મે આ વરસે 7 વીઘા ની ડુંગળી સાતમ આઠમ આસપાસ વાવેલ હતી અને ઉગવા ની શરૂવાત થઈ ત્યારે જ વરસાદે બાજી બગાડી એટલે 30 % જેવી બચી પણ કાબર ચીતરું ખેતર થઈ ગયું એટલે હરામ બરોબર ઈ બાજુ જોય જ નથી ભગવાન ભરોસે પાણી પાયું તો ય વગર ખર્ચે વિઘે 100 મણ થઈ... મુદલ 5000 જેવો ખર્ચો કર્યો દવા ખાતર નો
ખૂબ સરસ માહિતી આપી છે
સરસ
Super
Good
જય ભોળાનાથ