LalitaBen Ghodadra interview Part 01 Lalitaben Ghodadra Sathe mulakat-Surilo Samvad with Lalitaben

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 193

  • @nileshkumarpanchal5549
    @nileshkumarpanchal5549 Год назад +6

    ગુજરાત ના લતા મંગેસ્કર છે બેન બહુ જ સરસ મીઠો અવાજ એમના અવાજ થી ગુજરાત ના કેટલાય ગામો માં સવાર પડે છે...વાહ બેન તમારા પ્રભાતિયાં ને ભજન. 🙏

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 10 месяцев назад +2

    જય હો લલિતા બેન ...🙏
    જૂની ગાઈકી તાજી કરી...🙏🙏
    જય સીતારામ...🙏

  • @Premanandanji
    @Premanandanji 9 месяцев назад +1

    Vahhh

  • @jayotivmakawana4067
    @jayotivmakawana4067 8 месяцев назад +1

    Jay ho ben ba ❤

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 10 месяцев назад +1

    વાહ ખૂબ સરસ... જય હો... જય હો...

  • @kanjimakwana4025
    @kanjimakwana4025 4 года назад +13

    ઘણુ જીવો લલિતા બેન ઘોળાધરા સુરીલો અવાજ સાંભળી ને અમને મજા આવે છે જય હિંદ જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન જય જય ગરવી ગુજરાત

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 4 года назад +7

    વાહ વિજય ભાઇ ખુબ સરસ તમારી જેવા માણસો હયાત છે તા સુધી આપડી સંસ્કૃતી કયારેય નાશ નહી થાય જય હો સંતવાણી

  • @bhavnathanki508
    @bhavnathanki508 4 года назад +4

    Me to sidhdh re jani ne tamne seviya....
    Maru ati Priya Bhajan

  • @revapuradigitaltmt6986
    @revapuradigitaltmt6986 Год назад +2

    બૌ સરસ ભજન ગાયા . લલિતાબેન ઘોડાદ્ધા 🙏🙏

  • @rajeshbarad850
    @rajeshbarad850 4 года назад +16

    ખૂબ સરસ મુલાકાત વિજય ભાઈ ----,,,
    લલિતા બેન ઘોડાદ્ભા
    ગુજરાતી ભજનિક હારમાળા નુ અેક
    અનમોલ મોતી છે 🎹🎹🎼🎼🎶🎶🎹🎹

  • @maaSonalDigital0422
    @maaSonalDigital0422 5 месяцев назад +2

    ગગન જેઠવા નો ઈન્ટરવ્યુ લેવા વિનંતી🙏🙏🙏

  • @rajubhaimaval3519
    @rajubhaimaval3519 3 месяца назад +1

    ખૂબ સરસ ગાયકી છે સરસ્વતી ની કૃપા કેવાય જય. માતાજી

  • @DigitalAllianceAllianceGroup
    @DigitalAllianceAllianceGroup 4 года назад +1

    વાહ સુપર

  • @kanjikamani8215
    @kanjikamani8215 Год назад +2

    Very very good

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 месяцев назад +2

    જય હો સંતવાણી ❤

  • @desaikalotra9121
    @desaikalotra9121 4 года назад +5

    સરસ લલીતા બેન જુનું એટલું સોનુ

  • @shriambikagarbimandal6203
    @shriambikagarbimandal6203 4 года назад +3

    વાહ વીજયભાઈ જુની વાતો અને સતવાણી સાભળવાની મજા અાયવી

  • @ronakbagiya7168
    @ronakbagiya7168 3 года назад +1

    Jay Ho Ben

  • @pradhumansinhgadhvi7946
    @pradhumansinhgadhvi7946 4 года назад +2

    સરસ મુલાકાત લો છો ખૂબ જ ધન્યવાદ

  • @gelapatel6525
    @gelapatel6525 4 года назад +4

    Jay jay lalitaben dhnyvad

  • @ravaliyaranabhai2529
    @ravaliyaranabhai2529 4 года назад +1

    ખુબ ખુબ ખુબ અભિનંદન બેનશ્રી લલિતા બેન

  • @kanjikamani8215
    @kanjikamani8215 2 года назад +1

    Gujarat nu gharenu ben

  • @deepakahir701
    @deepakahir701 4 года назад +2

    VA moj VA Jay Ho

  • @nandlalnakrani851
    @nandlalnakrani851 Год назад +1

    Jay Ho santvani

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 4 года назад +1

    તમે બહૂજ આનંદ મા રહો તે હમારી પ્રાર્થના છે ભગવાન ને જય હો ઇશ્વર

  • @goswamidivyeshgiri5067
    @goswamidivyeshgiri5067 4 года назад

    Khub khub dhanyavad vijay bhai
    Jay girnari
    Jay murlidhar

  • @shaileshbhattioffil4665
    @shaileshbhattioffil4665 4 года назад +1

    વિજયભાઈ આપ નો ખુબ ખુબ આભાર

  • @laldashkapdi2844
    @laldashkapdi2844 Год назад +1

    Jay charasvati maa 🌹🌹🌹🌹🌹 bhalu karjo maa 👏👏👏👏👏

  • @taruninstagramer4884
    @taruninstagramer4884 4 года назад +2

    Saras program che

  • @senidangadhavi717
    @senidangadhavi717 4 года назад +2

    બહુ મોટા ગાયક છે...લલિતા બેન... વાહ

  • @bhupendrachothani1972
    @bhupendrachothani1972 4 года назад +2

    Good lalita ben

  • @akherajayar6338
    @akherajayar6338 2 месяца назад

    Gujarati loksahitya nu gharenu lalitaben ghodatara jay Shree krishna

  • @goldstar7265
    @goldstar7265 4 года назад +2

    વાહ ખૂબ સરસ

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 4 года назад +1

    સુપર

  • @virendrarajabhai429
    @virendrarajabhai429 4 года назад +1

    vijay bhai tamane thanks

  • @mukeshghodadar9990
    @mukeshghodadar9990 4 года назад +6

    Ha ghodadar ben

  • @narshibhai8234
    @narshibhai8234 2 года назад

    લલીતાબેનજયો

  • @lokgayakvaljiahirnadapa
    @lokgayakvaljiahirnadapa 3 года назад +1

    ગુજરાત નું ગૌરવ બેન બા

  • @ajit.bharvad5e
    @ajit.bharvad5e 10 месяцев назад +1

    ધન્ય વાદ વિજય ભાઈ ખાલી દમયંતી બેન નું inyrviyu લીધું પણ જન્મ તારીખ
    કઈ તે ન પૂછ્યું

  • @jagdishmodha121
    @jagdishmodha121 3 года назад +5

    Ghediya koli che
    Amari ynati nu gaurav che....
    Hu pan ghediya koli chu...
    Bhavnagar this..

  • @akherajayar6338
    @akherajayar6338 2 месяца назад

    Vah Lalitaben jay ho santvani

  • @omkargirigoswami5281
    @omkargirigoswami5281 4 года назад

    KHUB SARAS MULAKAT VIJAYBHAI

  • @jadejapruthvi5591
    @jadejapruthvi5591 4 года назад +1

    Jay mataji. Vijay bhai. Santvani na mahila kalakar ak chhe ane achhe lalitaben. Khub khub dhanya vad ben ne

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 месяцев назад +1

    જય હો લલિતા બેન

  • @ramjimakwana384
    @ramjimakwana384 4 года назад +3

    વાહ વિજયભાઈ જોટવા તમારો મીત્ર છું
    રામજી મકવાણા દરેક વ્યક્તિ પાસે જાવ છો અતી મહત્ત્વની વાત છે

  • @jesalkarmta5883
    @jesalkarmta5883 4 года назад +6

    Lalitaben is my fevorite singer

  • @hareshpatel1141
    @hareshpatel1141 4 года назад +2

    વાહ લલીતાબેન

  • @girishgirish910
    @girishgirish910 4 года назад +1

    સરસ

  • @ranabhaiodedara3502
    @ranabhaiodedara3502 4 года назад +1

    લલિતા બેન ઘોડાદ્રા ના લોકગીતો ભજન લગ્ન ગીત સાંભળીને આનંદ થાય છે

  • @ranjeetjethva7561
    @ranjeetjethva7561 4 года назад +1

    Best

  • @nitinrangila
    @nitinrangila 4 года назад +3

    જય હો સંતવાણી મોજ
    જય રંગીલા

  • @piyushgohil7565
    @piyushgohil7565 4 года назад +1

    ધન્ય છે...... લલિતા બેન.....તમને....

  • @pravinaahir1917
    @pravinaahir1917 4 года назад +3

    Vah lalita ben ....🙏🙏

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 4 года назад +1

    તમારો સહેરો બહૂજ તેજ છે જાણે કોઈ જોગમાયા હોય તેવુ લાગે છે

  • @hiteshdethliya2086
    @hiteshdethliya2086 4 года назад +1

    Jay ho

  • @suryabhai4069
    @suryabhai4069 4 года назад +2

    Vah lalita fai 😘😘🙏🙏🙏🙏

  • @ramjimakwana384
    @ramjimakwana384 4 года назад +2

    હર એક કથા જગતમાં લલીતાબેન ના લોકગીતો ગવાય છે ઘમ્મર ઘમ્મર મારૂ વલોણુ

  • @lakhaodedara5150
    @lakhaodedara5150 4 года назад +1

    Lalita ben gujrat nu garv

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 4 года назад +3

    જય માતાજી વિજયભાઇ આજની સરસ મુલાકાત..વિજયભાઇ તમારૉ આવાજ અમારા હૈયે બેસી ગયૉ તમારી કૉઇપણ.કલાકાર સાથે ખુબ સારી અને સુપર મુલાકાત હૉય છે અમને ખુબજ ગમે છે અને લૉકેશન પણ ખુબ સરસ કે જાણે કૉઇ આપડી ધેરે મેમાન આવ્યુ હૉઇ ને ફળીયા મા બેઠા બેઠા વાતુ કરતા હૉઇ એટલુ સરસ વાતા વરણ લાગે છે જય માતાજી જયજય ગરવી ગુજરાત ..

    • @VijayJotvaJournalist
      @VijayJotvaJournalist  4 года назад +1

      હા ભાઈ..સંસ્કૃતિ માટે કરવું પડે

  • @dipaksrimadi7221
    @dipaksrimadi7221 2 года назад

    વાહ લલીતાબેન વાહ આપ તો ગુજરાતનો ગૌરવ છો ઘણું જીવો

  • @VIKRAM_RABARI_5565
    @VIKRAM_RABARI_5565 4 года назад +2

    જય હો....વાલા

  • @hasumarajofficeal3258
    @hasumarajofficeal3258 4 года назад

    Jai ho vijaybhai

  • @gujariyaram467
    @gujariyaram467 4 года назад +1

    Jay mataji ben

  • @babulalpatel2599
    @babulalpatel2599 2 года назад

    Shree.babulal.g.patel.sat.jay.shree.baba ramadev.pir.pipali.dham.namo.namah.sant.lalita.ban.sant.saheb...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @અમરદાસબાપુસંતવાણી

    જય સોમનાથ

  • @s.bkhuman4078
    @s.bkhuman4078 4 года назад +1

    vah

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 года назад +2

    વાહ બેન ખૂબ સરસ જય દ્વારિકાધીસ

  • @asvingediya1275
    @asvingediya1275 4 года назад +2

    જયહોસંતવાણી

  • @gujariyaram467
    @gujariyaram467 4 года назад

    Jay ho vijaybhai

  • @devjibhaishovashiya7504
    @devjibhaishovashiya7504 4 года назад

    જય માતાજી લલીતાબેનમનેપણબહુગમે

  • @vikrambhaiahir3628
    @vikrambhaiahir3628 4 года назад

    Ha moj ha

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 2 года назад

    Congratulations (Morbi)

  • @ChiragPatel-sh4cz
    @ChiragPatel-sh4cz 4 года назад +1

    ખુબ ઉમદા કાયૅ જોટવા સાહેબ

  • @sunfortschool...84
    @sunfortschool...84 4 года назад

    Khubaj saras Baa 🙏❤️🙏

  • @narandangar633
    @narandangar633 3 месяца назад

    Jay.ho.santvani.

  • @paraschudasma4895
    @paraschudasma4895 4 года назад

    Vaaa

  • @manofgaming3501
    @manofgaming3501 4 года назад

    Thanks brother

  • @solankinavghan3769
    @solankinavghan3769 4 года назад

    Good

  • @joshinilesh322
    @joshinilesh322 4 года назад

    Vah Vijay bhai
    Best Kam karo chho good

  • @shaileshkhatariya4922
    @shaileshkhatariya4922 4 года назад

    Supar

  • @ahirranmal5823
    @ahirranmal5823 4 года назад +2

    હા આહિર હા મોજ

  • @pareshpanchal1170
    @pareshpanchal1170 4 года назад

    Khub saras vijay bhai

  • @ashoksomani7155
    @ashoksomani7155 4 года назад

    Nice 🙏

  • @gujariyaram467
    @gujariyaram467 4 года назад

    Super much

  • @bhaveshbharvadiya4494
    @bhaveshbharvadiya4494 4 года назад

    વાહ વીજય ભાઈ

  • @vaghajibahamevada9831
    @vaghajibahamevada9831 4 года назад

    👌👌

  • @mukeshghodadar9990
    @mukeshghodadar9990 4 года назад

    Jay mataji Vijay bhai

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 года назад

    Jay ho lalita ben

  • @nagjikatraofficial6115
    @nagjikatraofficial6115 4 года назад

    Super

  • @RasikbhaiBaraiya-uf8iu
    @RasikbhaiBaraiya-uf8iu 29 дней назад

    ❤🎉❤

  • @laljighoghari9270
    @laljighoghari9270 4 года назад

    જય હો

  • @dhansukhsoni4902
    @dhansukhsoni4902 4 года назад

    જય માતાજી વીજયભાઈ.

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 4 года назад

    જયહો સંતવાણી જયહો ગુરુ વાણી

  • @parbatgadhavi2635
    @parbatgadhavi2635 4 года назад

    જય માતાજી ,‌

  • @ahirranmal5823
    @ahirranmal5823 4 года назад

    જય હો સંતવાણી ભજન અને ભક્તિ અનેજ્ઞાન

  • @chandrakantshah7472
    @chandrakantshah7472 4 года назад

    સદ્ ગુરુ ના ચરણ મા મારે રોજ દિવાળી.

  • @laljibharvad3021
    @laljibharvad3021 4 года назад

    👌👍💐

  • @Yagneshdave90
    @Yagneshdave90 4 года назад +1

    વિજયભાઈ લક્ષ્મણ બાપુ બારોટ ના વિશે જાણવાની ખૂબ જ ઇચ્છા છે તો જો તેમની એક મુલાકાત ગોઠવો તો તમારો ખુબ ખુબ દિલથી આભાર.....🙏🙏🙏

    • @ahirpravinsonara
      @ahirpravinsonara 4 года назад +1

      આવનાર સમય માં એમની મુલાકાત પણ પ્રસ્તુત થશે

  • @arjanbhaijagabhaichavda9930
    @arjanbhaijagabhaichavda9930 4 года назад

    ભજન ની લતાજી મંગેશકર

  • @goldstar7265
    @goldstar7265 4 года назад +3

    માયાભાઈ આહીર નુ ઈન્ટર્યું લ્યો હવે એવી વિનંતી