"યે મેરા પુનર્જન્મ, અંજાર મેં મર ગઈ થી...", ગુજરાતી પરિવારમાં જન્મેલી 'દક્ષા'એ જણાવી ચોંકાવનારી વાત

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024
  • 'યે મેરા પુનર્જન્મ, અંજાર મેં મર ગઈ થી...', ગુજરાતી પરિવારમાં જન્મેલી 'દક્ષા'એ જણાવી ચોંકાવનારી વાત
    #gujarat #banaskantha #news #zee24kalak
    સમગ્ર દેશ-દુનિયામાં પુનર્જન્મની વાતોના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.. ત્યારે હાલમાં જ બનાસકાંઠા જિલ્લામાં પણ અજીબો ગરીબ એક કિસ્સો સામે આવ્યો છે.. જેમાં એક 5 વર્ષની બાળકી એટલું સડસડાટ હિન્દી બોલે છે કે પરિવાર સહિત સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પણ ચોંકી ઊઠ્યા છે.. સાથે જ આ બાળકી દાવો કરી રહી છે કે, આ તેનો પુનર્જન્મ છે અને તે 24 વર્ષ પહેલાં અંજારમાં રહેતી હતી.. જ્યાં ભૂકંપમાં તેનું અને તેના પરિવારનું મોત નીપજ્યું હતું.. 2001માં કચ્છમાં ભૂકંપ આવવાના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.. કદાચ કોઈને આ ભૂકંપ યાદ આવતો હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ખસા ગામની 5 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા 24 વર્ષ પહેલાં કચ્છમાં આવેલા ભૂકંપની યાદો તાજી કરાવી નાખી છે.. તે દીકરી દાવો કરી રહી છે કે, આ તેનો પુનર્જન્મ છે.. પહેલો જન્મ કચ્છ જિલ્લાના અંજાર ખાતે થયો હતો અને ભૂકંપમાં તેનાં ભાઈ-બહેન, માતા-પિતાનાં મોત નીપજ્યાં હતાં.. ખસા ગામના વાલજીભાઈ પટેલના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે.. જેમાં સૌથી નાની 5 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી, તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી.. સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમ જ આજુબાજુ કોઈ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતાં સૌ અચંબામાં મુકાયા છે.. તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી જ્યાં તેનું નામ પ્રિંજલ હતું.. તેનાં માતા-પિતા પણ અંજારમાં હતાં અને ભૂકંપ વખતે ધાબું પડતા તે મરી ગઈ હોવાનું પણ રટણ કરે છે..
    Stay connected with us on social media platforms:
    Subscribe us on RUclips
    goo.gl/5v9imZ
    Like us on Facebook
    / zee24kalak.in
    Follow us on Twitter
    / zee24kalak
    You can also visit us at:
    zeenews.india.c...

Комментарии • 20

  • @anirudhdhbhaikhavad5664
    @anirudhdhbhaikhavad5664 3 месяца назад +13

    તેને અંજાર યાદ છે બાલ મંદિર યાદ છે ભૂકંપ યાદ છે તો મમ્મી પપ્પા નૂ નામ યાદ નથી કચ્છ માં તો કચ્છી ભાસા બોલવી જોવે હિન્દી નય

  • @dharmeshsavadiya5752
    @dharmeshsavadiya5752 3 месяца назад +3

    આ દિકરી હિન્દી મસ્ત બોલે છે, સાહેબ કદાચ આપડો ગુજરાતી જણ ગમે તેવો મોટો અધિકારી હોય, ગમે તેવી હિન્દી કે અંગ્રેજી બોલતો હોય પણ, એક વખત એને ગુજરાતી બોલવાનું મન થાય, અને બોલાય પણ જાય,

  • @scientificidealist7342
    @scientificidealist7342 3 месяца назад +1

    ફેક ન્યૂઝ

  • @Gujratkhabartv3650
    @Gujratkhabartv3650 3 месяца назад +10

    મને એ વાત નથી સમજાતી ભલે બાળકી નો પુનર્જન્મ હોય પણ બાળકી ગુજરાતી બોલવી જોઈએ હિન્દી નહી.... કારણ કે અંજાર કચ્છ ગુજરાત મા સે ત્યાં ગુજરાતી બોલે સે.... તો આ હિન્દી માં કેવી રીતે વાત કરે સે.....

    • @gwtcjoker8505
      @gwtcjoker8505 3 месяца назад +1

      Ha

    • @KirtikumarPatel-zc7if
      @KirtikumarPatel-zc7if 3 месяца назад

      Up bihar na Loko pani puri ke kek banavava na bujnesh karta hoy

    • @sanwariyamobilepoint8288
      @sanwariyamobilepoint8288 3 месяца назад +1

      ये सब यूट्यूब का करिश्मा है आजकल छोटे छोटे बच्चे यूट्यूब पर हमेशा रोज वीडियो देखते रहते हैं इसी वजह से हिंदी बोल रहे हैं

    • @JayChudasamaJayChudasama
      @JayChudasamaJayChudasama 3 месяца назад

      ​@@gwtcjoker850511

  • @LaloParmar-qo1ol
    @LaloParmar-qo1ol 3 месяца назад +3

    મને એવુ લાગેછે કે યુપી બિહાર ના લોકોનુ ધ્યાન રાખવું પડસે,,

  • @m2-digital751
    @m2-digital751 3 месяца назад +16

    કેટલાં લોકોને આ વાત સાચી લાગે છે ?

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 3 месяца назад +4

    બોલતા શીખી તયારે મીડિયા સામે કેમ નો આવ્યા😮😮

  • @RathodKishan6352
    @RathodKishan6352 3 месяца назад +2

    અંજાર માં જન્મ હોય તો કેમ હિન્દી બોલે 🤔

  • @scientificidealist7342
    @scientificidealist7342 3 месяца назад

    આ ૨૧સદી છે 😂

  • @scientificidealist7342
    @scientificidealist7342 3 месяца назад

    DNA 🧬 report karavo