@@ravishingala4684 ભૂલથી મહારાષ્ટ્રની વેબસાઈટ માં તમે પ્રોસેસ કરી હશે👍 વિડીયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાત સરકારની વેબસાઈટની લિંક છે તેમાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું આગ્રહ રાખો.
@@tushardetroja1431 ભૂલથી મહારાષ્ટ્રની વેબસાઈટ માં તમે પ્રોસેસ કરી હશે👍 વિડીયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાત સરકારની વેબસાઈટની લિંક છે તેમાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું આગ્રહ રાખો.
@@thakkarmeets ઓટોમેટીક જ આવશે👍 બધી પ્રક્રિયા ઓનલાઇન છે. સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેનો વિડીયો આપણી યૂટ્યુબ ચેનલ માં મુકેલો છે એ મુજબ સ્ટેટસ ચેક કરતા રહેવું.
જે આઈ.ડી. નંબર sms દ્વારા મળે છે તે નોંધી રાખવો આધાર કાર્ડની જેમ અત્યારે આંકડા પર જ માહિતી ચાલશે કાર્ડ ડાઉનલોડ કરવાની માહિતી આવશે એટલે આપણે ચેનલ પર મૂકી દઈશું 👍
@@patelramji6022 ભૂલથી મહારાષ્ટ્રનું પોર્ટલ ખુલી ગયું હશે👍 વીડિયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાતના પોર્ટલ ની લિંક છે તેમાં જ રજીસ્ટ્રેશન કરવું
@@kishanvasava3519થોડા દિવસ બાદ ફરીવાર પ્રયત્ન કરશો 👍 સર્વરમાં હજી અપડેટ ચાલુ છે અને લોડ પણ વધુ છે. છતાં પણ ના થાય તો ફરીથી કોમેન્ટમા જણાવશો, રીપ્લાય જરૂરથી મળશે 🙏
ભાઈ મારે આધાર કાર્ડ માં નામ આહીર હર્ષદકુમાર ભીખાભાઇ છે જે મેચ સ્કોર ૧૦૦ વેરીફાય થયું પણ લેન્ડ ઓનર માં ૭/૧૨ માં પેટા અટક છે વાઘમશી હર્ષદભાઈ ભીખાભાઇ આવે છે તો લેન્ડ મેચ સ્કોર ૦ આવે છે તો શું કારવૂ?
🙏
Please select all the occupations evu lakhelu ave che
Avi error ave chhe
Warning
No Aadhar reference available. Please reply
Sir registration kari didhu che to status ma no registered batave che to su karvu
Mare Lend verification ma state Maharashtra kem aave chhe ??
@@ravishingala4684 ભૂલથી મહારાષ્ટ્રની વેબસાઈટ માં તમે પ્રોસેસ કરી હશે👍
વિડીયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાત સરકારની વેબસાઈટની લિંક છે તેમાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું આગ્રહ રાખો.
Same problem
Inserted survey number and sub survey number is already linked with another farmer લખેલુ આવે છે
તમારો સર્વે નંબર માં કોઈ બીજા ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલું હશે👍
ગામના તલાટી શ્રી નો સંપર્ક કરી ના સર્વે નંબર ડિલીટ કરાવડાવો.
👍
Residencial details ma jya Jamin hoy tya nu address nakhvu ke aadhar card mujab rakhvanu
@@GANGARAMVASAVA-g5y આધારકાર્ડ મુજબ👍
@khedutputra1998 department approval ma. agriculture karvu ke revenue
@@GANGARAMVASAVA-g5y રેવન્યુ👍
@khedutputra1998 pehla login thatu hatu ave nahi thatu invalid farmer id mobile number batave che
અમાનાય પાસવર્ડ એટલે કેવો પાસવર્ડ
Ek j gam ma 2 survey number hoy to kevi rite details add karvani?
@@SatishPrajapati-le1cf જેમ પ્રથમ લેન્ડ એડ કરી એ રીતે જ બીજી લેન્ડ એડ થશે👍
Land type ma agriculture and non agriculture varo option select nae karyo and identifier ma father name nae lakhyu shu karvanu?
ફોર્મનું અપ્રુવલ સ્ટેટસ જોવા માટે નો વિડીયો આપણે ચેનલ માં મૂકી દીધેલ છે એ મુજબ સ્ટેટસ જોતા રહેવું
જો ફોર્મ રિજેક્ટ થશે તો ફરીથી ભરવાનું રહેશે👍
બીજા computer vada jode કરાવીએ તો કેટલા પૈસા આપવા પડે.
ગામના કમ્પ્યુટર ઓપરેટર પાસેથી માહિતી મેળવી લેવી👍
રજીસ્ટ્રેશન વખતે Maximum number of ekyc updates has been reached ની એરર આવે છે plz give solution sir
વિગતે જણાવશો કે કયા સ્ટેપમાં થાય છે
@ રજીસ્ટ્રેશન ની શરૂઆતના જ સ્ટેપમાં આધાર નંબર નાખ્યો પછી ઓટીપી નંબર લખ્યો ત્યારબાદ વેરીફાઈ કરીએ ત્યારે સીધી આજ એરર બતાવે છે
3-4 mahina થીજ વારસાઈ કરાવેલ છે અને નામ ચડી પણ ગયા છે નકલો માં પણ અગ્રિસેક માં હજુ નવા નામ બતાવતા નથી.. પ્લીઝ ગાઈડ કરવા વિનંતી
@@MaheshPatel-li2qd જમીન ખાતે ચડવાની પ્રોસેસ ઓનલાઇન પોર્ટલ માં સંપૂર્ણ નહીં થઈ હોય એટલે એવું બની શકે👍
Farmer consent aro nathi avto
Department Vibhag ma
Agricultural ke Revanue par Tik Mark Karavu
@@chimanbhairathva5093 ગમે તે કરી શકો પણ રેવન્યુ કરવું👍
status ma user not found બતાવે છે? invalid id or invalid capcha બતાવે છે? to શું karvu?
@@bakulpatel33 સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે👍
ફરીવાર પ્રયાસ કરવો
State ma automatic maharastra j lay le che
Same here...
@@tushardetroja1431 ભૂલથી મહારાષ્ટ્રની વેબસાઈટ માં તમે પ્રોસેસ કરી હશે👍
વિડીયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાત સરકારની વેબસાઈટની લિંક છે તેમાંથી જ રજીસ્ટ્રેશન કરવાનું આગ્રહ રાખો.
અગ્રિકલચર કે રેવન્યુ ક્યું કરવું?
BHAI MORBI NA GAM SHOW THATA NATHI MARA ADHAR MA DIST RAJKOT NAKHEL CHHE JETH AVI PROBLEM THAISAKE KHARA ?
PLZ REPLAY
જમીન અને આધારકાર્ડ ના એડ્રેસ અલગ અલગ હોવાથી કોઈ ફેર પડતો નથી.
પરંતુ જમીનની વિગતો સાચી હોવી જોઈએ👍
Approval automatic આવશે કે પછી રૂબરૂ જઉં પડશે?
@@thakkarmeets ઓટોમેટીક જ આવશે👍
બધી પ્રક્રિયા ઓનલાઇન છે.
સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તેનો વિડીયો આપણી યૂટ્યુબ ચેનલ માં મુકેલો છે એ મુજબ સ્ટેટસ ચેક કરતા રહેવું.
આ કામ રાત્રે કેટલા વાગ્યા સુધી થશે
કોઈપણ સમયે થઈ શકશે👍
ક્યારેક સર્વર મેન્ટેનન્સ માં હોય ત્યારે જ રજીસ્ટ્રેશન નહીં થઈ શકે.
સર્વે નંબર નાખ્યા પછી આગળ કઈ નામ ખુલતા નથી તેના માટે શું કરવું
સર્વે નંબર નાખ્યા પછી ફરીવાર પેટા સર્વે નંબર નાખવાનું આવશે,
ત્યારબાદ તે સર્વે નંબર ના નામો દર્શાવશે👍
@@khedutputra1998 Peta survey number pan nakhya to pan nai khultu ..upleta 2 gam ma ave ..ema evu gam nu name nthi .only upleta ave che
રજીસ્ટ્રેશન થઈ ગયું છે કાર્ડ ક્યારે આવશે કે કેમ કઢાવવું જણાવો
જે આઈ.ડી. નંબર sms દ્વારા મળે છે તે નોંધી રાખવો
આધાર કાર્ડની જેમ અત્યારે આંકડા પર જ માહિતી ચાલશે
કાર્ડ ડાઉનલોડ કરવાની માહિતી આવશે એટલે આપણે ચેનલ પર મૂકી દઈશું 👍
Farmer consent upr click j natji thatu ana mate su krvu
@@bansivithalapara1737 રજીસ્ટ્રેશન માં જે red star વાળી ફરજિયાત વિગતો છે તે બધી ભરી દેવી જો એક પણ બાકી હશે તો ફાર્મર કન્સેન્ટ પર ક્લિક નહીં થાય
Login successfully thaya pachi pan account khultu nathi?
@@harshPatel-qm5gz સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે👍
ફરીવાર પ્રયાસ કરવો
ભાઈ મારે સર્વે નંબર માં 4 નામ બતાવે સે તો સુ બધાનું રજીસ્ટ્રેશન કરાવી કે એક કરી નાખવાનું. પ્લીઝ reply
હા બધાનું રજીસ્ટ્રેશન કરવું પડશે.
આધારકાર્ડ ની જેમજ આ નંબર વ્યક્તિગત હોય છે👍
@khedutputra1998 ટો પશી. અલગ અલગ મોબાઈલ નંબર થી રજિસ્ટ્રેશન કર વું પડે સેને આટલા બધા નંબર ક્યાંથી લવ વા ભાઈ reply ભાઈ
E-kyc no adhar card nakhi pachi option nathi aavtu to su karvu Joy
નીચે લાલ અક્ષરમાં Verification pending લખેલું હશે તેના પર ક્લિક કરવું પર એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તેના પર ઓટીપી આવી જશે👍
3 મહીના પહેલા હયાતી મા હક દાખલ કર્યો હજી એક જ નામ બતાવે છે. 7/12 મા 5 નામ છે
@@mansukhsongara6810 જે નામો બતાવે છે એનુ રજિસ્ટ્રેશન કરી દો,
હયાતીમા હક દાખલની પ્રક્રિયા હજી ઓનલાઈન પૂર્ણ નહિ થઈ હોય એટલે આવુ બની શકે👍
જેના આધાર કાર્ડ માં જે નંબર લિંક હસે e number thi alag account create karvi padse badhanj bhai
જે બહેનો ના આધારકાર્ડ માં હાલ પતિ નું નામ છે જ્યારે વારસાઇ માં મળેલી જમીન મિલકત માં પિતા નું નામ છે તો નામ મેચ ન થવા થી આગળ પ્રક્રિયા માં એરર આવે છે
નેમ મેચ સ્કોર ગમે તેટલો હોય તો પણ સબમિટ તો થશે જ 👍
ભાઈ બેન્ક શ્રી રાજકોટ ડીસ્ટ્રીક કો SHOW થતી નથી બેંક કોડ કયો નાખવો સ્કોર ૨૦ થી વધારે આવતો નથી શું કરવું
ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક બતાવશે👍
જેની હેઠળ જિલ્લાની તમામ સહકારી બેંકો નો સમાવેશ થતો હોય છે.
Agriculture and revenue ma su fark che
@@mansukhsongara6810 રેવન્યુ સિલેક્ટ કરવું👍
જમીન જેના ખાતે હોય તેનું રજીસ્ટ્રેશન કરવું પડે કે પરિવારમાં ગમે તેનું હાલે?
@@BRIJRAJVLOGS 8-અ માં જેટલા નામ હોય એ બધાનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે👍
@khedutputra1998 8-અ માં કેના કેના નામ છે તે કય રીતે જોવું?
@@BRIJRAJVLOGSruclips.net/video/QvTBjoOwxxI/видео.htmlsi=5ExZDJXEkBpN5fIr
યુટ્યુબ ઘણા વિડીઓ માં સબમિટ કરવા - અગ્રીકલ્ચાર માં ટીક કરવું એમ કહે છે ઘણા વિડીઓ માં રેવન્યુ માં કોઈ ને પાક્કી ખબર નથી તો કોને પૂછવું
રેવન્યુ માં કરવું હિતાવહ રહેશે👍
ઇમેઇલ માં OTP આવતો નથી, શું કરવું?
બીજા તાલુકાની જમીન ઉમેરી શકાતી નથી, શું કરવું?
માર્ગદર્શન આપવા વિનંતી છે સાહેબજી.
@@JanakUchchat અત્યાર પૂરતી એક જ ગામની જમીન ઉમેરી શકાય છે 👍
એ એક ગામની જમીનનું રજીસ્ટ્રેશન અપ્રુવલ થયા બાદ જ બીજા ગામની જમીનને ઉમેરી શકાશે.
Password enter Nathi thato
મારા રજીસ્ટ્રેશન માં ગુજરાતના બદલે મહારાષ્ટ્ર લખાઈને આવે છે
@@patelramji6022 ભૂલથી મહારાષ્ટ્રનું પોર્ટલ ખુલી ગયું હશે👍
વીડિયોના ડિસ્ક્રિપ્શન માં જે લિંક છે તે ગુજરાતના પોર્ટલ ની લિંક છે તેમાં જ રજીસ્ટ્રેશન કરવું
Name match score 38 Hoy to su karvu
અપ્રુવલની રાહ જોવી👍
સર ફાર્મર રજીષ્ટીમા ક્યો મોબાઇલ નંબર રજીસ્ટર છે? તે કેમ ખબર પડે? અને ફાર્મર રજીષ્ટીમા મોબાઇલ નંબર બદલે કે નહિ? પ્લીઝ રીપ્લાય
@@kyada302 લોગીન કરીને હોમ પેજમાં સૌથી નીચે મોબાઈલ નંબર બતાવશે 👍
તેને બદલવો હોય તો બદલી પણ શકે છે.
,પાસવડૅ કેટલા અંક નો નાખવાનો છે
@@mahendhrabhaivanakar4534 8 અંકનો
પાસવર્ડમાં એક કેપીટલ અક્ષર, એક વિશિષ્ટ અંક તથા આંકડાનો સમાવેશ કરવો
સવે નંબર નામ નહીં બતાવતું ઓનલાઈન રજીસ્ટ્રેશન માં શું કરવા નું રહશે
Kcc loan amount Na lakhiye to chale? Only Kcc loan passbook no account number nakhiye to chale,?
@@nareshpatel2534અરજી અપડેટ માટેનો હાલ પૂરતો કોઈ વિકલ્પ નથી
બની શકે તો અમાઉન્ટ નાંખી દેવી જોઇએ એટલે અપડેટની કોઈ ચિંતા ના રહે👍
મહારાષ્ટ્ર નું સિમ કાર્ડ છે.
ગુજરાત ની જમીન આવતી નથી મહારાષ્ટ્ર ની જમીન આવે છે
Sarvy number kaha se mile ga
खसरा नंबर को गुजरात में सर्वे नंबर बोलते हैं👍
Sign thati nthi bhai
આમા અમારે સુધારો કરવો છે, તો તમે તેનો વિડીયો બનાવજો
@@KishanVadhel જ્યારે પણ સુધારા સક્રિય કરશે ત્યારે આ વીડિયો જરૂરથી બનાવીને અપલોડ કરીશું.
આપના અમુલ્ય પ્રતિભાવ બદલ આભાર 🙏
લેન્ડ વેરીફાઈ નહીં થતું 😢😢
સોલ્યુશન બતાવો સર!!!!!
એક જ ગામની જમીન એડ કરો
થઈ જશે 👍
@khedutputra1998 એક જ ગામ ની જમીન છે
એરર શુ આવે છે??
Verification mate box ma click nathi thati bhai
@@jagdishdangar8786સરવર ના પ્રોબ્લેમ ને કારણે આવું થતું હોય છે. ફરીવાર ટ્રાય કરો થઈ જશે👍
ના થાય તો ફરીવાર કોમેન્ટમાં પૂછી લેજો👍
Cdacportal batavtu nathi tenu su
સર્વર મેન્ટેનન્સમાં હોઈ શકે છે
ફરીવાર પ્રયાસ કરશો👍
સર બધું કમ્પલેટ હોવા છતાં સ્કોર 20 જ આવે સે
@@spedit8161 આધાર કાર્ડ અને ૮-અ માં જે નામ છે તે બંનેમા ફરક હોવાથી આવુ બને જે કોમન છે.
હવે અપ્રુવલની રાહ જોવી.👍
Verify all land kem nahi thotu
Chekbox select nahi thota
@@kishanvasava3519થોડા દિવસ બાદ ફરીવાર પ્રયત્ન કરશો 👍
સર્વરમાં હજી અપડેટ ચાલુ છે અને લોડ પણ વધુ છે.
છતાં પણ ના થાય તો ફરીથી કોમેન્ટમા જણાવશો, રીપ્લાય જરૂરથી મળશે 🙏
ગુજરાત આવતું જ નથી
ડિસ્ક્રીપ્શનમાં લિંક આપેલ છે👍
ભાઈ મારે આધાર કાર્ડ માં નામ આહીર હર્ષદકુમાર ભીખાભાઇ છે
જે મેચ સ્કોર ૧૦૦ વેરીફાય થયું પણ લેન્ડ ઓનર માં ૭/૧૨ માં પેટા અટક છે વાઘમશી હર્ષદભાઈ ભીખાભાઇ આવે છે તો લેન્ડ મેચ સ્કોર ૦ આવે છે તો શું કારવૂ?
તમારું ફોર્મ તો ભરાઈ ગયેલું હશે પરંતુ ઉપલી કચેરી માંથી અપ્રુવ ના થાય ત્યાં સુધી રાહ જોવાની રહેશે.👍
@@khedutputra1998મારુ ફોર્મ લેન્ડ વેરીફી જ નથી થતું કેમકે લેન્ડ નામ સ્કોર 0 આવે છે તો ફોર્મ સબમિટ નથી થતું
મારા કાકા ની જમીન નું વિલ છે એની જમીન ની નોંધ મારા નામ ની પડી ગાય છે નોંધ પ્રક્રિયા ચાલુ છે તો તેનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું
તમારા નામે બીજી જમીન હોય તો તેના ઉપર રજિસ્ટ્રેશન કરાવી દો,
તમારા કાકાની જમીન તમારા નામે થયા પછી એ જમીન ઓટોમેટીક તમારા ID માં બતાવતી થઇ જશે.👍
@khedutputra1998 ok
Aa aproov kyare thase atyare pending batave chhe