VIDYA PURASKAR 2024 | SIS | SMART INSTITUTE OF SCIENCE | WITH ASHOK GUJJAR | SMARTIAN | MOTIVATIONAL
HTML-код
- Опубликовано: 8 фев 2025
- સ્માર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા વર્ષો વર્ષ એક ભવ્ય વિદ્યા પુરસ્કારનું આયોજન કરવામાં આવતું હોય છે, જે મુજબ આ વર્ષે પણ 28/07/2024 ના રોજ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલું હતું, આ વિદ્યા પુરસ્કાર દરમિયાન સ્માર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, અને વિદ્યાર્થી અને વાલીઓને અશોકભાઈ ગુજ્જર દ્વારા મોટીવેશનલ સેમિનાર આપવામાં આવ્યો હતો.