DADA MEKAN મહાત્મા શ્રી મેકણ બુક મેળવવા માટે આપ સંપર્ક કરી શકો છો
HTML-код
- Опубликовано: 11 янв 2025
- જીનામ,
વિશ્વ વંદનીય સંતશ્રી મેકણદાદા ના નામથી આપ પરિચિત હશો ...
અત્યાર સુધી દાદાશ્રી મેકણ સંલગ્ન સાહિત્ય બહુ ઓછું લોકભોગ્ય થયું છે.
ઘરે બેઠા મહાત્મા શ્રી મેકણ
જાણો મેકણદાદા ના જીવન કવન વિશે
જેમાં
જન્મ,શિષ્ય પદ,કુળ દેવી માં આશાપુરા,ઘોડી ની શોધમાં,ધાગા ની ભેટ,ગિરનાર ના યાત્રા પંથે,ગિરનાર ની યાત્રા,બીલખા માં ધુણો,દાણીધર પર,હરિદ્વાર,સિંધ ના જોક ગામે,હીંગલાજની યાત્રા,જંગી તરફ,બીજી ધૂણી જંગી,ઉગાના લગ્ન,ત્રીજી ધૂણી લોડાઈ,ચોથી ધૂણી ધ્રગ,પીર પતંગશા,
દાદા મેકણ ની સાખીઓ
વિગેરે વિગતો સામેલ છે
દાદાશ્રી મેકણ ના સેવક સમાજ સુધી એમના જીવન કવન ની માહિતી મળે એ જ હેતુ...