સલામ બહેન ને 👏 એક સાચા.. ઈમાનદાર મુસ્લિમ તરીકેની ઓળખ આપી..... કોઈ પણ જાતના ભેદભાવ વગર ભાઈનું કામ ઝડપથી કરી આપવા માટે ધન્યવાદ. 👌 આ જ સાચી ઇન્સાનિયત... સત્કર્મ એ જ સાચો ધર્મ 🙏👏🤲🎉
I am hindu lady, But I have an excellent experience of great muslims people in my childhood. They were taking care of me, my sister and my brother. My dad was a deputy collector in one of the city in Gujarat state. My patents had given the responsibilities to Anver khan, Mehmood Khan, Sikandar Khan, and Abbas ji..they were working for my dad. I have never seen or met any angel people like them in my life until now. My parents had so much trust in all of these people I have mentioned up here. They used to take me, my younger sister and brother to school, shopping , to doctors etc. They were looking after us, like thire own children. This is very very old real story of my life, which I love to mention it. I am really wished that I can see them again , hug them and touch their feet and can get their blessings. When I am thinking about them, tears come in my eyes. 😢 honestly, me and my siblings can never forget their loyalty, honesty and lots of love towards my parents and us. ❤❤❤❤
મારે પબ્લિકને એટલું જ કહેવાનું કે બધા જાગૃત થઈ ગયો હિન્દુ મુસલમાન કરતા હિન્દુસ્તાની બની જજો અને ઇન્સાનિયત સૌથી મોટો ધર્મ છે યાદ રાખજો હેરાન ખાતો માણસ હોય મને જ્યાં સુધી એની મદદ કરજો મારા ભાઈ તમે કોઈ જા 😊તી હોય કે પછી આ માણસ હોય આ ખાસ મેસેજ છે
મારા મોટા ભાઈ હિન્દુ મુસ્લિમ નું ઝહેર તો ભારત દેશ મા 2014 થી આવ્યું અને ત્યાર પછી મતલબ અત્યાર કેનેડા અમેરિકા લંડન મતલબ વિદેશો સુધી પહોંચી ગયું છે પણ માનવતા હજુ જીવિત છે
Let's say, proud to be Gujarati Muslim and Gujarati Hindus too. If Raju bhai had not put this story in public, no one would know it. So hatts off to Muslim sister and Hindu Raju bhai. ❤❤
તમારો ખુબ ખુબ ધન્યવાદ તમારા આવા અભિપ્રાય શેર કરવા માટે, બાકી ક્યાંય પણ બુલડોઝર ચાલે છે તો લોકો કોઈપણ વગરના પર્સનલ દ્વેષ વગર પણ ખુશ થાય છે તે જોઈને અત્યંત દુઃખ થાય છે કે આ આપણા જ ભારતીયો બીજા ભારતીયો પર થયેલા જુલમ ઉપર કેવી રીતે ખુશ થઈ શકે
Sanskar of Muslim bahen, positive thinking, get from mother blood,and good action, from childhood traing of Holy. Quran and Hafiz, pyar bante raho na Bindu na muslman, hum sub he bhaí bhai, lester. Citi ki honourable. khatoon ko asslam. O alikum, ok and story sunane wale. Vo gentleman ko salute. Jisne mem ko thanks story ke zarie ka
❤❤❤ Ha Bhai ame Muslim khali Khuda no Dar Rakhvi Aetle Badhu Aavi jaay યેમાં Pachi Same વાળો ભલે દુશ્મન કેમ ના હોય તેને પણ માફ કરી દેવા કીધેલું સે અમારા ખુદા યે . પણ આ રાજનીતિ વાળા અમને શાંતી થી ઈન્ડિયા માં રેવા દેતા નથી સુ હોય કોને ખબર ❤❤
Raju bhai, Tamane dhanya vad che ke, Tame Tamara experience ne you tube par published kari ne society ma badha ne bataviyu che ke, humanity haji pan jive che. Especially Muslim lady , jemne tamane help kari. Avi j rite, chalo apane badha nafrat bhuline, nat-jat bhuline, manavtane yad rakhi ne , ek bijane madad karie. ❤❤❤❤❤
આમ તો ગણું કેવાય ભારત ke કે હિંદુસ્તાની કોઈબી હોય હિંદુ કે મુસલમાન માણશ ને જોઈ 2વાત સાંભળી ખબર પડીજાય કે આકેવા છેં ને એમા ભારતીય હોય તો પછી પ્રેમ તો આવોજ જોઈએ યે માણશ નહીં હોય માણશ ગણછે દુનિયા માં પણ તેમાં માનવી કોઈકજ છે બીજા બધા માણશ 1પ્રાણી છે તે લિસ્ટ માં આવે જય ગરવી gj ❤️👍🙏
Bhai aapnu naam nathi lakhu..but aapni story je satya che ae share karwane Aabhar...thanku..Its true humanity is the highest good quality every human should have...and Salute the Muslim women to help you and follow the right path ...Allah bless her n you both for the noble n just thinking..Ameen..
Tamara vichar sambhdi ne maja aavi, evi j rite aapne pan jaat,paat joya vagar manav jati ni madad karvi joiye, game e rite, khlli Saro vyavhar pan hoy to chale game e dharm no Manas hoy, aapde su chiye e yaad rakhvo Ane karm krye javu fal ni aasha n rakhvi🤲🤲
તમે બિલકુલ સાચી વાત કરો છો મને પણ તમારા જેવો સેમ અનુભવ થયો છે આપણા દેશી લોકો કામનું વજન ઓછું કરવા માગતા હોય અને અહીંયા ના લોકો તમને કઈ રીતે મદદ થઈ શકે એવી પૂરી કોશિશ કરતા હોય છે
હિન્દુ મુસ્લિમ ફક્ત ભારત માં ચાલે છે મુસ્લિમ ખરાબ નથી પણ ભારત માં અમુક મુઠ્ઠીભર લોકો એ બહુમતી સમાજ ને ખુશ કરવા મુસ્લિમ ને ખરાબ ચીતરી ને રાજકારણ રમે છે જો મુસ્લિમ ખરાબ હોત તો ભારત ના બહુમતી સામજ ના લાખો લોકો દુબઈ કુવૈત સાઉદી માં નોકરી ના કરતા હોત
અસલ્લામુઅલૈકુમ. વ વ. અલ્લાહ તઆલા નો શુક્ર કે એક ગૈર મુસ્લીમ નું કામ ઍક મુસ્લિમે કરી આપી માનવતા દેખાડી 🎉🎉🎉❤❤❤❤❤
મુસ્લિમોમાં માનવતા છે,,, અને મુસ્લિમો પ્રોફેટ મુહમ્મદના માર્ગને અનુસરે છે, અને મુસ્લિમો શાંતિ ઇચ્છે છે અને તેની જરૂર છે
@@kedarharisjangda9801 avu KY ny aapde dharm Ni vaat work maa Na krv joiye Kem k end Mai to Manas Manas Ni help ny Kar to su janver Kar se.
હઝરત મુહમ્મદ સ.અ.વ. ના સારા અખલાક(સંસ્કાર) આપણને આજ વસ્તુ શીખવાડે છે ❤❤
❤
Walekum assalam
એ મુસ્લિમ બહેન ને સલામ છે.
સલામ બહેન ને 👏
એક સાચા.. ઈમાનદાર મુસ્લિમ તરીકેની ઓળખ આપી..... કોઈ પણ જાતના ભેદભાવ વગર ભાઈનું કામ ઝડપથી કરી આપવા માટે ધન્યવાદ. 👌
આ જ સાચી ઇન્સાનિયત... સત્કર્મ એ જ સાચો ધર્મ 🙏👏🤲🎉
Thanks a lot🙏
Sasi vat 🙏
इसलाम प्रेम का भाईचारे का मजहब है
Besq sab ek Java nathi hota
આપની વાત સો ટકા સત્ય છે.. વાસ્તવિક આજ છે
કડવો અનુભવ જીવન ને મીઠો સાગર બનાવે ❤
I am hindu lady, But I have an excellent experience of great muslims people in my childhood. They were taking care of me, my sister and my brother. My dad was a deputy collector in one of the city in Gujarat state. My patents had given the responsibilities to Anver khan, Mehmood Khan, Sikandar Khan, and Abbas ji..they were working for my dad. I have never seen or met any angel people like them in my life until now. My parents had so much trust in all of these people I have mentioned up here. They used to take me, my younger sister and brother to school, shopping , to doctors etc. They were looking after us, like thire own children. This is very very old real story of my life, which I love to mention it. I am really wished that I can see them again , hug them and touch their feet and can get their blessings. When I am thinking about them, tears come in my eyes. 😢 honestly, me and my siblings can never forget their loyalty, honesty and lots of love towards my parents and us. ❤❤❤❤
🙏🙏🙏
That
❤
સરસ કહેવાય માનવતા બતાવી બેન ને થેન્ક્યુ
મારે પબ્લિકને એટલું જ કહેવાનું કે બધા જાગૃત થઈ ગયો હિન્દુ મુસલમાન કરતા હિન્દુસ્તાની બની જજો અને ઇન્સાનિયત સૌથી મોટો ધર્મ છે યાદ રાખજો હેરાન ખાતો માણસ હોય મને જ્યાં સુધી એની મદદ કરજો મારા ભાઈ તમે કોઈ જા 😊તી હોય કે પછી આ માણસ હોય આ ખાસ મેસેજ છે
Sachi vat chee😊❤ bhai
Sasi vat ✅✅✅
ઇન્સાનિયત મોટો ધર્મ નથી, ઇસ્લામ ઇન્સાનિયત શિખવે છે...
Whatever you have said is heart touching, hateful people will not understand it, rest all is fine, there are some hateful people in the country.
@dilshadkoradiya1400 ✅✅✅
આ બહેનને ખૂબ ખૂબ અભિનંદન અને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ.કોઈ વાર આ મુસ્લિમ બહેનની પણ મુલાકાત લઇને વિડીયો બનાવો. (તે જ સાચો આભાર હશે)
👍
Thank you bhai muslman ni sachi vat karava mate ☺️
ઇસ્લામ ધર્મ માં માનવતા શીખવે છે
duniya jove che ketlo saro che.
😂😂😂😂@@himanshuparekh3948
જય જલારામ ના હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા તુ ઇન્સાન કી ઓલા હે ઇન્સાન બનેગા
સાચી વાત છે ભાઈ
Sasi vat
@@farhanrafai9203😊
સલામ છે ભાઈ
ખરેખર રસપ્રદ વાત છે 🎉
બહેને એ સાબિત કર્યું છે કે દુનિયામાં માનવતા અને ઇન્સાનિયત જીવિત છે બેનને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
100% Sachi vat che tamari , aapdavada j aapda ne heran kare che perdesma
Sachi vat karvani himmat bahu ochha loko pase hoy che aapne dhanya che bhai
🙏
ભાઈ તમને સલામ છે આ હકીકત જણાવવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ હજી ઈનસાનિયત જીવે છે એનો પણ આ દાખલો હયાત છે ભાઈ ન હોય તો નભે નહી ભાઈ સલામ
🙏🙏🙏
અમારા નબી સાહેબે પણ બધાય સાથે સારો વ્યવહાર કરવાની રીત શીખવાડી છે
મારા મોટા ભાઈ હિન્દુ મુસ્લિમ નું ઝહેર તો ભારત દેશ મા 2014 થી આવ્યું અને ત્યાર પછી મતલબ અત્યાર કેનેડા અમેરિકા લંડન મતલબ વિદેશો સુધી પહોંચી ગયું છે પણ માનવતા હજુ જીવિત છે
✅👍
Political gain ke liye polarization hota hai.
Kisi ko normal citizens ki kisiko padi nahi hai.
Modi he to Bach ke rehana uk me bhi aye ga be careful 🎉
Ha bhai ❤
સલામ છે બહેન
Sav thi pahela hindu bhai yo no aabhar manu chu ke hamari bahen ni ijjat kare che ❤
Sachi vat chee
Muslmana nu dil to bahu j rahem varu hoy chhe
❤
દરેક ભારતીય અને ગુજરાતી એ પોતાના ના પના નો ભાવ અને લાગણી હોવી જ જોઈએ... તમારી વાત સાંભળી ખરેખર દુઃખ અને ગસ્સો થયો.. થોડીક તો શરમ રાખો
✅
રાજુભાઈ આપની સાથે એકવાર ફોન માં વાત કરવાની ખૂબ ઈચ્છા છે.. ભાઈ
સલામ છે બેનને
100% agreed very nice 👍
આ ભાઈ ના ગણા વિડિઓ જોયા છે. આ સાચા છે 👍✅
Sachi vat chee
Proud to Gujarati Muslim 😢😢😢😢😢
Very emotional story
Let's say, proud to be Gujarati Muslim and Gujarati Hindus too. If Raju bhai had not put this story in public, no one would know it. So hatts off to Muslim sister and Hindu Raju bhai. ❤❤
તમારો ખુબ ખુબ ધન્યવાદ તમારા આવા અભિપ્રાય શેર કરવા માટે, બાકી ક્યાંય પણ બુલડોઝર ચાલે છે તો લોકો કોઈપણ વગરના પર્સનલ દ્વેષ વગર પણ ખુશ થાય છે તે જોઈને અત્યંત દુઃખ થાય છે કે આ આપણા જ ભારતીયો બીજા ભારતીયો પર થયેલા જુલમ ઉપર કેવી રીતે ખુશ થઈ શકે
મને પણ હિન્દુ મિત્રએ આવી રીતે દગો કર્યો
सरस्। राजू भाई
ગુડ ન્યૂઝ. આભાર મારા ભાઈ તમે તો બધા ની આંખો ખોલી નાખી છે 🎉🎉🎉❤❤❤
સરસ રાજુભાઈ
બહુ સરસ
Sanskar of Muslim bahen, positive thinking, get from mother blood,and good action, from childhood traing of Holy. Quran and Hafiz, pyar bante raho na Bindu na muslman, hum sub he bhaí bhai, lester. Citi ki honourable. khatoon ko asslam. O alikum, ok and story sunane wale. Vo gentleman ko salute. Jisne mem ko thanks story ke zarie ka
Kaha
❤❤❤ Ha Bhai ame Muslim khali Khuda no Dar Rakhvi Aetle Badhu Aavi jaay યેમાં Pachi Same વાળો ભલે દુશ્મન કેમ ના હોય તેને પણ માફ કરી દેવા કીધેલું સે અમારા ખુદા યે . પણ આ રાજનીતિ વાળા અમને શાંતી થી ઈન્ડિયા માં રેવા દેતા નથી સુ હોય કોને ખબર ❤❤
Bhuj saras Vaat kari Bhai
થેક્સ 🤲👍🏾
Isavr alla tero Nam sabko sanmati de bhagvan ,.
✅🙏
Raju bhai, Tamane dhanya vad che ke, Tame Tamara experience ne you tube par published kari ne society ma badha ne bataviyu che ke, humanity haji pan jive che. Especially Muslim lady , jemne tamane help kari. Avi j rite, chalo apane badha nafrat bhuline, nat-jat bhuline, manavtane yad rakhi ne , ek bijane madad karie. ❤❤❤❤❤
U have done good deeds
That God has send u a angle in the bad time.❤
માનવતા હીન્દુ ભાઇમાં પણ હોય છે અમને હીન્દુ ભાઇનો અનુભવ છે ધર્મ આપણને માનવતા શીખવાડે છે
Abdul bhai kosamba thi ...tamara દરેક વિડિયો જોવું છું. તમારી વાત સંભાળવામાં બહુ મજા આવે છે
સરસ
You have made a very good video.Indians should learn from this video.
Very good
સલામ બેનને 🙏🏻
Bilkul sachi vaat sir God k camera 24+7 chalu se sabka hisaab kar ta vo sabka Malik hai.
@@mohyuddinrathod3989 ✅✅✅
સાચી વાત કરી ભાઈ tme
Good sir I'm porbandar Gujarat
દુઆ કરજો એ બહેન માટે પ્રભુ પાસે
Good 👍
બેન સોસો સલામસે
I am Muslim. Apka big fd hu 🎉🎉🎉
રાજુ,ભા,ઈ,આ,ભારત,મા,ભારતીયો,ને,સમજાવો,કે,ઈશવર,અલલાહ,તેરો,નામ,સબ,કો,સંમતી,દે,ભગવાન,હુ,ગાંઘીજી,ના,ગામ,નો,છુ
✅✅
Good
Nice ❤
Verygood
ભાઇ સલામ છે એ બહેન ને
Nice good work ❤ 👍
ખુબ સરસ વાત કરી રહ્યા છો ભાઈ અહીંયા ઈન્ડીયા માં એવું જ છે
Kharekhar Raju Bhai ketla. bhavik Manas che
રઘુ પતિ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન
मुस्लीम पण सारा छे
Allah ishwar sarvone sadbuddhi aape a duaa
✅✅
આમ તો ગણું કેવાય ભારત ke કે હિંદુસ્તાની કોઈબી હોય હિંદુ કે મુસલમાન માણશ ને જોઈ 2વાત સાંભળી ખબર પડીજાય કે આકેવા છેં ને એમા ભારતીય હોય તો પછી પ્રેમ તો આવોજ જોઈએ યે માણશ નહીં હોય માણશ ગણછે દુનિયા માં પણ તેમાં માનવી કોઈકજ છે બીજા બધા માણશ 1પ્રાણી છે તે લિસ્ટ માં આવે જય ગરવી gj ❤️👍🙏
bravo... u made this video.
Ram Ram maniyara Maher ne !!
Bhai aapnu naam nathi lakhu..but aapni story je satya che ae share karwane Aabhar...thanku..Its true humanity is the highest good quality every human should have...and Salute the Muslim women to help you and follow the right path ...Allah bless her n you both for the noble n just thinking..Ameen..
Ham sab bhai bhai
🙏🙏🙏
Great Superb Beautiful Excellent Mashallah Subhanallah God bless ❤❤❤
Bhai... Jo insan acha hota hai.. usi ko dusre ache lagte hai
માનવતાને સલામ
સાચી વાત છે ભાઈ
હોય હોય રાજુ ભાઈ એવા માણસ
Jay mataji har har mhadev bhai khub janva મળિયુ good
તો પણ ભક્તો નહિ સમજે ભાઈ😢😢😢😢😢
એ વાત તમારી 100% સાચી છે ભાઈ
True Gujarati are the best human being in the world
❤इस्लाम सही धर्म है
Bhuj saru lagyoh
Super bhai❤❤❤❤❤✍️✍️✍️✍️✍️✍️✍️✍️✅✅✅
તમારી જેમ મારા પણ આવા ગણા અનુભવ છે રાજૂ ભાઈ 🙏ખબર નથી કેમ આવુ થાય છે
Nice video 👏 👸👌boj nice samjva jevi vat kevai badha bhai ben jevu rehvu jove...🤲❤️
Bhai tamari vat sachi 💯✅️True
Thanks 💐👏🇬🇧
🙏🙏🙏
Sachin vaat kari Raju bhai 👏👏panch aangdi sarkhi nathi hoti Ishvar na Ghana sara loko chhe .
Nice👍
Vlog joi ne maza aavi gay
Good 👍 service
This types of lessons teached by our Prophet Hazrat Muhammad (S.A.W. ) .
Salute the lady.........
માનવતા એજ પ્રભુતા
Manavta pehla hovi joye kone Dukh ma kam ave e manvta Sukh mato badh kam ave che je Dukh ma kam ave ye manavta ❤
Sachi vat chee
Right✅
Tamara vichar sambhdi ne maja aavi, evi j rite aapne pan jaat,paat joya vagar manav jati ni madad karvi joiye, game e rite, khlli Saro vyavhar pan hoy to chale game e dharm no Manas hoy, aapde su chiye e yaad rakhvo Ane karm krye javu fal ni aasha n rakhvi🤲🤲
તમે બિલકુલ સાચી વાત કરો છો મને પણ તમારા જેવો સેમ અનુભવ થયો છે આપણા દેશી લોકો કામનું વજન ઓછું કરવા માગતા હોય અને અહીંયા ના લોકો તમને કઈ રીતે મદદ થઈ શકે એવી પૂરી કોશિશ કરતા હોય છે
Nice 🎉
Bahu saras
Ma sikh chuu mana Gujrati awara cha, bada manas ni jaat eek cha, nafraat no koi dharam naathi Bhai, jai Shree Krishna, Ram o ram, sat Sri Akal 😅🙏🪯🚩🧡
🙏🙏🙏
હિન્દુ મુસ્લિમ ફક્ત ભારત માં ચાલે છે
મુસ્લિમ ખરાબ નથી પણ ભારત માં અમુક મુઠ્ઠીભર લોકો એ બહુમતી સમાજ ને ખુશ કરવા મુસ્લિમ ને ખરાબ ચીતરી ને રાજકારણ રમે છે
જો મુસ્લિમ ખરાબ હોત તો ભારત ના બહુમતી સામજ ના લાખો લોકો દુબઈ કુવૈત સાઉદી માં નોકરી ના કરતા હોત
રામ રાખે એને કોણ સખે
Suppar
Sachi vaat che