Flower Farming | મહિને 600 કિલો ગુલાબનું વેચાણ કરે આ ખેડૂત, રોજની 5 હજાર રૂપિયા આવક |

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2023
  • Flower Farming | This farmer sells 600 kg of roses per month, earning 5 thousand rupees per day
    અત્યારના સમયમાં પારંપરિક ખેતીથી નુકસાનની શક્યતા વધુ અને નફાની શક્યતા ઓછી થઈ ગઈ છે. આવા સંજોગોમાં ખેડૂતોએ ખેતીમાં નવા પ્રયોગ કરી ખેતી કરવાની જરૂર છે. આવી જ રીતે મહેસાણાના વડનગર ગામના એક ખેડૂત પોતાની ત્રણ વીઘા જમીનમાં કાશ્મીરી ગુલાબની પ્રાકૃતિક ખેતી કરી પાંચ વર્ષથી સારી આવક મેળવી રહ્યા છે.
    #flowerfarming #rosefarming #KashmiriRoseFarming #NaturalRoseFarming #IncreaseProduction #goodincome #VadnagarFarmer #SellingRoses #HighMarketPrice #goodincomeworkfromhome #traditionalfarming #modernfarming #organicfarming #MehsanaFarmer #progressivefarmer #local18 #nw18local
    News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
    માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
    #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
    Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
    Follow us on:
    Website- bit.ly/3iRltbp
    Twitter- / news18guj
    Facebook- / news18gujarati

Комментарии • 4

  • @RAJDEVADIYOL
    @RAJDEVADIYOL 10 месяцев назад +1

    સરસ આઈડિયા સે . હું પણ ફૂલોની ખેતી માટે ભાવેશ ભાઈ પાસેથી માહિતી મેળવવા માંગુ સુ તો મને વડનગર માં એમનું પ્રોપર અડ્રેસ મળી શકે

    • @vishwajitchauhan8313
      @vishwajitchauhan8313 7 месяцев назад

      Gujarat Roses Nursery old n.h 8 Nandesari crossing, vadodara

  • @user-hh9rb3pe2m
    @user-hh9rb3pe2m Месяц назад

    Sar Jii aa gulab ni dali apisako ugadva mate

  • @pateljignesh5909
    @pateljignesh5909 7 месяцев назад

    Kasmiri gulab na sod aapde tiya Mali rese