ગીતા ગ્રથં યાત્રા | મંગલ ઉદ્બોધન : પૂ.શ્રી ડૉ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી
HTML-код
- Опубликовано: 13 дек 2024
- શ્રી દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા પ્રેરિત તથા સનાતન હિંદુ સમાજ દ્વારા આયોજિત
~~~ ગીતા જયંતી મહોત્સવ ~~~
ગીતા ગ્રંથ યાત્રા
તા. 8/12/2024, રવિવાર બપોરે 3.30 કલાકે
રામધુન મંદિર થી ટાઉનહોલ મધ્યે..
મંગલ ઉદ્બોધન
પૂ.શ્રી ડૉ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી (કોર્ડીનેટર આચાર્ય સભા)
વિષય શ્રીમદ્ ભગવદ્ ગીતા અને સનાતન ધર્મ
તા. 8/12/2024, રવિવાર, 6:00 થી 8:00 - ટાઉન હોલ મધ્યે
#bhuj #townhall #geetagyan #bhagvadgeetha