખાઈ જાય છે.
ખુબ સરસ કૉમેન્ટ છે તમારી.
ખુબ ખુબ આભાર આપનો અમારા આખા પરિવાર વતી.
Daksha.di.
જય શ્રી કૃષ્ણ 🙏
Hello Bhai. Na. Tamar. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to
જય માતાજી 🙏
મજા માં હો
Dshxa ben tme nsibdar 6 aava mlva bhu andru 6
Thankyou 🥰
કેમ છો દક્ષાબેન રાજકોટ થી શીવ સાડી પેલી કોમેન્ટ મારી
બધા મજા માં હો🙏
Thankyou for first comment 🥰
Masi ne bhabhi banne no sabhav bov j saro che kayam avi j rite maa dikri ni jem ryo ane tamaro preem kayam aavoj re baxabhabhi avi comment samu dhayan nay devanu amuk manas ne tev hoy bija ne kharab dekhad vanu pate jane perfect hoy am e to sasu ne betha betha jamadta hase samj vu joy nana balak nu no re avi khabar no pade to kaam karavvu pade
Thankyou so much mitalbaa 🥰
Tame vlog na banvata tayarthi amne tamara bhadhai no swbhav gamto kiran ben no vlog jota
Thankyou so much 🥰
Priyal hve vatu kerva lagi che
Haa ho. Eni boli sambhline maja aavi kaay
Zsaragvanu sak vovj bhave pan amareto saragvo malto nthe attare
અહી થી લઇ જાજો😊😊
Mane kamne aals nthe kamj karta hoy
હા હો
Hrudaysparsi!aankh.bhi!I.thaigai
Thankyou so much આટલો પ્રેમ અમને આપવા માટે
માસી નો સ્વભાવ જ સારો છે અને એ દક્ષાબેન ને રાખે છે પણ સારી રીતે એતો અમે વિડીયો જોઈએ છે એટલે અમને ખબરજ છે અને દક્ષાબેન પણ સમજુ છે અને તમે માં દિકરી ની જેમજ રહો છો અને કીરણબેન આવે તો તેને અને શીખવું ને પણ કેવી રીતે રાખેછે એ અમે જોઈએ છીએ બાકી કોમેન્ટ વારા તો કર્યા કરે તેના સામું ન જોવાય બાકી તમે બધા ખુબજ સંપી ને રહો એજ ખુશી વાત છે વિરમગામ ને દક્ષાબેન માસી તથાં જીત ભાઈ આવાજ સંપ સાથે રહો એવા આશીર્વાદ ❤❤❤❤❤❤❤🎉
ખુબ ખુબ આભાર આપનો 🥰 અને તમારા આશીર્વાદ ફળે .
અમારા ચેનલ ને આટલો પ્રેમ અને સહકાર આપવા ફરીથી આભાર આપનો
Verambaitamarafathrnofotobatavzo
Haa
થોડા દિવસો માં જ હોમ ટૂર નો વિડિયો બનાવશું એમાં બતાવી દેશું
Jay mataji 🎉
Jay mataji 🙏
જય માતાજી
જય માતાજી 🙏