જય શ્રી કૃષ્ણ કિરણબેન તમે બહુ સમજદાર છો. બાકી અત્યારે જોઇન્ટ ફેમિલી માં રહવું અમુક ને ના પણ ગમતું હોય. તમે જે વિચારો છો તે બરાબર જ છે અહી બધું ઘરનું ફ્રેશ ઓર્ગેનિક મળે એવું બહાર ન પણ મળે. કરણભાઈ ટ્રાન્સફર કરાવીને આ બાજુ આવિ જાય તેવું વિચારો
Jai shree Krishna masi 💗✨ Kiran didi, karan bhai ni vaat ekdum sacchi che aene tmne salute che tme world best wife cho bhagwan tmne humesha aamj khush rkhe aene tmari badhi wishes puri kare ❤❤
ચુલા ના રોટલા ને ઓરો ખાવાની મજા જ કાંઈક ઓર હોઈ હો કીરણબેન માસી સીતારામ ને જયશ્રી કૃષ્ણ કરણભાઈ ને હેન્ડલ વારી તાવડી લેજો કીરણબેન હો શીખવું ને યાદી હો❤❤❤🎉🎉🎉
રામ રામ ને સીતા રામ કિરણ બેન તમે કરણ ભાઈ ને આવી ને આવી હિંમત આપતા રેજો કિરણ બેન તમે કરણ ભાઈ ને એવી હિંમત આપો કે તમારા થી બધુ કામ થઈ શકે બે હાથ વાળા પણ નો કરી શકે કાંઈ વાંધો નહીં આવી હિંમત રાખી ને આગળ વધો અમે તમારી સાથે છીએ શિવાની ને જય શ્રી કૃષ્ણ
જય ભોલેનાથ કિરણબેન ઇંસ્ટાગ્રનથી વાપરતી મને ઘરે થી નાપાઙેછે ક્યારેક ભગવાનની ઈચ્છા હશે તો તો આપણે ભેગા થાશું તમારીબોલી બહુ સરસ છે ક્યારેક સમય આવે ત્યારે ફોન માં વાત કરજો
ખરાબ કોમેન્ટમાં ધ્યાનનો દેવાય બેન આપણા આપણા કામમાં જ ધ્યાન દો અને તમારું કામ બહુ મસ્ત છે તમારા વીડિયો જોવાની બહુ મજા આવે છે અને તમે આવી રીતના જ ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી પ્રાર્થના છે શિવ પણ બહુ ડાય છે તમારો ફેમિલી બહુ મસ્ત સપોર્ટ આપે છે તમને🙏👌👌
Wow ...મને મારુ ગામ યાદ આવી ગયુ ..ખેતર જોઈ ને😊
Ok ❤️
Mane pan😊
Hu pn ૩ વર્ષ thi એકલા જ દીકરો મોટો કરું છું ❤😊
Ok
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન તમે કેમ છો મજામાં છે
જય શ્રી પુરૂષોત્તમ 🙏 મીનાબેન એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊
.kenya.eldoret.thi
Tamne.bathane.jay.shree.krishna.baa.shivu.ne.tamari.vadi.sarash.6.
Nimesh.bhai
Jay shree krishna 🙏 kuhb kuhb aabhar Nimesh Bhai 😊 કેમ છો મજામાં
Sachi vat chhe pablikna vichar bhu vik chhe badhane sathe j rhevu hoy pan vichar krvo pde kiran ben tmara vichar jevoj maro chhe..🥲🥲🙏🙏
Kuhb kuhb aabhar ♥️ geeta ben
સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ પરિવાર છે તમારો. કીરણબેનની સમજદારીને વંદન માવતરના સંસ્કાર ❤❤..
શીવુ so cute ❤❤..ધન્યવાદ આવજો હર હર મહાદેવ બેન.
Kuhb kuhb aabhar ♥️♥️ dharamshi patel har har mahadev 🙏
હેલ્લો કિરણબેન ઘઉં હોય ને એમાં થોડા ઘણા તો કાકરા હોય જ
Ok સાચી વાત છે
જય શ્રી કૃષ્ણ
કિરણબેન તમે બહુ સમજદાર છો. બાકી અત્યારે જોઇન્ટ ફેમિલી માં રહવું અમુક ને ના પણ ગમતું હોય. તમે જે વિચારો છો તે બરાબર જ છે અહી બધું ઘરનું ફ્રેશ ઓર્ગેનિક મળે એવું બહાર ન પણ મળે. કરણભાઈ ટ્રાન્સફર કરાવીને આ બાજુ આવિ જાય તેવું વિચારો
જય શ્રી કૃષ્ણ 🙏ok kuhb kuhb aabhar ♥️
Keep it up 😊
Jai shree Krishna masi 💗✨
Kiran didi, karan bhai ni vaat ekdum sacchi che aene tmne salute che tme world best wife cho bhagwan tmne humesha aamj khush rkhe aene tmari badhi wishes puri kare ❤❤
Jay shree krishna 🙏 kuhb kuhb દિલથી aadhar તમારો ♥️♥️ આવો જ પ્રેમ આપતા રહેજો 😊
Jay Shree kris hna Kirna Ben Jay Sita Ram
Jay shree krishna 🙏 Jay shree Ram 🙏
જય માતાજી કિરણબેન ❤🎉❤
Jay mataji 🙏
સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊😊
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
કીરણબેન બા બાપા ભાવેશભાઈ શીવુ બધાને કાંતી બાપુ ના જય સીયારામ બહેન
જય સીયારામ 🙏 કાંતી બાપુ કેમ છો
વાહ સરસ જરસીયારામ સતદૅવીદાસ બેન🙏🙏👌👍👍
જય સીયારામ 🙏 જય સતદેવીદાસ🙏
Jay sree Krishna Sita Ram ❤❤❤
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏
@@KaranwithKiranVlogs 🙏🙏🙏
રામ રામ સીતારામ રાજકોટ
રામ રામ સીતારામ 🙏
Kiranben tamara vichaar saar che ne sasu no sapot pun saro che etle tamare koi chinta j nathi
100% ની વાત છે તમારી સાસુમા નો બહુ સાથ છે એટલે તો હું આ કામ કરી શકુ ♥️♥️ thank you
Jai shree Krishna 🙏 tamari wadi ma mor jovani majja ave shivu ❤
Jay shree krishna 🙏 thank you varsha Ben ♥️♥️
જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏
બહુ જ સરસ સંસ્કારી વહુ છે આવી સમજદાર દીકરી મળી એ નસીબ ની વાત છે
Khub khub દિલથી aabhar ♥️♥️kirty Patel 😊
🙏🙏🙏
Good video ❤
Thank you
શિવાની.બહુ.સરસ.બોલે.છે.કિરણબેન.તમે.બોલો.તેના..હા.ના..ના.જવાબ.પણ.આપે.છે....હવે.બાલમંદિર.જાય.એટલે.ઘનો.ફેર.પડે
Haa ho joshana ben હવે શિવુ માં ઘણોય બદલાવ આવ્યો છે 😊
Kirandi...good femily...happy femily...god bless you..👍
Kuhb kuhb aabhar ♥️
@@KaranwithKiranVlogs are sachu sukh femilyma che..ekbijana prembhavthi jivn ma aagd vadhay che
@@kajalbhanuben6081 haa ho ♥️
શિવાની બહુ ક્યુટ છે સરસ વીડિયો
Thank you ♥️
Jay shri Krishna to all, saras video.❤❤❤❤❤
Jay shree krishna 🙏 thank you Dina didi ♥️♥️
જય શ્રી કૃષ્ણ 🙏 કપાસ તો સરસ છે ને તમે સરસ વિસાર કરીયો નાન પણ મા તો કામ કરી લેવાય અતિયરે તક છે કમાવાની
જય શ્રી કૃષ્ણ 🙏 સાચી વાત છે તમારી ઘનશ્યામભાઈ 😊 aadhar
તમારા વિડીયો મને ખુબજ ગમે છે
Thank you so much
Khub saras vlog chhe ben tame ane karan bhai atyare taklif vetho chho pan aagal jata tamara mate bhagwan sara ma saro samay laiaavse😊
Kuhb kuhb aabhar ♥️
Mera bhi vaangi manch Aap k sabhi video dekhati hu like bhi krti hu
Ok thankyou ♥️
ચુલા ના રોટલા ને ઓરો ખાવાની મજા જ કાંઈક ઓર હોઈ હો કીરણબેન માસી સીતારામ ને જયશ્રી કૃષ્ણ કરણભાઈ ને હેન્ડલ વારી તાવડી લેજો કીરણબેન હો શીખવું ને યાદી હો❤❤❤🎉🎉🎉
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏ok thankyou ♥️♥️
Jay shree krishna Kiran Ben aatli moghvari ma bacht karvi bhuj jruri che je aagar jay ne tamne khub kam aavse
Jay shree krishna 🙏 haa ho સાચી વાત છે 😊
Khub sars 😊😊❤
Thank you
કામ કરે છું
G e b માં જોબ કરે છે
🎉❤❤❤mast🎉🎉🎉🎉🎉
Thanks
Har Har mahadev 🙏
Har har mahadev 🙏
બહુ જ. સરસ વિડીયો છે 👌😚😍
Thank you
કિરણ બેન આજે પેલી વાર તમારો વિડીયો જોયો ખુબ ગમયો
Kuhb kuhb દિલથી aabhar ♥️
Sachi vat chhe ben tamari
Thank you 😊
કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ સાચી વાત છે આ મોઘવારી મા બધુંજ વિચારવુ પડે આગળ શીવુ ને ભણાવવા નો ખર્ચો પણ વધશે
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar 😊 haa બધુંય જોવું પડે
Khub khub sars vlog banavo so Kiran Ben jay mataji 🙏
Jay mataji 🙏 kuhb kuhb aabhar ♥️
Jay swaminarayan tmari life bhu mst che bija ke e no jovay happy couple cho
Jay swaminarayan 🙏 ok kuhb kuhb aabhar ♥️♥️
Hu tamri feeling samji saku nokari mate bar javu pade pan nanu chokaru hoy aetle time vay jay😢
Ok સાચી વાત છે તમારી 😊 નાનું બાળક હોય એટલે ઘણોય ફેર પડે
Jsk kiran ben
Jay shree krishna 🙏
જય માતાજી સીતારામ કિરણ બેન
જય માતાજી 🙏 સીતારામ 🙏
જય શ્રી રામ કિરણબેન મારા દીકરા નોબર્થડેછે એનું નામ વીડિયો માં લેજો યશ છે21તારીખેછેહુવીડિયોરોજયજોવુછુશીવુજેવડોછેમારોદીકરોઓખાથીજયોતિબેન
જય શ્રી રામ 🙏 haa જ્યોતીબેન હું 21 તારીખે વિડિયો માં વિષ કરીશ યશ ને♥️😘
જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.માસી.કિરણબેન.શિવાની.ભાવેશભાઈ.બધા.કેમ.છો🌹🌹🙏🙏🙏
Jay shree krishna 🙏 sitaram 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊
જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર
Jay shree krishna 🙏 thank you ♥️
Jaymataji 😊
Jay mataji 🙏
🙏🙏🙏
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Seriously bov saras cooperative family che tamaru.gamde ro cho pan badha and standing che.very god job
Kuhb kuhb aabhar ♥️ Sejal chhaiya
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ
જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
Good video 😀
Thank you
Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho
Jay krishna kiranben ne masi 💃❤🙏🙏👌😘🎉🎉🎉🎉🎉
જય માતાજી 🙏 સીતારામ 🙏 મિતલબેન એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊
Jay shree krishna 🙏
🙏
Everything happening for best
❤️
Thank you 😊
Jay swaminarayn કિરણ Happy ફેમીલી 😊❤ shivu bav hosiyar che taro bav સરસ વિચાર che તારો 😊
Jay swaminarayan 🙏 thank you so much ♥️😘😘
Jay shree krishna kiran ben kem so maja ma ne
Jay shree krishna 🙏 એકદમ મજામાં છું તમે કેમ છો 😊
@@KaranwithKiranVlogs bas aekdam maja ma hooo
Saras 🎉
Thank you
કિરણબેન શિવ મજામાં બાને જય શ્રી કૃષ્ણ
શિવુ ને મોજે મોજ ને રોજે રોજ 😘😘
જય શ્રી કૃષ્ણ 🙏
જય માતાજી
કોમેન્ટ માં ધ્યાન નો દેવાય
આપણા રૂટીગકામમાં ધ્યાન દેવાય
વાહ ખૂબ સરસ
Jay mataji 🙏 ok thankyou Divya Kant shilu
Jay mataji Didi ❤ nice family
Jay mataji 🙏 thank you ♥️♥️
જય સોમનાથ
જય સોમનાથ 🙏
@@KaranwithKiranVlogs jay somnath...jay mataji..ram ram...tmne ne tmar sasune..je khub sara che...🙏
@@super.bharat.gaming.1204 Jay somnath 🙏 Jay mataji 🙏 ram ram sitaram 🙏
@@super.bharat.gaming.1204 aadhar ♥️
કીરણબેન હરહરમાહદેવ
Har har mahadev 🙏
After long time I see your video
Super dii❤
Thank you
Bahu Sares Sae 👌👌👌👌👌👍❤
Thank you
Nice vlogs kiranben aj tamaro first var vlogs joyo tejalben chauhan from Gandhinagar
Thank you so much ♥️
Khubaj sars kiranben tmara vicharo mathi ghanu bdhu sikhva mde che khubj utam vicharo che ,,,
Kuhb kuhb દિલથી aabhar ♥️♥️ કે અમારા વિડિયો બસ જોવા ખાતર નથી જોતા પણ કાંઈક શીખવા પણ મલે છે બહુ ખુશી થય જાણીને ♥️♥️♥️
કિરણ બેન આજે એમ પણ ગામડાની મોજ માણવા જાય છેય સૂરતથી
Ok સરસ
જય સ્વામિનારાયણ કિરણ બેન
Jay swaminarayan 🙏
રામ રામ ને સીતા રામ કિરણ બેન તમે કરણ ભાઈ ને આવી ને આવી હિંમત આપતા રેજો કિરણ બેન તમે કરણ ભાઈ ને એવી હિંમત આપો કે તમારા થી બધુ કામ થઈ શકે બે હાથ વાળા પણ નો કરી શકે કાંઈ વાંધો નહીં આવી હિંમત રાખી ને આગળ વધો અમે તમારી સાથે છીએ શિવાની ને જય શ્રી કૃષ્ણ
રામ રામ સીતારામ 🙏જય શ્રી કૃષ્ણ 🙏kuhb kuhb aabhar ♥️ તમે બધાં મને હિંમત આપો છો ને હું કરણ ને
Jsn kem cho mjama ne 🙏🙏
Jay shree krishna 🙏 મોજે મોજ
Jay shree krishna
Jay dwarkadhish 🙏
Jay shree krishna 🙏
જય શ્રીકૃષ્ણ
Jay shree krishna 🙏
Garmi amare bov che kiranben varsad bov aavto nathi Saro pade to garmi ochi thai amare bhal ma to amthi vadhare garmi thai
સાચી વાત છે તમારી ગયકાલે વરસાદ નતો તમારે અમારે તો બહુ જ હતો 🌧️🌧️ સાંજ સુધી બાર નીકળવાનો વારો ન આવ્યો
Na amare aa side varsad chej nay
@@zalazala6808 ok
Maa bap bhegu mahan sukh chhe
Kiranben khubkhuub abhinandan
Thank you ♥️
જય માતાજી બેન
જય માતાજી 🙏
Har Har mahadev didi
Har har mahadev 🙏
જયશ્રીકુષણહરહરમહાદેવકીરણબેન
જય શ્રી કૃષ્ણ 🙏 હર હર મહાદેવ 🙏
હર હર મહાદેવ કિરણ બેન
હર હર મહાદેવ 🙏
Jay shree Krishna kem chho su kare Karan
Jay shree krishna 🙏 એકદમ મજામાં છે કરણ
Nasibdar mansone aava mahol ma reva male ben kudart na khole revani kevi.maja chhe
સાચી વાત છે તમારી♥️
Saras
Thank you
Kiran ben tamne joy ne amne himmat male che
Kuhb kuhb aabhar ♥️♥️😊
Ram Ram Kiranben Gharna Badhane Kiranben Ora Rotala Khavani Maja Aave
રામ રામ સીતારામ 🙏 માલાબેન haa ho હાલો ખાવા અમારે તો શિયાળા પહેલા જ ચાલુ થય ગયા 😊
Jsk
Jay shree krishna 🙏
જયમાતાજી હર હર મહાદેવ હર
જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏
જય ભોલેનાથ કિરણબેન ઇંસ્ટાગ્રનથી વાપરતી મને ઘરે થી નાપાઙેછે ક્યારેક ભગવાનની ઈચ્છા હશે તો તો આપણે ભેગા થાશું તમારીબોલી બહુ સરસ છે ક્યારેક સમય આવે ત્યારે ફોન માં વાત કરજો
જય ભોલેનાથ 🙏ok sorry Mita Ben પણ હું આમાં ડાયરેક્ટ નંબર ન આપી શકુ એટલે મેં તમને કહ્યું કે ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો 😊kuhb kuhb aabhar ♥️♥️
Very good
Thank you
જય શ્રી કૃષ્ણ કિરણ બેન
જય શ્રી કૃષ્ણ 🙏
Ben jay mataji
Jay mataji 🙏
Kiranben tamari aankho kem sojigaiche aatlibdhi..
રાતે વધુ ઉજાગરો થાય એટલે એવું થાય
ખરાબ કોમેન્ટમાં ધ્યાનનો દેવાય બેન આપણા આપણા કામમાં જ ધ્યાન દો અને તમારું કામ બહુ મસ્ત છે તમારા વીડિયો જોવાની બહુ મજા આવે છે અને તમે આવી રીતના જ ખૂબ ખૂબ આગળ વધો એવી અમારી પ્રાર્થના છે શિવ પણ બહુ ડાય છે તમારો ફેમિલી બહુ મસ્ત સપોર્ટ આપે છે તમને🙏👌👌
Kuhb kuhb દિલથી aadhar તમારો ♥️♥️♥️મારું ફેમિલી બહુ સપોર્ટ કરે છે અને તમે બધા પણ બહુ સાથ સપોર્ટ કરો છો 😊
કીરણબેનહૂહિનાગોસાઈછૂ,,મારાભાયનેધરેબેજૂડવાબાબાનોજનમથયોતમેપેડાખાવાઆવજોગામભાટીયા
@@gosikano1627❤❤..
Congratulations ફુઈબાને.
જીલ્લો કયો સે@@gosikano1627
@@gosikano1627હૂ પણ ભાટીયા થી સૂ
Aj to diku fesbuk ma avi ti ho..😊
Ohh ho😊
@@KaranwithKiranVlogs hmm..
Kya raho cho kiran ben
રાણા વડવાળા
Jay shree krishna Kiran ben
Karan Bhai ne joyne mne aasu aavigya
Pan mehnat bov Karo cho tme bey tenu fal midhu malshe
Jay shree krishna 🙏
Ohh સાચી વાત છે તમારી 😔🥲
Kuhb kuhb aabhar ♥️ Rekha ben
Kiran ben tame samju cho
Baki atyare badha ne evu j hoi k pati sathe rey am
સાચી વાત છે તમારી અત્યારે બે માણસનું તો માંડ કરી સકે 😊 thank you ♥️
સીતારામ.બેન
Sitaram 🙏
👌👌👌👌👌