લીલા પીળા તારા નેજા ફરકે Lila pila Tara neja farke on harmonium by kunj teraiya

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • here is a notes...
    મંદ્ર સપ્તક :-
    શુદ્ધ સ્વર :- (ની)° પ°
    મધ્ય સપ્તક :-
    શુદ્ધ સ્વર :- સા રે (ગ) મ
    હે લીલા પીળા તારા નેજા ફરકે
    👉પ પ પ પ પ મ મ (ગ) રે સા
    લીલા પીળા તારા નેજા ફરકે
    👉સા રે સા (ની) સા (ગ) રે સા સા
    લીલે નેજે પાટે પધારો મારા , રણુંજાના રામદેવ
    👉(ની)° પ° (ની)° સા (ગ) (ગ) રે મ મ (ગ) રે સા ,
    સા રે સા (ની) સા (ગ) રે સા સા ....
    લીલે નેજે પાટે પધારો મારા , રણુંજાના રામદેવ
    👉(ની)° પ° (ની)° સા (ગ) (ગ) રે મ મ (ગ) રે સા ,
    સા રે સા (ની) સા (ગ) રે સા સા ....
    લીલા પીળા તારા નેજા ફરકે , લીલા પીળા તારા નેજા ફરકે
    👉પ પ પ પ પ મ મ (ગ) રે સા
    સા રે સા (ની) સા (ગ) રે સા સા
    દુઃખીયા આવે તારા દ્રારે પીરજી
    👉પ પ પ પ પ મ મ (ગ) રે સા
    સા રે સા (ની) સા (ગ) રે સા સા
    હે દુઃખીયા આવે તારા દ્રારે પીરજી
    👉પ પ પ પ પ મ મ (ગ) રે સા
    દુઃખીયા તારા દ્રારે આવતા
    👉સા રે સા (ની) સા (ગ) રે સા સા
    દુઃખીયા ને સુખ આપે મારા , રણુંજાના રામદેવ
    👉(ની)° પ° (ની)° સા (ગ) (ગ) રે મ મ (ગ) રે સા ,
    સા રે સા (ની) સા (ગ) રે સા સા ....
    દુઃખીયા ને સુખ આપે મારા , રણુંજાના રામદેવ
    👉(ની)° પ° (ની)° સા (ગ) (ગ) રે મ મ (ગ) રે સા
    સા રે સા (ની) સા (ગ) રે સા સા ....
    👉👉👉👉ઉપરના નોટ્સ અને આધારે આખું ભજન પૂર્ણ થશે જો તમને વિડીયો ગમ્યો હતો વીડિયો લાઈક કરો પર નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો નવા જુના ગમે તે હોય ચેનલ ને શેર કરવાનું ના ભૂલતા તમારે આખો વિડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો આપકા બહુત બહુમૂલ્ય સમય દેને કે લિયે શુક્રિયા

Комментарии • 40