💐આજે ભજન મેં ભાવે રખાવ્યા💐(લખેલું છે)કુસુમબેન) 6352384137

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • આજે ભજન મેં તો ભાવે રખાવ્યા રે
    દીવડા પ્રગટાવો કુસુમબેન કેટલી છે વાર રે
    મારે નથી વાર મારા ગુરુજીની વારો રે
    ગુરુજી આવ્યા સાથે માતાજીને લાવ્યા રે
    આજે રે ભજન મેં તો ભાવે રખાવ્યા રે
    મારે નથી વાર ગરવા ગણપતિની વારો રે
    ગણપતિજી આવ્યા સાથે રિદ્ધિ સિદ્ધિ લાવ્યા રે
    આજે ભજન તો ભાવે રખાવ્યા રે
    દીવડા પ્રગટાવો કુસુમબેન કેટલી છે વારો રે
    મારે નથી વાર સૂર્ય ચંદ્ર ની વારો રે
    સૂર્ય ચંદ્ર આવ્યા ને અજવાળા લાવ્યા રે
    આજે ભજન મેં તો ભાવે રખાવ્યા રે
    દીવડા પ્રગટાવો કુસુમબેન કેટલી છે વારે
    કાનાની રજાએ રૂડા દીવડા પ્રગટાવ્યા રે
    કટરી ગંગામાં જે આનંદ થયો રે
    આજે રે ભજન મેં તો ભાવે રખાવ્યા રે
    કેટલી છે વાર કુસુમબેન ફુલડા વેરાવો રે
    મારે નથી વાર મારા કાનુડાની વારો રે
    કૃષ્ણજી આવ્યા સાથે રાધાજીને લાવ્યા રે
    આરતી પ્રગટાવ ઓડિયા આરતી ઉતારો રે
    કેમરે કુસુમબેન આટલી વારો રે
    મારે નથી વાર મારી સખીઓની વારો રે
    💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Комментарии • 11

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 7 месяцев назад +1

    ખુબ જ સુંદર ભજન ગાયૂ સર્વે બેનોને જય શ્રી કૃષ્ણ 🙏

  • @taramatimakwana1650
    @taramatimakwana1650 7 месяцев назад +1

    લખીનેમુકોબેન ❤❤

  • @pankitaprahan1193
    @pankitaprahan1193 7 месяцев назад

    ખૂબ જ સરસ ભજન છે. 🎉🎉

  • @narendraraval8706
    @narendraraval8706 7 месяцев назад +1

    Saras ben bhajan lakhi ne muko plese jay Mahadev sangita ben

    • @Manjubenghosh
      @Manjubenghosh  7 месяцев назад +1

      🙏🙏🙏🙏❤️🥰 લખેલું છે

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 6 месяцев назад

    ❤❤❤❤

  • @AmitaTrivedi-g3d
    @AmitaTrivedi-g3d 7 месяцев назад +1

    Amita trivedi vah bhu sras

  • @Buttergloss_28
    @Buttergloss_28 13 дней назад

    વૈકુંઠમ મંડળ નાભજન કાયમ સાંભળુ શુ
    ગીતાબેન U.S.A.

  • @shardavasoya4814
    @shardavasoya4814 7 месяцев назад +1

    Srsgau છે

  • @ankurpatel9240
    @ankurpatel9240 7 месяцев назад +1

    Iaknamoka❤❤❤

  • @kusumprajapati3725
    @kusumprajapati3725 7 месяцев назад +1

    Kusum Ben bhajan saras lakhine moklo