Комментарии •

  • @daduahir41
    @daduahir41 Месяц назад +1

    ભાઈ માહિતી ખુબ સારી છે પણ આટલા બધા ખાતરઃ દવા નાખીયે તો કઈ વધે નહિ... પાલો વધે.... બીજો ખર્ચ પણ ઘણો આવે... ખેડૂત મિત્રો જોજો

  • @p.vbochiya8047
    @p.vbochiya8047 Месяц назад

    Sir. ખૂબ સારી એવી માહિતી મળે છે. આપણી ચેનલ દ્વારા. ખૂબ સરળ અને સાચી માહિતી આપો છો. એ બદલ તમામ ખેડૂતો વતી અભિનંદન.
    From.થરાદ, બનાસકાંઠા

  • @nadaakshay723
    @nadaakshay723 Месяц назад +1

    you can't mix 0-52-34 with mix grade , if any doubt than mix and see results, please correct your information

  • @premjithakor9721
    @premjithakor9721 2 месяца назад

    ખુબ સરસ માહિતી આપી સર.

  • @zalahardevsinh5492
    @zalahardevsinh5492 2 месяца назад

    સરસ માહિતી આપી હો સાહેબ

  • @rdvankar4775
    @rdvankar4775 2 месяца назад

    ખૂબ સરસ માહિતી આપી સાહેબ🙏

  • @zalanaren
    @zalanaren 3 месяца назад +3

    સાહેબ, આપની માહિતી ખુબ ઉપયોગી અને સમયસર મળી રહે છે.... અમને ખેતી માં ખુબ ઉપયોગી થાય છે...

  • @desairamesh3111
    @desairamesh3111 2 месяца назад

    ખૂબ સરસ સાહેબ બહુ સરસ માહિતી આપો છો 25 - 25 - 25 ફુવારામાં આપી શકાય

  • @kantibhaipatel4796
    @kantibhaipatel4796 3 месяца назад +9

    ખબ સરસ માહિતી છે
    સલફર ના બેક્ટેરિયા કઈ કંપની ના લેવાય

  • @maldebhaigojiya3925
    @maldebhaigojiya3925 2 месяца назад

    ખુબજ સુંદર રજુવત કરી સર ખૂબ ખૂબ આભાર

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 3 месяца назад +1

    વાહ સાહેબ આટલું બધું સચોટ અને સાદી રીત થી કોઈ સમજાવતું નથી ધન્યવાદ

  • @RajRajput-34
    @RajRajput-34 3 месяца назад +14

    અમે સાહેબ અહીં એગ્રો વાળા ને પૂછીએ છે એમને માહિતી બહુ ઓછી હોય છે એટલે આ બેક્ટેરિયાના નામ છે કે કંઈ કંપની છે કે પી એન બી આ બધું શું છે એ થોડો સમજાવો તો બહુ ઉત્તમ રહેશે અમે બનાસકાંઠાથી છીએ એટલે અમને આ બધી માહિતીી નથી

    • @VitthalBhai-lp1vu
      @VitthalBhai-lp1vu 2 месяца назад

      Tamarimahitikhubajsarasane,upyogikhedutonefayadakarak

    • @NajabhaiBalasara-yn4rg
      @NajabhaiBalasara-yn4rg 2 месяца назад

      Ak mhino thayo kyu khatar નાખવું ભાઈ મગફ્લી માં

    • @RAJKOTION
      @RAJKOTION Месяц назад

      જૂનાગઢ બાજુ ના કોઈ મિત્ર ( ખેડૂત ) બનાવો એ તમને માંડવી ની ખેતી ની બધીય માહિતી આપશે _ જૂનાગઢ જિલ્લા નો માંડવી ના ઉતપાદન માં ગુજરાત માં પહેલો નંબર આવે છે ❤

  • @piyushkher8842
    @piyushkher8842 3 месяца назад

    ખુબ સરસ માહિતી સર ઉદારણ બહુ સારા આપ્યા

  • @dipakbhut9306
    @dipakbhut9306 2 месяца назад

    Sir tamari apeli jankari mast chhe

  • @Ram_viram7115
    @Ram_viram7115 3 месяца назад

    ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @biharijpatel
    @biharijpatel 2 месяца назад

    Excellent Information, I follow your suggestions from beginning.

  • @jaygamer290
    @jaygamer290 2 месяца назад

    ખુબ ખુબ અભિનંદન આભાર સાંચી વાત છે

  • @dasharathsinhgohil8074
    @dasharathsinhgohil8074 3 месяца назад

    ખુબ સરસ મજાની માહિતી મળી

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 3 месяца назад +3

    ખૂબ સરસ માહિતિ.

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 3 месяца назад +1

    Bhu saras mahiti sar abhar Jay mataji

  • @navnitchavdaahir5420
    @navnitchavdaahir5420 3 месяца назад +1

    સાયબ સરસ ખુબજ સરસ માહીતી

  • @RajveerbhaiBasiya
    @RajveerbhaiBasiya 3 месяца назад +1

    વાહ‌ સાહેબ ખુબ સરસ માહિતી 👍👍

  • @gohildhrupal2997
    @gohildhrupal2997 3 месяца назад +1

    ખુબ સરસ માહિતી સર

  • @jigarchaudhary4048
    @jigarchaudhary4048 3 месяца назад +8

    ખાતર અને બેક્ટેરિયા નું માપ અને વિગા કે એકરે આપવું

  • @isavarbhau6462
    @isavarbhau6462 3 месяца назад +1

    ખુબ સરસ માહિતી આપી સાહેબ

  • @dernilesh4895
    @dernilesh4895 2 месяца назад

    Bou srs ....bou mst mahiti aapo choo

  • @KiritsinhRahevar
    @KiritsinhRahevar 2 месяца назад

    Aabhar Sahebji

  • @dineshkanzariya3998
    @dineshkanzariya3998 2 месяца назад

    બહુ સરસ, મોરબી જિલ્લામાં હળવદ

  • @kingoffarmers4682
    @kingoffarmers4682 3 месяца назад +4

    સલ્ફર ના બેક્ટેરિયા ક્યાં મળે?

  • @navghanzala2750
    @navghanzala2750 2 месяца назад +1

    Sharas mahiti api

  • @rathodlalit6250
    @rathodlalit6250 3 месяца назад +1

    Khub saras mahiti sir

  • @pateldineshbhai4687
    @pateldineshbhai4687 2 месяца назад

    બવ સારી માહીતી આપી સાહેબ હુ સાબરકાઠાં ગામ સાગપુર તા તલોદ વતન ખુબ ખુબ આભાર.....

  • @MaheshTadhani-d7c
    @MaheshTadhani-d7c 3 месяца назад

    ખુબ સરસ માહિતી

  • @dineshpatel8636
    @dineshpatel8636 3 месяца назад +1

    સરસ માહિતી સર🙏 પ્રણામ 🙏👌

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 3 месяца назад

    Saras mahiti aapi saheb,,,

  • @balubaraiya7864
    @balubaraiya7864 3 месяца назад +1

    સરસ માહિતી 👌👌

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 месяца назад

    વાહ સરસ માહિતી...

  • @chhaganbhaipansuriya3157
    @chhaganbhaipansuriya3157 2 месяца назад

    Good baldaniya sar

  • @mayurjadeja3317
    @mayurjadeja3317 2 месяца назад

    ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ કેટલું માપ રાખવું

  • @pprajapati4018
    @pprajapati4018 3 месяца назад +2

    ખુબ સરસ સાહેબ

  • @jtpatelkhadasancha3528
    @jtpatelkhadasancha3528 2 месяца назад +1

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @anshbarad6349
    @anshbarad6349 3 месяца назад +2

    ખૂબ સારી માહિતી

  • @sanjaynakum2347
    @sanjaynakum2347 3 месяца назад

    સરસ માહિતગાર કરેલ

  • @shobhrajsinhjadeja385
    @shobhrajsinhjadeja385 2 месяца назад

    Good 👍

  • @KirankkiranKirankkiran-cr9xy
    @KirankkiranKirankkiran-cr9xy 2 месяца назад

    1:11

  • @DevaMakvana-qn9by
    @DevaMakvana-qn9by 2 месяца назад +1

    Sar sardar amin gold and npk 19 19, 19 aapi shakay

  • @vishalsavaliya4874
    @vishalsavaliya4874 2 месяца назад

    ખુબ ખુબ અભિનંદન

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya 3 месяца назад

    જય માતાજી ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન

  • @agribusinesscenter-junadis3828
    @agribusinesscenter-junadis3828 2 месяца назад +1

    Very good sir

  • @ramjgodhaniya6382
    @ramjgodhaniya6382 3 месяца назад

    Npk 191919 ane chelated micronutrients bne hare spre kri shakiye ?

  • @user-Prahlad15471
    @user-Prahlad15471 2 месяца назад +2

    20 દિવસ થયા સે અમુક છોડ જતા રહેશે થડમો છોડ કાળો પડેસે કઈ દવા આપવી

  • @studiotechnology8136
    @studiotechnology8136 3 месяца назад

    ખુબ સરસ

  • @zalahardevsinh5492
    @zalahardevsinh5492 2 месяца назад

    મોરબી જિલ્લામાં કેરાલા હરિપર ગામ થી

  • @manishbhai7749
    @manishbhai7749 3 месяца назад

    Good job sir

  • @dansinhbarad9380
    @dansinhbarad9380 3 месяца назад

    👍👍👍👍

  • @bhikhabhaipatel2771
    @bhikhabhaipatel2771 2 месяца назад

    સાહેબ શ્રી ફુવારા માં 19 19 19 જ જેવા ખ 10:55 તર ફુવારામાં આપી શકાય ?

  • @bhagvanbhairambhai9892
    @bhagvanbhairambhai9892 2 месяца назад

    ખુબ ખુબ આભાર

  • @MaheshPatel-tg2wn
    @MaheshPatel-tg2wn 3 месяца назад +1

    I am Mahesh Patel very fine. Arawalli

  • @KiranC-m8d
    @KiranC-m8d 3 месяца назад

    Dear Manishbhai I follow your advice for Pnut
    Here some information is missing
    Kindly update me how to give Bacteria approximately cost/best place & company to buy because now many chitter suppliers misguide farmers
    Please give details
    I will call you tomorrow . Regards
    Kiran Patel
    Gandhinagar Gujarat

  • @patelmc4213
    @patelmc4213 3 месяца назад

    સરસ સાહેબ

  • @HiteshMungra-d1q
    @HiteshMungra-d1q 3 месяца назад

    Vah saheb vah

  • @kirankatariya267
    @kirankatariya267 3 месяца назад

    Manishbhai 20 divas ni magfali thy gay che ane varap nathi to nindaman nashak dava no upyog kari sakay

  • @piyushjadav356
    @piyushjadav356 3 месяца назад +1

    Very nice...

  • @mukeshpadsala5855
    @mukeshpadsala5855 3 месяца назад

    Very good information

  • @nathubhaihpatel8880
    @nathubhaihpatel8880 3 месяца назад +1

  • @grsarvaiyagopalsinh6647
    @grsarvaiyagopalsinh6647 3 месяца назад +1

    Zipsam kyathi malse zipsam pand par pade to kai nuksan nahi thay ne

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 месяца назад

    જય જવાન જય કિસાન

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 3 месяца назад +1

    Good sir

  • @jahir1813
    @jahir1813 3 месяца назад

    Aabhar saheb jay hind ame tamari sathe raday ti jodaelaa shiye

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 3 месяца назад

    👌👌

  • @anopsinhchauhan3380
    @anopsinhchauhan3380 3 месяца назад

    Good information

  • @DevaMakvana-qn9by
    @DevaMakvana-qn9by 3 месяца назад +3

    Jay matadi 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ravalkamlesh5746
    @ravalkamlesh5746 3 месяца назад

    ખુબ સરસ માહિતી છે સર બેક્ટેરિયા ક્યાં આગળથી મળશે

  • @jagdishder4833
    @jagdishder4833 3 месяца назад

    Khub sundar

  • @ialasolanki7369
    @ialasolanki7369 2 месяца назад

    Coconut ma fal khari jas to su karvi

  • @rasikkalaria5981
    @rasikkalaria5981 2 месяца назад

    Soyabin pila padi gaya chhe sar mahiti apajo

  • @jethavajagdish8123
    @jethavajagdish8123 3 месяца назад +1

    🙏❤️👌

  • @dineshkanzariya3998
    @dineshkanzariya3998 3 месяца назад +1

    Good

  • @RashikthakorBohkiya
    @RashikthakorBohkiya 2 месяца назад

    Sharash

  • @jitubhaigohil-zp4cl
    @jitubhaigohil-zp4cl 2 месяца назад

    સાહેબ.આપની.માહીતી.સરશ.સમજણ.
    આપે.છે

  • @rambhaidodia5085
    @rambhaidodia5085 3 месяца назад +1

    Very nice thanks

  • @zalahardevsinh5492
    @zalahardevsinh5492 2 месяца назад

    Thank you sir

  • @jadejayogendrasinh1078
    @jadejayogendrasinh1078 2 месяца назад

    Gypsum kai company nu aave 250 rs nu 50 kg?

  • @ahirvijay2774
    @ahirvijay2774 3 месяца назад

    Sir becteria nakhya Pasi dava no sprey kari sakay

  • @mukeshrathod351
    @mukeshrathod351 2 месяца назад

    ફૂગનાશક અને 19.19.19 સાથે આપી શકાય?

  • @dolatsinhviraji7618
    @dolatsinhviraji7618 2 месяца назад

    Saheb aa badha becteriya kyo malse banaskanthama dukanovala to na pade chhe

  • @SachinTrivedi
    @SachinTrivedi 3 месяца назад +1

    Sir mare 10 divas ni magafali 6e to uria nakhay ke

  • @DilipPatel-jb2kk
    @DilipPatel-jb2kk 3 месяца назад

    આવી માહિતી આપતા રહે જો સાહેબ

  • @kirithaigondaliya7698
    @kirithaigondaliya7698 3 месяца назад

    Khub khub dhanyawad

  • @ketanpatel757
    @ketanpatel757 3 месяца назад +4

    3જાત ના બેકટેરીયા કિયા મળશે

  • @chaudharyvipul7113
    @chaudharyvipul7113 3 месяца назад

    હું પણ બનાસકાંઠા જિલ્લાનાં ડીસા તાલુકામાં રહું છુ

  • @VishnubhaiPatel-lq2dq
    @VishnubhaiPatel-lq2dq 2 месяца назад

    માહિતી સારી છે

  • @shreygemar334
    @shreygemar334 3 месяца назад

    Khatarnaak. Nam. Bolobhai.

  • @bharatdethariya3703
    @bharatdethariya3703 3 месяца назад +1

    19:19:19: 25:25:25 Natrogen ave to vikas na thay ?

  • @manishbhai7749
    @manishbhai7749 3 месяца назад

    Jay hind

  • @amarsisolanki5137
    @amarsisolanki5137 3 месяца назад

    Saheb aek soyabin ni mavjat ane kalji mate no vidiyo banavo

  • @AlpeshBhilwala-ed2vw
    @AlpeshBhilwala-ed2vw 2 месяца назад

    સરશ માહિતી આપી

  • @bhikhabhaipatel2771
    @bhikhabhaipatel2771 2 месяца назад

    19 19 19 જેવા ખાતરો ફુવારામાં આપી શકાય ?

  • @RameshPatel-i5g
    @RameshPatel-i5g 3 месяца назад

    Good job, 🙏

  • @rajkaravadara8230
    @rajkaravadara8230 3 месяца назад +1

    Ammonium sulfate nakha vathi faydo thai ?